पुलिस के दलाल को ₹50 शनिवारी हप्ता लेते मौके पर पकड़ा तो भागने लगा..રેડ પડતા પોલીસના દલાલો ભાગ્યા

पुलिस के दलाल को ₹50 शनिवारी हप्ता लेते मौके पर पकड़ा तो भागने लगा..
प्रत्येक शनिवार को देवध नाका पुना सूरत पुलिस और उनके दलालों द्वारा शनिवारी के रूपमे अवैध वसूली की जाती है, आज 16/09/2023 शनिवार को शाम 06:00 बजे पुलिस और दलाल अवैध वसूली कर रहे थे। उसे रंगे हाथों पकड़ा, रेड पड़ते ही सभी पुलिस दलाल वहा से भागने लगे।
भविष्य में अवैध वसूली ना करे; एक नागरिक के रूप में बेईमानों को चेतावनी देता हूं और जो भविष्य में कोई अवैध वसूली की तो में एक भी बेईमान को छोड़ूंगा नहीं उसका भरोसा देता हूं.
પોલીસનો દલાલ ₹50 રૂપિયા શનિવારી(હપ્તો) લેતા રંગે હાથે પકડાતા; ભાગ્યો..
દેવધ નાકા પુણાગામ સુરત ખાતે પોલીસ અને તેમના દલાલો દ્વારા દર શનિવારે શનિવારી રૂપે હપ્તા વસુલી થતી હોય જે અંતર્ગત અમને અવારનવાર ફરિયાદ મળતા આજરોજ તારીખ 16/09/2023 સાંજે 6:00 વાગ્યે સ્થળ પર જઈ અને તપાસ કરતા પોલીસ અને તેના દલાલો શનિવારે રૂપે હપ્તા વસૂલી કરતા રંગે હાથે ઝડપાયેલ જે અંતર્ગત શનિવારી હપ્તા વસૂલી બંધ કરાવેલ. રેડ પાડતા જ તમામ પોલીસના દલાલો જગ્યા પર થી ફરાર થઈ ગયેલ. ભવિષ્યમાં ક્યારેય પણ શનિવારી કે હપ્તા વસૂલ કરવામાં ના આવે તે બાબ તે બાબતે એક જાગૃત નાગરિક તરીકે ચેતવણી આપવામાં આવેલ છે અને જો ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની હપ્તાવસૂલી કરવામાં આવશે તો એક પણ ને હું છોડીશ નહીં એની ખાતરી આપું.
જનતાના ટેક્સના પૈસાનો પગાર લઈ અને જનતા પાસેથી જ ગેરકાયદેસર હપ્તા વસુલી કરવી એ કદાપી યોગ્ય નથી અને એ હું થવા નહીં દઉં..
एडवोकेट मेहुल बोगरा के साथ टेलीग्राम ग्रुप में शामिल होने के लिए यहां क्लिक करें:
t.me/advmehulbograa
फेसबुक: / officialadvmehulboghara
ट्विटर (ट्विटर): / advmehulbogra
इंस्टाग्राम: / adv_mehul_boghara
यूट्यूब: / advmehulbogra
ऑफिस का पता: maps.app.goo.gl/UzfZL4RoJM7tt...
#advmehulboghara #equality #ruleoflaw #fightforright
#gujarat
#surat
#suratpolice
#police
#GujaratPolice
#law

Пікірлер: 2 000

  • @vaibhavacharya7507
    @vaibhavacharya750710 ай бұрын

    તમે આગળ વધો મેહુલ ભાઈ અમે તમારી સાથે છે. જય ભારત ❤

  • @kalpeshrajput2221

    @kalpeshrajput2221

    10 ай бұрын

    સાચી વાત છે મેહુલભાઈ તમારી

  • @sanjaymakwana5675

    @sanjaymakwana5675

    10 ай бұрын

    Migrate ni sàme hazar karoo. Atle badha sidha thase

  • @Shopping_villa

    @Shopping_villa

    10 ай бұрын

    Bhai 2024 ma aapdi jode takat che aek battan j dabavanu che

  • @anandgj26

    @anandgj26

    10 ай бұрын

    जय हिन्द जय भारत

  • @historyofhindustan4630

    @historyofhindustan4630

    10 ай бұрын

    ​@@Shopping_villa Tu taru Ghare Rakh

  • @dalpatbhaipatel4236
    @dalpatbhaipatel423610 ай бұрын

    मेहुल भाई आप की हिम्मत को सलाम आप इसी तरह लगे रहना आप समाज सेवा का काम कर रहो प्रशंसनीय काबिलेतारीफ है

