બારડોલી RTO માં જનતા રેડ દ્વારા બહાર આવ્યું મોટું કૌભાંડ, જુઓ વિડીયો

Big Breaking II પોલ ખોલ કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA
બારડોલી RTO જનતા રેડ તારીખ:29/02/2024
સમય:03:30 બપોરે જુવો વિડીયો

Пікірлер: 645

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara11444 ай бұрын

    ગુજરાત ભ્રષ્ટાચાર કૌભાંડ બહાર આવ્યું ભાઈ ઓ ને અભીનંદન ગુડ કામ કર્યું છે સુપર રીડર ભાઈ

  • @ramilapatel9160
    @ramilapatel91604 ай бұрын

    જનતા રેડને ખૂબ ખૂબ ધન્યવાદ...સાચા માણસો આગળ આવો,,,આગળ ના આવી શકાય તો સાચા બની , સત્યને નિડર બની સાથ આપો...જય હો જનતા જનાર્દન.

  • @farukpatel9978

    @farukpatel9978

    4 ай бұрын

    Right now

  • @mukeshpatel5495
    @mukeshpatel54954 ай бұрын

    ઘણી સરમ જનક બાબત છે. આવા લોકોને સરકાર ઘર ભેગા કરો.

  • @DC-Vlog
    @DC-Vlog4 ай бұрын

    મેહુલ બોઘરા ને બોલાવો અને બારડોલી rto ના કૌભાંડ બહાર પાડો 👍👍

  • @aurangzebmalek9898

    @aurangzebmalek9898

    4 ай бұрын

    MEHUL BOGHRA NE BOLAVO PAN KEM ? ENA JEVA BANO..

  • @bharatpandya2113

    @bharatpandya2113

    4 ай бұрын

    મેહુલભાઈનું શું કામ કેમ તમે ન કરીશ કો ??

  • @sangadalaxmanbhai2663

    @sangadalaxmanbhai2663

    4 ай бұрын

    બરાબર.દરેક જગ્યાએ મેહુલ ભાઈ ને આગળ ના બોલાવાય.. તમારામાં મર્દાનગી હોવી જોઈએ​@@bharatpandya2113

  • @sangadalaxmanbhai2663

    @sangadalaxmanbhai2663

    4 ай бұрын

    હંતાઈ ને રહેવું અને ધરાઈ ને ખાવું

  • @dreemchaserkiku4464

    @dreemchaserkiku4464

    4 ай бұрын

    A bhai pote karej che khota thatu hoi tya video banavo daro nai awa loko video banavo jagrut thave

  • @DC-Vlog
    @DC-Vlog4 ай бұрын

    ઈંસ્પેક્ટર ને બે મુકવા જેવી છે, લુખ્ખા સાલા આટલી સેલરી આવે છે તો પણ ભ્રષ્ટાચાર કરે છે,

  • @rahulrathwa3908
    @rahulrathwa39084 ай бұрын

    જનતા જનાર્દન નો જાય હો.... જાગૃત નાગરિક નો આભાર હો....

  • @goheljagdishgoheljagdishku6813
    @goheljagdishgoheljagdishku68134 ай бұрын

    ધન્યવાદ. જનતા રેડ ને ખુબ સરસ કામ કરેલ છે.

  • @ashokpatel245
    @ashokpatel2454 ай бұрын

    વાહ ખુબ સરસ ઓપરેશન..

  • @user-yn6ku8go6j
    @user-yn6ku8go6j4 ай бұрын

    ખુબ સરસ કામ ભાઈ ઓને અભિનંદન

  • @takherajthakor4985
    @takherajthakor49854 ай бұрын

    સારું કામ કરવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ મેહુલ સાહેબ ને જાણ કરો ભાઈ❤❤❤❤

  • @cutedevil4120
    @cutedevil41204 ай бұрын

    ભાઈ તમને સલામ છે તમારું કામ ખુબ જ સરાહનીય છે અને આશા રાખીએ છીએ કે તને હજુ પણ આવા કૌભાંડ ને ખુલ્લા પડી દેશ ની પ્રગતિ ના સાથ આપો

