ફ્લાવરિંગ વધારવા માટેનું ઉત્તમ દ્રાવણ|જાતે તૈયાર કરો માઇક્રો ન્યુટન |પ્રાકૃતિક ખેતી |organic farming

title
ફ્લાવરિંગ વધારવા માટેનું ઉત્તમ દ્રાવણ|જાતે તૈયાર કરો માઇક્રો ન્યુટન |પ્રાકૃતિક ખેતી |organic farming
.................................................................................
ખેડૂતનું નામ :-ભરતભાઇ જાપડીયા-મો -9316612054
ગામ :-જનડા તા:-વીંછિયા જી :-રાજકોટ
એન્કર :- વિનેશ રોજાસરા ૮૪૬૦૬૪૪૯૬૯
એડીટીંગ :- મુકેશ રાજપરા
...........................................................................................................................
(1)
ऑर्गेनिक खेती | organik kheti | મગફળીની ઓર્ગેનિક ખેતી | ऑर्गेनिक खेती करने का तरीका |Organic farming
VIDEO LINK :- • ऑर्गेनिक खेती | organi... ​
(2)
deshi jugad | રોજ અને ભૂંડ ભગાડવા માટેનો દેશી જુગાડ | खेतों से जंगली जानवरों को भगाने का देसी जुगाड़
VIDEO LINK:- • deshi jugad | રોજ અને ... ​
(3)jivamrut kaise banaye |जीवामृत कैसे बनाएं |જીવામૃત બનાવવાની પધ્ધતિ |जीवामृत बनाने के सबसे आसान तरीका
VIDEO LINK:- • jivamrut kaise banaye ... ​
(4)આંકડાનો બોળો ||ઓર્ગનિક ખેતીમાં આંકડાનો બોળો ||ઓર્ગનિક ખેતી ||Organic farming ||ऑर्गेनिक खेती
VIDEO LINK:- • આંકડાનો બોળો ||ઓર્ગનિક...
.............................................................................................................................
આજ રોજ અમારી ખેડૂત જગત ટીમ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે ગઈ હતી.મુલાકાત દરમિયાન ખેડૂતભાઈ દ્વારા મળેલી ઓર્ગનિક ખેતીમાં ફ્લાવરિંગ વધારવા માટેનું દ્રાવણ બનવવાની સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે , આ માહિતી તમોને ખુબ ઉપયોગી બનશે.
ખુબ ખુબ આભાર ખેડૂતભાઈ
............................................................................................................................
#માઇક્રોન્યુટન #ફ્લાવરિંગ #ઓર્ગનિકખેતી #પ્રાકૃતિકખેતી #khedutjagat
............................................................................................................................
કોમેડી વિડિયો જોવા માટે.( gujju sangam )
kzread.info/dron/eyg.html​...
............................................................................................................................
Business Inquiry By :-
khedutjagat@gmail.com
Whatsapp no-9925969864
...........................................................................................................................

Пікірлер: 124

  • @pravinchandrapandat1165
    @pravinchandrapandat11652 жыл бұрын

    ખુબ સરસ.બધાજ ખેડૂતો આવી રીતે ખેતી કરે તો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે ને લોકો ને ઓર્ગેનિક મળે.

