KAYDA KATHA II કાયદા કથા

KAYDA KATHA II કાયદા કથા

હેલપીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રસ્તુત - "કાયદા કથા"

સામાન્ય નાગરિકો સમજી શકે તેવી સરળ માહિતીઓ ભાષાઓમાં કાયદાઓ / RTI / PIL / સરકારી કચેરીઓ / સાઇબર ક્રાઇમ / ઓનલાઇન - ઓફલાઈન ફ્રોડ / સામાજિક પ્રશ્નો અંગે ગુજરાતીમાં માહિતી આપતી યુટ્યુબ ચેનલ - “કાયદા કથા”

Пікірлер

  • @kirtikerthaker1691
    @kirtikerthaker16918 сағат бұрын

    please make OPEN MARKET (LEGALY) . THESE PEOPLE SALES "DESHI DARU" GUJARAT GOVERNMENT MUST MAKE IT FREE, JUST LIKE MUMBAI, JAYPUR. WHEN WE N.R.I. VISIT GUJARAT, IT IS VERY DIFFICULT TO GET "PERMIT" AND THE PERMIT OFFICER ALWAYS ASK FOR BIG AMOUNT MONEY AS "LANCH OR KIKBACK" 100 SO ME 80 AASI HAY BE E MAN, FIR BHI BHARAT HAY MAHAN. -------" SAB KA SATH, SAB KA VIKAS, TERI BOTTEL ME RA GLASS. "JAY HO"

  • @jayushah5444
    @jayushah544411 сағат бұрын

    Aama koi ne intrest nathi badha chor che

  • @ajaydwaghela7971
    @ajaydwaghela797112 сағат бұрын

    ભાઈ...આ કેનેડા દેશ ની વીડિયો છે ગુજરાત મોડેલ નથી...કોઈ પણ આવી ને પ્રધાનમંત્રી બની જાય

  • @prachitransportGURJAR
    @prachitransportGURJAR12 сағат бұрын

    गुर्जर भाई कहाँ ससे हो गुजरात मे

  • @snehalpatel5775
    @snehalpatel577514 сағат бұрын

    Sari sari comment Kari chhe aema thi ketla ae nathi pidho gujarat ma daru? Khare khar to chhuti j aapi.devi joiae. Government ne aetli aavak thay. Baki to aa chalva nu k chhe Ane ano faydo Kone made chhe badha ne khabar chhe

  • @malkakhan1557
    @malkakhan155716 сағат бұрын

    एक अकेला सब पर भारी

  • @user-ce9pk6ev5m
    @user-ce9pk6ev5m18 сағат бұрын

    Har Har Modi Ghar Ghar Modi Bhogvo Have 😂😂😂

  • @pareshjani1009
    @pareshjani100921 сағат бұрын

    સી આર પાટીલ નો ભુતકાર તપાસ કરી આવી ફરીયાદ કરી તેમને જણાવવું તેમને પુછયા વગર કોઇ કાયદો એકશન નહિ લે જયહિંદ

  • @JassuRajput-bw7ru
    @JassuRajput-bw7ru22 сағат бұрын

    Khali vato che sar

  • @kevlamsecurity9418
    @kevlamsecurity9418Күн бұрын

    બુટલેગર પોલીસ નાં દીકરા છે રૂપિયા રળીને આપે છે એ પૈસા દારૂડિયા ની પત્ની ના હોય છે દારૂ પીવા તેને અને મારી ને પૈસા લઈ જાય છે એના છોકરા દૂધ વગર નાં હોય છે રોતા હોય છે આનું પાપ ભયંકર લાગતું હોય છે અને આવા વ્યક્તિઓ ને નર્ક ની પ્રાપ્તિ થાય છે 😢

  • @nandanpatel7549
    @nandanpatel7549Күн бұрын

    Control room ma hone karvo pan safe nathi...