  • @maheshdholiya6934
    @maheshdholiya69344 ай бұрын

    તમારા સાહસને સલામ છે સાહેબ હંમેશા આવું કામ કરતા રહો એવી શુભકામના..🙏🙏🙏

  • @jems600
    @jems6004 ай бұрын

    Ek number kaam sanjay bhai

  • @user-sc4je3es1q
    @user-sc4je3es1q4 ай бұрын

    ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન જનતા જાગે ભ્રષ્ટાચાર ભાગે જનતા જાગે જાગો હવે જાગો આ ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ આવાજ ઊઠાવો

  • @ravijoshi9061
    @ravijoshi90614 ай бұрын

    હજુ આપો..વોટ

  • @javansinhthakorofficial1561
    @javansinhthakorofficial15614 ай бұрын

    હવે એમ લાગે છે કે રિચાર્જ ના પૈસા વસુલ થઈ રહ્યા છે

  • @bharvadjayrambhai
    @bharvadjayrambhai4 ай бұрын

    ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન

  • @jangeerthreshernvtthresher9050
    @jangeerthreshernvtthresher90504 ай бұрын

    ઓલ ગુજરાત મા આવુજ ચાલે છે

  • @desaiprakash3583
    @desaiprakash35834 ай бұрын

    Janta jagigai6 Jay hind

  • @kbs204
    @kbs2044 ай бұрын

    વાહ સરસ ઓપરેશન, આવા લોકોને તો નોકરીમાંથી ઘરે મોકલી દેવાય અને 50 લાખનો દંડ આપવો જોઈએ

  • @dsprajapati4325

    @dsprajapati4325

    4 ай бұрын

    ફરજ પ્રત્યે નિષ્ઠા નો સદંતર અભાવ. પગાર ઉપરાંત ની આવકમાં જ રસ દેખાય છે

  • @HeroSantosh-pl4zw
    @HeroSantosh-pl4zw4 ай бұрын

    આતો કંઇ નથી બધા આરટીઓ માં વગર ટ્રાઈ વગર પરીક્ષા લાયસન્સ ઇસ્યુ થાય છે

  • @SMP8503

    @SMP8503

    4 ай бұрын

    સાચી વાત છે

  • @vijaybhairathode5664
    @vijaybhairathode56644 ай бұрын

    ધન્યવાદ છે ભાઈ તમારી કાર્યશૈલી ને ઘણા સમય થી આવુ ચાલે છે એજન્ટ અને આર ટી ઓ ની મીલી ભગત છે ગુજરાત મા માલપરિવહન માં પણ હાઈવે પોલીસ અને આર ટી ઓ સાહેબો ની રહેમ નજર હેઠળ બીજા રાજ્ય ની ગાડીઓ ગુજરાત મા લોકલ માલ પરિવહન કરે છે અધિકારી ઈમાનદારી થી કામ કરે તો સરકાર ને કરોડો રૂપિયા ની આવક થાય તેમ છે

  • @dsprajapati4325

    @dsprajapati4325

    4 ай бұрын

    પણ પોતાનાં ખિસ્સા ભરવાના છે

  • @shravan-cy6ql
    @shravan-cy6ql4 ай бұрын

    જનતા રેડ ને ખુબ ખુબ અભિનંદન

  • @user-ps6xl3jx2v
    @user-ps6xl3jx2v4 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ કૌભાંડ બહાર પાડવા બદલ મારી જાણ મુજબ કોઈ સરકારી કચેરી એવી નથી કે જ્યાં દલાલો દ્વારા જ કામો થતાં ના હોય

  • @sunilrathva6913
    @sunilrathva69134 ай бұрын

    Modi he to mumkin he

  • @alpeshshah1341
    @alpeshshah13414 ай бұрын

    આપડા વોટ નું અધ પતન... ગુજરાત સરકાર માં ભ્રષ્ટાચાર..... ફ્રોમ પટાવાળા .....top level.... Proud of you...BJP

  • @yashwantmehta1024

    @yashwantmehta1024

    4 ай бұрын

    Congress shashan vakhte to swarg ni anubhuti thaati abdhu to bjp pchi sharu thayu congress vakhte to loko eni sachaai ni shapath leta

