ફાયદાકારક સૂક્ષ્મજીવાણુ (બેક્ટેરિયા) બનાવતી વિશ્વની સૌથી આધુનિક લાયોફિલાઇઝ ટેકનોલોજી કંપનીની મુલાકાત

આજે આપણે મિત્ર સૂક્ષ્મજીવાણુ એટલે કે ફાયદાકારક બેક્ટેરિયા બનાવતી વિશ્વ ની સૌથી ઉચ્ચ ટેકનોલોજી જેનું નામ છે લાયોફિલાયજેશન ટેકનોલોજી એના વિશે વિસ્તૃત મા આ વિડિયો મા જોઈશું
ખેડૂત મિત્રો આપની ખેતી મા આવતા અલગ અલગ ઘણા પ્રકાર નાં પ્રશ્નો મા સૌથી જટિલ સમસ્યા છે જમીન નાં કૃમિ અને સૂકારા ની....
તો ખાસ એ તકલીફ મા આપને શું કરી શકીએ એના વિશે આપ આ વિડિયો મા વધુ ઊંડાણ પૂર્વક સમજી શકશો...
આપ આ વિડિયો અંત સુધી આરામ થી જોઈ ને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ...
#બેક્ટેરિયા #મિત્રો_ચેનલને_સબસ્ક્રાઇબ_કરીલેજો #સૂક્ષ્મજીવાણુ #સુકારાઓ #જમીન #જમીનના_પ્રશ્નો #નીમેટોડ #નેમાતોડ #ખેતી #ખેડૂત #ખેતીવાડી #ખેતીવાડીઅનેપશુપાલન #ખેતીમાહિતી #ખેતીપાકો #૭સ્ટાર #ઉના #શિયાળુપાક #શિયાળુ #જીવાણુઓ #7star #farming #bacteria #bacterialdisease #nematodes #soil #soilproblems #soilcompaction #soiltips #sukara
#gujarat #una
#porbandar #surendranagar #ahmedabad #somnath #wintercrop
#winter #crop #wilt
#soilhealth #jaminsukaram
#soilsound #india #lyophilazation #microbesinhumanwelfare #microbes #microbesinsoil
#hepil #tricoderma #બેક્ટેરીયા #becteriya #પીળીયો #piliyo
#hepil_chhodavadiya
#હેપિલ #પાઘડી #paghadi
#sudomonaaha
#npk_fertilizer
#Npk
#dap
#salphar #સલ્ફર #સલફર
#વાઇરસ #મરચું #chilli #poteto #બટેટા #બટાટા #batata
સંપર્ક:7574848586

Пікірлер: 172

  • @jivrajsojitra2650
    @jivrajsojitra2650 Жыл бұрын

    અદભૂત મર્સિડીઝ નુ કામ કરવા માટે ખૂબ અભિનંદન

  • @bhavypatel5
    @bhavypatel5 Жыл бұрын

    જબરદસ્ત પ્રોડક્ટ પણ કિંમત બહુ વધારે છે એના જેવીજ સેમ પ્રોડક્ટ બીજી કંપનીની આવે છે GOLD MINER ગોલ્ડ્ડ માઈનાર SEED GROW ++ & DISNIL SOIL એ એનાથી સસ્તી સારી અને વધારે ઇફેક્ટિવ છે

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 Жыл бұрын

    ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ માહિતગાર આપી ધન્યવાદ

  • @rasikdabhi3087
    @rasikdabhi3087 Жыл бұрын

    Nice information about bacteria... Sir....

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 Жыл бұрын

    આભાર સાથે ધન્યવાદ.

  • @himantsinhbarad7867
    @himantsinhbarad7867 Жыл бұрын

    ખુબ જ સરસ માહિતી આપી છે.

  • @KDAHIR4077
    @KDAHIR4077 Жыл бұрын

    Great sir good information

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 Жыл бұрын

    Thank you for valuable information

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 Жыл бұрын

    Khub khub aabhar Bhai Jay Shree Krishna Khubsaras.

