Gujarat Weather Update | ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | Rain | Monsoon

#weatherupdate #gujaratweatherupdate #rain #Monsoon #sandeshnews
Gujarat Weather Update | ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | Rain | Monsoon
હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
રાજ્યમાં અગમી ત્રણ કલાક વરસાદની આગાહી
વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી કરાઈ આગાહી
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,મેહસાણામાં ભારે વરસાદની આગાહી
નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
દાહોદ,મહીસાગર,નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપીમાં મધ્યમ વરસાદની આગાહી
રાજકોટ,જામનગર,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,દ્વારકા,ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી
ખેડા,આણંદ,પંચમહાલ,વડોદરા,છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી
સુરેન્દ્રનગર,મોરબી,બોટાદ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી
Monsoon Updates & News: sandesh.com/monsoon-2024
Rathyatra 2024 Latest Updates : sandesh.com/jagannath-rathyat...
Gujarat News:
sandesh.com/gujarat
National News:
sandesh.com/india
World News:
sandesh.com/world
Sports News:
sandesh.com/sports
Subscribe to Sandesh News KZread Channel to Watch Live News TV from anywhere, anytime.
Visit us on:
Website - sandesh.com/
Follow us on
Facebook: / sandeshnewsp. .
Twitter: / sandeshnews
Instagram: / sandeshnews
Telegram: t.me/SandeshNewsOfficial
Download Sandesh News on
Play Store: bit.ly/3nAuo6n
App Store: rb.gy/plmuq

Пікірлер: 3

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad96779 күн бұрын

    ઉત્તર ગુજરાતમાં સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હાલ બંધ છે

  • @user-vq4ue8xm3i
    @user-vq4ue8xm3i8 күн бұрын

    Banas kantha ma koru kat chhe

  • @NarayanThakor-tm1ev
    @NarayanThakor-tm1ev8 күн бұрын

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી

Келесі