અમેરિકાની વિઝા માટે ઉપયોગી ટિપ્સ | અત્યારે સારો મોકો |

Ойын-сауық

Fun for Gujaratis is back again with a informative video on immigration tips. The topic covered in the video are about student visa, tourist visa, ds 160 form, how to apply for US visa, us visa interview tips, etc. We would like to thank visa consultant Ramesh Raval and Parthesh Thakkar for their expert advice. The video tries to answer the question of 'કેવી રીતે મળી શકે અમેરિકાની વિઝા?'. Please do like, share and subscribe Fun for Gujaratis for such other content.

Пікірлер: 633

  • @jayshreeraval5016
    @jayshreeraval50165 жыл бұрын

    ભગવાન તમારું ભલું કરે ભાઈ હું પણ લન્ડન એક વખત જઈ આવી છું પણ આપણા ભારત જેવી મજા ક્યાંય નથી આપણા મલકના માયાળુ માનવી

  • @babugohel2480

    @babugohel2480

    5 жыл бұрын

    Thenks frend hupan filipins java magusu

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    આપનો અનુભવ શેર કરવા બદલ આભાર

  • @hindipustakghar9419

    @hindipustakghar9419

    5 жыл бұрын

    શાંતિ, પ્રેમ ભારત માં છે.

  • @mahetajagdishchandra7997

    @mahetajagdishchandra7997

    4 жыл бұрын

    right

  • @shaileshchaudhary2771

    @shaileshchaudhary2771

    4 жыл бұрын

    તમે કઈ રીતે ગયા તા મારે જવુ છે માહીતી આપશો

  • @nutanparmar5145
    @nutanparmar51455 жыл бұрын

    અમેરિકામાં જાવ અને જાજરા બાથરૂમ સાફ કરવાનું કામ મળશે ભાઈ અમેરિકા માં

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    એ તો માણસની લાયકાત અને આવડત ઉપર આધાર રાખે છે

  • @PushpabenChakarani

    @PushpabenChakarani

    6 ай бұрын

    Everything okay @@DidarHemani A

  • @PushpabenChakarani

    @PushpabenChakarani

    6 ай бұрын

    a

  • @harshadparekh3135
    @harshadparekh31352 жыл бұрын

    ખૂબ જ સરસ માહિતી, ધન્યવાદ

  • @DidarHemani

    @DidarHemani

    2 жыл бұрын

    ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @olakiyamukesh6622
    @olakiyamukesh66225 жыл бұрын

    Thenk you sar aabhar tamaro mahiti aapva badal

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    You are most welcome, dear!

  • @shaileshbhatt2838
    @shaileshbhatt2838Ай бұрын

    બહુ સચોટ માહિતી . ✌🏻👍🏻

  • @DidarHemani

    @DidarHemani

    Ай бұрын

    આપને માહિતી ઉપયોગી લાગી અને વીડિઓનુ અભિવાદન કર્યું એ બદલ આભાર

  • @devbhatt272
    @devbhatt2724 жыл бұрын

    Bhai tame samjavti vakhate katakhs no upyog jor dar kryo chhe i proud of you jay garvi gujarat

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    પ્રોત્સાહન અને પ્રેમ દાખવવા બદલ આભાર

  • @manjumakvana4210
    @manjumakvana42103 ай бұрын

    ખુબજ સરસ માહિતી

  • @DidarHemani

    @DidarHemani

    3 ай бұрын

    આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @sweethart1171
    @sweethart11714 жыл бұрын

    Thanks Sachi mahiti aapva mate

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    You are most welcome.

  • @kiranthakkar6471
    @kiranthakkar64714 жыл бұрын

    Bau Saras video banavo Cho Tame very nice info

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @ramyajadav8512
    @ramyajadav85124 жыл бұрын

    સરસ માહિતી આપવા માટે આભાર

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    You are most welcome. Ae vatno anand chhe ke amari mahiti aapne upyogi nivali.

  • @bhaveshvaghela4576
    @bhaveshvaghela45763 жыл бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @ronaknathani3417
    @ronaknathani34174 жыл бұрын

    Very Nice information sir ji... Thnx

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    You are most welcome.

  • @alpeshsavani7766
    @alpeshsavani77665 жыл бұрын

    Nice information.... Good work......

