જાવ જાવ રે રાધા ના શ્યામ... જૂઠડા નાં બોલો 😲 રસપ્રદ 👌 સાંભળવા જેવું Krishna Bhajan 👇 છે

જાવ જાવ રે રાધા ના શ્યામ... જૂઠડા નાં બોલો 😲 રસપ્રદ 👌 સાંભળવા જેવું Krishna Bhajan 👇 છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલા લેર ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
જાવ જાવ રે રાધા નાં શ્યામ
જુથડા નાં બોલો..
_____🌷🏵️🌷_____
તમે ભલા ભરવાડ નાં ઘરે શીદ ગયા તા
તમને દહી ને ઢેબ્રું ખાતા જોયા તા...
તમે હેઢે મોઢે છો ભગવાન..
જુથડા નાં બોલો..
જાવ જાવ રે રાધા નાં શ્યામ
જુથડા નાં બોલો..
તમે નરસિંહ મહેતાની ઘરે શીદ ગયા તા...
તમને હૂંડી સ્વીકારતા અમે જોયાં તા...
તમે શામળશા ની જોડી જાડી જાન..
જુથડા નાં બોલો..
જાવ જાવ રે રાધા નાં શ્યામ
જુથડા નાં બોલો..
તમે મીરાં તે બાઇ ના ઘરે શીદ ગયા તા..
તમને ઝેર આરોગતા અમે જોયા તા..
તમને આવ્યા અમીના ઓડકાર...
જુથડા નાં બોલો..
જાવ જાવ રે રાધા નાં શ્યામ
જુથડા નાં બોલો..
તમે દ્રોપદી ને ઘેર શીદ ગયાં તા..
તમને ચિર પૂરતા અમને જોયા તા..
તમે નવાસો નાવાણુ પૂર્યા ચિર
જુથડા નાં બોલો..
જાવ જાવ રે રાધા નાં શ્યામ
જુથડા નાં બોલો..
તમે સકુ તે બાઇ ને ઘરે શીદ ગયા તા...
તમને પાણીડા ભરતા અમે જોયા તા..
તમે લાંબી તાણી તી લાજ
જુથડા નાં બોલો..
જાવ જાવ રે રાધા નાં શ્યામ
જુથડા નાં બોલો..
તમે શબરી તે બાઇ ને ઘરે શીદ ગયા તા..
તમને બોર આરોગતા અમે જોયા તા..
તમે મીઠા બોરખાધા ભગવાન ...
જુથડા નાં બોલો..
જાવ જાવ રે રાધા નાં શ્યામ
જુથડા નાં બોલો..
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 6

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmalaАй бұрын

    બધા બહેનોને જય શ્રી કૃષ્ણ 🙏🏻 ખુબ સરસ 👌🏻👌🏻👍🏻👍🏻

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361Ай бұрын

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખુબ ખુબ આભાર બેન 🙏 તમે અમારા વિડીયો જોવો છો. અમને ખૂબ આનંદ થાય છે જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @hemlatapatel5224
    @hemlatapatel5224Ай бұрын

    Vidur ni bhaji khadhi hati

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

Келесі