વીઘામાંથી 100મણ કપાસનું ઉત્પાદન લેતાં યુવાનો માટે પ્રેરણારૂપ પ્રગતિશીલખેડૂત પ્રતિકભાઈ બારોટ(જંગ્રાલ)

#Farmlife #villagelife #indianfarmer #farmvlog #villagevlog #orgenicfarming #khedut #kisaan #lifevlog #dairyfarm #cowfarm #orgenickheti #farming #datesfarm #animalhusbandry #agriculture #countrylife #naturelife #nature #naturalfarming #agriculturelife #savesoil #datepalm #dairyfarming #organic #desicow #baffalo #banni #gircow

Пікірлер: 173

  • @natu-thakor
    @natu-thakor Жыл бұрын

    ખુબ સરસ માહિતી આપી એ બદલ ખુબ ખુબ આભાર.

  • @munabhaisolanki3460
    @munabhaisolanki3460 Жыл бұрын

    પ્રતીકભાઈ એ ખુબજ સરસ માહિતી આપી સે અને આ સેનલ વાળા ને પણ આભાર અને કપાસ નુ બિયારણ કયુ વાવેતર કર્યું હતું તે પણ જણાવ્યું હોત તો સારું હોત ધન્યવાદ સલામ સાહેબ

  • @umedbhaiprajapatikeshabhai7196
    @umedbhaiprajapatikeshabhai7196 Жыл бұрын

    Sari kheti kari chhe.dhanyavad.avi kheti kevi rite kari kayu biyaran vigere mahiti apavi jaruri chhe

  • @amitsinhraoamit8903
    @amitsinhraoamit8903 Жыл бұрын

    Nice my kaku

  • @vinodthacker9207
    @vinodthacker9207 Жыл бұрын

    સરસ કપાસ ની ખેતી હો

  • @bgahir
    @bgahir Жыл бұрын

    ખુબ સરસ આ ભાઇ ને રૂબરૂ મળવાની ઈચ્છ છે

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    મળી શકાય

  • @Natesing_rtw
    @Natesing_rtw Жыл бұрын

    બે વિઘા મે પણ 100 મણ થતો નથી રહેવા ઉલુ બનાવવાનુ

  • @dharmendrasinhparmar2364
    @dharmendrasinhparmar2364 Жыл бұрын

    EK. DAM. KHOTU. CHE. BHAI

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w Жыл бұрын

    આવા નવ યુવાનોને ધન્યવાદ દયો એટલા ઘટે🙏🇮🇳🇮🇳🇮🇳

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya Жыл бұрын

    થોડુક માપે રાખો તો સારુ ગળે નથી ઉતરતુ

  • @Rahul.patel48

    @Rahul.patel48

    Күн бұрын

    😂

  • @vishalbhairathod3200
    @vishalbhairathod3200 Жыл бұрын

    Super bayaran kyo

  • @dreamsvillagelifeofdvc4239
    @dreamsvillagelifeofdvc4239 Жыл бұрын

    fb.watch/hJc4O07ieC/?mibextid=NnVzG8

  • @arvindgajipra9247
    @arvindgajipra9247 Жыл бұрын

    Ama.tmane.shu.faydo.thay.chhe

  • @talhacharolia5563
    @talhacharolia5563 Жыл бұрын

    Kai companinu kapas nu seeds chhe

  • @mansukhsabhaya1609
    @mansukhsabhaya1609 Жыл бұрын

    Aa Tamara kapas karta 3gana jindva hoy to pan amare 100 man nathi thao ne tamare aava dodvama 100 man kyathi Thai?

  • @rankrajni4965
    @rankrajni49654 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @RameshPatel-sy2wv
    @RameshPatel-sy2wv Жыл бұрын

    ખુબ ખુબ અભિનંદન ખુબ જ સરસ માહિતી આપો છો

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    Thank you Bhai

  • @jivarajbhaigodhani486
    @jivarajbhaigodhani486 Жыл бұрын

    આ.એક..એકર..નુ..ઉતપાદન..છે..

