AgroCare

AgroCare

Agrocare એગ્રોકેર agrocare AgroCare video agrocare gujarati krushi mahiti
🙏 ખેડૂતમિત્રો ને તમામ પાક ના બિયારણ, ખાતર અને દવાઓની યોગ્ય માહિતી અને માર્ગદશન અમે એગ્રોકેર ના માધ્યમ થી આપવાનો પ્રયત્ન કરી છું.
🙏 અમારા વિડ્યો માં આપેલું માર્ગદર્શન એ કંપનીઓ , નિષ્ણાત અને અનુભવી ખેડૂત વડે ખાતરીપૂર્વક મેળવેલુ હોય
છે.
વ્યવસાયિક માહિતી માટે (દુકાનો અને ખેતી ના સાધનો ની જાહેરાત માટે) સંપક્ર કરો:-
contact us for business enquiry:-
[email protected]

🙏 ખાસ ચેતવણી :-
- AgroCare નો લોગો અને આઈકોન અને વિડીયોગ્રાફી નો માલિકીહક " એગ્રોકેર(AgroCare)" તરફથી રીસર્વા છે. અન્ય કોઈ ચેનલ,વેબસાઈટ,દુકાન, અને પ્રકાશનો તેનો ઉપયોગ કરી શકશે નહિ.

Copyright ©2022 AgroCare - All Rights Reserved
અમારી ચેનલ વિશે તમારા મિત્રો ને જરૂર જણાવજો.
#kheti #kheti_mahiti #Agrocare #Agro-care #khetivadi