  • @vrajlalsudani8955

    @vrajlalsudani8955

    4 ай бұрын

    ઐએઞઉઃલ.ઐટ..🇦🇼🇱u🇺રજ ઊડ Butter Photobe

  • @vrajlalsudani8955

    @vrajlalsudani8955

    4 ай бұрын

    K👋 crew few

  • @dasharathbhaipatel526
    @dasharathbhaipatel5264 ай бұрын

    મેરા ભારત મહાન સો માથી૯૯બેમાન

  • @Ghelabhai347
    @Ghelabhai3474 ай бұрын

    ખૂબ સરસ ભાઈ

  • @priyadarshikrunal2692
    @priyadarshikrunal26924 ай бұрын

    મેરા ભારત મહાન 100 મેસે 99 બેમાન

  • @mahin.patel.8079
    @mahin.patel.80794 ай бұрын

    ભાઈ વર્ષોથી સુરત થી પબ્લીક બારડોલી જાય છે તો શુ કોઈને ખબર જ નથી

  • @aslamrafai6327
    @aslamrafai63274 ай бұрын

    જનતા જનાર્દન નું ધન્યવાદ ....બસ આ રીતે જાગૃત થાવ.અને સાચા મીડિયા વાળા ને હમેશા સપોર્ટ કરતા રહો

  • @mannansanjeliwala7317
    @mannansanjeliwala73174 ай бұрын

    Nice work real hero

  • @rajeshrajput-uk5qu
    @rajeshrajput-uk5qu4 ай бұрын

    Nice work done by team. Real hero chho

  • @thakordasharthbhai5964
    @thakordasharthbhai59644 ай бұрын

    જાગો જનતાએકથાવ

  • @khuntlalit
    @khuntlalit4 ай бұрын

    ખુબ સરસ અતિ સુંદર કામ કર્યું છે આ સરકારી દલ્લા ઘર ભેગા થવા જોઈએ

  • @MerubhaicChavda
    @MerubhaicChavda4 ай бұрын

    ખૂબ સરસ રીતે સમજાવ્યું જાગૃત થાય છે ભટ્ટાચાર નાબૂદ કરવા છે

  • @NileshPatel-ow2mr
    @NileshPatel-ow2mr4 ай бұрын

    માંડવા નીચે બેઠા એ ઇન્સ્પેક્ટર નો રુઆબા તો જુઓ

  • @sirajhala5475

    @sirajhala5475

    4 ай бұрын

    એ રૂઆબ નથી સાહેબ ની ફાટી ને હાથ માં આવી ગઈ તી, કઈ બોલી ના શક્યો 😂😂😂😂

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh58714 ай бұрын

    Good.. sir.

  • @jn8744
    @jn87444 ай бұрын

    Vah Bhai..

  • @user-ec9nu8nd9f
    @user-ec9nu8nd9f4 ай бұрын

    Gud job

  • @riderdipeshpatel4040
    @riderdipeshpatel40404 ай бұрын

    અંધેર નગરી મા ગંડુ રાજા સાબીત થય રહ્યુ છે . ખુબ ખુબ અભિનંદન ભ્રષ્ટાચાર સોધવા બદલ . ભગવાન તમને સુખી રાખે ..

  • @Royal_Thakor_0077
    @Royal_Thakor_00774 ай бұрын

    હવે જનતાને જાગૃત થવું પડે છે સાચું હોય તો લાઈક કરજો ❤

  • @user-kb2sf7iq6w
    @user-kb2sf7iq6w4 ай бұрын

    આવા ને પટાવારા માં રખા ય

  • @akshayshah2025
    @akshayshah20254 ай бұрын

    Well done

  • @kishorkumarofficial
    @kishorkumarofficial4 ай бұрын

    યૂ ટ્યુબ વાળા ભાઈ તમારું ભગવાન જેવુ કામ સે 😊

  • @BRPatel-jk2mu
    @BRPatel-jk2mu4 ай бұрын

    Abhinandan sanjaybhai

  • @talpadaranjit4174
    @talpadaranjit41744 ай бұрын

    Love you deshpremi Keep it up Jay Bharat.