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Thank you Alpeshbhai.

  • @gaurangpatel4288
    @gaurangpatel42883 жыл бұрын

    Sir aap ni speech bov j sari 6e jaldi mind ma beshi jay 6e Thank you for information 🙂

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @darshanmodi9261
    @darshanmodi92615 жыл бұрын

    ખુબજ ઉપયોગી માહિતી મળી... આભાર

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @malavpanchal8072
    @malavpanchal80724 жыл бұрын

    Thanks for such information 🙌

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    My pleasure 😊

  • @SAMAT_MANEK
    @SAMAT_MANEK5 жыл бұрын

    તમારો અવાજ અને માહીતી સરસ

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @klpraslaprasla9058
    @klpraslaprasla90584 жыл бұрын

    Very best useful guidance

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Thank you.

  • @dineshcgajjar8455
    @dineshcgajjar84553 жыл бұрын

    વ્હા ભાઈ વ્હા કહેવુ પડે, રાજકોટ એટલે રાજકોટ આવી સરસ માહિતી આપવા બદલ તમને માર તરફ થી ધન્યવાદ, જય હિંન્દ, દિનેશ c, ગજ્જર, તરફ થી આપ શ્રી, ને નમસ્કાર,

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @prahladbhaiprajapati173
    @prahladbhaiprajapati1732 жыл бұрын

    Khub sharash mahiti aapi sur Jay matajini

  • @DidarHemani

    @DidarHemani

    2 жыл бұрын

    તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે

  • @parbatsinhrathod388
    @parbatsinhrathod3884 жыл бұрын

    Good infermation

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Thank you for your kind words.

  • @UVrocks
    @UVrocks4 жыл бұрын

    વાહ વાહ... જમાવટ કરી :)

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    લાગણી બદલ આભાર

  • @SajidKhan-rw9ie
    @SajidKhan-rw9ie4 жыл бұрын

    Wah bhai mast information di he

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Thank you.

  • @sureshmahida4688
    @sureshmahida46884 жыл бұрын

    Tme mahiti jordar aapi hone suopar

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @sonaniyash
    @sonaniyash Жыл бұрын

    ખૂબ સરસ મજાની વાત કરી છે🙏🙏

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @mubinali4515
    @mubinali45155 жыл бұрын

    Ek no. Kaka

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Thank you Mubin bhatrija.

  • @Jay_364
    @Jay_3645 жыл бұрын

    Nice useful

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Thank you.

  • @prabhapatel6557
    @prabhapatel65572 жыл бұрын

    🙏🙏👌👌સરસ ભાઈ આભાર માનું છું તમારો ખુબ સરસ માહિતી આપી

  • @DidarHemani

    @DidarHemani

    2 жыл бұрын

    વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @vinajithakor3688

    @vinajithakor3688

    Жыл бұрын

    Thank sar

  • @manishchhabhadiya2563
    @manishchhabhadiya25634 жыл бұрын

    Thanks so much

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    You are most welcome.

  • @maheshvadodariya5375
    @maheshvadodariya53753 жыл бұрын

    Fine, thanks

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    Thank you too!

  • @rupavasava4142
    @rupavasava41425 жыл бұрын

    Very nice information sir.... Thank you so much... God bless you 🙏 Sir hamna hu out of country j chu Ane maro vichar che j America javano

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Thank you for your nice words. All the best.

  • @thakorsankar1629

    @thakorsankar1629

    4 жыл бұрын

    Bhai mare tamari sathe mare Abu she

  • @vashrambhaimangukiya8115
    @vashrambhaimangukiya81154 жыл бұрын

    Thank you

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Welcome.

  • @leelavantishah5209
    @leelavantishah52095 жыл бұрын

    So nice to information 👍 Ur great tamari bolvani stail to good

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @vijaybhati189

    @vijaybhati189

    4 жыл бұрын

    @@DidarHemani wah

  • @vijaybhati189

    @vijaybhati189

    4 жыл бұрын

    @@DidarHemani aa avtar m jarur malva mangish tamne

  • @nilamvyas8724
    @nilamvyas87245 жыл бұрын

    Thanks

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    You are most welcome.

  • @nitinzala4175
    @nitinzala41755 жыл бұрын

    Thank Shir

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    You are most welcome.