Пікірлер

  • @GanpatbhaiPatel-vk4om
    @GanpatbhaiPatel-vk4omКүн бұрын

    ટપક દ્વારા કઈ રીતે ખાતર આપવાનું

  • @MansukhbhaiBavaliya-m9e
    @MansukhbhaiBavaliya-m9e11 күн бұрын

    મારેગુવારછૈ

  • @mansurvavdiya7445
    @mansurvavdiya744520 күн бұрын

    ખુબજ સરસ રીઝલ્ટ મળે સે

  • @moinsaiyad3464
    @moinsaiyad3464Ай бұрын

    Urya

  • @purohitratilalkashiram8132
    @purohitratilalkashiram8132Ай бұрын

    આમ જ બધા પટ આપે છે કઈક નવીન રીત હોય તો બતાવો

  • @user-ws7ok7yc7t
    @user-ws7ok7yc7tАй бұрын

    Lila March vava ni rit

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rbАй бұрын

    પંપ મા આટલી દવા ભરીને મારો તો વીસમણ મા પટ લાગે છે

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rbАй бұрын

    ઊગવામા કેવરાવે છે

  • @user-om5lz4tt1e
    @user-om5lz4tt1eАй бұрын

    પટમાં દવાનું પ્રમાણ વધારે જણાય છે

  • @KrishnaThakre-ow4cw
    @KrishnaThakre-ow4cwАй бұрын

    ❤🚩👌

  • @BhaveshGadhvi-dq3hb
    @BhaveshGadhvi-dq3hbАй бұрын

    Name shu che dava nu

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648Ай бұрын

    મરચી દવા બહુ chhatvi પડે

  • @bhaimojkardi1768
    @bhaimojkardi17682 ай бұрын

    એલા ખાલી ખેડુત ને ચોદુ બનાવો બસ. 😂😂😂😂 દુધ ગોળ નો પરિયોગ કરો 😂😂😂

  • @atoz3700
    @atoz37002 ай бұрын

    આવેરાયટી માટે કોને સંપર્ક કરવો

  • @user-kr1yx2iw4j
    @user-kr1yx2iw4j2 ай бұрын

    Nice

  • @sanjayvekariya5226
    @sanjayvekariya52263 ай бұрын

    કેટલા દિવસ અગાઉ સાલે

  • @AgroCare_India
    @AgroCare_India3 ай бұрын

    24 કલાક પહેલા

  • @AnilPatel-sb7od
    @AnilPatel-sb7od2 ай бұрын

    દાણા ને પટા પછી બે દિવસ વરસાદ પડી ગયો હોય તો

  • @latapatel1609
    @latapatel16093 ай бұрын

    Market ma kaya naam thi malse

  • @AgroCare_India
    @AgroCare_India3 ай бұрын

    તમારે કઈ મરચી વાવી છે

  • @user-lb1pq7rf5g
    @user-lb1pq7rf5g3 ай бұрын

    આ કઈ વેરાયટી સે ભાઇ

  • @AgroCare_India
    @AgroCare_India3 ай бұрын

    કલર્સ કંપનીની 213 વેરાઈટી

  • @atoz3700
    @atoz37002 ай бұрын

    આવેરાયટી માટે કોને સંપર્ક કરવો

  • @mathurthakor5604
    @mathurthakor56044 ай бұрын

    તલમા ગાજરીયુ ખળ નિ દવા બતાવો

  • @AgroCare_India
    @AgroCare_India3 ай бұрын

    કોઈ દવા છે નહીં

  • @jioofficialchannel45
    @jioofficialchannel454 ай бұрын

    ❤😂❤❤❤

  • @patelrohit4559
    @patelrohit45594 ай бұрын

    ગવ ખેતી જાણકારી

  • @user-zq4vh6oz9z
    @user-zq4vh6oz9z4 ай бұрын

    સટોડા ની દવા જણાવો

  • @AgroCare_India
    @AgroCare_India4 ай бұрын

    તલમાં સાટોડી ની દવા કોઈ છે નહીં

  • @jorubhachauhan7876
    @jorubhachauhan78764 ай бұрын

    Saru song se .

  • @navnitbhadaliya4666
    @navnitbhadaliya46664 ай бұрын

    Mast video se.🎉

  • @patelmahesh3355
    @patelmahesh33554 ай бұрын

    બિયારણ લેવુસ વિસનગર મલસે

  • @AgroCare_India
    @AgroCare_India4 ай бұрын

    હા મળશે તમારો નંબર મોકલો

  • @NR..DJ-REMIX
    @NR..DJ-REMIX4 ай бұрын

    શાનિયા. બીકયા. કયામડશે

  • @AgroCare_India
    @AgroCare_India4 ай бұрын

    તમારો નંબર મોકલો અમે તમને માહિતી આપશો

  • @sawanchauhan3085
    @sawanchauhan30854 ай бұрын

    ગુવાર મા નીંદામણ વધી ગયું છે? કઈ દવા નો છંટકાવ કરવો જોઈએ? મોથા ઘાસ,ધરો, આટેડી વધુ છે..

  • @AgroCare_India
    @AgroCare_India4 ай бұрын

    સાટોડી નામનું નિંદામણ બળે બીજું કોઈ નિંદામણ બળે નહીં ઓડિસી નામની દવાનો છટકાવ કરવો

  • @sawanchauhan3085
    @sawanchauhan30854 ай бұрын

    ​@@AgroCare_Indiaસર મારે ગવાર સુકાય રહ્યો છે શું કારણ હસે? કોઈ દવા જણાવવા વિનંતી.

  • @AgroCare_India
    @AgroCare_India4 ай бұрын

    ફૂગ હોઈ શકે અથવા જીવાત પણ હોઈ શકે

  • @AgroCare_India
    @AgroCare_India4 ай бұрын

    ફૂગ માટે પાણી સાથે saafilizer - upl કંપની પાવડર પાણી સાથે પાવો

  • @AgroCare_India
    @AgroCare_India4 ай бұрын

    જીવાત માટે ક્લોરો ૨૦ ટકા પાણી સાથે પાવો

  • @nayibaate4565
    @nayibaate45655 ай бұрын

    બહુ લાંબુ કર્યું હો.....

  • @user-pf7es4xl4o
    @user-pf7es4xl4o5 ай бұрын

    લાડી.મરચા.બીજ

  • @KishanGoswami-qn3si
    @KishanGoswami-qn3si6 ай бұрын

    Ok

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh41386 ай бұрын

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ

  • @AgroCare_India
    @AgroCare_India6 ай бұрын

    ખુબ ખુબ આભાર

  • @chaudharypira2787
    @chaudharypira27876 ай бұрын

    કયું બિયારણ છે

  • @sundavadaramatra6714
    @sundavadaramatra67147 ай бұрын

    Us nunhems 1039 મરચી નુ વાવેતર સૌરાષ્ટ્ર મા થાય છે???? થાય છે તો તેનુ બિયારણ મટી જાય છે??

