Analysis with Devanshi।PM modi હવે રહેશે BJP કાર્યકરોના દિલની વધારે નજીક। જુઓ પર્દાફાશ | Jamawat

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 569

  • @amitdhruv8997
    @amitdhruv89979 ай бұрын

    મોદીજી નો મેજિક હવે પૂરો થવા જઈ રહ્યો છે બસ એક વખત જમાવટ ચેનલ ની જેમ દેવાંશી બેન જેવા નીડર પત્રકાર જો દરેક બની જસે ત્યારે આમ આદમી ની જિત થસે હાલ ગોદી મિડિયા માત્ર એક પક્ષિય રીતે ન્યૂઝ ચલાવે છે

  • @RameshChandraRanchod

    @RameshChandraRanchod

    9 ай бұрын

    Tamburo

  • @krishnarajput851

    @krishnarajput851

    9 ай бұрын

    ​@@RameshChandraRanchodtmburo hase tara baap no baki to tara jeva dalalo ne lidhe j gujrat ni janta n student's dukhi che.......tari cell no. aap etle home delivery aapiye

  • @sangadalaxmanbhai2663

    @sangadalaxmanbhai2663

    9 ай бұрын

    ​@@krishnarajput851राईट

  • @sangadalaxmanbhai2663

    @sangadalaxmanbhai2663

    9 ай бұрын

    बिल्कुल सही कहा आपने सर

  • @saurabhvyas3370

    @saurabhvyas3370

    9 ай бұрын

    Desh ma bi 6. Deepak sharma , ravish sharma , punya prasun bajpai, sakshi joshi

  • @ilabahenupadhyay1765
    @ilabahenupadhyay17659 ай бұрын

    તમારી મહેનત ને તમારી કામગીરી ને તમારા રોજે રોજના સંશોધન ને ૧૦૦/૧૦૦ સલામ

  • @kamlesh_7
    @kamlesh_79 ай бұрын

    સવાલ એ છે કે આવી બોગસ યુનિવર્સિટીઓને વિધાનસભાની મંજૂરી કેમ મળી જાય છે? એનો પણ એ યુનિવર્સિટીમા એનો લાભ હોય છે જવાબ છે કે એજ રાજકારણમાં વર્તમાનમાં શિક્ષણ છે શિક્ષણનું ખાલી નામ વધ્યું છે.

  • @arjunahir9493
    @arjunahir94939 ай бұрын

    અંગેજો તો થોડાક સારા હશે પણ આ બીજેપી વાળા તો તેના થી પણ ખરાબ જ છે

  • @jasvantpatel3279

    @jasvantpatel3279

    9 ай бұрын

    Barobar

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    7 ай бұрын

    Na tamari vat khoti che

  • @jamanmakliya7078
    @jamanmakliya70789 ай бұрын

    પ્રધાનમંત્રી ને ખોટુજ બોલતાં જ આવડે બીજું કય આવડતું નથી

  • @gamitdinu9503
    @gamitdinu95039 ай бұрын

    no words... અચંબિત કરી દે તેવી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર...

  • @ramdenandaniya8907
    @ramdenandaniya89079 ай бұрын

    બેન ખૂબ ખૂબ અભિનંદન તમારું ધ્યાન રાખજૌ આ બધા રાક્ષસ છે

  • @pateldharva9932
    @pateldharva99329 ай бұрын

    ધન્યવાદ દેવાંશી બેન તમને

  • @soheldiwan5765
    @soheldiwan57659 ай бұрын

    સરસ મુદ્દા પર બોલ્યા દેવાંશીબેન

  • @jadejamayurdhvajsinh4246
    @jadejamayurdhvajsinh42469 ай бұрын

    જ્ઞાન સહાયક રદ કરો ... કાયમી શિક્ષક ભરતી કરો

  • @manshukhPatel-mt4qe
    @manshukhPatel-mt4qe9 ай бұрын

    મોદી કીગેરટી દેશખાડા મા જય રહીયોશે

  • @ganpatsinhraj7697
    @ganpatsinhraj76979 ай бұрын

    આપનું શકિત દર્શન ને સલામ

  • @RameshZala-ut1qr
    @RameshZala-ut1qr9 ай бұрын

    બહેન સાચી વાત છે પણ આપણા એવા સંત ની વાણી મા કિધુકે ભણેલા અભણ થાછે હર હર મહાદેવ

  • @maharshihuman1325
    @maharshihuman13259 ай бұрын

    સરકાર જ જવાબદાર છે બેન. શરમ આવવી જોઈએ સરકાર ને અને નેતાઓને!

