અમેરિકામાં સેટલ થવું સહેલું નથી, નસીબની સાથે બીજું શું હોવું જોઈએ?

લાખો ભારતીઓ અમેરિકા જઈને ત્યાં ભણવાનું, કામ કરવાનું અને શક્ય હોય તો કાયદેસર રીતે સેટલ થવાનું સપનું જોતા હોય છે. છેલ્લા ઘણા દાયકાથી આ સ્થિતિ છે. ભારતીયો માટે અમેરિકા સારી જોબ અને કમાણીની તકની દૃષ્ટિએ ટોપના દેશોમાં ગણાય છે. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં તમે ભારત કરતા પાંચથી 10 ગણી કમાણી કરી શકો.

Пікірлер: 10

  • @harharmahadev7608
    @harharmahadev760825 күн бұрын

    Very good report.

  • @chandrakantpatel5459
    @chandrakantpatel545927 күн бұрын

    માઋ સ્વપ્નુ છે અમેરિકા મા રહેવાની

  • @ranasakil9779
    @ranasakil977928 күн бұрын

    America

  • @SufiSufi-jn9ck
    @SufiSufi-jn9ck28 күн бұрын

    New Episode To Amarica

  • @Patelprahladbhai
    @Patelprahladbhai27 күн бұрын

    international social media hard truth report

  • @ranasakil9779
    @ranasakil977928 күн бұрын

    Aapre pan javu che

  • @patelchirag8623
    @patelchirag862326 күн бұрын

    ?

  • @patelchirag8623
    @patelchirag862326 күн бұрын

    Refugee me ja sakte he usa

  • @iambhavinpatel
    @iambhavinpatel23 күн бұрын

    Trump ke chhe ke jo hu president banu to hu students ne green card aapish... Ena par video banavo ❤

Келесі