  • @arvindchaudhary2528
    @arvindchaudhary25283 жыл бұрын

    Supper saheb🙏

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    Thanks a ton

  • @nihardesai4545
    @nihardesai45454 жыл бұрын

    Best video

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Thank you very much Niharbhai

  • @bogharabhavdip3246
    @bogharabhavdip3246 Жыл бұрын

    આપ યુ ટ્યુબ ના માધ્યમ થી ઘણું જ્ઞાન પીરસી રહ્યા છો.સરળ ભાષા માં જે બધા સરળતાથી સમજી સકે 👍

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    આપના પ્રેમભાવ બદલ આભાર

  • @kevalbarot27
    @kevalbarot27 Жыл бұрын

    Very good information

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    Thank you for your kind words

  • @ygnkgnchishty3273
    @ygnkgnchishty3273 Жыл бұрын

    Thanks 👍

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    Welcome 👍

  • @mobilekekhjane9671
    @mobilekekhjane96714 жыл бұрын

    સુપર

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    આભાર

  • @rajeshprajapati159
    @rajeshprajapati1593 жыл бұрын

    fine sir

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    Many many thanks

  • @kevalmalaviya6334
    @kevalmalaviya63345 жыл бұрын

    avjo badhi mahiti vado ane student ne study mate ni information male ena mate Germany no video plzzz banavo ane share karo...🙏🙏

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Suchan badal aabhar.

  • @NeelPatel-zp2cp
    @NeelPatel-zp2cp5 жыл бұрын

    👍👍

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Aabhar.

  • @shri7photostudio
    @shri7photostudio4 жыл бұрын

    very very good sir

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Aabhar.

  • @rakeshsinhbhagusinhmakvana4784
    @rakeshsinhbhagusinhmakvana47845 жыл бұрын

    Nice videos

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Thank you.

  • @jatinkapadia8031
    @jatinkapadia80315 жыл бұрын

    SupeR VideO

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Thank you.

  • @rohitbhaipatel5324
    @rohitbhaipatel5324 Жыл бұрын

    Very nice

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    Thank you

  • @pravinmistry8227
    @pravinmistry82273 ай бұрын

    Thank you bhai

  • @DidarHemani

    @DidarHemani

    3 ай бұрын

    Welcome

  • @ashokdhakecha5558
    @ashokdhakecha55583 жыл бұрын

    Nice

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    Glad you liked it. Thank you.

  • @SunilPatel-oc4di
    @SunilPatel-oc4di4 жыл бұрын

    Right sir

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Thank you.

  • @mukeshthakor2667
    @mukeshthakor2667 Жыл бұрын

    Good

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    લાગણી બદલ આભાર

  • @vasantpatel4247
    @vasantpatel42475 жыл бұрын

    supap thanks so much.

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    You are most welcome.

  • @royalgovernment

    @royalgovernment

    4 жыл бұрын

    @vasantpatel ane super lakhay

  • @importantthingsvideos6645
    @importantthingsvideos66453 жыл бұрын

    Jajab

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    ???

  • @dasharathpatel-sm8kq
    @dasharathpatel-sm8kq16 күн бұрын

    Ok❤❤❤ वेरी गुड आइडिया

  • @DidarHemani

    @DidarHemani

    14 күн бұрын

    આભાર

  • @Vminkookie713
    @Vminkookie713 Жыл бұрын

    Bhavit acha video bana ya he

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    शुक्रिया

  • @chetanchetan6003
    @chetanchetan60035 жыл бұрын

    are yar maja aavi gay

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Lagani badal aabhar.

  • @hemanginiparmar3082
    @hemanginiparmar3082 Жыл бұрын

    Nice video

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    Thank you for your kind words

  • @savanpatel5868
    @savanpatel58682 жыл бұрын

    Sir Rameshbhai ravali ni books kya thi mlse store pr k online mlti nthi Plz information aapo ne

  • @DidarHemani

    @DidarHemani

    2 жыл бұрын

    એની પાકી વિગત તો અમારી પાસે પણ નથી પણ અમદાવાદના કોઈ બુક સ્ટોલમાં તપાસ કરતા મળી શકે એવું અમારું માનવું છે.

  • @arwamithaiwala6969
    @arwamithaiwala69693 жыл бұрын

    Nice brother

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    Thank you for your kind words.