  • @rpkumbhani
    @rpkumbhani9 ай бұрын

    વાહ બધા જ પત્રકારો આવા હોવા જોઈએ

  • @sangadalaxmanbhai2663

    @sangadalaxmanbhai2663

    9 ай бұрын

    आवा पत्रकारो नी रक्षा करना जरूरी है

  • @RajaKing-kc9iv
    @RajaKing-kc9iv9 ай бұрын

    સરકાર જ હરામી ની છે ભાઈઓ

  • @user-qo2yv1vf5c
    @user-qo2yv1vf5c9 ай бұрын

    વાહ દીવાનશીબેન વાહ

  • @vhvariya4993
    @vhvariya49939 ай бұрын

    એથી વધુ આવાઓને શુદ્ધ ગુજરાતીમાં શું કહી શકાય😊

  • @nareshsolanki425
    @nareshsolanki4259 ай бұрын

    ખુબ જ સરસ દેવાંશી બેન...તમારી એક જ ન્યુઝ ચેનલ એવી છે જે અમારી જ્ઞાન સહાયકની વેદના સમજી શકે છે અને એકદમ નિર્ભય રીતે,સ્પષ્ટ, અને સરકાર ના વિરોધ માં ધારદાર બોલનાર આપ પહેલી સન્નારી છો...આભાર બેન..

  • @pravinzala7884
    @pravinzala78849 ай бұрын

    બેન તમે ખૂબ આગળ વધો.....

  • @pravinzala7884

    @pravinzala7884

    9 ай бұрын

    મારે જમાવટ ચેનલ સાથે જોડાવું છે.....

  • @ravibavda2170
    @ravibavda21709 ай бұрын

    આવી વીરાંગના ની ખાસ જરૂર છે

  • @pravinkatara9130

    @pravinkatara9130

    9 ай бұрын

    Ha Bhai

  • @user-ru7pl6ux9q

    @user-ru7pl6ux9q

    9 ай бұрын

    જરૂરીયાત મંદને શુ જોઈએ નહોય એજતો😂

  • @skumarphysics3604
    @skumarphysics36049 ай бұрын

    આ મુદાની ખૂબ જરૂર હતી તમે હિંમત ભેર આ વાત ઉપાડી શિક્ષણ રહશે તો જ ભારત નું અસ્તિત્વ રહશે

  • @kalsariyarakesh2469
    @kalsariyarakesh24699 ай бұрын

    સિંહણ શિવાય આવું કોઇ બોલી ન શકે..

  • @pankajbhaipatel7134
    @pankajbhaipatel71349 ай бұрын

    મોદી સાહેબ ને ડાયરેક વાત કરો કહો શિક્ષક કાયમી ભરતી કરો

  • @user-fs3py2du5u

    @user-fs3py2du5u

    9 ай бұрын

    મોદીનેડાયરેક્ટવાતક્યાંકરવાની,,,ખબરનાપડેતોરાજીનામુઆપોઘરભેગાથાવ,,,તમારાકરતાંભણેલાગણેલાઆદેશમાંછે,,તમારાસિવાયકશુઅટકીપડવાનુધથી,,,

  • @user-fs3py2du5u

    @user-fs3py2du5u

    9 ай бұрын

    બેનંઅંઞેઁજોનાબાપતોનાજકહેવાય,,વંશજોકહોતોસાચુલાગે,,,

  • @user-ki7nt3ib7b
    @user-ki7nt3ib7b9 ай бұрын

    ભણતરમાં ફાઈનલ - ધો.૭ પાસ નો પાવર કયા જમાનામાં ખુબ સારો હતો , તે અભ્યાસ કરવાની જરૂર છે....... તમામ વગૅ અને બહેનો/માતાઓ ને ક્યારથી ભણવાની તક મળી તે બાબત પણ વિચારીએ.......