  • @AgroCare_India
    @AgroCare_India6 ай бұрын

    Ha, Thay...

  • @mayurmayurnavadiya7271
    @mayurmayurnavadiya72717 ай бұрын

    સાનીયા સુકા મરસા માટે સારુ રે? ભાવનગર જિલ્લામાં મા કરવુ સે સીધ્ધા જ બી સોપવા સે તો કયો સમય ઉતમ ગણાય? બે સોડ વસ્સે અને બે સાહ વસ્સે કેટલુ અંતર રખાય? ડીપ નથી તો વરસાદ નો હોય ત્યારે પાલા નાખયા પેલા ક ઈ રીતે પાવા માટે સારુ રે? અને જો વસમા કોઈ પાક લઇ શકાતો હોય તો કયો પાક સારો?

  • @AgroCare_India
    @AgroCare_India6 ай бұрын

    ટપકની ડીપ હોય તો વધારે સારું રહે

  • @sanjaypatal5729
    @sanjaypatal57297 ай бұрын

    Apde badhi chati che khotu bole che bhai

  • @AgroCare_India
    @AgroCare_India6 ай бұрын

    ખોટું બોલવાથી અમને સુખ લાભ અમારા ખેતરમાં પણ અસર થાય છે હા મારા અનુભવ છે કહેલું છે

  • @Bharatranavaya438
    @Bharatranavaya4387 ай бұрын

    આટલા ખાતર નાખી એ તો છું વધે ખેડૂત વાહે

  • @AgroCare_India
    @AgroCare_India6 ай бұрын

    હકીકતમાં ખેડૂતો આનાથી પણ વધારે ખાતર નાખે છે વાવણી સમયે તેના બદલે થોડું થોડું ઘણી વખત નાખવાથી પરિણામ વધારે સારું મળે છે

  • @thakordaldevbhai-5601
    @thakordaldevbhai-56017 ай бұрын

    Davano santakav kari sakay

  • @SanjayakChauhanChauhan
    @SanjayakChauhanChauhan7 ай бұрын

    સાનિયા બીજ કેવું છે સૂકા મરચા માટે

  • @AgroCare_India
    @AgroCare_India7 ай бұрын

    સારુ

  • @ashvinparmar25795
    @ashvinparmar257957 ай бұрын

    Contact number apo ropa leva che

  • @AgroCare_India
    @AgroCare_India7 ай бұрын

    અમે રોપા વેચાતા નથી.

  • @ddbrothers5718
    @ddbrothers57188 ай бұрын

    Pat ne maro ne goli have to ek ek piyat aapi didhu agad khapedini dava batavo

  • @sunilolakiya3316
    @sunilolakiya33168 ай бұрын

    આ કય કંપનિનિ ટપક છૈ

  • @AgroCare_India
    @AgroCare_India8 ай бұрын

    નેટાફિમ

  • @sunilolakiya3316
    @sunilolakiya33168 ай бұрын

    આ કય કંપનિનિ ટપક છૈ

  • @AgroCare_India
    @AgroCare_India6 ай бұрын

    નેટાફિમ

  • @VikaramBhalaganadiya-cy4pw
    @VikaramBhalaganadiya-cy4pw8 ай бұрын

    Bakavash

  • @tarunpatel6600
    @tarunpatel66008 ай бұрын

    G.p. na Zook nu rizlt 0 she godhrej na dubul pashe

  • @manubhaimuliya5488
    @manubhaimuliya54889 ай бұрын

    Mobile number aapta rho to kaik kontek thay ,aama kanti bhaine kya gotva.

  • @arifraj1982
    @arifraj19829 ай бұрын

    🎉🎉🎉🎉

  • @ntbhadaliya989
    @ntbhadaliya9899 ай бұрын

    👌👌👌👌👌kapas