|| વંદના || || Vandana ||
Музыка
|| વંદના ||
|| Vandana ||
દેખે ન અંધો શું કરું શ્રદ્ધા વિહોણો રંગ એ.
સર્વત્ર બ્રહ્મ - દત્ત દર્શન કરાવતું અને "પરસ્પર દેવો ભવ" સાર્થક કરતું સર્વમાં દત્ત દર્શન કરવા પ્રેરિત કરતા વંદનાની રચના કરી છે. સદ્ગુરુ દત્તાત્રેયને વિશ્વગુરુનું બિરુદ પૂ.શ્રીએ વંદનામાં આપ્યું છે કે જેઓ અત્રિ-અનસૂયા ના તપ, પ્રેમ અને ભક્તિથી પ્રસન્ન થઇને નિર્ગુણ હોવા છતાં સગુણ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. જેમણે અગમ્ય લીલા કરી સર્વ જનોને મુગ્ધ કર્યા અને વિસ્મય પામી સર્વજનો શ્રીગુરુની લીલા નિહાળી રહ્યા છે. જે સર્વ શક્તિમાન છે, જેનામાંથી સૃષ્ટિનું સર્જન થયું, સ્થિર થયું અને લય પામશે એવાં પરમતત્વના શ્રીચરણોમાં વેદ શ્વાન થઈ ગેલ કરે છે અને ગાયત્રી સ્વરુપ ગાય સાથે રહે છે, પ્રવૃત્તિ નિવૃત્ત સર્વજન આભા બનીને નિહાળી રહ્યા છે.
શ્રીગુરુ દત્તાત્રેયનું માખી અને પુરાણો ગુણગાન ગાઈ વિશ્વ સંગીતમાં એકત્વના સૂર રેલાવે છે અર્થાત પરબ્રહ્મ સમગ્ર વ્યાપ્ત છે તો અન્ય કાંઈ છે જ નહીં...
જ્યાં ત્યાં સઘળે તું ભર્યો, ખાલી ન એકે ઠામ;
જીવશિવ તુજ રમકડાં, અક્ષય તારૂં ધામ.
આવા સદ્ગુરુ શ્રીદત્તાત્રેય ગુપ્ત છે અને ભક્તિને વશ થઈ વિધ વિધ સ્વરૂપે વિધ વિધ ક્ષેત્રમાં પ્રગટ થઈ ચિંતા દુઃખનું હરણ કરે છે અને તેમ છતાં નિત્ય નુતન વેષથી વિચરે છે પરંતુ આપણી અલ્પ બુદ્ધિ અને શ્રદ્ધાની ક્ષતિના કારણે આપણને અનુભવ થતો નથી. એ ક્યાં નથી ? બાળકોના નિર્દંભ હાસ્યમાં, પક્ષીઓના કલરવમાં, કુદરતનાં સૌંદર્યમાં, ખુનીના ખંજર માં, વાઘની ગર્જનામાં, ક્ષયી નાં હાડમાં, રોગીના-ભોગીના-યોગીના વેશમાં અરંગી અવ્યક્ત થઈ દર્શન આપે છે અને આપણે આપણી વૈખરી મૌન રાખીને શ્રીગુરુની દિવ્ય લીલાના દર્શન આપણું હૃદય તેમનામાં સ્થિર થાય તે માટે વંદના કરવાની છે.
=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=**=*=*=*=*=
આગામી પુષ્પ : (દર ગુરુવારે સવારે ૦૮:૩૦ વાગ્યે)
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+
See Also :
|| શ્રીદત્ત પ્રણતિ: || || Shree Datta Pranati ||
• || શ્રીદત્ત પ્રણતિ: ||...
|| શ્રી દત્તાષ્ટક || || Shree Dattashtak ||
• || શ્રી દત્તાષ્ટક || ...
|| નર્મદા ગીતમ્ || || Narmada Geetam ||
• || નર્મદા ગીતમ્ || ...
|| દત્તાત્રેય કૃષ્ણ હરે || || Dattatreya Krishna Hare ||
• || દત્તાત્રેય કૃષ્ણ હર...
|| ભુક્તિમુક્તિપ્રદ સ્તોત્રમ્ || || Bhukti Mukti Prad Stotram ||
• || ભુક્તિમુક્તિપ્રદ સ...
|| Reva Geetam || || રેવા ગીતમ્ ||
• || રેવા ગીતમ્ || ...
|| ચિત્તસ્થૈર્યકરસ્તોત્રમ્ ( શ્રીદત્તસ્તોત્રમ્) || || Chittsthairykar stotram ||
• || ચિત્તસ્થૈર્યકરસ્તોત...
