Namaste Gir News

Namaste Gir News

Namaste Gir News Gujarati brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

માણો ગુજરાત અને સૌરાષ્ટ્ર દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર Namaste Gir ગુજરાતી news પર. આ KZread ચેનલ ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રાખે છે.

Subscribe our channel for latest news updates: kzread.info/dron/pcW_qO3ZYAuKt231FgsGxw.html

Follow us on:
Facebook- facebook.com/dilipsinhmori11/
instagram-instagram.com/dilipsinh5987/

Пікірлер

  • @subhashvala9582
    @subhashvala95829 сағат бұрын

    વિમલ ભાઈ ભાજપ માં આવી જાવ

  • @SanjaybhaiRathod-iz3lx
    @SanjaybhaiRathod-iz3lx16 сағат бұрын

    જૈમાતાજી🙏

  • @nimeshsomaiyajaysomnath2854
    @nimeshsomaiyajaysomnath2854Күн бұрын

    SACGIVAT,AFZALSIR

  • @jayengineeringheadrepair7360
    @jayengineeringheadrepair7360Күн бұрын

    Sachin vat afjalbhai ni.

  • @pratapsinhdodiya5531
    @pratapsinhdodiya5531Күн бұрын

    Very good Afzal sir

  • @jayeshparmar5396
    @jayeshparmar5396Күн бұрын

    આયની વાત કરો એ તો બરોબર છે પણ બોર્ડર ઉપર જાવ તો ખબર પડે પાટલૂન ગીલા હો જાયેગા

  • @albelanikulesh4646
    @albelanikulesh4646Күн бұрын

    Right

  • @belimsazad7448
    @belimsazad7448Күн бұрын

    Chif officer ne parmukh m.c che veraval na kom vaadiya che

  • @faruksorathia848
    @faruksorathia848Күн бұрын

    Chor nakra che nagarpalika ma

  • @ayubbanva4692
    @ayubbanva4692Күн бұрын

    Koi Dhor Na Karnea Mot Atva Eza Thai Toh koni Zavabdari?

  • @user-gj8qo7of3z
    @user-gj8qo7of3zКүн бұрын

    વેરાવળ તાલુકાનાં બોળસ થી નાવદ્રા રોડ માં આવી જ હાલત છે એવા તો ધણા સીમેન્ટ રોડ છે અત્યારે બંધ છે

  • @meenazpatni2277
    @meenazpatni2277Күн бұрын

    Mara yeha bhi aim chee bhai..bhalkaroad se jo green park society nikle tiya aim chee .....khoob Pani bhara gyo chee..

  • @hareshparmar80
    @hareshparmar80Күн бұрын

    હાઇવે રોડ ઉપર પણ ધ્યાન રાખવું પડે સિમેન્ટ રોડ ઉપર ધરે જવા ના બદલે ઉપર જવું પડે આ રોડ ઉપર ધણાં લોકો ને હાથ પગ કમર ગંભીર ઈજાગ્રસ્ત થયા છે લોકો

  • @Jigsh329
    @Jigsh329Күн бұрын

    બાજુ માં ગટર ખુલ્લી કરો ગટર ના હોય તો બનાવો જેથી પાણી તેમાં વાયુ જય

  • @darbar0111
    @darbar0111Күн бұрын

    Gujarat ma crime vadhyo enu Karan UP vala ahi rehva aave tya Yogi se kasuj naa thay Gujarat ne badnam karva aave

  • @lalajilalaji7797
    @lalajilalaji7797Күн бұрын

    Pun aa lokone pela to video bunavi jaher kurva. Puchi sidha budha lokoa muline officemathi buhar kadhava jouye.mufutna pugar leva tevayela che surkar kya jova ave che.huve to kam kurta vudhare sumay mo..chalu rakhe che.time pass

  • @lalajilalaji7797
    @lalajilalaji7797Күн бұрын

    Right.khub surash

  • @makavnagordanbahi3906
    @makavnagordanbahi3906Күн бұрын

    ખોપરી.બોલે સે તો પરેશ રાદડીયા.ક્યાં સે પોલીસ.ફા કા મારોમાં

  • @vipuldhapa4420
    @vipuldhapa4420Күн бұрын

    Bapa sitaram

  • @alpeshparmar6461
    @alpeshparmar6461Күн бұрын

    આવો રસ્તો તો ઘણી જગાએ છે

  • @irfanbelim6619
    @irfanbelim66192 күн бұрын

    સિમેન્ટ રોડ ઉપર આવું જ થાય

  • @irfanbelim6619
    @irfanbelim66192 күн бұрын

    પોલીસ ને સલામ

  • @ranjitgohil5852
    @ranjitgohil58522 күн бұрын

    દિલીપભાઈ અમારૌ રસતૌ બતાવૌ તાલાલા તાલૂકાના વડાળા ફાડકથી ભૂવવાડા ફાડક સૂધી નૌ રસ્તૌ 10 કિલોમીટર છે ડૈકટર પણ હાલૈ ઐમ નથી