  • @AmitKumar-qz2us

    @AmitKumar-qz2us

    9 ай бұрын

    संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉🎉🎉

  • @hiteshkamolking7367
    @hiteshkamolking736710 ай бұрын

    એક મેહુલભાઈ ની જરૂર અમદાવાદ માં છે.....❤❤❤

  • @ajaythakor9165

    @ajaythakor9165

    10 ай бұрын

    હા અમદાવાદ માં જરૂર સે

  • @MukeshKumarKumar-xy3gf
    @MukeshKumarKumar-xy3gf5 ай бұрын

    Love you sir great work bilkul Right Dil se selut aapko jay hind 🇮🇳 jay bharat 🇮🇳

  • @truth6508
    @truth650810 ай бұрын

    અજય તોમર ખુદ હપ્તા ખોર છે સાલો, જ્યાં સુધી અજય છે ત્યાં સુધી સુરત માં આજ રહેશે.

  • @sarvaiyagirirajsinh8686

    @sarvaiyagirirajsinh8686

    10 ай бұрын

    enko esehi pakdo sabko

  • @AmitKumar-qz2us

    @AmitKumar-qz2us

    9 ай бұрын

    संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉।।

  • @prit.radadiya22
    @prit.radadiya2210 ай бұрын

    Respect Button For Mehul Bhai 👇

  • @PUREprayagi
    @PUREprayagi7 ай бұрын

    Even police constable was not in proper uniform . Look at his shoes .. 😂 Great job mehul sir . 🎉❤

  • @PraveenSinghAvenger
    @PraveenSinghAvenger10 ай бұрын

    Sir, I'm from Delhi and I salute you for your work that you do for local people and to bring these corrupt officials in line. Still searching for a person like you in Delhi

  • @AmitKumar-qz2us

    @AmitKumar-qz2us

    9 ай бұрын

    संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉।।

  • @AmrutlalPatel-np5xx

    @AmrutlalPatel-np5xx

    8 ай бұрын

    0:12 0:12

  • @AmrutlalPatel-np5xx

    @AmrutlalPatel-np5xx

    8 ай бұрын

    Hi hu CV❤❤❤

  • @sunilphotographer6067

    @sunilphotographer6067

    7 ай бұрын

    ​@@AmrutlalPatel-np5xx❤❤❤❤❤

  • @prakashbhaiprakashbhai7510
    @prakashbhaiprakashbhai751010 ай бұрын

    મેહુલભાઈ બહુ સારું કામ કરો છો તમારા જેવા માણસ એક અમદાવાદમાં પણ જરૂર છે અમદાવાદમાં બહુ હપ્તા ખોરી ચાલુ રહેશે❤

  • @Mukeshpatelrjt
    @Mukeshpatelrjt10 ай бұрын

    મેહુલ ભાઈ આ લોકો સુધરવાના નથી.. જ્યાં સુધી પબ્લિક જાગૃત નહિ ત્યાં સુધી ....🙏 તમારી હિંમત ને સલામ 🙏જય હિન્દ 🙏

  • @shaktidigital8736
    @shaktidigital873610 ай бұрын

    ધન્યવાદ મેહુલ સાહેબ ને આવાને આવા કામ કરતા રહો અને પોલીસને

  • @bhuneshwersah
    @bhuneshwersah9 ай бұрын

    आप के जैसे पढ़े लिखे समझदार पुलिस बाले को सुधार सकते हैं

  • @krishvaid5719
    @krishvaid571910 ай бұрын

    Great work mehul boghara❤

  • @Mehul_Ahir
    @Mehul_Ahir10 ай бұрын

    Sir , people like you are really the GEM of INDIA 🫡🫡 i always remeber you and your family in my prayers . GOD BLESS YOU ❤

  • @thakorvelabhai1443
    @thakorvelabhai144310 ай бұрын

    વાહ મેહુલભાઈ વાહ તમારી હીંમત ને સો સો સલામ

  • @chandadongre8885
    @chandadongre8885Ай бұрын

    मेहुल भाई आप को लाख लाख शुक्रिया आप जो हिम्मत वाला काम कर रहे हैं। ऐसे ही हर शहर में होता रहें तो देशभर में भ्रष्टाचार बंद हो सकता है एक फिल्म है गब्बर इज़ बेक। आप लोगों को साधुवाद जय भारत वंदेमातरम जय संविधान।हम आपके साथ है।

  • @utsav7798.
    @utsav7798.10 ай бұрын

    તમે આગળ વધો મેહુલ ભાઈ અમે તમારી સાથે છે.