  • @hareshchhodavadiya4843
    @hareshchhodavadiya4843 Жыл бұрын

    ખુબ ખુબ સરસ માહિતી ભાઈ જય શ્રી સ્વામિનારાયણ

  • @nareshdavras3090
    @nareshdavras3090 Жыл бұрын

    ખુબ સરસ માહિતી આપીબ સાહેબ

  • @Ram_viram7115
    @Ram_viram711511 ай бұрын

    ખૂબ સરસ માહિતી માટે આભાર સાહેબ 🙏

  • @kamdhenuorganickheti3401
    @kamdhenuorganickheti3401 Жыл бұрын

    વાહ...ખૂબ જ સરસ માહિતી આપી

  • @MrKarshanbarad
    @MrKarshanbarad Жыл бұрын

    ખૂબ સરસ માહીતી ... હેપીલભાઈ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 Жыл бұрын

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @chapanisanajay5377
    @chapanisanajay5377 Жыл бұрын

    બહુ સારી પ્રોડક્ટ છે 👌

  • @rampalrampal3120
    @rampalrampal3120 Жыл бұрын

    ખુબજ સરસ માહિતી હેપિલભાઈ

  • @molanadilawarchishty
    @molanadilawarchishty Жыл бұрын

    Sir Aap Hamesha Hamari Maalumat me Izafa karte ho Aapka Bahut Bahut Shukriya

  • @rcb282
    @rcb282 Жыл бұрын

    ભાવ જાજા પડે છે ભાઈ...

  • @Ramkrishnaprakrutikkhetifarm
    @Ramkrishnaprakrutikkhetifarm Жыл бұрын

    ખુબ સરસ માહિતી ખેડૂત ની ભાષામાં

  • @amitraiyani9391
    @amitraiyani9391 Жыл бұрын

    ખરેખર ખુબ સરસ માહિતી હેપીલભાઈ અત્યંત જટિલ માહિતી સાવ સરળ ભાષામાં દેશી રીતે સમજાવવા બદલ ખુબ ખુબ આભાર હેપિલ ભાઈ અને સેવન સ્ટાર ગ્રુપ ધન્યવાદ

  • @ashvindomdia9861
    @ashvindomdia9861 Жыл бұрын

    ખુબ સરસ ભાઈ અભીનંદન

  • @mahmadarifmansuri6248
    @mahmadarifmansuri6248 Жыл бұрын

    Khub saras mahiti apava mate abhar sir

  • @gorfaddileep7975
    @gorfaddileep7975 Жыл бұрын

    જય માતાજી.સારી માહિતી આપી.ખેડુતભાઈઓને.હેપીલ ભાઈ.

