ભગવાન મારા ડોક્ટર ને હું ભગવાનનું પેશન્ટ... Bhagwan mara doctor...રસપ્રદ👌સાંભળવા જેવું Bhajan 👇છે

ભગવાન મારા ડોક્ટર ને હું ભગવાનનું પેશન્ટ... Bhagwan mara doctor...રસપ્રદ👌સાંભળવા જેવું Bhajan 👇છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ભગવાનમારાડોક્ટરનેહુંભગવાનનુંપેશન્ટ
#બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
____________
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
____🌷🌼🌷____
લક્ષ ચોરાશી ફેરા ટાળવા.માનવ અવતાર દીધો રે....
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
મોંઘું જીવન આપી મને દુનિયા દેખાડી.
સીધો રે સુવડાવ્યો મને સંસાર સાગરમાં રે
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
સીધો રે સુવાડી મને દવાના ડોઝ આપ્યા..
એવા ડોઝ આપ્યા વાલે રૂવે રૂવે વ્યાપ્યા રે
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
ડોઝ રૂપી આંખોમાં વાલે અમીના ટીપા પાડ્યા.
આંખો માં ના ઈર્ષા આવે .આંખોમાંના ઝેર થાય.
સર્વ જીવોમાં મને શામળિયો દેખાય રે
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
ડોઝ રૂપી મુખમાં મારા અમૃત ઘૂટડા પાયા
મુખેથી ના નિદા થાય મુખેથી જુઠુ ના બોલાયે.
મીઠી પ્યારી વાણી બોલી સૌના દીલ જીતાય રે
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
ભાલે મારા ચંદન કેરો લેપ રે લગાડ્યો.
ચંદન કેરી સુવાસ આવી ભાગ્ય મારા જાગીયા
જેમ જેમ ઘસું તેમ તેમ મારુ ભાગ્ય ઉજળું થાય રે
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
ડોઝ રૂપી વાલે કાનમાં હરિરસ રેડ્યો.
સંતોને ભકતોનો સંગ રે કરાવ્યો.
અઢારે પુરાણોનો હુ સાર સમજ્યો રે.
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
વાલે મારા હાથમાં પદમનો ડોઝ દીધો.
દાન અને પૂન્યમાં પહેલો રે ગણાયો.'
જેમ જેમ દાન કરુ તેમ દોલત વધતી જાયરે.
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
ડોઝ રૂપી મનમાં વાલે મંત્ર એનો આપીઓ.
ચંચળ મનને મંત્ર ભણાવી વશ રે કરાવ્યું.
પ્રભુના ચરણે સ્થિર રહીને રટે પ્રભુનુ નામ રે.
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
ડોઝ રૂપી દિલમાં મારા ડબ્બી એવી મૂકી
દયા અને પ્રેમરૂપી ઝરણું રે ફુટ્યુ.
દીન દુખિયાની સેવા કરવા સદાર્યે ધબક્યા કરતું રે.
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
પગમાં મારા વાલે એવો B12 નો ડોઝ આપ્યો.
જીવન ભર રહે પાવર એવો કોર્ષ કરાવ્યો.
દીન જનોની સેવા કરી દોડી ભજનમાં જાવું રે.
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
ડોઝ રૂપી દારિયા જેવો પરિવાર મુંજને આપ્યો.
ભરતી આવે ઓટ આવે. તોયે એકના એક રે.
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
ડોઝ રૂપી નદીઓ જેવી સખીઓ મુજને આપી.
સીધી વહે વાંકી વહે તોય સાગરમાં સમાય રે.
ભગવાન મારા ડોક્ટરને હું ભગવાનનું પેશન્ટ
આવા આવા ડોઝ રૂપી ગુણો મુજમા ભારિયા.
મારા રે ભગવાન મારા જીવનના આધાર રે
ભગવાન મારા ડોકટરને હું ભગવાનનું પેશન્ટ
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 10

  • @bhartibenjada
    @bhartibenjada25 күн бұрын

    ડોક્ટર અને પેશન્ટ નું ખૂબ જ જોરદાર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    24 күн бұрын

    તમે અમારા ભજન સાંભળો છો, ખૂબ જ આનંદ થયો ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @sushilakapadi2943
    @sushilakapadi294324 күн бұрын

    સરસ ભજન છે 👌🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    23 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @ravipandya371
    @ravipandya37119 күн бұрын

    વાહ સરસ છે ❤

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    19 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @nimishamahida614
    @nimishamahida61414 күн бұрын

    Bhajan saras che ne gayu pan saras che ben pan haji thodu chadayi ne ghaav to baav jamse

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    14 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @kapilaben1671
    @kapilaben167125 күн бұрын

    પટેલ કપિલાબેન ના જય શ્રી કૃષ્ણ તમે કઈ બાજુ ના છો તે જણાવજો ❤❤❤❤🎉🎉🎉

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    24 күн бұрын

    ખુબ ખુબ આભાર બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

Келесі