  • @ajaydudhat8822

    @ajaydudhat8822

    10 ай бұрын

    sachi vat che bhai. ekla java ma bow risk che amuk lukkhao hamlo kare pacha

  • @Jaatbrand-ci3uk
    @Jaatbrand-ci3uk10 ай бұрын

    Keep it up Bhai ..... incredible job .... not job it's duty for every Indian

  • @vanrajsolanki9486
    @vanrajsolanki948610 ай бұрын

    વેરી ગુડ મેહુલભાઈ તમે જે કામ કરો છો બહુજ સરસ કરો છો માતાજી તમને વધુ સારી કામ કરવાની શકિત આપે જય માતાજી

  • @mewatifunnyhero
    @mewatifunnyhero9 ай бұрын

    Good work bhaiya ji

  • @sureshghughal8030
    @sureshghughal803010 ай бұрын

    સરસ મેહુલ ભાઈ ધન્યવાદ જય સંવિધાન જીનંદાવાદ જીનંદાવાદ

  • @SHEKHARRajput-ph4nq
    @SHEKHARRajput-ph4nq10 ай бұрын

    देश में सभी को कानून का पालन करना चाहिए चाहे वो कोई भी हो जय संविधान जय हिंद....मेहुल सर जैसा सभी को देश के लिए काम करना चाहिए .

  • @kusumbapuwar7984
    @kusumbapuwar798410 ай бұрын

    જય માતાજી

  • @MohdSaleem-qg4id
    @MohdSaleem-qg4id7 ай бұрын

    Very nice sir Aap ne bahut accha kaam kiya he yeh police waale gareeb ko bahut pareshan karte hain aise police waalo ko suspended karna chaieye

  • @arvindjadhav6911
    @arvindjadhav691110 ай бұрын

    Jay Savidhan mehul bhai

  • @am1981
    @am198110 ай бұрын

    TELL HARSH SANGHAVI TO RESIGN AS THEY CAN'T STOP CORRUPTION THESE ALL POLICE ARE BHAKSHAK NOT RAKSHAK, SHAME ON INDIAN POLICE AND BJP

  • @Dipak_Muspara
    @Dipak_Muspara9 ай бұрын

    Sir aap bahoot acha kam kar raheho Ham apke saat he ❤❤❤❤

  • @pascoaldsouza3987
    @pascoaldsouza398710 ай бұрын

    Salute to you Sirji, keep going with your good work. People's blessing is with you.May God bless you n protect you.😊👍✨

  • @amitsolanki
    @amitsolanki10 ай бұрын

    I'm from Pune. Aapke videos yaha pe bhi dekhe jate hai. Proud Of You 🇮🇳 Satyamev Jayte 🇮🇳

  • @surajnair7728
    @surajnair772810 ай бұрын

    Mehul Sir huge respect for you, when we have such live evidence than why to fight with such low class constables, why don't we file a case against them directly in the court and police complaint authorities. And i have one query can we file a PIL against such issues????

  • @mkg1825

    @mkg1825

    10 ай бұрын

    Warning देकर छोड़ना ही उचित है... 50, 100 रुपए का fraud पकड़कर क्या करोगे, जो हजारो, लाखों, करोड़ों का करते अपने बंगले कोठे बनाते उसका क्या... ये तो बहुत छोटे लोग है...इनके पेट पर लात मार कर कौनसा बड़ा काम हो जाएगा