  • @rameshmukhipatelrameshs7845
    @rameshmukhipatelrameshs7845 Жыл бұрын

    Mahiti bhuj sari lagi hepilbhai jay swaminarayan

  • @pandyamansukh3721
    @pandyamansukh3721 Жыл бұрын

    ખુબ ખુબ સરસ સાહેબ

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya6506 Жыл бұрын

    Khub saras

  • @ahirbharat882
    @ahirbharat882 Жыл бұрын

    Good information

  • @ashoksinhbarad3609
    @ashoksinhbarad3609 Жыл бұрын

    Vah hepilbhai khubaj saras mahiti

  • @jadejapushprajsinh1524
    @jadejapushprajsinh1524 Жыл бұрын

    ખુબ સરસ રીતે સમજાવ્યા

  • @chavdadipakbhai6851
    @chavdadipakbhai6851 Жыл бұрын

    ખૂબ સરસ માહિતી આપી સર👌👌👌👌🙏

  • @piyushkher8842
    @piyushkher8842 Жыл бұрын

    Good information hepilbhai

  • @jagdishpampaniya7068
    @jagdishpampaniya7068 Жыл бұрын

    ખુબજ સુંદર માહિતી આપી ભાઈ તમે ખુબજ આગર વધો

  • @mahipatsinhrathod5362
    @mahipatsinhrathod5362 Жыл бұрын

    ખૂબ સરસ માહીતી

  • @vipulbusa5408
    @vipulbusa5408 Жыл бұрын

    Good mahiti sar

  • @kiranmakwana9244
    @kiranmakwana9244 Жыл бұрын

    Hepilbhai khub saras mahiti

  • @sonagrabtbharat4726
    @sonagrabtbharat4726 Жыл бұрын

    Khub saras mahiti aapi

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 Жыл бұрын

    ખુબ.સરસ.માહીતી હેપીલ ભાઈ

  • @chamannakiya4510
    @chamannakiya4510 Жыл бұрын

    Khub saras mahiti

  • @user-zs2px4hi8k
    @user-zs2px4hi8k Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @rameshpanchala2934
    @rameshpanchala2934 Жыл бұрын

    સરસ માહિતી આપી હેપિલભાઈ

  • @bhishmadesai6500
    @bhishmadesai6500 Жыл бұрын

    હેપીલભાઈ, બહુજ સરસ માહીતી. આ લેબ માં એવા ક્યા બેકટેરીયા હોઈ છે, જે ગાયના છાણ અને મુત્ર માં નથી હોતા, એ માહીતી આપવા વિનંતી.

  • @bharatahir2872
    @bharatahir2872 Жыл бұрын

    Jay murlidhar હેપિલ સર. જોરદાર કામ કરો છો હો ખેડૂત માટે ખૂબ ખૂબ આભાર માનુ છુ

  • @pankajpatel7268
    @pankajpatel7268 Жыл бұрын

    ખૂબ સરસ

  • @jkahir3722
    @jkahir3722 Жыл бұрын

    Good job

  • @kaushikrojala9671
    @kaushikrojala9671 Жыл бұрын

    ખૂબ સરસ માહિતી આપી

  • @bakataka8396
    @bakataka8396 Жыл бұрын

    Good 👌👌

  • @nandvanajayesh8919
    @nandvanajayesh891910 ай бұрын

    ખુબ ખુબ આભાર એપીલ ભાઈ

  • @kanetdilip299
    @kanetdilip299 Жыл бұрын

    હેપિલભાઈ ખૂબ જ સરસ મ્હિતી આપો છો

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb Жыл бұрын

    Khub sari mahiti asposo

  • @Friend_forever_Pure
    @Friend_forever_Pure Жыл бұрын

    Incredible Sir...apda Gujarati o hamesha sara eva upayo sodhi kadhe che....j Ghana lamba samy sudhi pan asarkark kam kri sake jyare aa Lyophilization technology ame research paper ne articles ma mostly vanchi che....ane apda j Country na scientific person jo aa rete technology no upyog kri ne khedut mate kam krse to jarur thi apde Revolutionary changes Lavi sakishu Farming and agricultural sector ma....j India na famers ne uplift krse ane Wealthy banvva ma help krse 🙏.... 👍 Sir shu aa Advanced Laboratory and Industry ma Job mate apply kri saky....hu pan Agriculture ma Nanobiotechnology research par Doctorate kryu che.... To ena vise mahiti apso sir 🙏