  • @MumbaiLocalNews
    @MumbaiLocalNews2 күн бұрын

    Good job Gujarat police

  • @gohilbhavika7592
    @gohilbhavika75922 күн бұрын

    અમારે પણ ખેતરે જયે એનો રસ્તો ખુબજ ખરાબ સે અર્ધી કલાક નો રસ્તો સે સુત્રાપાડા નાં સોલાજ ગામ માં ગામ નો રસ્તો સારો સે પણ વાયવે ખુબજ ખરબ સે

  • @user-tw7pp5xn1g
    @user-tw7pp5xn1g2 күн бұрын

    Halvad ma pn aavi kam giri thay aevu vinti

  • @user-tw7pp5xn1g
    @user-tw7pp5xn1g2 күн бұрын

    Vahh salam se

  • @nanugevariya
    @nanugevariya2 күн бұрын

    પાેલીસનેસલામ

  • @karsanparmar5486
    @karsanparmar54862 күн бұрын

    દિનેશ ભાઈ અમારે પણ આવોજ રસ્તો છે સુત્રાપાડા તાલુકાના આલીદ્રા થી ટીંબડી જોડતો રોડ

  • @user-vw7ee1xi1o
    @user-vw7ee1xi1o2 күн бұрын

    દિનેશ ભાઈ નહી પણ દિલીપ ભાઈ છે તેમ નામ

  • @jagatmori2275
    @jagatmori22752 күн бұрын

    સીમેન્ટ રોડ ઉપર આવું જ થાય

  • @sandipchavda1984
    @sandipchavda19842 күн бұрын

    લીસ્સો રોડ 😂😂😂રોગો વધારે થઈ ગયો છે 😂😂😂

  • @dhirensolanki9268
    @dhirensolanki92682 күн бұрын

    હું એટલે જ કહું છું કે યુપી, બિહાર, એમપી નાં લોકોને ગુજરાતમાં ના લાવો... સુરતમાં પણ કેટલા લુખ્ખા બહારનાં સ્ટેટના આવી અહીં ગુનાઓ કરી ભાગી જાય છે....

  • @ukadevshijotvaukadevshijot6717
    @ukadevshijotvaukadevshijot67172 күн бұрын

    Salam polish ne vdan

  • @LallubhaiSolanki-pq2rl
    @LallubhaiSolanki-pq2rl2 күн бұрын

    સલામપોલીસને

  • @oghadbhaipamak9391
    @oghadbhaipamak93912 күн бұрын

    પોલીસ મિત્રો ને સલામ છે આવા ગુનેગારો ને સોડવા નહિ જય ભારત

  • @sirazchapal
    @sirazchapal2 күн бұрын

    VARIGOD.POLIS

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p2 күн бұрын

    શલામ પોલીસને

  • @rupeshpatel9636
    @rupeshpatel96362 күн бұрын

    🎉jaygurudev🎉

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya33602 күн бұрын

    નીતિન પટેલ ને ખુબ મોડું થઈ ગયું

  • @shingadmeru4117
    @shingadmeru41172 күн бұрын

    બધાજ હપ્તા થી સાલે સે

  • @deugilacmane3288
    @deugilacmane32883 күн бұрын

    સાહેબ, its very good job, દિવથી દારૂ આવેલ હોયતો દિવ કલેક્ટર ને ઈન્ફોરમેશન આપવ પાર્થના. દિવની કઇ દુકાનદારનો દારૂ હતો તેની માહિતી સમાચાર પત્રમા આપવા (Newspaper) પ્રાર્થના.

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara11443 күн бұрын

    હપ્તા હવે કિની પાસે લેવા જાછે 😂😂😂😂

  • @user-uv4yg8rf3w
    @user-uv4yg8rf3w3 күн бұрын

    Malgam koodinar ma Madhyamik sala pase Bau moto daru no karobar sale Desi daru no

  • @savitabenchaudhary7103
    @savitabenchaudhary71033 күн бұрын

    🙏🙏🙏🙏🙏🌸🌸🌸

  • @BijalbhaiKatriya-tt6wp
    @BijalbhaiKatriya-tt6wp3 күн бұрын

    પાડો સરસ આવા પાડાનીવસતીનીજરૃરશે

  • @hardikdarji8421
    @hardikdarji84213 күн бұрын

    બાપા સીતારામ બાપા સીતારામ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ

  • @jadavkankshih2796
    @jadavkankshih27964 күн бұрын

    Mari pase pura vasi

  • @jadavkankshih2796
    @jadavkankshih27964 күн бұрын

    Red koti se

  • @vinubhaichauhan5497
    @vinubhaichauhan54974 күн бұрын

    ગેરકાયદેસર ધંધો તો પોલીસ જ કરાવે છે અને કરે છે હજી હાલમાં ચાલુ છે ગેર કાયદેસર ઉજાગર કરવામાં અમારા માથે ફરિયાદ થઈ જાય એટલે અમે બોલતા નથી અને ફરિયાદ થઈ ગઈ એ પણ મારી પાસે પુરાવા છે

  • @pratapkachhela9366
    @pratapkachhela93664 күн бұрын

    Polis ne badhi khabar hoy