  • @baraiyavikram6383
    @baraiyavikram63839 ай бұрын

    નીડર પત્રકાર એટલે દેવાંશી જોષી બેન તમે સરસ મજાની વાત કરી

  • @bhavnabambhaniya3175
    @bhavnabambhaniya31759 ай бұрын

    Ben બધા ને જવાન પિક્ચર જોવાનું કહો. આવા કેટલાં લોકો સે સમાજ માં એક પણ નહિ મળે

  • @vaghelamevaji663
    @vaghelamevaji6639 ай бұрын

    વાહ બેન પેલા તો મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આ ભ્રસ્ટ સરકાર ને એમની ઓકાત બતાવવા ની જે સાહસ કરો છો એ બઉ સરસ કાર્ય છે સલામ છે તમારી બહાદુરી ને

  • @bharatbhaipatel9985
    @bharatbhaipatel99859 ай бұрын

    जोरदार समर्थन बहजी आपको जय हिंद

  • @girish.r.rathva9517
    @girish.r.rathva95179 ай бұрын

    જમાવટ તો જમાવટ જ છે સાચી વાત સુપર ન્યુઝ ચેનલ 🙏👏👏👏

  • @jadejamayurdhvajsinh4246
    @jadejamayurdhvajsinh42469 ай бұрын

    સરકાર કડક પગલા લે તો જ લોકો જાગૃત થશે

  • @user-fs3py2du5u

    @user-fs3py2du5u

    9 ай бұрын

    પહેલાંતોસરકારેજાગૃતથવાનિજરુરછે,,,જનતાનેમુખઁબનાવવાનુબંધકરવૂજોઈએ,,,,

  • @rajubhairathva4929
    @rajubhairathva49299 ай бұрын

    મેડમ આપ ને ખુબ ખુબ અભિનંદન 🙏જોરદાર

  • @luhardilipbhai7607
    @luhardilipbhai76079 ай бұрын

    સાચી વાત છે

  • @H.Pjethava
    @H.Pjethava9 ай бұрын

    बहुत गंभीर वात छे बहेन

  • @jadavvasantlala1501
    @jadavvasantlala15019 ай бұрын

    બહેનજી આપણી વાત સાચી છે

  • @arjunahir9493
    @arjunahir94939 ай бұрын

    આવા જુઠા બોલો પહેલો વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે

  • @sangadalaxmanbhai2663

    @sangadalaxmanbhai2663

    9 ай бұрын

    बिल्कुल सही कहा आपने,ये वडाप्रधान एटली हलकी राजनीति कर रहे हैं। पीएम को शोभा नहीं देता।

  • @vedpatel5519

    @vedpatel5519

    9 ай бұрын

    Almost All😢

  • @jasvantpatel3279

    @jasvantpatel3279

    9 ай бұрын

    Sachi vat 6

  • @shaileshrathva4365
    @shaileshrathva43659 ай бұрын

    બિલકુલ સાચી વાત છે બેન

  • @jadavvasantlala1501
    @jadavvasantlala15019 ай бұрын

    બહેનજી દરેક ગામમાં ગામ પંચાયત માં ગામ ના વિકાસ માટે આવેલી ગ્રાન્ટની સરપંચ તલાટી એ કઈ જગ્યાએ વાપરી તેની આપના દ્વારા તપાસ કરાવો

  • @radhodmahendra1250

    @radhodmahendra1250

    9 ай бұрын

    ભાજપ સરકારના સરકારી કાર્યક્રમોમાં ખર્ચે છે

  • @thakorgamit8996
    @thakorgamit89969 ай бұрын

    આજની તારીખે એક ઈમાનદાર ચેનલ હોય તો એ જમાવટ ચેલન છે. આ વિડીઓ જોતા એવુ લાગે છેકે ગરીબોના બાલકો આજના સમયમા કેવી રીતે ભણી શકશે.

  • @dipakdamor3210
    @dipakdamor32109 ай бұрын

    અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ દેવાંશીબેન આભાર.. 💐💐💐

  • @shrishyogfarm8058
    @shrishyogfarm80589 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન બહેન આપે સત્યતા ને ઉજાગર કરી આજના યુવાન ભાઈ બહેનો નહીં જાગે ત્યાં શુધી સમસ્યા નહીં સુધરે આપણે બધા પ્રયત્ન કરીએ 🙏

  • @avinashgamit4914
    @avinashgamit49149 ай бұрын

    Brave journalism

  • @girishdangadhavi518

    @girishdangadhavi518

    9 ай бұрын

    આ દેશ અધ પતન તરફ જઈ રહ્યો છે માનસિક ગુલામ બની રહ્યો છે

  • @girishdangadhavi518

    @girishdangadhavi518

    9 ай бұрын

    પાકીસ્તાન ને બચાવા હજી મુસ્લીમ દેશ આગળ આવશે પણ ભારત ને કોણ ?

  • @jayantkumamehta4463
    @jayantkumamehta44639 ай бұрын

    ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી એ કોઇ તહેવારો નું નામ નથી મોટા ભાગના લોકો આમ જ બોલે છે એટલે જ ઘણા બધા લોકો ને આ બંને ના તફાવત ની ખબર નથી હવે પછી સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન શબ્દ નો ઉપયોગ કરવા વિનંતી.