  • @atulchangani9028
    @atulchangani9028 Жыл бұрын

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર.. અભિનંદન🎉🎊

  • @rameshvaghela5839

    @rameshvaghela5839

    Жыл бұрын

    7 સ્ટાર ની કિંમત કેટલી છે

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 Жыл бұрын

    Good 👍 sar

  • @nareshbarot1297
    @nareshbarot1297 Жыл бұрын

    ભાઈ દુઃખ લાગે તો માફ કરશો. આ કંપની સારી ક્વોલીટી પર ધ્યાન જરુર થી આપતી હશે. અભીનંદન. પરંતુ અત્યારે તમારા સિવાય હુ આ કંપની નો યુ ટ્યૂબ પર વીડીયો જોતો હતો.તેથી તેમણે જણાવેલ હેલ્પલાઇન પર કોલ કરતા જાણવા મળેલ કે ગાંધીનગર કે મહેસાણા જીલ્લા માં કોઈ ડીલરશીપ નથી. તો આની ડીટેઈલ માહિતી કયાંથી મેળવી શકે. આ કંપની એ ધ્યાન આપવુ પડે. માર્કેટિંગ માટે ખેડૂત પાસે ફીલ્ડ માં જઈ ને ડેમો આપવા પડે જેથી ખેડૂત ની સાથે ભરોસા નો સંબંધ બને. બાકી કંપનીઓ ખેડૂત પાસેથી કમાવા અવનવા દાવપેચ અજમાવી રાખે છે. આપ અને આ કંપની ખોટી છે તેવુ મારુ કહેવાનુ નથી. હવે કદાચ યુટયુબર ફી લઈ ને પણ વીડીયો બનાવતા હશે. તેવાથી ખેડૂત જો માહિતી થી બરબાદ ન થાય તેનુ આ ફીલ્ડ સાથે સંકળાયેલ તમામે ધ્યાન રાખવુ જોઈએ. ભાઈ આપ કોલીફાઈડ છો. તો આ આપના માટે શંકા નથી. પરંતુ કોઈ કંપની પોતાની પ્રોડકટસ ને ખરાબ નથી કહેતી. પોતાની મા ને કોઈ ડાકણ ના કહે. યોગ્ય લાગે તો રીપલાય આપશો.

  • @rameshpatel1764

    @rameshpatel1764

    11 ай бұрын

    Use ful

  • @nareshbarot1297

    @nareshbarot1297

    11 ай бұрын

    @@rameshpatel1764 ભાઈ આપના જ્ઞાન માટે કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ પ્રોડક્ટ ખરીદવા માટે કોઈ વ્યવસ્થા હોય તો સારુ.

  • @mirensukhdiya6907
    @mirensukhdiya6907 Жыл бұрын

    Good

  • @user-td3rp3lt1v
    @user-td3rp3lt1v Жыл бұрын

    👍🎉

  • @maheshdobariya6613
    @maheshdobariya6613 Жыл бұрын

    Khedut na masiha aabhar hepil sir

  • @ashok.m.joriyajoriya2410
    @ashok.m.joriyajoriya2410 Жыл бұрын

    👍👍🙏🙏

  • @kantilalnandaniya1303
    @kantilalnandaniya1303 Жыл бұрын

    🙏👌👌👌👍

  • @ramdeodedar603
    @ramdeodedar603 Жыл бұрын

    So BUTIFULL BUTIFULL BUTIFULL BUTIFULL video

  • @chaudharigulabhusenchaudha9385
    @chaudharigulabhusenchaudha938510 ай бұрын

    ओके

  • @ashwinpatel1000
    @ashwinpatel1000 Жыл бұрын

    Used this product after used fertilizer khater Kari shakay ke nahi

  • @dvpvadal2851
    @dvpvadal2851 Жыл бұрын

    God prodacut

  • @madharmahesh8781
    @madharmahesh8781 Жыл бұрын

    ખુબ સરસ માહિતી આપી બન્ને સાહેબે આવી માહિતી આપતાં રહેજો સાહેબ આભાર

  • @darshanmaniya2725
    @darshanmaniya2725 Жыл бұрын

    Vahh....hepil saheb Tamara margdarshn thi Mare vigha MA 35 maan kapas utryo

  • @snehalkaneria9223
    @snehalkaneria9223 Жыл бұрын

    Hepil bhai 7star & npk bey ni price su che kya thi malse?

  • @girprakrutikfarmsalimk.sor7304
    @girprakrutikfarmsalimk.sor7304 Жыл бұрын

    ખુબ સરસ માહિત આપેલ છે નયનભાઇ અને હેપિલભાઇ આભાર

  • @chavdakarshan496
    @chavdakarshan496 Жыл бұрын

    વાપરવાની પધ્ધતિ નો વીડીયો તમારી ભાષામા બનાવો ભાઈ

  • @bhaveshmaheta3591
    @bhaveshmaheta3591 Жыл бұрын

    જય ગોપનાથ મહાદેવ

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799Ай бұрын

    મે ગઈ સીઝન 7સ્ટાર વાપરિયું હતું મને કોઈ ફાયદો દેખાયો નથી.