  • @arunsinhjadav6845
    @arunsinhjadav6845Күн бұрын

    Singhvi ne video moklo

  • @rameshchandra2160
    @rameshchandra2160Күн бұрын

    देख रहे हो सब कैसा जवाब दे रहा है कि तुमने कंट्रोल रूम में क्यों फोन किया यह सब मिली भगतहै गुजरात हैनशाबंदी है खिस्सा बंदी नहीं है

  • @user-yo5vk6uy7g
    @user-yo5vk6uy7gКүн бұрын

    Police wala j aa dhndha kare chhe....aa gorakh dhndha na Malik police adhikario j chhe

  • @jayantiparmar6619
    @jayantiparmar66192 күн бұрын

    Ghanthi jee ne pura desh ko aazad Kiya aur daru pati banth gujrat me aisa kiyu gujrate me insaan basate hai baki jagah par ghate baste hai Kiya

  • @Voice.Of.Gujarat
    @Voice.Of.Gujarat2 күн бұрын

    તમે બહુ બહુ સારું કામ કરો છો પણ તમારું અને તમારી ખાસ ધ્યાન રાખજો આવા હરામિ પોલીસવાળા તમારી ઉપર પણ એટેક કરાવી શકે છે

  • @AnadabhaiThakor-jp8zg
    @AnadabhaiThakor-jp8zg2 күн бұрын

    પોલીસના. ખીચા ભરાય તો આગળ કાર્યવાહી.કરેને. પોલીસ તો બુટલેગરના કુતરા છે

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas99562 күн бұрын

    હર્ષ ભાઈ સંઘવી સાહેબ નો પોલીસ વિભાગ છે.. કોઈ ચમરબંધી ને છોડવામાં નથી આવતા છતાય આવું ચાલે છે. જો છોડવામાં આવતા હોઈ તો સુ દશા હોઈ...

  • @harshadkhasiya6420
    @harshadkhasiya64203 күн бұрын

    Bhavnagar ma pan em j se

  • @pravinagajjar6402
    @pravinagajjar64024 күн бұрын

    Choro ne suspense nd karo

  • @pravinagajjar6402
    @pravinagajjar64024 күн бұрын

    Gujratma live vecjhan ane vahivatdar

  • @vraj3533
    @vraj35334 күн бұрын

    🙏

  • @balwantraijoshi1412
    @balwantraijoshi14124 күн бұрын

    Daruni fariyad karia to marabeta hasata hoy che ,,aapanane murakh samje che😂😂😂

  • @latifahele6989
    @latifahele69894 күн бұрын

    Gandhi nu gujarat bolo nahi midiya haji pan kahu chhu 🙏🙏

  • @latifahele6989
    @latifahele69894 күн бұрын

    Tame midiya mate barabar chhe aa goverment 😄😄👌👌 bhagvan haji pan aa sarakar ne bija 50 varsh rakhe gandhi nu gujarat nathi magaj ma vicharo konu gujrat chhe 😄😄

  • @kaumilchokshi2158
    @kaumilchokshi21584 күн бұрын

    જ્યાં સુધી અધિકારીઓ જેલમાં નહિ જાય ત્યાં સુધી આવું જ ચાલશે

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel774 күн бұрын

    ગુજરાત થોડું એકલા ગાંધીનું અમારું પણ છે 😂😂

  • @shriharibhaidave2627
    @shriharibhaidave26275 күн бұрын

    Polish ne haptta Malta hoy to red su kam kare bhai koy pan dhandha polish ne rehem najar vagar chali sake j nay

  • @nmpatelpatel7545
    @nmpatelpatel75455 күн бұрын

    આઈ પી એસ ની વાત તો જુઓ મામુ બનાવે છે બે દીવસ પછી રેડ કરવાનુ કહે છે અને પી આઇ સાહેબ તો કંઈ વાધો નહી તેમ જણાવે છે,આ લાઈવ રેકોડીગ છે કેવી લીલાલહેર છે પોલીસના સાહેબોને ,એક ઈમાનદાર માણસ મહેનત કરે છે પણ પ્રશાસન કોઈ જાતનો સપોટૅ કરતુ નથી,ભાજપ ની વિદાય થવાની લાગે છૂ

  • @bharatkothari8042
    @bharatkothari80426 күн бұрын

    ભાઈ તમને લાખ લાખ વંદન આ વીડિયો CM PM ગૃહ મંત્રી સુધી પહોચાડો

  • @khushalbhaichavda9982
    @khushalbhaichavda99826 күн бұрын

    10.ભણેલા ગૃહમંતરી હોય તો આ જ થાય.