  • @rathavashailesh5390
    @rathavashailesh53909 ай бұрын

    બહેન તમારી ચાચી વાત છે 🙏🙏🙏🙏🙏🙏✍️

  • @harkishanpatel1767
    @harkishanpatel17679 ай бұрын

    Great job... keep it up

  • @juliusdabhi9523
    @juliusdabhi95239 ай бұрын

    Highly appreciative your mirror with truth

  • @parmarharjivanbhai4232
    @parmarharjivanbhai42329 ай бұрын

    धन्य वाद जमावट ना मेडम ।।बधु विडीयो मा सत्य बोलया धन्य सो आप।।खुब आगें बढो।।।

  • @ramilabengameti6824
    @ramilabengameti68249 ай бұрын

    देवांशी जी आप तो वेरी गुड न्यूज चैनल ले कर आते है

  • @Aigujarati
    @Aigujarati9 ай бұрын

    100% sachu j che Gujarat ma j aavu che. 👍

  • @harkishanpatel1767
    @harkishanpatel17679 ай бұрын

    ગુજરાત ના કૌશલ્ય વર્ધન કેન્દ્રો પણ છે.

  • @vipulbhaikaswala7284
    @vipulbhaikaswala72849 ай бұрын

    Aap ne salam

  • @chamundaenterprise6899
    @chamundaenterprise68999 ай бұрын

    આપના સમાચાર અને આપની રજૂઆત કરવાની છટા ખુબ જ કાબિલેદાદ છે ખુબ ખુબ અભિનંદન સાથે પણ આ બધાને સાચી હકીકત શું છે એ પણ રજૂ કરો કે આટલી મોંઘવારી માટે જવાબદાર કોણ છે પ્રજા પારાવાર હાલાકી ભોગવવી પડે છે એનું જવાબદારી કોની સાથે??????

  • @sndp11
    @sndp119 ай бұрын

    500K પહોંચતા ની સાથે જ દિલ્હી થી આમંત્રણ આવી જશે..... પણ તટસ્થ રહેજો

  • @rajeshpalkar3136
    @rajeshpalkar31369 ай бұрын

    Very nice topic, Devanshiben. I have been a senior HR professional and have been interviewing lot of candidates and it's a matter of shame to see the degeneration in Educational standards. You are really Great, Devanshi and also a bold Reporter. Hats off to you.

  • @anilvasava6706
    @anilvasava67069 ай бұрын

    First time mara dil ne news jovaa મજબૂર karyou i love news chenal ❤❤❤

  • @arundange8008
    @arundange80089 ай бұрын

    Good reporter 🎉 Bjp Evm hatav 😅😅😅

  • @mansurikashish6454
    @mansurikashish64549 ай бұрын

    Devyani Ben aapani himaat ne lakho salam

  • @sahilvaghela3993
    @sahilvaghela39939 ай бұрын

    Modi ji Rocks BJP jindabad 🥳🥳🥳

  • @amitdhruv8997
    @amitdhruv89979 ай бұрын

    દેશ ને જરૂર છે જેમાં દેવાંશી બેન જેવા પત્રકાર જો સાંસદ સભ્ય હોઇ તો દેશ ની સુરત કઈક અલગજ બને દેશ માં ખરેખર રામ રાજ્ય ની સ્થાપના થઇ શકે

  • @maheshtrivedi8368
    @maheshtrivedi83682 ай бұрын

    ગુજરાતને જરૂર હતી આપ જેવા निर्भीक પત્રકારની... આપની નીડરતાને સલામ 🙏🙏👍

  • @maheshjethava5715
    @maheshjethava57159 ай бұрын

    Thanks,એક કહેવત છે કે આ ને તા અને ખાખી ની સગો બાપ હોય તો પણ ભરોસો ન કરવો જોઈએ.!

  • @gayatridigitalstudio5683
    @gayatridigitalstudio56839 ай бұрын

    બેન તમારેજજ ન્યૂઝ વાચવા બીજા એંકર માં તમારી જેટલી ભાષા શુદ્ધિ કે સરળતા નથી please તમે જ સંભાળ જો

  • @rajanikantbhai6039
    @rajanikantbhai60392 ай бұрын

    હાલો આપની સ્પીચ દેવાંશી મેમ ધન્યવાદ બ્રહ્મ સમાજનુ ગૌરવ આહા શું છટા. ગૌરવ ગૌરવ ગૌરવ

  • @user-hb7uq5nn4d
    @user-hb7uq5nn4d3 ай бұрын

    Wah Devanshi ben You are Modern age Laxmibai.