  • @Subscribe2-e3u

    @Subscribe2-e3u

    9 ай бұрын

    Hai 🤣😂🤣😂

  • @manojkumarpatil7887
    @manojkumarpatil78878 ай бұрын

    Salute Mehul bhai❤

  • @wasimabdulkhalidshaikh8819
    @wasimabdulkhalidshaikh8819Ай бұрын

    Isse faresty duniya ke har kone me hona chaiye dil se salam hai mehul bhai❤❤❤

  • @sagarsolanki7384
    @sagarsolanki738410 ай бұрын

    મેહુલભાઈ આગળ વધો અમે તમારી સાથેછે તમે બોલાવો એટલે અમે આવી જયસુ ભારત માતા કી જય

  • @vipulzinzala77
    @vipulzinzala7710 ай бұрын

    Good work mehul bhai 👌👌👌👌

  • @rajeshgiri4521
    @rajeshgiri45217 ай бұрын

    धन्यवाद धन्यवाद धन्यवाद बहुत बढीया काम कर रहे हो भाई

  • @JSSPRVLOG
    @JSSPRVLOG10 ай бұрын

    Great work mehulbhai🙏🙏🙏🙏

  • @irfanshaikh-hs5ju
    @irfanshaikh-hs5ju10 ай бұрын

    Bhot sukoon milta bhai mehul bhai ki video dekh ke 😊

  • @KeshawSahu-mb1qo
    @KeshawSahu-mb1qo6 ай бұрын

    Bahot khoob mehul bhai

  • @0mprakashsingh925
    @0mprakashsingh9256 ай бұрын

    जय हिंद जय भारत वंदेमातरम

  • @patelansh8593
    @patelansh859310 ай бұрын

    Good job sir

  • @ShaikhMajidmiya-xo5cx
    @ShaikhMajidmiya-xo5cx10 ай бұрын

    મેહુલભાઈ ધન્ય છે તમને...તમારી જીગર .બહાદુરી .સ્પીચ. .સજાગતા. નેમારા નમસ્કાર.જય ગરવી ગુજરાત

  • @Haresh_Barot_1134
    @Haresh_Barot_11346 ай бұрын

    ખૂબ સરસ ....જય હો આયા આયા કોન આયા ..ભ્રસ્ટાચારીઓ કા બાપ આયા .. ઘૂસખોરો કા બાપ આયા આયા .. ...... જય ભારત જય સંવિધાન 🙏

  • @jayhosantvanistudioahmedab7405
    @jayhosantvanistudioahmedab740510 ай бұрын

    સાહેબ અમદાવાદમાં આવો અહીં પણ આવું ચાલે છે

  • @vikramprajapati5934
    @vikramprajapati593410 ай бұрын

    વાહ સાવજ વાહ વાહ મેહુલ ભાઈ વાહ

  • @mayacreations9519
    @mayacreations95195 ай бұрын

    Mehul Bhaiyya , you are 🦁 in Human form.. Life me aap jaise jaanbaz log bahot kam dekhe hai. Bhagwan aapko hamesha khush rakhe..❤

  • @tufelallahwala9046
    @tufelallahwala90469 ай бұрын

    Good 👍

  • @rahulboghara
    @rahulboghara10 ай бұрын

    Ha Bhai ❤❤❤❤❤❤❤❤❤

  • @Shayari_Writter14
    @Shayari_Writter144 ай бұрын

    Aapke Jaise Bhaiyon Ki Bahut Jarurat Hai Hamare Hindustan Ko. I Salute Your efforts Bhai. Vakeel Ekta Jindabad🙏🏻

  • @user-lx2ig4yv3f
    @user-lx2ig4yv3f10 ай бұрын

    આ ભવ મા , આ જીવન મા ભારત દેશ મા થી આવા લુખ્ખા પોલીસ વાળા તથા ભ્રષ્ટાચાર મુક્ત જોવા માંગુ છુ મેહુલ ભાઈ આગળ વધો આખુ ભારત વર્ષ તમારી સાથે ઉભુ હશે એક દિવસ ❤ આ દેશ નુ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ તમારી સાથે છે ❤🎉

  • @gwsahil5331
    @gwsahil533110 ай бұрын

    Awesome

  • @pandeybrothersgameplay5999
    @pandeybrothersgameplay599910 ай бұрын

    सर आप तो गरीबों के मसीहा हो इन सब की दुआ आप के साथ है परमात्मा आप को ऐसी शक्ति दे कि आप इन दरिंदो से आप लड़ सके आप को धन्यवाद वकील साहब

  • @AmitKumar-qz2us

    @AmitKumar-qz2us

    9 ай бұрын

    संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉।।

  • @user-yf9ih4ps7j

    @user-yf9ih4ps7j

    3 ай бұрын

    👍👍👍👍👍

  • @DashrathshinhSolanki
    @DashrathshinhSolanki10 ай бұрын

    Vah Mehul Bhai acha sabk sikhaya

  • @ayurvedgnanmahiti2313
    @ayurvedgnanmahiti23136 ай бұрын

    May God give you strength to do such social oriented work

  • @Jay_kvideos
    @Jay_kvideos10 ай бұрын

    Well-done mehul sir👍i salute u,,ishver aapke pr krupa banaye. Rakhe🙏

  • @jinthebest.
    @jinthebest.10 ай бұрын

    Perfect dialogue "Mile Sur Mera Tumhara To Sur Bane Hamara"

  • @NoahGomes-cf7py
    @NoahGomes-cf7py7 ай бұрын

    Good job Mr Adv. Keep it up they think because of vaardi they can do whatever they please. 🎉

  • @krishnam1817
    @krishnam18174 ай бұрын

    Bhai aap jaise imnadaar or aise logo ko sabak sikhane k ley pure bharat me aap kaise himat wale logo ki jarurat hai. Aap ko dekh k hame bhi motivation aata hai. Thank Adv Mehul Bhai Ji.

