2007માં અમેરિકાના વિઝા રિજેક્ટ થયા હતા, હવે પેરેન્ટ્સ સાથે એપ્લાય કરું તો વિઝા મળે?

2007માં અમેરિકાના વિઝા રિજેક્ટ થયા હતા, હવે પેરેન્ટ્સ સાથે એપ્લાય કરું તો વિઝા મળે? મધર કે ફાધર એકલા એપ્લાય કરે તો વિઝા મળે? નેહા પટેલનો સવાલ
DivyaBhaskar.comનો ઈમિગ્રેશન પરના ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICE ના આજના એપિસોડમાં ઈમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ આપશે એડવાઈસ. નેહા પટેલનો સવાલ હતો કે, ‘2007માં વિઝા માટે મેં એપ્લાય કર્યું હતું, તે રિજેક્ટ થયો છે. કારણ કે, મારી સિસ્ટરે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા જઈને લગ્ન કરી લીધાં હતાં. મારા પેરેન્ટ્સ મારી સાથે આવવા એપ્લાય કરે તો, વિઝા મળે? પેરેન્ટ્સ સિવાય મારા મધર એપ્લાય કરે તો વિઝા મળે? અને મારા ફાધર બેન્ક મેનેજર છે તે એકલા એપ્લાય કરે તો વિઝા મળે?’ ત્યારે આ વીડિયોથી તમે પણ જાણો કે રમેશ રાવલ શું અડવાઈસ આપે છે.

Пікірлер: 44

  • @patelkantibhai8314
    @patelkantibhai83149 ай бұрын

    ખુબ સરસ

  • @chandrikabenvajifdar9837
    @chandrikabenvajifdar98372 ай бұрын

    Thank you.

  • @dntrivedi
    @dntrivedi2 жыл бұрын

    Namaste Rameshbhai! This is Dilip Narhariprasad Trivedi in USA. Very happy to see you after a long time. You look healthy and fit. Be blessed by God always.

  • @kamleshsoni2134
    @kamleshsoni21347 ай бұрын

    અહી ભારત મા આ બુક મળશે

  • @pravinpatel4588
    @pravinpatel458811 ай бұрын

    વડીલ શ્રી મારે આબુક જોઇ એ છે

  • @rajupatel-yd9ux
    @rajupatel-yd9ux3 жыл бұрын

    Thank you very much sir

  • @nimaparsania8887
    @nimaparsania88872 жыл бұрын

    Very nice

  • @patelhansa9858
    @patelhansa985811 ай бұрын

    અમારી ફાઇલ ૨૦૦૭ માં અમેરીકા ની મુકેલી fatar ને fatar ઓફ taua matar ,grin kaRd છે તો અમારી ફાઇલ ખુલે તેની પ્રોસેસ જણાવો

  • @maltimalpekar7054
    @maltimalpekar70543 жыл бұрын

    Bahuch sras video chye. Bhai mane pan book juye chye.kevi rite malashe ?

  • @sushmapatel3787
    @sushmapatel37872 жыл бұрын

    file karimari sisters pachhithi canceled kari to have hu visitor visa apply karu to visa male?

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 Жыл бұрын

    તમારા દ્વારા લખેલી બુક કેવી રીતના તમારી પાસેથી મેળવી શકાય?

  • @mastgujarat7884
    @mastgujarat78843 жыл бұрын

    Book kya malse mahiti apo divyabhaskar

  • @dakshasodha4616
    @dakshasodha4616 Жыл бұрын

    sir , hu lawyer chu , 13 years thi district Nadiad ma practice karu chu. , I m unmarried to mare america farva javu Che to mane visa madi sake , hu 2017 ma Thailand country ma tourist visa ma farva jaine avi chu , to mare USA farva mate visa made?

  • @snehalpatel1177
    @snehalpatel1177 Жыл бұрын

    Hi sir i want to buy this book how can?

  • @chiragpokiya780
    @chiragpokiya7803 жыл бұрын

    Hi sir mara father green card holder 6e is ma ane mara mother citizen 6e tya ane mara mother father 4 month pela India ave ane thodi health bagdi ane Ana Badhala report karaviya to gene lungs cancer 4 stage nu detected thayu to ane tya us ma ano full medical insurance 6e have ani treatment tya karavi 6e to mane ane mari wife ne bane ne medical imergency visa mail sake?