  • @navnitchavdaahir5420
    @navnitchavdaahir542010 ай бұрын

    સરસ ભાઈ મળવુસે તમને માહીતીલેવા

  • @pradumansinhdodiya217
    @pradumansinhdodiya217 Жыл бұрын

    24 guthha ma 60 thy 100 man na thy dofav

  • @vijaydodiya8861
    @vijaydodiya8861 Жыл бұрын

    Kai veraity se

  • @dineshnakum4184
    @dineshnakum4184 Жыл бұрын

    Kapasnu bijkayuchee

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Жыл бұрын

    વી કે સો મણનો ઉતારો સાચું છે તો અમને પણ ખેલમાં થોડીક સલાહ આપજો

  • @vasntajithakor648
    @vasntajithakor648 Жыл бұрын

    હકીકતમાં સાચી વાત છે આ કપાસ અમે પણ જોયો છે વડા થી વસંતજી ઠાકોર

  • @pratikpatel1146
    @pratikpatel1146 Жыл бұрын

    Pratik bhai pase ketli jamin 6

  • @kanubhaichaudhari867
    @kanubhaichaudhari867 Жыл бұрын

    Kai kapas hato te ni mahiti apo

  • @bhikhuvaru3873
    @bhikhuvaru3873 Жыл бұрын

    ખોટું ના લગાડતા ૧૦૦ મણ ના થાઈ

  • @kanzariyanilesh494

    @kanzariyanilesh494

    Жыл бұрын

    ભાઈ એમને થાય 24 ગૂઠે વિઘો થાય આપને 1.5 વીઘો થાય

  • @alpeshpatel7102

    @alpeshpatel7102

    Жыл бұрын

    ​@@kanzariyanilesh494 24 Vigo thaau

  • @Williams-d9q

    @Williams-d9q

    6 ай бұрын

    ભાઈ પાટણ માં જઈને પૂછ પ્રતીક ભાઈ કોણ

  • @rajeshchotalia5872
    @rajeshchotalia5872 Жыл бұрын

    Aa atm jevo lage 6

  • @dreamsvillagelifeofdvc4239
    @dreamsvillagelifeofdvc4239 Жыл бұрын

    ગામ:- જંગ્રાલ તા. સરસ્વતી જી. પાટણ ખેડુત:- બારોટ પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ અમે પણ નહોતા માનતા રૂબરૂ જોયું એમની પાસે થી પુરતી માહિતી લીધી પછી જ વીડિયો બનાવ્યો છે... અમારે પણ તમારી જેમ જ 40-50 મણ જ ઉત્પાદન આવે છે.. પરંતુ બારોટ પરિવાર આવી ખેતી વર્ષો થી કરી રહ્યો છે... જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે તેમ છતાં કોઈ ને વધુ માહિતી જોઈતી હોય તો આ નંબર પ્રતિકભાઈ નો છે:- 9879312707

  • @pacificacrop

    @pacificacrop

    Жыл бұрын

    kapas ni su treatment kari che kaya kaya khatar ane dava ketla divase spray karya che te pan jo mahit video ma j avi gai hot to bau saru hatu jethi badha khedut pratikbhai ne fon kari ne heran na thavu pade

  • @sureshsinhgohil1997

    @sureshsinhgohil1997

    Жыл бұрын

    Bhai aa impossible che

  • @chimanrathvachimanrathva571

    @chimanrathvachimanrathva571

    Жыл бұрын

    વેરાયટી નું નામ અને કંપની જણાવો

  • @barotmehulbhai4420

    @barotmehulbhai4420

    Жыл бұрын

    ખૂબ ખૂબ અભિનંદન બારોટ સમાજ અને ખેતી માટે ગૌરવ સમાન .કપાસ અને એરંડા ના બીજ ની માહિતી આપવા વિનંતી મેહુલભાઈ બારોટ નાદરી

  • @mansukhsabhaya1609
    @mansukhsabhaya1609 Жыл бұрын

    100 man kapas thato hoy Ema chalvani jaga j no hoy bhai

  • @mahadevwhatsappstatus7175
    @mahadevwhatsappstatus7175 Жыл бұрын

    🤣😄🤣🤣

  • @vipkothariya4083
    @vipkothariya4083 Жыл бұрын

    Bhai amare 24 Gunthe 2 Vigha Thava Aave

  • @dreamsvillagelifeofdvc4239
    @dreamsvillagelifeofdvc4239 Жыл бұрын

    જેમને બિયારણ વિષે ના કોઈ પ્રશ્ન હોય અને ઉત્પાદન વિશે કઈ શંકા હોય તો આ બંને વીડિયો જોઈલ્યો... 1. kzread.info/dash/bejne/Z56p0c2TaKvJf9o.html 2.kzread.info/dash/bejne/loFqwdmjkcXHfc4.html

  • @rajeshtrapasiya5530

    @rajeshtrapasiya5530

    Жыл бұрын

    તમારો નબંર આપો

  • @manubhaimuliya5488

    @manubhaimuliya5488

    Жыл бұрын

    Vidiyo joye khbr n pde.1 chhodve ketla zindva chhe te kho ,300 thi 400 jetla zindva hoy to sachu manvi .