  • @chiragkatariya2937
    @chiragkatariya293710 ай бұрын

    Respected Mehul sir Good Job .Jay Hind 🇮🇳

  • @arshmakrani7257
    @arshmakrani725710 ай бұрын

    Apko hamare tax maine se pagar milta hai Was best line😊

  • @user-kq6mz6yv4b
    @user-kq6mz6yv4b10 ай бұрын

    જોરદાર મેહુલ ભાઈ એકવાર પંચમહાલ શહેરા માં પણ આવો શહેરામાં પણ આઉજ ચાલે છે

  • @tausifbobat9336
    @tausifbobat933610 ай бұрын

    Salute mehulbhai..real indian.real deshbhakt

  • @junedshah2982
    @junedshah298210 ай бұрын

    Allwes Recpect Maheul Sir Love you Bro ❤️

  • @pareshchaudhary5769
    @pareshchaudhary576910 ай бұрын

    મેહૂલ ભાઈ તમારા જીગરા ને સલામ છે તમે અમારા મસીહા જ છો મારો મૂરલીધર તમને સદાય આવી જ રીતે મદદ કરે 🙏🙏🙏

  • @SanjaySharma-bi8dg
    @SanjaySharma-bi8dg9 ай бұрын

    Every district me mehul Bhai jaise insan hone chahiye. Aapki himmat ko salute

  • @abbasalichinikamwalla7958
    @abbasalichinikamwalla79589 ай бұрын

    Wah wah wah Very true India needs such persons for the betterment of all 👏👏👏👏👏👏👌👌☺️

  • @NoahGomes-cf7py
    @NoahGomes-cf7py10 ай бұрын

    May Almighty God bless you & your Dear Family for de excellent job you are doing. Keep up de good & selfless work you are doing 👏

  • @PakaGujarati
    @PakaGujarati10 ай бұрын

    તમે આગળ વધો મેહુલ ભાઈ અમે તમારી સાથે છે ✅ જય ભારત ❤

  • @saleemcartechnology2366
    @saleemcartechnology23662 ай бұрын

    Bhai Aap to Hero hai

  • @kshitijghormade584
    @kshitijghormade5846 ай бұрын

    We need more men like you, keep going strong Mehul bhai.

  • @9712000000
    @971200000010 ай бұрын

    Hats off to you Sir. You have the courage to stand in front of this so called public servant.

  • @SalmanAnsari-on3ui
    @SalmanAnsari-on3ui10 ай бұрын

    Good work sir ji

  • @niravjoshi9985
    @niravjoshi998510 ай бұрын

    Super Duper Excellent mind Blowing Sir..Public ni to Pattar j Fade Che & J Bichari Dhili Pochi Public Hoy aeni to Fadi Nakhe che..

  • @rathodmanu3925
    @rathodmanu392510 ай бұрын

    Good work Mehul sir 👍

  • @contortionist779
    @contortionist7794 ай бұрын

    Vaah mehulbhai

  • @thejaputhakor
    @thejaputhakor10 ай бұрын

    ❤️Jay Hind

  • @gujjudevvlogs
    @gujjudevvlogs10 ай бұрын

    ખુબજ સરસ કામ કરો છો મેહુલ ભાઈ You Are Best Mehul BHAI

  • @SsSyyad-hb5sy
    @SsSyyad-hb5sy28 күн бұрын

    Mehul bhai Salam aapko gundon se panga Lene ki himmat aap main hai

  • @rahulparmar4718
    @rahulparmar47189 ай бұрын

    મેહુલ ભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો પણ અમારા અમદાવાદ માં પણ આવો એક વાત આવું તો બહુ જગિયા એ ચાલે છે તમારા જેવું અમારા અમદાવાદ માં કામ જ નથી કરતું કોઈ...

