ગાયત્રી જયંતિ નિમિત્તે🙏ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર કાગ મટી હંસ પલક માં થાય Gayatri

ગાયત્રી જયંતિ નિમિત્તે🙏ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર કાગ મટી હંસ પલક માં થાય Gayatri #bhajan👇છે
ૐ ભુર્ભુવ: સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ્
ભર્ગો દેવસ્ય ધી મહી
ધિયો યો નઃ પ્રચોદયાત્ ||
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
______🌷🌼🌷______
ભજતાં એને થયજાય બેડો પાર
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
ચારેય વેદ તણો એમાં સાર
વેદમાતા ગાયત્રી કહેવાય
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
જય માં ગાયત્રી ભવભય હરણી
મંગલ કરણી તું મોરી માત
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
શંખ ચક્ર કર કમંડળ બીરાજે
આશન કમળ તણું સોહાય
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
સૌ પર અમી દ્રષ્ટિ છે તમારી
કરતાં ભક્તો ની રખવાળી
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
માડી તારી દયા જેના પર થાય
સંકટ આવે નહીં ત્યાં જરાય
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
માડી તારા મંત્ર માં શક્તિ અમાપ
જાપ માડી જપવા થી દુઃખ દુર થાય
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
માડી તારા જાપ થી રંક બને રાય
કાગ મટી હંસ પલક માં થાય
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
ભાગ્યશાળી ભક્તો એ કહેવાય
જેનાં માથે તમારો હાથ
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
આદિ જ્યોતી તું આદિ ભવાની શક્તિ
તને દેવો યેં પણ માની
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
પુષ્પો થી ભરી છે શ્રધ્ધા ની થાળી
આવ્યાં છે માડી તમારે દ્વારે
ભવસાગર થી કરજો માડી પાર
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
માડી તમે હરીદ્વારે બીરાજતા
ગધેથડ ગામે તમારાં ધામ
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
બે કરજોડી ને ભક્તો વીનવે
રાખો માડી ચરણ કમળ ની માંય
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
ગુરુજી રાખો ચરણો ની પાસ
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
માડી તારો કળશ જે ઘરે જાય
એનાં સર્વે સંકટ દૂર થાય
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
ભજતાં એને થયજાય બેડો પાર
ગાયત્રી માં નો મહિમા છે અપરંપાર
જય ગાયત્રી માતા
ધન્યવાદ
🙏

Пікірлер: 4

  • @Mitu-kx5eb
    @Mitu-kx5ebАй бұрын

    જય ગાયત્રીમાં

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @jagrutitrivedi9656
    @jagrutitrivedi9656Ай бұрын

    Gathad nei jagyae Shanti Kunj bol Ane lakho bheno

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

Келесі