જીરૂની ખેતી મા સુકારાની દવા | જીરુ ની ખેતી વિશે માહિતી | jiru ni kheti gujarati Jira krushi mahiti

Agrocare #jiru_kheti_gujarati #જીરૂની_ખેતી #જીરુ_ની_ખેતી_વિશે_માહિતી #jira_kheti
જીરૂ ની ખેતી માં સુકારાની દવા વિશે માહિતી( jiru ni kheti gujarati - jira kheti)
ખેડૂત મિત્રો, એગ્રોકેર ના વિડીઓ માં જીરુ માં આવતા સુકારાઓની સારી દવા ની કૃષિ માહિતી આપી છે.
જીરૂ માં આવતો લીલો સુકારો અને પીળો સુકારો છે તે કઈ રીતે જાણવું અને કેટલા પ્રમાણ માં એકરદીઠ દવા નો છંટકાવ કરવો તેના વિશે માહિતી છે..આપેલી 5 પ્રકાર ની દવા માંથી કોય પણ 1 દવાના ઉપાયો થી તમને સારું પરિણામ મળશે.આજ ની કૃષિ માહિતી ને તમારા ખેડૂત મિત્રો ને શેર કરજો.jiru kheti gujarati jira jeeru krushi mahiti જીરુ ની ખેતી વિશે માહિતી
Agrocare Facebook Page:- એગ્રોકેર નું ફચેબૂક પેજ
/ agrocare.official
Agrocre Telegram Channel :-
t.me/agrocare_official
અમારી Agrocare channel ને Subscribe જરૂર કરજો. ખેડૂત જગત અને જગત ના તાત ને મદદરૂપ માહિતી આપવા અમે નવા વીડિઓ જરૂર લાવતા રહેશું.
*તમેં નીચે કોમેન્ટ્સ થી તમારો અભિપ્રાય જરૂર આપજો.
અગત્યની નોધ :- અમે વીડિઓ બતાવેલા દવાની માહિતી નો હેતુ ખેડૂત ની મદદ નો છે. તમે અન્ય કંપનીની વસ્તુઓ વાપરી શકોછો. આ દાવો ઓરીજનલ કંપની ની જ વાપરવી અને દવાનું માપ કંપની પ્રમાણે છે.
Copyright ©2020 AgroCare - All Rights Reserved
વીડિઓ સબંધી :- #AgroCare,#જીરૂ_ની_ખેતી_વિશે_માહિતી,#જીરુ_ની_ખેતી,#jiru_kheti,#jiru_kheti_gujarati,#જીરૂની_ખેતી,#જીરૂ_વિશે_માહિતી,#જીરૂ_બિયારણ,#jiru_nu_vavetar,#jiru_nu_biyaran,#jira_kheti_gujarati,#જીર_ની_ખેતી,#જીરૂનો_ભાવ,#jeera_kheti,#જીરાની_ખેતીમાં_રોગ_નિયંત્રણ,#krushi_university-junagadh,#krushi_mahiti,#kisan_safar,#jiru_na_bhav,#ખેડૂત,#whether_tv,#farming #Crops

Пікірлер: 17

  • @AgroCare_India
    @AgroCare_India3 жыл бұрын

    અમારી AgroCare Channel ને subscribe કરજો:- kzread.info_India Whatsapp અને Facebook પર તમારા મિત્રો ને Share જરૂર કરજો અમારા Facebook Page ને લાઇક કરજો:-facebook.com/AgroCare.official

  • @KDAHIR4077
    @KDAHIR40773 жыл бұрын

    Good information sir thanks

  • @thakordaldevbhai-5601
    @thakordaldevbhai-56017 ай бұрын

    Davano santakav kari sakay

  • @yashpalsinhjadeja8321
    @yashpalsinhjadeja8321 Жыл бұрын

    Mare pan jiru che

  • @Harshpatel-cx7qu
    @Harshpatel-cx7qu3 жыл бұрын

    Aaj khota se sukarani koi dava se nahi

  • @karan9739
    @karan97393 жыл бұрын

    Trichoderma pr video bnavso..... Atyare jeeru ma rasaaynik dwa o no upyog krel chhe to su aavti sal trichoderma safal thay??

  • @dineshgol9873
    @dineshgol98733 жыл бұрын

    સાબ સુકારામા વધુ સારૂ પાચમાથી કયુ સારૂ જવાબ આપજો બોવ સરસ માહિતિ છે છંટકાવમા કયુ સારૂ ફુગનાસક સુકારો રોકવા એનો વિડીયો બનાવજો

  • @AgroCare_India

    @AgroCare_India

    3 жыл бұрын

    કોઈ પણ પાંચ માંથી વાપરી શકો,...

  • @iamdineshyadav
    @iamdineshyadav Жыл бұрын

    પાવા ની સૂકારા માટે કોઈ છાંટવાની દવા હોય તો બતાવો ભાઈ

  • @KDAHIR4077
    @KDAHIR40773 жыл бұрын

    Sir traicordarma ma nu result bov saru se monitor traicordarma. Pan piyat ma salu rakhau

  • @AgroCare_India

    @AgroCare_India

    3 жыл бұрын

    હા , વાપરી શકો છો

  • @bharatbhai5295
    @bharatbhai52953 жыл бұрын

    Taknikal to batavo

  • @prabhatlaiya1056
    @prabhatlaiya10563 жыл бұрын

    આ દવા નો છંટકાવ કરી સકાઈ

  • @AgroCare_India

    @AgroCare_India

    3 жыл бұрын

    હા.

  • @mehulsinhchudasma6088
    @mehulsinhchudasma60883 жыл бұрын

    Tata ni contra plus pan sari re che

  • @AgroCare_India

    @AgroCare_India

    3 жыл бұрын

    tata ni contaf safed sara mate best se.

Келесі