  • @BaldevjiThakor-ss5fs
    @BaldevjiThakor-ss5fs10 ай бұрын

    भारत माता की जय वकील भैया प्रणाम सलाम जय हिंद जय भारत आप जैसे और भैया जागरूक हो जाए तो मजबूरन की मजबूरी दूर हो जाएगी हर जगह रोड पर यह लोग बहुत परेशान करते हैं सब लोग ऐसे नहीं है बहुत लोग नेक दिल भी है भारत माता की जय सीताराम सीताराम जय जय

  • @rahulboghara
    @rahulboghara10 ай бұрын

    Good 👍💯💯💯💯💯💯💯❤💯❤💯❤💯❤💯❤

  • @YogeshSuryawanshi-sk1bq
    @YogeshSuryawanshi-sk1bq8 ай бұрын

    कायद्याच्या अनुषंगाने अशा पोलिसांना निलंबित केले पाहिजे जय महाराष्ट्र राज्य

  • @Quickcreate
    @Quickcreate10 ай бұрын

    Very good work bhaiya 🙏

  • @DarbarLilaji
    @DarbarLilaji10 ай бұрын

    हर्ष सध्वि तक हफ्ता वसूली के पैसे जाते हैं तब हर्ष सध्वि के बच्चे रोटी खाते है 😂

  • @kalpitathakkar5219
    @kalpitathakkar521910 ай бұрын

    વાહ! બધી જ પબ્લિક જાગૃત થાય તો આવા હપ્તા ખોર સુધરે મેહુલ ભાઈ સાહેબ જોરદાર 👌 કાર્ય છે આપ નું

  • @drsam2749
    @drsam27496 ай бұрын

    You are a really nyc person... Please brother never change.... You are the real hero

  • @stanleydsouza6723
    @stanleydsouza67234 ай бұрын

    India's prayers, blessings and support is always with you, as your Godly works for Love and care doing great works..

  • @TheDrifter1508
    @TheDrifter150810 ай бұрын

    Good job Mehul ji

  • @nehalthakor3525
    @nehalthakor352510 ай бұрын

    ખૂબ સરસ ભાઈ તમે જનતા ને જાગૃત કરવા નું કામ કરો છો તમે ખૂબ આગળ વધો આવી પ્રાથના 🙏🙏🙏

  • @kaikashn4466
    @kaikashn44669 ай бұрын

    Well done Indian need that tips of real hero. Thank you

  • @ArvindBhartiyaVlogs
    @ArvindBhartiyaVlogs6 ай бұрын

    Jay ho

  • @RangilubhavenaGJ4
    @RangilubhavenaGJ410 ай бұрын

    તમારી જેવાં જાગૃત નાગરીક ની જ જરૂર છે ભાઈ I proud of you Mehulbhai ❤

  • @dancerhero2470
    @dancerhero247010 ай бұрын

    EAST AUR WEST ADVOCATE MEHUL BHAI BOGHRA SAHEB IS THE BEST👏👏👏👏👏❤❤❤

  • @user-qw4qz2oz7s
    @user-qw4qz2oz7s6 ай бұрын

    Lots of peoples students are doing struggle for job of police remove this type of people from job who are troubling common public. Mehul sir you are great we appreciate your work.. we need lakhs of Mehul like you to our country. Great sir....

  • @arvindghatal8535
    @arvindghatal853510 ай бұрын

    Thank you so much mehul Bhai in police valo ko to Aeise hi Sabk sikhana chahiye Bhai ham aapke sath hei bhai

  • @mehulvasava865
    @mehulvasava86510 ай бұрын

    Good job ❤ ❤ ❤ મેહુલ ભાઈ તમારા લીધે અમારા જેવા ગરીબો ને લૂંટવાનું બંધ થયું સે love you so much

  • @mansooralimeghani3593
    @mansooralimeghani359310 ай бұрын

    Well done very nice bro ❤

  • @user-pe4wd2wj2r
    @user-pe4wd2wj2r9 күн бұрын

    Sar aapane bahut Achcha Kiya Hai Sar bahut Achcha Kiya

  • @bhaveshkumarparmar7842
    @bhaveshkumarparmar784210 ай бұрын

    તમે આગળ વધો મેહુલ ભાઈ અમે તમારી સાથે છે.😇😇

  • @ganeshdesaijadiya5082
    @ganeshdesaijadiya50824 ай бұрын

    Great work Mehulbhai

  • @bhaveshShiyal-ow9kc
    @bhaveshShiyal-ow9kc10 ай бұрын

    મેહુલ ભાઈ ખુબ ખુબ અભિનંદન તમારા માતા પિતાને સૌ સૌ સલામ છે જય હિદ જય ભારત

Келесі