  • @harudhadhal1495
    @harudhadhal149510 ай бұрын

    Bhai menat to gani kari pan varsade pathari fervi nakhi

  • @vijaykuchhdiya7764
    @vijaykuchhdiya7764 Жыл бұрын

    કીયુ બિયારણ છે એ પણ જણાવ્યું હોત તો સારું

  • @mansukhsabhaya1609
    @mansukhsabhaya1609 Жыл бұрын

    Tamaro kapas 20 man thi vadhre Thai j nai

  • @chiragamin1384
    @chiragamin1384 Жыл бұрын

    Khotu 6e, me visit kari 6e

  • @vihajirajput306
    @vihajirajput306 Жыл бұрын

    भाई एक विघा मां आटला बधा एरंडा पण ना पाके

  • @mansukhsabhaya1609
    @mansukhsabhaya1609 Жыл бұрын

    du banavvanu Reva dyo,Tamara karta badha khedut hoshiar j chhe

  • @sahingohil8595
    @sahingohil8595 Жыл бұрын

    તો ઉદ્યોગપતિ જ બંને ભાઈ જેથી શું કામ કરો

  • @pankjvekariya695
    @pankjvekariya695 Жыл бұрын

    Bas aataloj aataloto amare 16 guthana vighama chheli vinima thay

  • @govindbhainindroda9610
    @govindbhainindroda9610 Жыл бұрын

    સર,પ્રતિકભાઈના નમ્બર આપો તો ફોન કરીને વાવેતર,બિયારણ,દવા,ખાતર,પિયત વગેરેની માહિતી મળે.ફોનમાં રૂબરૂ વાત કરવી છે.

  • @Short90990
    @Short90990 Жыл бұрын

    Na hoy Bhai

  • @sauraspatel2543
    @sauraspatel2543 Жыл бұрын

    Kayou biyaran che

  • @rasikpatel5819
    @rasikpatel5819 Жыл бұрын

    Kya kapas nu va etar Karel se

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    ગામ:- જંગ્રાલ તા. સરસ્વતી જી. પાટણ ખેડુત:- બારોટ પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ

  • @vishalbhairathod3200
    @vishalbhairathod320010 ай бұрын

    Ana matha kapyase ke ny

  • @subhashbhai2810
    @subhashbhai2810 Жыл бұрын

    4 vighano hoy aatle tyjay

  • @babubhipatel8692
    @babubhipatel8692 Жыл бұрын

    Right ame aatma program ma ghanshyam bhai nu nam shambhdhu hatu aa tam na son se

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    હા

  • @BabuBhai-ig2lu
    @BabuBhai-ig2lu Жыл бұрын

    Video video banane wala Kahin variety chahie to kya karna chahie

  • @pravinpravin8490
    @pravinpravin8490 Жыл бұрын

    ફોન નંબર મોકલો માહીતી લેવી છે કયું બિયારણ છે કપાસ અને એરંડા નું

  • @narshibhaiparmar3637
    @narshibhaiparmar3637 Жыл бұрын

    30મણથાઈબાકીતોવાતુથાઈ

  • @parmardahyabhaiparmardahya946
    @parmardahyabhaiparmardahya946 Жыл бұрын

    કયુ.બિયારસે

  • @dhartiputra7069
    @dhartiputra7069 Жыл бұрын

    Vigha no 100 Man Kapas Koi divas na thay Bhai

  • @krishnastudio6277
    @krishnastudio6277 Жыл бұрын

    bhai puri mahiti apo adhuri nahi

  • @himatbhaichotalia7555
    @himatbhaichotalia7555 Жыл бұрын

    Khati ma sokra no sambandh nathi thato

  • @kalubhaidabhi4703
    @kalubhaidabhi4703 Жыл бұрын

    ભાઈ કહેતા ભુલી ગયા હશો 2 વીઘાનો હશે અમે ખેતીજ કરવી શવી ભાઈ

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-patan-farmer-grows-100-man-cotton-in-one-acer-land-241552/-241555