  • @GhanshyamPatel-h1d
    @GhanshyamPatel-h1d7 күн бұрын

    ઞૃહ મં°તરી નેઘરભેઞા કરવા જોઈએ

  • @PRThakor-qr4ww
    @PRThakor-qr4ww7 күн бұрын

    Bygfc to0

  • @user-fv2fl8oo5l
    @user-fv2fl8oo5l7 күн бұрын

    🎉 गुजरात . d CP . तमेज पोलीस गुजरात सरकार अधिकारी ना छोकरा जीवाड . ना होई से

  • @jaysondagar4593
    @jaysondagar45937 күн бұрын

    થોડીવાર માં pakeup કરી નાખ્યું

  • @aniljadav8462
    @aniljadav84628 күн бұрын

    Jai Bhim Jai savidhaan Saheb ne

  • @mahadevbhaikalariya4750
    @mahadevbhaikalariya47508 күн бұрын

    એકસો નંબર ને બંધ કરી દીયો કારવાઈ ન કરવી હોય તો સંધવીસાહેબ

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara11448 күн бұрын

    ભ્રષ્ટાચારી અધિકારી મીલી ભગત જનતા જાગૃત બનો નકર લુંટાઈ જાસો

  • @kiranpatel843
    @kiranpatel8438 күн бұрын

    बहू saras काम karu tame bhai Have thek cm सुधि hafto jai Che To क्या थी बंद thay

  • @anerivaghela8558
    @anerivaghela85588 күн бұрын

    દારૂ પીવાની છૂટ આપી દો કોઈ પોલીસ અને રાજકારણી જરૂર નથી આ બધી ઝંઝટ પતી જાય

  • @anerivaghela8558
    @anerivaghela85588 күн бұрын

    હપ્તા મલે છે પોલીસ અને રાજકારણી ઓ ને

  • @nileshkachhia1841
    @nileshkachhia18418 күн бұрын

    સાગોળ થી બનાવેલું બિલ્ડિંગ દેખાય છે...(સફેદ કલર) બોલો એટલે ૧૯૭૫ ની સાલ નું બાંધકામ હશે એવું લાગે છે...!!

  • @chandrakantvaghasiya1744
    @chandrakantvaghasiya17448 күн бұрын

    👍

  • @bhaveshtejani1516
    @bhaveshtejani15169 күн бұрын

    સર જી મસ્ત માહિતી છે ધન્યવાદ 🎉 જય હિન્દ

  • @user-mc8zb6zx9p
    @user-mc8zb6zx9p9 күн бұрын

    Dhnyavad💯👌👋🔥♥️🥰♥️♥️♥️

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel89459 күн бұрын

    પોલીસ હપ્તા ખાઈને છૂટો દોર આપે છે અને એની ભાગબટાઇ ગૃહમંત્રી સુધી સુધી રૂપિયા જાયછે પછી કોણ બોલવા નુ છે

  • @user-lx9dh3vn7u
    @user-lx9dh3vn7u9 күн бұрын

    ઓહો આપણા દેશના અધિકારી આવા છે હલ કટ આવા અધિકારી ની કોણ ઈજ્જત કરે

  • @LOLOLOLOL68
    @LOLOLOLOL689 күн бұрын

    😊 આ દારૂના હપ્તા જે પોલીસ અને અધિકારીઓ લિયે તેને ભગવાન વાંજીયા રાખે તેવી ભગવાન પાસે પ્રાર્થના