Hepil Chhodavadiya

Hepil Chhodavadiya

હેપીલ ભાઈ સાથે ખેતી ની વાત.
આધુનિક ખેતી માટે જરૂરી તમામ માહિતી આદાન પ્રદાન માટે નું ડિજિટલ માધ્યમ.

Пікірлер

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya8 сағат бұрын

    ખુબ જ સરસ માહિતી સાહેબ ધન્યવાદ એકદમ મસ્ત 👍👌👌.

  • @arvindbaria5170
    @arvindbaria51709 сағат бұрын

    Mare Chandan vechvanu che

  • @kripalsinhjadeja2038
    @kripalsinhjadeja20389 сағат бұрын

    પાયા. મા. ખ

  • @samjibhaiahir4061
    @samjibhaiahir406119 сағат бұрын

    હેપીલ ભાઇ માહિતી બહુ સારી રીતે આપી આભાર

  • @rajeshkumarvachhani3244
    @rajeshkumarvachhani3244Күн бұрын

    નમસ્કાર હેપીલ ભાઈ આપણા સૌરાષ્ટ્ર રિજિયન માંતુવેર બાબત ની માહિતી ઓછી છે તો તુવેર ની વાવણી થી માંડીને કાપણી સુધીનીવિસ્તૃત માહિતીઅનેપોષણ વ્યવસ્થાપન તથા રોગ જીવાત કંટ્રોલ બાબતનો એકાદ વિડિયો બનાવવા વિનંતી

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya410922 сағат бұрын

    Ok

  • @t.p.faladu1605
    @t.p.faladu1605Күн бұрын

    સાહેબ મે આઇરીશ નો છંટકાવ કર્યા પછી , 48 કલાક પછી મેટારીઝીયમ બેકટરીયા નાખેલ છે તો બેકટેરીયામા કાય વાંધોતૉ નય આવેને ? એગ્રો વાળાએ કીધુતુકે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરીને બીજા દીવસે બેકટરીયા નાખી શકાય.

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya410922 сағат бұрын

    પૂરતો ભેજ જમીન માં હોય તો વાંધો નહિ

  • @dharmikkumar1057
    @dharmikkumar1057Күн бұрын

    ગવાર મા છંટાઈ

  • @farmingvideos9782
    @farmingvideos97822 күн бұрын

    મગફરિમા સુયા બેસતા હોય ત્યારે નીંદામણ દવા છાંટી સકાય

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya4109Күн бұрын

    હા

  • @arashikarmur-oi8iz
    @arashikarmur-oi8iz2 күн бұрын

    insecticide no video banavo bhai saras video banayvvo tame

  • @arashikarmur-oi8iz
    @arashikarmur-oi8iz2 күн бұрын

    hachimen ma thodadivas magfali breck mare che pn jetli breck mare atli pachi vadhi jay 6

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya4109Күн бұрын

    અભિપ્રાય આપવા બદલ આભાર

  • @lakhnotramehul8260
    @lakhnotramehul82602 күн бұрын

    Tata nu enzip sari reset ape

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41092 күн бұрын

    અભિપ્રાય આપવા બદલ આભાર

  • @lakhnotramehul8260
    @lakhnotramehul82602 күн бұрын

    Saya ma basagram and targasuper sari reset ape

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41092 күн бұрын

    અભિપ્રાય આપવા બદલ આભાર

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu2 күн бұрын

    😢khub,,khub,,dhanyvad,,saras,,mahiti,,aapi,,,koynu,,Mane,,nahi,,e,,kanbi,,eto,,moto,,vandhchhe,,saheb,,

  • @amitundhad9192
    @amitundhad91922 күн бұрын

    have saurastrma mahtva pak ky sakay tevo marchi no pak ghano vadhare vistarma vavato thayo se tyare hepil sir Ek Vidyo fer ropni thi lyne harvesting sudhi banavo ne

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41092 күн бұрын

    Ok

  • @hareshahir197
    @hareshahir1972 күн бұрын

    Vidhiyut nakhai suya mate sr

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41092 күн бұрын

    નાખી શકો

  • @hareshahir197
    @hareshahir1972 күн бұрын

    @@hepilchhodavadiya4109 tamaro nabar apaso sr

  • @dineshramoliya3211
    @dineshramoliya32112 күн бұрын

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ

  • @balvantpurigoswami
    @balvantpurigoswami2 күн бұрын

    Congratulations

  • @aumorganicfarming1057
    @aumorganicfarming10573 күн бұрын

    Ajola nu biyarn kya malse te janavjo ૯૮૨૪૮ ૨૩૦૯૦

  • @bsuthar5212
    @bsuthar52123 күн бұрын

    Super video

  • @hareshparkhiya4396
    @hareshparkhiya43963 күн бұрын

    મગફળી.પપ.દિવ.્ની.છૂ.બીજી.વાર.કલટર.મારિ‌દેવુ

  • @jodhabhabathiya1526
    @jodhabhabathiya15263 күн бұрын

    Shaked ane targa super ek sathe upyog Kari sakiye!