  • @shreehari4528
    @shreehari45284 жыл бұрын

    good

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Thank you.

  • @yakinpatel2018
    @yakinpatel20183 жыл бұрын

    Dhanyavaad

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    વિડિઓ જોવા બદલ આપને પણ ધન્યવાદ

  • @yakinpatel2018

    @yakinpatel2018

    3 жыл бұрын

    Dhanyavaad nathi joto javab aapo mara saval no Bhai

  • @renukasfavourites.4860
    @renukasfavourites.48603 жыл бұрын

    E BAPU KHUSH KARI DIDHA. VAH. APNI GUJRATI GAMTHI BHASHA JIVI KOI NAHI. WISHHAMESH AA RITE VIDEO MUKTA RESO.

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @bharatbamroila2986
    @bharatbamroila29865 жыл бұрын

    Make A video on Narendra modi, chanakya, Sardar Patel, china,

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Thank you for your suggestion.

  • @pateldarshan9965
    @pateldarshan9965 Жыл бұрын

    Hutamara vidio jo uchu dark Like karuchu

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    જાણીને ખુબ જ આનંદ થયો

  • @kripaldodiya49
    @kripaldodiya494 жыл бұрын

    Bhai bhai

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Aabhar.

  • @jayeshprajapati1103
    @jayeshprajapati11034 жыл бұрын

    USA visitors visa vho USA ka business he, USA visitors visa ki fees lekar USA aaj itna aage nikal gya, but yah visitors visa ki fees ke Paisa agar Hmare desh me rahte to sayad aaj India bhi USA se Kai jyada high stage par pahuch gya hota. USA ka economy growth rate hmari visitors visa ki fees leke hi jyada huaa he. USA visitors visa apply Karne ka band Kar do , USA Vale jakh marke samne see sabako visa denge , That's my promise

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Sahi bat hai.

  • @yogimeenaparmar1565

    @yogimeenaparmar1565

    4 жыл бұрын

    give me phono numder

  • @dhruvpatel6521
    @dhruvpatel65215 жыл бұрын

    Aavo video austrelia ane uk mate ni mahiti ne lagto hoy to jarur banavjo🙏

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Suchan badal aabhar.

  • @chauhankirtan5778
    @chauhankirtan57783 жыл бұрын

    Import export par video banavo🙏🙏

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    સૂચન બદલ આભાર

  • @_prxv.patel_
    @_prxv.patel_2 ай бұрын

    Make a one video of to break a traffic rule in America... Various changes.... Ticket

  • @DidarHemani

    @DidarHemani

    2 ай бұрын

    સુચન બદલ આભાર

  • @arvindmeena76
    @arvindmeena764 жыл бұрын

    Good evening Ramesh bhai

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Good Evening.

  • @dharmendrapatel9999
    @dharmendrapatel99994 жыл бұрын

    Hy sir ... Mare B1/B2 visa se mu hal America su.. mare job karvi hoy ane America ma Green card joytu hoy to su karvu

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    નિષ્ણાંતોની સલાહ પ્રમાણે કરો

  • @GhanshyamDobariya90
    @GhanshyamDobariya904 жыл бұрын

    કોઇ ને માવા (ફાકી, મસાલો, ૧૩૫ નો માવો વગેરે વગેરે) તો કોઇ ને બીડીયુ ના બંધાણ..... અમને તો તમારા વીડીયો નુ બંધાણ..... રઘુવીર રીઝે તો લાઈફ મા જરુર એક વાર તમોને મળ​વુ છે

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. લાગણી તો ખરી જ પણ પ્રતિભાવ આપવાનો અંદાજ પણ ખુબ ગમ્યો. અમને પણ આપના જેવા દર્શકોને હડી કાઢીને મળવાનું મન થાય. ક્યારેક તો રઘુવીર રીઝશે અને ચોક્કસ મળીશું.

  • @d.dpatel5010
    @d.dpatel5010 Жыл бұрын

    What is latest Visa polyci in November 2022 for unmarried and 30 age above,put video latest.

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    સુચન બદલ આભાર

  • @vishalvaghela1368
    @vishalvaghela13684 жыл бұрын

    Sir spouse visa mate ek video banavso?????pls reply

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Suchan badal aabhar.