Linch Darshan Photos SlideShow - ગુરુપૂર્ણિમા - લીંચ (મીની નારેશ્વર) દર્શન ફોટો સ્લાઇડ શો
• Linch Darshan Photos S...
Amar Aadesh with Lyrics : પ.પૂ.શ્રી ના સ્વર માં અમર આદેશ :
• || અમર આદેશ || || A...
GuruPurnima Special : ગુરુ પ્રત્યે અનન્ય શરણભાવ.(અંશો) પૂ. પ્રેમ અવધૂતજીના સ્વરમાં. : • GuruPurnima Special : ...
|| અઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રમ્ || || Aghorkasht Stotram ||
• || અઘોરકષ્ટોદ્ધરણ સ્તો...
|| Pratah Smaran || || શ્રી દત્તપ્રાતઃસ્મરણ ||
• || શ્રી દત્તપ્રાતઃસ્મ...
|| શ્રી દત્તસાયંસ્મરણ || || Shri DattSayam Smaran ||
• || શ્રી દત્તસાયંસ્મરણ...
+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+
Om Prem
Linch
અવધૂતચિંતનશ્રીગુરુદેવદત્ત
#ShreeRangSahitya, #ShreeDattSahitya, #VasudevanandSahitya, #OmPrem, #Linch, #Nareshvar, #Nareshwar, #દત્ત, #Datt, #Dutt, #DattaPranati, #વંદના, #Vandana, #Stotra, #Datt, #DattaStotra, #RangAvdhootMaharaj,
Пікірлер: 117
શ્રી ગુરુદેવ દત્ત🔱🔱🔱🔱🔱💐💐🙏🙏🙏🙏
Gurudev Datt
Guru devdatt
Jai gurudev dutt
ગુરૂદેવ દત્ત 🙏🌹🙏
Gurudev datt
@ShreeRangSahitya
9 ай бұрын
GuruDevDatt...
Jayho❤
Gurudev Datt 🙏
Gurudev dutt
@ShreeRangSahitya
8 ай бұрын
Gurudevdatt
Guru dev datt🙏🙏
🎉🎉🎉
Jay guru Dev Datta ❤
Jay guru dev ❤❤🙏🙏
AVADHUT CHINTAN SHREE GURU DEV DUTT 🌹🌹💐💐🙏🙏
Avadhut Chintan Shree Guru Dev Datt 🙏
Jai shree Guru dev datt 🙏🌹🙏
Avdhut Chintan Shri guru devdatt.
@ShreeRangSahitya
6 ай бұрын
GuruDevDatt
Avdhut chintan shree gurudev datt
sri Dattatray prabhu
@bhavnavaishnav36
4 ай бұрын
pranam
Shree Gurudev dutt 🙏🌹👏
GURU DAV DAT GURU DAV DAT.
@ShreeRangSahitya
11 ай бұрын
Gurudevdatt...
ગુરૃદેવદત
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt
Jay Shree Gurudev Dutt Jay Rukmamba Maa 🍁🍁🍁🍁 🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt....
Gurudevdatt
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt....
🌹💐🌷🥀👏👏👏👏👏હરિૐ:ગુરુદત્ત નમો નમઃ
GURUDEVDUTT.
@ShreeRangSahitya
11 ай бұрын
Gurudevdatt...
Shree guru dev datt
@ShreeRangSahitya
2 жыл бұрын
GuruDevDatt...l
🎉🎉🎉🎉🎉
Jay shree guru dev dattt 🌹🙏🙏🙏🙏🌹🙏🌹🌹🙏🙏🌹🙏
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
Jay shree Gurudev Dutt
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt
જય ગુરૂ દેવ દત્ત
@ShreeRangSahitya
8 ай бұрын
GuruDevDatt...