  • @happy_all_day
    @happy_all_day3 күн бұрын

    shaked ma lambu pan hav jatu rey to su karva tame targa nakho

  • @jodhabhabathiya1526
    @jodhabhabathiya15263 күн бұрын

    @@happy_all_day varsad na karne khad Motu thaigyu chhe

  • @happy_all_day
    @happy_all_day3 күн бұрын

    @@jodhabhabathiya1526 shaked thi lamba pan ma saru parinam malse bhale motu hoy Targa shaked sathe varso ek pump 150 ni upar padse

  • @happy_all_day
    @happy_all_day3 күн бұрын

    @@jodhabhabathiya1526 targa sathe koy pan company nu Imazethapyr 10% aathva Imazethapyr 70% vapro je andaje 400 thi 500 rupiya ma 10 pump thase

  • @jodhabhabathiya1526
    @jodhabhabathiya15263 күн бұрын

    @@happy_all_day 👍🏻👍🏻

  • @raghavbhaikapadiya3514
    @raghavbhaikapadiya35143 күн бұрын

    ગયા વર્ષે ગિરનાર -૪ બે મણ દાણા વાવ્યા હતા તેનું ઉત્પાદન વિઘે-૩૦ મણ આવ્યુ હતુ મે ૩૪ મણ મગફળી પીલાવી હતી તેમાંથી ૩૦૭ કિલો તેલ નિકળ્યુ હતુ.

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41093 күн бұрын

    અભિપ્રાય આપવા બદલ આભાર

  • @MrBhavesh07
    @MrBhavesh074 күн бұрын

    Dhanuka purz best results all compression

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41093 күн бұрын

    અભિપ્રાય આપવા બદલ આભાર

  • @hareshvekariya2371
    @hareshvekariya23714 күн бұрын

    ખૂબ સરસ પાયા ની માહિતી હેપિલ ભાઈ

  • @sureshbaradiya4697
    @sureshbaradiya46975 күн бұрын

    સર મગફળી 50 થી 55 દિવસ ની થઈ ગઈ છે તો આ દવા છાટી શકાય?

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41094 күн бұрын

    Ha

  • @HiteshAhirhitesh1
    @HiteshAhirhitesh15 күн бұрын

    Namshkar hepilbhai mare 20 vigha ni tuver6 aaje 10 day ni thy6 ane nindamn bov vdhare pdtu6 to imezathaphyar 70℅wg no upyog kravo6 to ketla divse kray and kevi rite kray aatli mahiti jrurthi aapjo bhai

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41094 күн бұрын

    15 દિવસ ના પાક માં જમીન માં ભેજ હોય ત્યારે પંપ માં 5 ગ્રામ ના પ્રમાણ થી કરી શકો

  • @HiteshAhirhitesh1
    @HiteshAhirhitesh14 күн бұрын

    @@hepilchhodavadiya4109 thnx hepil bhai tmaro khub khub aabhar bhai bhai 70℅ imeza us krvathi tuver ne ky side effect to ny aave ne hu a munjanma chu bhai

  • @dharmeshahir4428
    @dharmeshahir44285 күн бұрын

    મારે દરેક વરસે મગફડી પીળી પડી જાય છે કાયક ઉપાય જણાવો ભાઈ

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41094 күн бұрын

    અગાઉ વિડિયો મુકેલ છે આ પ્રશ્ન સબંધિત

  • @user-ul6lf8tw1h
    @user-ul6lf8tw1h5 күн бұрын

    સાહેબ સાદી ભાષામાં સમજાવે છે લી વાલજીભાઈ ગેમાભાઈ કાયત્રોડીયા

  • @kuvadiyalakhabhai2088
    @kuvadiyalakhabhai20885 күн бұрын

    મેં મગફળી માં સ્ટર્લિંગ નું શમશેર છાંટ્યું ખડ બળ્યું નહિ અને મગફળી પીળી પડી ગઈ કોઈ ને આ દવા નું રિઝલ્ટ આવ્યું હોય તો કહેજો

