Weather Forecast:Heavy rainfall predicted in THESE parts of Gujarat, MeT Department issues RED alert

Weather Forecast:Heavy rainfall predicted in THESE parts of Gujarat, MeT Department issues RED alert
#weather #weatherforecast #breakingnews
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી--
આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ --
સુરત, નર્મદા તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ--
અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી -
આજે પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ અલર્ટ-
આજે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર ઓરેન્જ અલર્ટ---
આજે ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ અલર્ટ--
દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ--
રાજકોટ, મોરબી અને કચ્છમાં યલો અલર્ટ--
સૌરાષ્ટ્રમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી -
આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ---
Stay connected with us on social media platforms:
Subscribe us on KZread
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.com/gujarati

Пікірлер

    Келесі