  • @mehtajay1986
    @mehtajay19865 жыл бұрын

    Thanks you so much kaka

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    You are most welcome bhatrija.

  • @mehtajay1986

    @mehtajay1986

    5 жыл бұрын

    I need your help

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    How can we help you?

  • @mehtajay1986

    @mehtajay1986

    4 жыл бұрын

    I need wisietar visa for Canada

  • @rajeshrathva8015
    @rajeshrathva8015 Жыл бұрын

    Sir visitor visa thi Jay sakay ke hu ST categori ma avuchu BA pass chu

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    હા જિ શકાય. કેટેગીરીનું કોઈ મહત્વ નથી

  • @prekshapatel7735
    @prekshapatel77355 жыл бұрын

    Sir student visa na interview mate pan avo srs video Banavo ne

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Suchan badal aabhar.

  • @xzoro3493
    @xzoro34935 жыл бұрын

    JAI HIND......🇮🇳🙏

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Mera Bharat Mahan

  • @tejasdpatel1872
    @tejasdpatel18725 жыл бұрын

    Ok

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Aabhar.

  • @makvanaanilbhaimakvanaanil1838
    @makvanaanilbhaimakvanaanil18385 жыл бұрын

    SWARGIY MAHIMAAVANT JIVIT DEVAADHIDEV PRABHU ISHU KI JAI

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    PRABHU ISHU KI JAI

  • @mansukhkhandhar3904
    @mansukhkhandhar39044 жыл бұрын

    👌 OK 👌

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Ok

  • @crazypruthvi4352
    @crazypruthvi43525 жыл бұрын

    Me 2 Var Try Kariyu Pan Visa 2 Var Na madya.....Upar Thi 1lakh Bagdiya

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Janine dukh thayu.

  • @jaytrivedi2539
    @jaytrivedi25395 жыл бұрын

    Canada is better option in every aspect

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Thank you for sharing your views.

  • @gondaliyavivek5743
    @gondaliyavivek57434 жыл бұрын

    Student visa per video banavo

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Have pachine video dhyanthi jova vinanti.

  • @rasikbaraimarymathajibarai7529
    @rasikbaraimarymathajibarai75294 жыл бұрын

    થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમારો આભાર તમારી ઈચ્છા છે સપોર્ટ આપશો

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    You are most welcome.

  • @BPH-IshanShukla
    @BPH-IshanShukla5 жыл бұрын

    Cadilla health care na owner ramanbhai Patel na upar video banao please

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    Suchan badal aabhar.

  • @umeshahir321
    @umeshahir321 Жыл бұрын

    Panama country vise video banavo

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    સુચન બદલ આભાર

  • @ASTROSHORTS_BY_KRISH
    @ASTROSHORTS_BY_KRISH Жыл бұрын

    Visitor visa પર અમેરિકા જવા માટે INTERVIEW આપવા નું હોય છે એમાં ઇંગ્લિશ ન આવડતું હોય તો શું આપડે Hindi to English Translator માંગી શકાય ? માની જાય તો સુ કરવું જોઈએ? ?????

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    હા કોઈ પણ ભાષામાં ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. ફોર્મ ભરતી વખતે જ કઈ ભાષામાં ઇન્ટરવ્યુ આપવા માંગો છો એની વિગત દર્શાવાની હોય છે

  • @hasmukhdavda2055
    @hasmukhdavda20553 жыл бұрын

    Good tips.

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    Thank you for your kind words.

  • @yussuPatel
    @yussuPatel7 күн бұрын

    Bhai b1 b2 p green card mil sakta hai koy hotel p job mile to kya wo document d k green card karwa sakta hai

  • @DidarHemani

    @DidarHemani

    6 күн бұрын

    નિયમોમાં ફેરફાર થતા રહે છે. જાણકાર નિષ્ણાતોની મદદ લો.

  • @ketankothari3833
    @ketankothari38333 жыл бұрын

    Work visa kai rite mde eni detail joye 6 to please ena upr ek vdeo bnavo ane koi jankar jo hoi to contact aapo

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    સૂચન બદલ આભાર

  • @ravimackwan6424
    @ravimackwan64244 жыл бұрын

    Sir work permit mate ketlu b hovu joiye

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    એનો કોઈ ફિક્સ નિયમ નથી

  • @akarjuncomedy6566
    @akarjuncomedy65664 жыл бұрын

    Boss

  • @DidarHemani

    @DidarHemani

    4 жыл бұрын

    Aabhar.