  • @tanmaypatel1223
    @tanmaypatel1223 Жыл бұрын

    Sir..... jyare powder water Drum ma nakhia tyare to 7 type na bacteria active thai jay right!!!! To drum ma j ek bija pr attack thavani possibilities raheli che!!!!! .. Product ni price su che?

  • @dhavalkapdi1860

    @dhavalkapdi1860

    Жыл бұрын

    Generally bacteria ke fungus ke other microbial species ne jyare activate or multiply karva drum ke tub me rakhie tyare sau pehla e food uptake kari ne multiplication nu kam karta hoi chhe kem ke aaje koi pan jiv ne potanu astitva takavi rakhva mate pehla samuday or vans hovo jaruri chhe mate e jagadva karta pehla food uptake kari ne multiply thase ( etla j mate na reason thi darek company ke specific microbial product upar ek sachot samay multiply karva mate janavyo hoi chhe )

  • @jadejayogendrasinh1078
    @jadejayogendrasinh107816 күн бұрын

    સાથે ભાવ જણાવતા શું પ્રોબ્લેમ થતો હશે!! કેટલી કૉમેન્ટ કિંમત જાણવા લોકો કરે છે પણ જવાબ આપતા નથી.

  • @pravinbhaighodasara6027
    @pravinbhaighodasara602711 ай бұрын

    અમે આ વર્ષે વાપર્યા છે ખૂબ સફળતા છે સૌ વાપરજો

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp4 ай бұрын

    Aa bacteria nu kad Micro meter ma hoy .tene microscop ma joi shakay Jamin ma nakhva thi kayam jivant rahi shake chhe

  • @maheshdevaiya
    @maheshdevaiya Жыл бұрын

    Jayare active kariye tyare chale

  • @deeppatel1293
    @deeppatel1293 Жыл бұрын

    મગફળી માટે કયુ સલ્ફર સારૂ ? બેન્ટોનાઇટ સલ્ફર 90% ફર્ટીસ સલ્ફર 90% wdg

  • @jagdoshbhaidabhi6418
    @jagdoshbhaidabhi64188 ай бұрын

    કિમત શુ અંદાજે

  • @MaheshPatel-qd5xn
    @MaheshPatel-qd5xn Жыл бұрын

    Very very good sir

  • @arvindkarwat3714
    @arvindkarwat3714 Жыл бұрын

    What is cost of product.

  • @upendraparsana6400
    @upendraparsana6400 Жыл бұрын

    ખુબ જ સુંદર માહિતી આપી હેપીલ ભાઇ તો આ બેક્ટેરીયા આબા પાકમા આપી શકાય

  • @hepilchhodavadiya4109

    @hepilchhodavadiya4109

    Жыл бұрын

    આપી શકાય

  • @VipulPatel-cx6ep
    @VipulPatel-cx6ep Жыл бұрын

    Tapak ma api

  • @hepilchhodavadiya4109

    @hepilchhodavadiya4109

    Жыл бұрын

    હા

  • @prajapatisandeep1160
    @prajapatisandeep11606 ай бұрын

    Let blait .arly blait .lef spot .dowan milyo .powdar miliyo aa badhi fug kantarol kare

  • @vasantbhai7543
    @vasantbhai7543 Жыл бұрын

    કયા સાત પ્રકારના નામ આપવા વિનંતી

  • @snehalkaneria9223
    @snehalkaneria9223 Жыл бұрын

    Hepil bhai 7star ni price su che & kevda peeking ma aave & ama kya 7 bacteria aave?