  • @chandrachandra8033
    @chandrachandra80334 ай бұрын

    Tamari red ne 100 100 Salam.

  • @peladjoshi2763
    @peladjoshi27634 ай бұрын

    ખુબ સરસ ભાઈ ગુજરાત મો ખુબ ભષ્ટ્રાચાર ચાલી રહ્યો છે

  • @raychuranemis9137
    @raychuranemis91373 ай бұрын

    🎉🎉🎉 good

  • @prafullpatel1743
    @prafullpatel17434 ай бұрын

    110% સાચી વાત..

  • @vkgohel2293
    @vkgohel22934 ай бұрын

    ખુબ સરસ કાર્ય ,, સંજય ભાઇ

  • @argoswami572
    @argoswami5724 ай бұрын

    Aava loko ne khula padva jaruri chhe well done

  • @dhandhalyaharshdbhai266
    @dhandhalyaharshdbhai2664 ай бұрын

    મેહુલ બોઘરા જાગ્રત અભિયાન કહેવાય

  • @kishorkumarofficial
    @kishorkumarofficial4 ай бұрын

    તમે ધ્યાન રાખજો આં લોકો ખોટા કેસ માં ફસાવે તેવા લોકો સે ધ્યાન રાખજો તમારી રક્ષા કરે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન

  • @mr_chudasama28
    @mr_chudasama284 ай бұрын

    Wah good job 👍👍

  • @manishthakor4133
    @manishthakor41334 ай бұрын

    રાજકોટ માં પણ આવું જ ચાલે છે

  • @skyofglory9426
    @skyofglory94264 ай бұрын

    Great job by public

  • @aslamrafai6327
    @aslamrafai63274 ай бұрын

    ભ્રષ્ટાચાર નું ગઢ એટલે ગુજરાત

  • @kailasdasahuja3769
    @kailasdasahuja37694 ай бұрын

    બહુ જ જરૂરી હતું,આ ઑપરેશન, ગુડ વકૅ 👍👍👍

  • @pravinmakasana5882
    @pravinmakasana58824 ай бұрын

    Bhai ghare betha laisans Mali jay se aavu to 1947 thi Hale se😊😊😊😊😊

  • @yashrajshah4481
    @yashrajshah44814 ай бұрын

    Khub saras

  • @user-qc9qs4kb2k
    @user-qc9qs4kb2k4 ай бұрын

    આવુ તો વરસો ચાલે છે ભાઇ આમા કાઇ નવુ નથી

  • @L.I.S.750
    @L.I.S.7504 ай бұрын

    ❤❤આવા ઢરાયવર ઍકસીડટ જ કરવાના હૉય છે ❤❤

  • @user-yo5vk6uy7g
    @user-yo5vk6uy7g3 ай бұрын

    Saras kam chhe janta jagrut chhe... bardoli ni❤🎉

  • @user-oc1dw4qq1d
    @user-oc1dw4qq1d4 ай бұрын

    संजय भाई खूब खूब आभार

  • @ygkateshiya
    @ygkateshiya4 ай бұрын

    દરેક RTO માં આવું જ છે

  • @vipulpokiya3683
    @vipulpokiya36834 ай бұрын

    હું પણ બારડોલી થી જ લાઇસન્સ નીકલિયું ફૂલ ટ્રાય આપીને કંઇ પણ સેટિંગ વગર પણ મારી સાથે બધા સેટિંગ કરતા હતા ત્યા

