No video

ગગન ના ગોખથી રે મેઘરાજા 🌧️વેલા પધારજો🙏...ખેતર ખેડી રાખ્યા તૈયાર 🌿 Varsad New 👌Bhajan

ગગન ના ગોખથી રે મેઘરાજા 🌧️વેલા પધારજો🙏...ખેતર ખેડી રાખ્યા તૈયાર 🌿 Varsad New Bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ગગનનાગોખથીરેમેઘરાજાવેલાપધારજો
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
ગગનનાં ગોંખથી રે મેઘરાજ
વહેલા પધારજો
_____🌿🏵️🌿_____
ખેતર ખેડી રાખ્યા તૈયાર
મેઘરાજ વહેલા પધારજો...
દૂર દૂર સાગરે સફર કરીને,
ખુબ ભરી લાવજો નીર
સ્વાગત માટે ઝંખી રહ્યા છે,
ખેડૂતોનાં હૈયા અધીર
હૈયાનો હરજો ભાર,
મેઘરજ વહેલા પધારજો
ગગનનાં ગોંખથી રે મેઘરાજ
વહેલા પધારજો
આખા જગતની જવાબદારી,
અન્નની તમારે હાથ
ખેડુત બિચારા મહેનત કરે પણ,
સાચો તમારો સાથ
ઝટ પટ કરજો વ્હાર,
મેઘરાજ વહેલા પધારજો
ગગનનાં ગોંખથી રે મેઘરાજ
વહેલા પધારજો
અણી વેળાએ આવો નહીં તો,
જાશે તમારી લાજ
અરજી અમારી ધ્યાને ધરીને,
વિચાર કરજો આજ
જોજો ના લાગે વાર,
મેઘરાજ વહેલા પધારજો
ગગનનાં ગોંખથી રે મેઘરાજ
વહેલા પધારજો
તાપે તપેલી ધરતીને ઠારજો,
પુનિત પાકે અન્ન
રામભક્ત આવી હરખાવી દેજો,
બાલુડાના મન
ચારે બાજુ પડતો પોકાર,
મેઘરજ વહેલા પધારજો
ગગનનાં ગોંખથી રે મેઘરાજ
વહેલા પધારજો
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 4

    Келесі