  • @dhavalkapdi1860

    @dhavalkapdi1860

    Жыл бұрын

    7 star - Trichoderma Pseudomonads Bacillus subtilis Bacillus amylo Pecilomycis Metarhyzium Mychorhiza

  • @raufrsayra3803
    @raufrsayra3803 Жыл бұрын

    Aa 7 star uper bharosho noto pan tame kithu etle aagla varsh aa vaprshuj

  • @gohilsandipbhai1422
    @gohilsandipbhai1422 Жыл бұрын

    ખૂબ જ ખેડૂત માટે ઉપયોગી માહિતી આપી સે

  • @healthylifestyle00
    @healthylifestyle0010 ай бұрын

    આ બેક્ટેરિયા ને ચોમાસુ પાક દરમિયાન અને શિયાળુ પાક દરમિયાન ક્યારે ક્યારે અને એક સીઝન દરમિયાન કેટલી વખત આપવા ની ભલામણ છે...?

  • @hardaschocha2592
    @hardaschocha2592 Жыл бұрын

    હેપિલભાઈ પણ મોંઘી પડે એનું શું કરવું

  • @dabhibhupatsinh3731
    @dabhibhupatsinh3731Ай бұрын

    ખૂબ સરસ માહિતી આપી છે પણ તમે જે રીતે માહિતી આપી તે પ્રમાણે ખેડૂત પાસે જીવાનુ અંધ અવસ્થામાં છે પણ જારે જૂના ખાતરમાં નાખવા થી તે સજીવન થાય પસી તે અંદર અંદર જગરસી નહીં

  • @hepilchhodavadiya4109

    @hepilchhodavadiya4109

    Ай бұрын

    નહિ

  • @dilipsapara2009
    @dilipsapara2009 Жыл бұрын

    Kimat

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799Ай бұрын

    તમારી ફેકટરી કિયા છે? તમારા જેવા બીજા યુનિટ કિયા છે.?

  • @pareshgohel3955
    @pareshgohel3955 Жыл бұрын

    વાપરવાની કેમ ઈ જણાવજો

  • @SanjayPatel-zs3mk
    @SanjayPatel-zs3mk7 ай бұрын

    Kaya samye આપવા

  • @maheshdumadiya8650
    @maheshdumadiya8650 Жыл бұрын

    કિંમત શું છે7સટાર અને એન પી કે

  • @hepilchhodavadiya4109

    @hepilchhodavadiya4109

    Жыл бұрын

    7574848586

  • @bhavypatel5

    @bhavypatel5

    Жыл бұрын

    1000 rs - 250 gm bahu mogi che Ena karta biji compatibal product sasti aave che ane sari aave che me badhi vapari ne select karyu che

  • @milannakum-tb5pt

    @milannakum-tb5pt

    11 ай бұрын

    @@bhavypatel5 આપનો નંબર આપશો

  • @jigneshsevra373
    @jigneshsevra373 Жыл бұрын

    Keshod ma kya malse..

  • @hepilchhodavadiya4109

    @hepilchhodavadiya4109

    Жыл бұрын

    7574848586 વોટસ એપ મેસેજ કરો

  • @maheshdumadiya8650
    @maheshdumadiya8650 Жыл бұрын

    ટપક સિંચાઇ માં આપી શકાય

  • @hepilchhodavadiya4109

    @hepilchhodavadiya4109

    Жыл бұрын

    આપી શકાય

  • @karanloriya3047
    @karanloriya3047 Жыл бұрын

    Sir મારે 7⭐ ખરીદવું છે પણ તેની કિંમત કેટલી છે અને મારી પાસે પહોંચશે કેવી રીતે.🤔 પ્લીઝ reply.🙏

  • @bhagwanrangani5804

    @bhagwanrangani5804

    Жыл бұрын

    77ટ

  • @bharatrojasara9091
    @bharatrojasara9091 Жыл бұрын

    Surandranagar MA Kay male sha

  • @hepilchhodavadiya4109

    @hepilchhodavadiya4109

    Жыл бұрын

    7574848586 મેસેજ કરો

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799Ай бұрын

    કિંમત સુ છે?

  • @yuvrajkathidarbar
    @yuvrajkathidarbar Жыл бұрын

    Bagasara ma mali jse

  • @hepilchhodavadiya4109

    @hepilchhodavadiya4109

    Жыл бұрын

    7574848586 વોટ્સ એપ મેસેજ કરવો

Келесі