  • @harsukhbhai5092
    @harsukhbhai50924 ай бұрын

    ખૂબ સરસ અભિનદન ભાઈ

  • @irfankhira2936
    @irfankhira29364 ай бұрын

    Good job sir

  • @k.r.bhuriyak.r.bhuriya3054
    @k.r.bhuriyak.r.bhuriya30544 ай бұрын

    બસ આવું કામ કરતા રહો,,,,હમ આપકે સાથ હે💪🏹🏹🏹🏹💪💪

  • @manishthakor4133
    @manishthakor41334 ай бұрын

    રાજકોટ માં પણ આવા જ ઠુલ્લા છે

  • @vagasiyajenti3727
    @vagasiyajenti37274 ай бұрын

    આને કહેવાય વાયબ્રન્ટ ગુજરાત

  • @shaikhzuber5423
    @shaikhzuber54234 ай бұрын

    Mehul Bhai jindaa baad 💪🥰

  • @arjundhananjay4943
    @arjundhananjay49434 ай бұрын

    JayThakar 🙏

  • @chaudharisakarambhai5115
    @chaudharisakarambhai51154 ай бұрын

    આ તો વર્ષોથી ચાલે છે

  • @pankajkumarpatel8492
    @pankajkumarpatel84924 ай бұрын

    Great job done

  • @vijaychudasama2647
    @vijaychudasama26474 ай бұрын

    Vary good saheb

  • @savjubhajadeja9457
    @savjubhajadeja94574 ай бұрын

    ડ્રાઈવિંગ લાયસન્સ માટે ના ટેસ્ટ માં બે વ્યક્તિ નો બેસે એકલાજ ટેસ્ટ આપવા નો હોય છે

  • @pintukumarkhasatiya7087
    @pintukumarkhasatiya70874 ай бұрын

    Very nice 👍 Good job 👍

  • @santokgodhaniya851
    @santokgodhaniya8514 ай бұрын

    Wahh kabile tarif

  • @yasheshdesai9517
    @yasheshdesai95174 ай бұрын

    બાજુ મા કોઈને બેસવાની જરૂર શું છે. બહારથી દેખાય ગાડી કેવી ચલાવે છે એ.

  • @Labrador_montu34
    @Labrador_montu344 ай бұрын

    બધે આવુ જ ચાલે છે અને જો જાતે ચલાવવા દીધી ને તો કોઈ મોટી હાની થાય સકે

  • @Vinod37561
    @Vinod375614 ай бұрын

    Aapane bahut achcha kam Kiya hai aise logon Ko salute karna chahie

  • @krboy30
    @krboy304 ай бұрын

    Good work sir ☺️

  • @user-vu1rj3yv1k
    @user-vu1rj3yv1k4 ай бұрын

    ખુબ સરસ ભાઈ બહુ મૉટૃ કોભાંડ છે

  • @prafulpatel8785
    @prafulpatel87854 ай бұрын

    આપની ટીમ ને અભિનંદન જય શ્રી રાધે ક્રિષ્ના

  • @rajrathwa5380
    @rajrathwa53804 ай бұрын

    Good work bhai

  • @mansukhvanani5064
    @mansukhvanani50644 ай бұрын

    હર ઘર મહુલ બોઘરા જય હિન્દ

  • @hituartt
    @hituartt4 ай бұрын

    Gandhinagar rto ma pado raid

  • @vraj.varsani703
    @vraj.varsani7034 ай бұрын

    Very Good Job 👌

  • @mr_chudasama28
    @mr_chudasama284 ай бұрын

    Badhay hawe aavu karshe ne to aa khakhi khotu kare chene e nay kare ❤ good job bro badhe jageyayeto mahul boghara to nay poche shake kay aapdete jagrut nagarik thavu padshe❤❤

  • @mehulsavaliya2101
    @mehulsavaliya21014 ай бұрын

    very very best kamgiri

  • @babubhairathva7522
    @babubhairathva75224 ай бұрын

  • @NileshPatel-ow2mr
    @NileshPatel-ow2mr4 ай бұрын

    ક્યાં છે ગુજરાત પોલીસ આના પણ વખાણ કરવાના

  • @ketanvaghela1727
    @ketanvaghela17274 ай бұрын

    જય સન્વિધાન

  • @PARESHNPATEL2811
    @PARESHNPATEL28114 ай бұрын

    Good idea in bardoli R T O officers.

  • @hiteshkhata301
    @hiteshkhata3014 ай бұрын

    Good jobs 👌👌

  • @arjunparmar175
    @arjunparmar1754 ай бұрын

    Super bhai

  • @user-cl9ef1bs6u
    @user-cl9ef1bs6u4 ай бұрын

    Bhai ko salam

Келесі