  • @dasharathbhaichaudhari5068
    @dasharathbhaichaudhari50687 ай бұрын

    Hi Sir,I want to buy this book but how can?

  • @sarojpatel1961
    @sarojpatel19612 жыл бұрын

    Sir sponsar dhate chhe to su krasu ?

  • @patelnileshkumarjashbhai4813
    @patelnileshkumarjashbhai48132 жыл бұрын

    hi sir, I want to buy this book. how can?

  • @deepakthakkar8055
    @deepakthakkar8055 Жыл бұрын

    Aapni aa book kyathi malse .??

  • @sarojpatel1961
    @sarojpatel19612 жыл бұрын

    Book joeti hoy to sir kyathi mle?

  • @rajivesen3719
    @rajivesen3719 Жыл бұрын

    I want to buy this book how can?

  • @dineshbhailad2784
    @dineshbhailad27843 жыл бұрын

    Surat Kaya Address Upar Book Mali Sake

  • @VYOM575
    @VYOM575 Жыл бұрын

    આ બુક અમારે જોઇએ છે તો તેને મેળવવા શુ કરવુ જનાવશો

  • @sushmashah9574
    @sushmashah95742 жыл бұрын

    Book kya thi mal se

  • @parbatparmar6403
    @parbatparmar64033 жыл бұрын

    America java mate Chu karvu pade sir

  • @harendrapatel7475
    @harendrapatel747529 күн бұрын

    સર મારી ફાઈલ 2007 f4 ની છે પણ મારી ફાઈલ ઓપન થઈ ગય છે અમે ઇન્ટરવ્યુ પણ આપી દીધું છે પણ અમોને વિઝા ના આપિયા પણ અમનેએવો લેટર અપિયો છે કે તમારી તારીખ કરન્ટ નથી થઈ માટે જયારે કરંટ થશે ત્યારે તમારે dopbox માં પાસ પોર્ટ અહીંયા મુંબઈ મોકલી આપવા ના રહેશે પણ અમારા બાળકો ની ઉંમર એક ની22 વર્ષ છે અને બીજી છોકરી ની ઉંમર 24 વર્ષ છે તો સુ તેમણે વિઝા મરશે કેટલો ટાઇમ લાગશે મારું નામ હરેન્દ્ર પટેલ છે અમારા બધા ના ઇન્ટરવ્યૂ લઈ લીધા છે

  • @Dcd604
    @Dcd604 Жыл бұрын

    ગમે તે હોય પણ મને તેમના જ્ઞાન વિષે સંતોષકારક અનુભવ નહોતો થયો.

  • @maheshchoksi3745
    @maheshchoksi37453 жыл бұрын

    મારા લગ્ન 6 મહિના પહેલા અમેરિકન સિટીઝન સાથે થયા હતા અત્યારે daivors થયા છે તો હવે અમેરિકન લોયેર ના કહેવા મુજબ મને અમેરિકન સિટીઝન મળે તેની ફી 12500/u s ડોલર માગે છે .તો મને સાચી સલાહ આપો

  • @BhavnaGosai-yl3cn
    @BhavnaGosai-yl3cn11 ай бұрын

    Viza nolej book levi che to api sako

  • @BhavnaGosai-yl3cn

    @BhavnaGosai-yl3cn

    11 ай бұрын

    Kai thi made p janavjo

  • @jigneshmodi8599
    @jigneshmodi85992 жыл бұрын

    send me aadress .. for meeting.

  • @ishwarrajput3914
    @ishwarrajput39142 жыл бұрын

    *** Lawyer Saheb Tamne Khabar Chhe Ke Nahi. visiting visa holder must go back regardless of their change status in the US. so, there is no advantage to the person getting marry here. It is better He OR She can go to India and get married there. It takes same time for He OR She to come to US, weather you marry in US OR in India. Waste of time and money marrying here.

  • @gohilpratap7333
    @gohilpratap73333 жыл бұрын

    Amerika java mate shu karvu

  • @thakorjujarjimanuji60
    @thakorjujarjimanuji602 жыл бұрын

    अमेरिका मा डाइविंग करवा माटे सु करवु

  • @snehalpatel1177
    @snehalpatel1177 Жыл бұрын

    Hi sir i want to buy this book how can?

Келесі