  • @Amit19391
    @Amit193915 жыл бұрын

    Tame kyare America jaw cho? Mumbai ek var interview apwani line joi awjo ketli hoi che ena par thi khabar padse k USA jawa mathe loko pagal che. Visa officer pase daily na Quota hoi k aje atla loko ne j visa apwana che. Badhu barabar hoi to b aemna mood par depend kre che. Good luck everyone. Hu ek var reject thay ne awiyo chu aetle khabar che he bhai.

  • @seemapatel8032

    @seemapatel8032

    5 жыл бұрын

    Amit Tailor sachi vat tamari bhai hu usa ma j chhu amari jode workpermit id ane sosial pan chhe pan green card j nathi atle mara in-lows ne bolava mate mara kaka usa ma sitizan chhe to amna badha document invitestion pan moklyu tu to pan visa na madya

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    અનુભવ શેર કરવા બદલ આપ સૌનો આભાર.

  • @ghanshyambhaiparadavaghaan5541

    @ghanshyambhaiparadavaghaan5541

    5 жыл бұрын

    seema patel I

  • @Amit19391

    @Amit19391

    5 жыл бұрын

    ​@@seemapatel8032 Ha , USA embassy vara tourist visa no business krta hoi ewu lage. All document barabar hoi to b e loko emaj puche k tame india ni bahar gya cho? jo apne na pade aetle tarat reject kri dey. E loko ek b documents check nai kre. Tame tention nai lew tame Green card mali jase. hmna e loko ape che ewu mari frd kehti hti koi exam apwani hoi che. mane bo idea nai pan tame b exam api dejo.

  • @Amit19391

    @Amit19391

    5 жыл бұрын

    @@seemapatel8032 Mane b bo maaya hti america ni pn visa nai maliya aetle hu France gya kriyo. Hmna spain chu. Portugal and England b fari awiyo. Jo nasib ma hase toh USA awish. Take care..

  • @akashraval8421
    @akashraval84215 жыл бұрын

    Sir mara pase ek gujarati ni bahuj karunbhari story 6...hu te tamne share karva magu 6u jo tame interested hoy to. Hu tamne kai rite contact kari saku..

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરો e4g.helpline@gmail.com

  • @NishitaMevada-su4kk
    @NishitaMevada-su4kk Жыл бұрын

    Green card usa kevi rite malse?

  • @DidarHemani

    @DidarHemani

    Жыл бұрын

    વીડિઓમાં વિગત આપેલી છે

  • @hinjihoho3418
    @hinjihoho34183 жыл бұрын

    Tnk u so much Immigration mate agent athva agency nu nam janavva vinnti bhai

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    એ તમે ક્યાં રહો છો એના પર આધાર રાખે છે

  • @hinjihoho3418

    @hinjihoho3418

    3 жыл бұрын

    @@DidarHemani jamnagar avarnavar amdavad javanu hoy chhe

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    અમદવાદમાં રમેશભાઈ રાવલ છે એ સારું માર્ગદર્શન આપે છે. નિષ્ણાતોને કે કોઈ અંડવડના સગાવહાલાને કે પછી નેટ ઉપરથી એનું સરનામું ગોતી કાઢો. તેઓ દિવ્યભાસ્કરમાં કોલમ પણ લખે છે.

  • @hinjihoho3418

    @hinjihoho3418

    3 жыл бұрын

    @@DidarHemani thank u so much

  • @DRDTech
    @DRDTech5 жыл бұрын

    ભાઈ તમે KZread માંથી કેટલી કમાણી કારોછો 1 મહિના ની જણાવજો અપડા ગુજરાતી ભાઈ યોને મદદ થશે

  • @DidarHemani

    @DidarHemani

    5 жыл бұрын

    આવક નક્કી નથી હોતી પણ કામ કરવાનો આનંદ આવે છે.

  • @viralkhadela3225
    @viralkhadela32253 жыл бұрын

    સર. તમારો કોન્ટેક્ટ કરી શકીએ છીએ.

  • @DidarHemani

    @DidarHemani

    3 жыл бұрын

    નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો e4g.helpline@gmail.com

Келесі