  • @harishvastani352
    @harishvastani3526 күн бұрын

    કેટીકવાર આપવાના હોય છે

  • @harishvastani352
    @harishvastani3526 күн бұрын

    એરંડા નો ભૂકો ચાલે ને

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41096 күн бұрын

    હા સાથે થોડી માટી લેવી

  • @krivaorganics
    @krivaorganics6 күн бұрын

    kzread.info/dash/bejne/nGZ_17qSlJynl8Y.htmlsi=IUcH2d7ZxA_AfSoX

  • @jitendrapatel937
    @jitendrapatel9376 күн бұрын

    ❤GOOD FARMING

  • @laljibhaisolanki6958
    @laljibhaisolanki69587 күн бұрын

    Raight he

  • @jp-by3yz
    @jp-by3yz7 күн бұрын

    Atyre market ma dhanuka company nu purge ni sathe sepra api shakay

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41097 күн бұрын

    ના

  • @jaykisan9489
    @jaykisan94897 күн бұрын

    હિરકશી+લીંબુના ફૂલ ની સાથે કલ્ટર છાટી શકાય???

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41097 күн бұрын

    Na

  • @LakhmanbhaiAhir-co6td
    @LakhmanbhaiAhir-co6td8 күн бұрын

    Irish&Patel+targa mast rijat Ave Ane growth+utpadan pan vadhe se (4 yer se me upyog krusu

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41097 күн бұрын

    અભિપ્રાય આપવા બદલ આભાર

  • @Indiantractorgame776
    @Indiantractorgame7762 күн бұрын

    Shu Bhai eak sathe badhi davano upyog Karo so

  • @jituchaudhari9375
    @jituchaudhari93758 күн бұрын

    ખેડૂતો ને ઓર્ગેનિક ખાતર ની ભલામણ કરો છાણીયા ખાતર માં બધું 5આવી જાય રાસાયણિક ખાતર ની માહિતી ઓછી આપો

  • @dudhatramanoj6978
    @dudhatramanoj69788 күн бұрын

    સરસ માહીતી આપી ધન્યવાદ

  • @kaushikrojala9671
    @kaushikrojala96719 күн бұрын

    Agriland nu Psudomonas + EPN રેતી માં મિક્સ કરી મગફળી માં આપી શકાય કાળી ફૂગ અને મુંડા માટે જમીન માં ભેજ પૂરતો છે

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41098 күн бұрын

    EPN ઉપર અગાઉ વિડિયો મુકેલ છે જોઈ લેશો જી EPN સાથે નહિ ચાલે

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil.9 күн бұрын

    કપાસ ના છોડ (સાંઠી ) નો c n रेशियो કેટલો હોય ????

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil.8 күн бұрын

    જવાબ આપવા વિનંતી

  • @cricketskida2298
    @cricketskida22989 күн бұрын

    Sir iris jode agil athva to targa umeri shakay plz riply apjo

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41099 күн бұрын

    હા આ રીતે ઘણા ખેડૂતો કરે છે

  • @cricketskida2298
    @cricketskida22989 күн бұрын

    @@hepilchhodavadiya4109 banne nu map ketlu rakhvu joia

  • @jp-by3yz
    @jp-by3yz9 күн бұрын

    20 divas ni magafali che tema shiyad ni dava

  • @SanjayBapu-os5lr
    @SanjayBapu-os5lr9 күн бұрын

    ફેરસ એમોનિયમ સલ્ફેટ નું સવથી સારું રીઝલ્ટ આવે છે

  • @AmitPatel-r2p
    @AmitPatel-r2p9 күн бұрын

    ખુબ સરસ વાત કરી છે

  • @amarsisolanki5137
    @amarsisolanki51379 күн бұрын

    Saheb apni mahiti sachot hoy se,,,Aabhar,❤

  • @mahesh41761
    @mahesh417619 күн бұрын

    અમે મગફળી માં શકેદ અને બાદશાગ્રામ નો ઉપયોગ કરેલ છે અને સારુ પરિણામ પણ મળેલ છે પણ સયું પૂરેપૂરું બળેલો નથી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41099 күн бұрын

    છયો 15 દિવસ બાદ ઝાંખો પડે

  • @damjikanzariya2460
    @damjikanzariya24609 күн бұрын

    Thanks

  • @bakulkorat3913
    @bakulkorat39139 күн бұрын

    હેપિલભાઈ તમારો મો નં આપો પ્લીઝ

  • @bakulkorat3913
    @bakulkorat39139 күн бұрын

    30 દિવસ ના સોયાબીન થયા છે નિંદામણ નાશક તરીકે ટોર્નાડો કે પટેલા કય દવાનો છંટકાવ કરવો જોઈએ

  • @hepilchhodavadiya4109
    @hepilchhodavadiya41099 күн бұрын

    ટોર્નેડો