  • @ashvinbeladiya1909
    @ashvinbeladiya1909 Жыл бұрын

    Biyarani verayati kai che partik bhai mo nabar

  • @RadhikAMohan-eo4mg
    @RadhikAMohan-eo4mg11 ай бұрын

    Kayu kapasunu biyaran

  • @user-jd2ny9yl1e
    @user-jd2ny9yl1e Жыл бұрын

    એભાઈબીયારણકયુછેતતોબતાવોઅનેખેતીઅમેપણહાલકરીયેછીએખોટાગમરાહકરોમાસાઠીયૂસોતોથયોહછે

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    ગામ:- જંગ્રાલ તા. સરસ્વતી જી. પાટણ ખેડુત:- બારોટ પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ અમે પણ નહોતા માનતા રૂબરૂ જોયું એમની પાસે થી પુરતી માહિતી લીધી પછી જ વીડિયો બનાવ્યો છે... અમારે પણ તમારી જેમ જ 40-50 મણ જ ઉત્પાદન આવે છે.. પરંતુ બારોટ પરિવાર આવી ખેતી વર્ષો થી કરી રહ્યો છે... જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    fb.watch/hJc4O07ieC/?mibextid=NnVzG8

  • @pradumansinhdodiya217

    @pradumansinhdodiya217

    Жыл бұрын

    😀😀

  • @mahedramachhi336
    @mahedramachhi336 Жыл бұрын

    Be har vache nu ane chhode vache nu antar Janavo please

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    6*1.5 ફૂટ

  • @prabhatbhaiahir9141
    @prabhatbhaiahir9141 Жыл бұрын

    ફાકા મારોમા ભાઈ અમે ખેડુત સીએ

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    ગામ:- જંગ્રાલ તા. સરસ્વતી જી. પાટણ ખેડુત:- બારોટ પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ અમે પણ નહોતા માનતા રૂબરૂ જોયું એમની પાસે થી પુરતી માહિતી લીધી પછી જ વીડિયો બનાવ્યો છે... અમારે પણ તમારી જેમ જ 40-50 મણ જ ઉત્પાદન આવે છે.. પરંતુ બારોટ પરિવાર આવી ખેતી વર્ષો થી કરી રહ્યો છે... જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    fb.watch/hJc4O07ieC/?mibextid=NnVzG8

  • @user-bs5fq5fr2w
    @user-bs5fq5fr2w Жыл бұрын

    Biyran vise mshiti mokalo

  • @dharmendrajoshi2527
    @dharmendrajoshi2527 Жыл бұрын

    Mari.vadi.ma150man....1.vigha..ma..ythayo

  • @sanjaybutani3902
    @sanjaybutani3902 Жыл бұрын

    Bhai ketlA gutha na vigha ma 100 man kpas thyo

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    24 guntha

  • @user-jt7bk7sy1v
    @user-jt7bk7sy1v Жыл бұрын

    गोरीनो कयु बियारण शे

  • @dreamsvillagelifeofdvc4239
    @dreamsvillagelifeofdvc4239 Жыл бұрын

    zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-patan-farmer-grows-100-man-cotton-in-one-acer-land-241552/-241555

  • @chandubhaihirpara2041

    @chandubhaihirpara2041

    Жыл бұрын

    Tmaro Fon nombar AApo

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    +91 98793 12707

  • @gunavantbhaihirani3314
    @gunavantbhaihirani3314 Жыл бұрын

    કપાસ નુ ક્યું બિયારણ સે

  • @rameshbhaipatoliya1216
    @rameshbhaipatoliya1216 Жыл бұрын

    तमारे बीयारण वेसवु होय तो वाधोनय पण सो मण कपास नो थाय

  • @rajubhaipatel5197
    @rajubhaipatel5197 Жыл бұрын

    Map ma vat karo.... Chenal ne paisa kamavi aapava kheduto ne avara raste na chadavo🙏

  • @bittuboss1250
    @bittuboss1250 Жыл бұрын

    Khotu bole sye

  • @mansukhsabhaya1609
    @mansukhsabhaya1609 Жыл бұрын

    Ullu banavvanu Reva dyo,ame 40 varasthi kheti Karie chhie, BT KAPAS 30 MAN THI VADHARE THAI J NAI,

  • @himatbhaichotalia7555
    @himatbhaichotalia7555 Жыл бұрын

    Kala to dekhata nathi

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    fb.watch/hJc4O07ieC/?mibextid=NnVzG8

  • @rajputrathod3036
    @rajputrathod3036 Жыл бұрын

    Khedut Bhai no number che

  • @mansukhsabhaya1609
    @mansukhsabhaya1609 Жыл бұрын

    Ava vedeo banavvanu bandh karjo nahi to kedutne germarge dorvani legal action levama aavse