  • @MB_Patel3291
    @MB_Patel32912 жыл бұрын

    ખૂબ સરસ માહિતી છે અને બીજું એ છે કે ખેડૂત પોતાના પાકનો ભાવ નથી કરી શકતો

  • @ashvinjalu6098
    @ashvinjalu60982 жыл бұрын

    ખુબ સરસ માહીતી આપી ભરતભાઈ એ બદલ આભાર જય દ્વારકાધીશ જય માતાજી

  • @ranchhodanghan7900
    @ranchhodanghan79003 жыл бұрын

    ભરત ભાઈ તમારી વિચારધારા ને નમસ્કાર

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel98483 жыл бұрын

    જય જવાન જય કિસાન ભરત ભાઈ જય માતાજી ખુબ સરસ માહિતી આપો ખેડુત ને

  • @vihabhairajput8580
    @vihabhairajput85803 жыл бұрын

    ખુબ જ સરસ માહિતી આપી સાહેબ

  • @mansukhvaghasia3858
    @mansukhvaghasia38583 ай бұрын

    Sav sachi vat bhai

  • @solankidilip8970
    @solankidilip8970 Жыл бұрын

    સરસ વિડિયો

  • @ChetanPatel-fr2wj
    @ChetanPatel-fr2wj3 жыл бұрын

    ખૂબ સરસ ધન્યવાદ ભરત ભાઈ

  • @bharatvala3231
    @bharatvala32313 жыл бұрын

    ભરતભાઈ ખૂબ ખૂબ આભાર

  • @prabhubhaibavliya318
    @prabhubhaibavliya3183 жыл бұрын

    ખૂબ ખૂબ સરસ

  • @baldev.vatukiya9025
    @baldev.vatukiya902511 ай бұрын

    માહિતી.આપવા.બદલ.ખુબ.ખુબ.આભાર

  • @shaileshbavaliya5180
    @shaileshbavaliya5180 Жыл бұрын

    સરસ માહિતી આભાર વિનેશ ભાઈ

  • @raghubhaipatel4473
    @raghubhaipatel44732 жыл бұрын

    ખુબ સરસ માહિતી આપો હવેબાજરી માટે વાવેતર કરવા પાયામાં ઓગૅનિક ખાતર કેવી રીતે વાવેતર કરવા માહિતી આપો

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda8033 жыл бұрын

    ધન્યવાદ. આભાર.

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak30773 жыл бұрын

    સરસ માહીતી આપો છો સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ
    @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ3 жыл бұрын

    જય જવાન જય કિસાન

  • @dineshchhelana3371
    @dineshchhelana3371Ай бұрын

    માઇક્રો ન્યુટીયતં નું પ્રમાણ છું છે પંપે

  • @karamshibhaipatel2838
    @karamshibhaipatel28383 жыл бұрын

    સારી માહિતી આપી સાહેબ

  • @kishornakum2137
    @kishornakum21373 жыл бұрын

    सरस माहीती देवभुमी द्वारका कल्याणपुर

  • @jayendrasinhgohil1042
    @jayendrasinhgohil10422 жыл бұрын

    good

  • @kiranpatel6878
    @kiranpatel68783 ай бұрын

    Gua mutar katual lav nua

  • @shivabhaipatel6237
    @shivabhaipatel62373 жыл бұрын

    Very nice

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    Thanks

  • @rahimsutar6560
    @rahimsutar65603 жыл бұрын

    Nice work

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    Thanks

  • @SS-mi6gg

    @SS-mi6gg

    3 жыл бұрын

    કયું ગામ ભાઈ

  • @nikpatel3876
    @nikpatel38763 жыл бұрын

    કેટલોસમય સાચવી શકાય

  • @gohilhari3615
    @gohilhari36153 жыл бұрын

    good werak

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    THANKS

  • @abaniyarajubhai8323
    @abaniyarajubhai83233 жыл бұрын

    botad taluka gov kupa amutm bektriya mlse

  • @vanjarmulubhai7870
    @vanjarmulubhai78703 жыл бұрын

    good work bhai👍

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    Thanks ✌️

  • @mihirbarot6922

    @mihirbarot6922

    Жыл бұрын

    @@KhedutJagat good work Bart bhai

  • @viramgohil3850
    @viramgohil38503 жыл бұрын

    Gau amrut bectriya bhavnagar joye che

  • @shivbhadrasinhzala476
    @shivbhadrasinhzala476 Жыл бұрын

    કેટલો સમય સાચવી શકાય?

  • @masaribhaikambaliya6815
    @masaribhaikambaliya68153 жыл бұрын

    ગૌમૂત્રની જગ્યાએ પાણી નાખી શકાય દ્રાવણ બનેલ કેટલો સમય ચાલે પાકેલ કેળાનું

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    હા પાણી નો પણ ઉપયોગ કરી શકાય

  • @patil7543
    @patil75432 жыл бұрын

    પપૈયા માં ઉપયોગ કરી શકાય કે ? ભરતભાઈ

  • @KhedutJagat

    @KhedutJagat

    2 жыл бұрын

    ha

  • @vihabhairajput8580
    @vihabhairajput85803 жыл бұрын

    ડ્રિપ માં કેટલું માપ રાખવું

  • @mukeshbhaijakhaniya8636
    @mukeshbhaijakhaniya86362 жыл бұрын

    ડાયો સે માણસ વા

  • @mukeshchaudhari8957
    @mukeshchaudhari89572 жыл бұрын

    15 divas na sod ma nakhay

  • @totalgamingtournamant5193
    @totalgamingtournamant51933 жыл бұрын

    Please Bhai amaba ma chatkav karvo che

  • @hunbharat410
    @hunbharat4103 жыл бұрын

    Jira ma kyu khatar nakhay

  • @totalgamingtournamant5193
    @totalgamingtournamant51933 жыл бұрын

    Che falavarig ma

  • @mavjimata696
    @mavjimata6963 жыл бұрын

    દાડમ માં ચાલે

  • @lalabhairathod6551
    @lalabhairathod65513 жыл бұрын

    👍

  • @kherkuldipsinh3117
    @kherkuldipsinh31173 жыл бұрын

    નાળિયેરી માં ફલાવરિંગ કરી સકાય

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    ના

  • @PratipalsinhJadeja77
    @PratipalsinhJadeja773 жыл бұрын

    Hahaha

  • @harjipatel9582
    @harjipatel95823 жыл бұрын

    ભરતભાઈનો નંબર આપવા વિનંતી સર

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    9316612054

  • @aniruddhsinhjadeja9128
    @aniruddhsinhjadeja91283 жыл бұрын

    Good work bro

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    Thanks

  • @sanjaydabhi28
    @sanjaydabhi283 жыл бұрын

    તો સારુ

  • @ChetanDMeta
    @ChetanDMeta3 жыл бұрын

    Bharatbhai Tamara pakno video banavi KZread muko

  • @sagarchapbainabronzedairec9179
    @sagarchapbainabronzedairec91793 жыл бұрын

    કપાસ મા ઉપયોગ કરી શકીએ અને કેટલા દિવસે કરી સકિયે

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    ફ્લાવરિંગ સમયે ઉપયોગ કરવો ...6 મહિના ઉપયોગમાં લઈ શકાય

  • @sagarchapbainabronzedairec9179

    @sagarchapbainabronzedairec9179

    Жыл бұрын

    આપનાં નંબર આપશો

  • @bharatmandani9672
    @bharatmandani96723 жыл бұрын

    Limbudi ma karay

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    હા

  • @parmarsiddharaj8125
    @parmarsiddharaj81253 жыл бұрын

    Kapas na pak ma chale

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    ha

  • @mansukhsangani2774
    @mansukhsangani27743 жыл бұрын

    Bhai... Mahiti sari... Pan tunkma vat karo... Sachot ane tunki vat karo. Bija aava vidiyo juvo. Kevi tunki vatma badhu samjave se

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    ok

  • @mahitgarbano3523
    @mahitgarbano35233 жыл бұрын

    અમારી ખેતીવાડીની યૂ ટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો માહિતગાર બનો તમારો ખુબ ખુબ આભાર માને છે.સરસ મજાનો વીડિયો બનાવ્યો છે.

  • @9428185119

    @9428185119

    3 жыл бұрын

    👌

  • @villagelifemahilakisanguj482

    @villagelifemahilakisanguj482

    3 жыл бұрын

    જય જવાન જય કિસાન

  • @abaniyarajubhai8323

    @abaniyarajubhai8323

    3 жыл бұрын

    barobar

  • @tamnna.2010
    @tamnna.20102 жыл бұрын

    Bharatbhai no number malse?

  • @jayshah2700
    @jayshah27002 жыл бұрын

    Saras Mahiti Bharatbhai Na Mo No Aapo 🙏

  • @kanjipatodeya887
    @kanjipatodeya8873 жыл бұрын

    Pani pavanu6 to pelasatavu k pasi

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    પસી

  • @kanjipatodeya887

    @kanjipatodeya887

    3 жыл бұрын

    Oksar

  • @kanjipatodeya887

    @kanjipatodeya887

    3 жыл бұрын

    Popata aavigayA 6to have satava kai nuksan that plg jwab aapso

  • @sanjaydabhi28
    @sanjaydabhi283 жыл бұрын

    ત મારું ગામ કુય છે

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    વીંછિયા તાલુકાનું જનડા ગામ

  • @rameshbhaibhavani4473
    @rameshbhaibhavani44733 жыл бұрын

    ભરતભાઈ તમારો ફોન નબર આપજો

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    9316612054

  • @bhuvakanu454
    @bhuvakanu4543 жыл бұрын

    Bharatbhai no mo nabar Apo

  • @KhedutJagat

    @KhedutJagat

    3 жыл бұрын

    9316612054

  • @hitendradesai7879
    @hitendradesai78793 жыл бұрын

    ખેતર વાડીમાં ડુંકકરો બહુ નુકસાન કરે છે અટકાવવા શુ કરવુ?

  • @rahulkamaliya3123
    @rahulkamaliya31233 жыл бұрын

    Bhai 9924174169

  • @prakashvasaniya4299
    @prakashvasaniya42993 жыл бұрын

    જય જવાન જય કિસાન

  • @villagelifemahilakisanguj482
    @villagelifemahilakisanguj4823 жыл бұрын

    જય જવાન જય કિસાન

Келесі