  • @user-ki7nt3ib7b
    @user-ki7nt3ib7b9 ай бұрын

    ખેસમાં વડાપ્રધાન નો ચહેરો અટલજી જેવો કેમ ....

  • @rajeshsirmakwana8825
    @rajeshsirmakwana88259 ай бұрын

    એક્ષટનલ અભ્યાસ ક્રમ માં આવું જ ચાલે છે

  • @jayshreeparmar6665
    @jayshreeparmar66659 ай бұрын

    Salute to you Ben

  • @i.kjoshi4203
    @i.kjoshi42039 ай бұрын

    60 करोड़ महिला छे aima 200 सांसद बने तो ये aimnu bhalu karyu 59 करोड़ 99 लाख 99 हजार 800 महिला नू छू

  • @rekhavyas2034
    @rekhavyas20349 ай бұрын

    આપણે બધા કદાચ મેકોલે ની શિક્ષણ નીતિ ના શિકાર છીએ. શું રાષ્ટ્રભાવના ઓછી છે ? મને હજુ પણ ( at the age of retirement) ફિઝિક્સ/!chemistry અને biology ના practicals યાદ છે. શાળા માં કરેલું sky guazing પણ યાદ છે...તો કયું શિક્ષણ સારું ?

  • @jaspalsinhvaghela4561
    @jaspalsinhvaghela45612 ай бұрын

    ભાજપ 10 વર્ષ મા સુ કર્યું શિક્ષણ મા બધું પ્રાયવેટી કરણ અને ગુજરાત મા દર વર્ષે ખાનગી યુનિવર્સીટી બનતી જાઈ છે એનું સુ

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara7709 ай бұрын

    Mem aap ne salute chhe mem very good speech Mem

  • @drkomalpatel5201
    @drkomalpatel52019 ай бұрын

    અભણ નેતા છે ઉપર એટલે આ જ ચાલવાનું ને લોકોને ગમે પણ છે 🤣

  • @jasvantpatel3279

    @jasvantpatel3279

    9 ай бұрын

    😂👍👍

  • @chaudharilalajibhai8507
    @chaudharilalajibhai85079 ай бұрын

    ऐक दम सही पकडा मेरे बहेना

  • @manshukhPatel-mt4qe
    @manshukhPatel-mt4qe9 ай бұрын

    ખુબ સરસ બેન

  • @jaydipbhuva917
    @jaydipbhuva9179 ай бұрын

    જબરદસ્ત સાહસ નીડર સચોટ

  • @nareshparmar9237
    @nareshparmar92379 ай бұрын

    બેન તમારું એનાલિસીસ ખૂબ ઊંડાણ વાળું હોય છે..

  • @narendrajadeja2681
    @narendrajadeja26819 ай бұрын

    ખૂબ સરસ દેવાશીબેન, જબરદસ્ત કાર્ય કરી રહ્યા છો.

  • @pkchaudhari923
    @pkchaudhari9239 ай бұрын

    bhagvan vishnu no 10 mo avatar atle "Jutho PM Modi".

  • @ravindraparmar7885
    @ravindraparmar78859 ай бұрын

    Lord Macaulay's life period was 1800-1859. So there was no Lord Macaulay in 1885🙏

  • @rahulrathwa3908
    @rahulrathwa39089 ай бұрын

    Right point madam...

  • @sohanmali9193
    @sohanmali91939 ай бұрын

    बड़ी बड़ी बाते करने में माहिर है प्रचार मंत्री

  • @vinodpanchal9025
    @vinodpanchal90259 ай бұрын

    આવી બોગસ univercity ને પ્રોત્સાહન આપણે જ આપીએ છીએ. આપણે બધા એક થઇને બહિષ્કાર કરીએ તો મોદી નું પણ કઈ ચાલે નહિ. પરંતુ લોકો ને પણ શોર્ટ કટ જોઈએ છે.

  • @viratmehta6685
    @viratmehta66859 ай бұрын

    શિક્ષણનો આટલો મોટો બિઝનેસ (એજ્યુકેશન માફિયા) ની શરૂઆત ત્યારે થઈ જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને આનંદીબેન શિક્ષણમંત્રી..

  • @kanjibhaidesai8893

    @kanjibhaidesai8893

    9 ай бұрын

    બિલકુલ સાચુ કીધુ.. ગુજરાતમાં આનંદીબેને જ શિક્ષણની માફિયાગીરી ચાલુ કરી.

  • @ZMMogal

    @ZMMogal

    9 ай бұрын

    આટલું બધું કડવું સત્ય ન બોલો...ભાઈ. દેવાંશી બેન પણ સાહેબ નું નામ ખુલી ને નથી લેતા...

  • @ViruSahastrabuddhe
    @ViruSahastrabuddhe2 ай бұрын

    Thank you so much Devanshi for raising important issues❤

  • @pravinrana7225
    @pravinrana72259 ай бұрын

    Very good sitar

  • @IswarbhaiDesai
    @IswarbhaiDesai9 ай бұрын

    વ્યવસાય બચાવવાનું વિઝન

  • @mahin4u777
    @mahin4u7779 ай бұрын

    તટસ્થ સમાચાર વિશ્લેષણ+સંયમ+નાવીન્ય+સદભાવ+સામાજિક ઉત્થાન+સાહિત્યિક ભાષા સાથે.....=જમાવટ& દેવાંશી જોશી😇🌱🙏

  • @kevalsingnpadvi

    @kevalsingnpadvi

    9 ай бұрын

    Fabhaaaa

  • @mahin4u777

    @mahin4u777

    9 ай бұрын

    @@kevalsingnpadvi 🤔

  • @shrimalishebaj2227
    @shrimalishebaj22279 ай бұрын

    Shubhan Allah,👆 bow SARS VAT kidhi Ben ,👍 Allah tmne aavij schayna rah par chalvani himat ane takt aape,👊Allah tmari hifazt frmave, 👍asehi bat par emame Husein or emame hasene zualm or anyay ke khilaf avaj or tlvar uthai thi 💪🙏

  • @user-iv6cg9dl9u
    @user-iv6cg9dl9u9 ай бұрын

    Yes sir

  • @vijaysolanki4536
    @vijaysolanki45368 ай бұрын

    Dhanyavad.

  • @harishkumarbhabhor9442
    @harishkumarbhabhor94429 ай бұрын

    વાહ મેડમ તમારો કાર્યક્રમ મને બહુ ગમ્યો આભાર આપને બતાવે છે

  • @kataranileshkataranilesh828
    @kataranileshkataranilesh8289 ай бұрын

    મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદી સુધી આ વિડિઓ પહોંચાડો.

  • @kataranileshkataranilesh828

    @kataranileshkataranilesh828

    9 ай бұрын

    શિક્ષણ માં સુધારો લાવી શકાય

  • @kataranileshkataranilesh828

    @kataranileshkataranilesh828

    9 ай бұрын

    ખુબખુબ આભાર દેવાંશી બેન

  • @vipinsinghchuhan

    @vipinsinghchuhan

    9 ай бұрын

    તમામ મંત્રીઓ નેં ખબર જ છે. આ તો આપણા જેવાને સમજવાની જરૂર છે.🤦🕵️✔️

  • @bhavinpatel8187

    @bhavinpatel8187

    9 ай бұрын

    Government j responsible 6e

  • @vala8978
    @vala89789 ай бұрын

    વાહ બેન ખુબ ખુબ અભિનંદન, આવા સમાચાર આપતા રહેશો...

  • @yashvantrathva3754
    @yashvantrathva37548 ай бұрын

    Devanshi I Am Proud Of You.

  • @bhupatdivaraniya7531
    @bhupatdivaraniya75319 ай бұрын

    સીધો જવાબ એ છેકે પોતે જ જવાબદાર છે કારણ કે આપણે આપણી માતૃભાષા થી મોઢું ફેરવીને અંગ્રેજી ભાષા નેં ફેસન સમજી રહ્યા છે

  • @nileshnilesh5607
    @nileshnilesh56079 ай бұрын

    આ બધું સત્તાનાં દુરુપયોગ ની કમાલ છે

  • @kutbuddinghoghari3285
    @kutbuddinghoghari32859 ай бұрын

    Vah bahen vah

  • @gkinguj3510
    @gkinguj35109 ай бұрын

    Brave lady ne dil slam

  • @manubhairathva4369
    @manubhairathva43699 ай бұрын

    Very good ben 2014 આપેલી ગેરંટી નું શું થયું?મોદી સાહેબ ની ગેરંટી મતલબ 100 %જુઠી

  • @kinjalpatel5317
    @kinjalpatel53177 ай бұрын

    Hi jay shree Krishna ..ben Jordar 👍👍

Келесі