  • @Prince_makawana_004
    @Prince_makawana_00410 ай бұрын

    Bas so man J amare to 200 man that hahahahahahha

  • @starwar7196
    @starwar7196 Жыл бұрын

    😂😂😂😂😂😂

  • @mukeshmeniya6464
    @mukeshmeniya6464 Жыл бұрын

    Map maaaaaa

  • @khodajigthakorkhodajigthak5087
    @khodajigthakorkhodajigthak5087 Жыл бұрын

    2 vigama thay 100 man baki bakvas kevay

  • @manjibhaigujariya3882
    @manjibhaigujariya3882 Жыл бұрын

    1 man ma 20 kilo aave se ho Bhai.

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    હા 20 કિલો એ એક મણ

  • @hiteshvaghasiya8950
    @hiteshvaghasiya8950 Жыл бұрын

    આબધાના નંબરજોયેસે

  • @ashvinvaliya1182
    @ashvinvaliya11829 ай бұрын

    3 વિધા નો 100 મણ

  • @starwar7196
    @starwar7196 Жыл бұрын

    100 ગુઠાનો 100મણ થાય

  • @dineshvekariya9694
    @dineshvekariya9694 Жыл бұрын

    ચાલીસ ગુઠાનો વિઘો હસેને

  • @DharmiEnterprises
    @DharmiEnterprises Жыл бұрын

    Shaheb jaju nay pan kayak thodu sachu bolo kheduto ne bharmavo nay

  • @viralmavani5278
    @viralmavani5278 Жыл бұрын

    Tamaro nabar apo

  • @patelmahesh3355
    @patelmahesh3355 Жыл бұрын

    બિયારણ

  • @maheshdumadiya8650
    @maheshdumadiya8650 Жыл бұрын

    મને વીઘે 15મણ આપજો 70 વીઘા જમીન છે

  • @yogeshgami8547

    @yogeshgami8547

    Жыл бұрын

    Kyu gam tamaru

  • @ghelubhagohil6618
    @ghelubhagohil6618 Жыл бұрын

    ભાઈ સાહેબ ખેડૂત ને હવે ઘણીબધી ખબર હોય છે આને વિઘો ના કહેવાય

  • @karthisadanantham2605
    @karthisadanantham2605 Жыл бұрын

    Write on English sir

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    Pratikbhai Barot, a progressive farmer, an inspiration to the youth, producing 2000 kg of cotton from one bigha of land. Village Jangral District Patan Gujarat India

  • @karthisadanantham2605

    @karthisadanantham2605

    Жыл бұрын

    @@dreamsvillagelifeofdvc4239 how many acer

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    0.75 acer

  • @karthisadanantham2605

    @karthisadanantham2605

    Жыл бұрын

    @@dreamsvillagelifeofdvc4239 which is technology used?

  • @navneetbhaipatel9264
    @navneetbhaipatel9264 Жыл бұрын

    તાલુકા ની પણ ખબર નથી

  • @lalbhaimakwana1030
    @lalbhaimakwana1030 Жыл бұрын

    એક વીઘા નો કપાસ 100 મણ ના થાય

  • @DineshPatel-gy7wv
    @DineshPatel-gy7wv Жыл бұрын

    ખોટી વાત છે.

  • @sanjaykaravadra1995
    @sanjaykaravadra1995 Жыл бұрын

    કયુ બિયારણ છે ભાઇ

  • @patelmahesh3355
    @patelmahesh3355 Жыл бұрын

    પતિક ભાઈ નબર આપો

  • @dineshbhaipatel5388
    @dineshbhaipatel5388 Жыл бұрын

    થો થોડૃવાજબિકરોમારિજમિવિસમણમાસાતેઆપિદૈ

  • @user-ie4nw9yh8s
    @user-ie4nw9yh8s10 ай бұрын

    Khotu na bolo bhai 100 man no thay

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh39819 ай бұрын

    કપાસ અને જાડ સાથે ઈ નો થાઈ

  • @chiragpatel6775
    @chiragpatel6775 Жыл бұрын

    કયું બિયારણ છે

  • @rajputrathod3036
    @rajputrathod3036 Жыл бұрын

    Khedut Bhai no number apo

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    +91 98793 12707

  • @tinabhaikathakiya4807
    @tinabhaikathakiya4807 Жыл бұрын

    અમે રણાગઢથી નથી આવ્યા ભાઈ

Келесі