જય ગુરુદેવ દત્ત
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
jay gurudev Datt 🙏
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
🙏🌹Gurudevdatt 🌹🙏
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
Gurudev dutt,🙏🙏🙏❤️❤️❤️
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત 🙏🌺🌺
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt
Avdhot chintan shri gurudev Dutt 🙏
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt
Guru deve datt
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt...
bapji a su nati apiyu datt ni ketli pre api datt datt jay rang jay rang pre m rang datt datt 22223
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt
🌹🌹🌹 Avdhut Chintan Shree Guru Dev 🌹🌹🌹Param Pujja Shri Sadguru Shri Ranga Avdhut Maharaj ki Jai Ho 🌹🌹🌹 Param Pujja Shri Rukhmbaa Mata ki Jai Ho 🌹🌹🌹 Narmade Har Har 🌹🌹🌹
@ShreeRangSahitya
11 ай бұрын
Gurudevdatt...
Jai Gurudutta Prabhu
Àvdhut chintan ShrìGuru Devdatt 🙏🙏🙏🙏
@ShreeRangSahitya
Жыл бұрын
GuruDevDatt...
gurudev dutt❤❤
@ShreeRangSahitya
11 ай бұрын
Gurudevdatt...
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ગુરુ કુપા હિ કેવલમ
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
Shri guru Dev datt
❤❤શ્રી gurudevdatt
શ્રી ગુરૂ દેવ દત્ત 🙏🙏🙏🙏
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત 🌹🌹
જય શ્રી ગુરુદેવ દત્ત
Jay guru.dave.datta..babaki...jay.ho
Good. Bapaji is our Guru. Thanks.
@ShreeRangSahitya
6 ай бұрын
GuruDevDatt
🌹💐👏👏🌷🥀👏👏👏હરિૐ:ગુરુદેવ દત્ત ગુરદેવદત
🙏🙏🙏🙏🌺🌺🌹🌹
@ShreeRangSahitya
11 ай бұрын
Gurudevdatt
Jay gurudev dat
Nari Swarna Nath Mara Rangoli dudh Jay Yogeshwar Dattatrey Namo Namah
❤ ગુરુદેવ દત્ત
@ShreeRangSahitya
6 ай бұрын
GuruDevDatt
જય ગુરુદેવ દત્ત🙏
જય ગૂરૂદેવદત્ત 🚩🙏જય ગીરનારી...
🙏🙏🙏🙏 🔱🔱🔱 🕉️🕉️ ♨️ 👁️👁️👁️👁️👁️👁️👁️ जे भगवान । नमस्ते । ।।*ॐ जय अर्धनारीश्वर।।** ll दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिंगबरा ll ll अवधूत चिंतन श्रीगुरूदेव दत्त ll ||*ॐ मंगलम ओमकार मंगलम.*|| ||.: * ψ ૐ 卐 ૐ ψ *.||
@ShreeRangSahitya
2 жыл бұрын
GuruDevDatt🙏🙏
Avthut Chintan Shree gurudev datt
@ShreeRangSahitya
6 ай бұрын
GuruDevDatt
@mukeshbagaria5964
6 ай бұрын
જય શ્રી ગુરુદેવ દત્ત 🙏🙏🙏
ચ
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
😅 1:39
ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત 🌹🌷🙏
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt....
@neelachauhan4358
Жыл бұрын
ગુરૃદેવદત
@pravinrohit2797
Жыл бұрын
೦ಡ
@miteshpanchal9948
11 ай бұрын
@@ShreeRangSahityaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@harshivpatel8249
11 ай бұрын
@ShreeRangSahitya
🙏🌷અવધુત ચિંતન શ્રી ગુરુ દેવ દત્ત 🌷🙏
@ShreeRangSahitya
Жыл бұрын
GuruDevDatt ..
@nayantrivedi360
9 ай бұрын
ગુરુદેવ દત્ત
@NilkanthVajifdar
8 ай бұрын
@@ShreeRangSahitya😂 H🎉
Sshrigrudevdatt
Gurudev Datt
Guru devdatt
Gurudev datt
@ShreeRangSahitya
9 ай бұрын
GuruDevDatt...
Guru dev datt🙏🙏🙏
જય ગુરુદેવ દત્ત🙏🙏
@ShreeRangSahitya
6 ай бұрын
GuruDevDatt
Gurudev Datt
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt