Utpatti Ekadashi Vratkatha, Hemvati Gufa Darshan || ઉત્પત્તિ એકાદશી વ્રતકથા, મહિમા હેમવતી ગુફા દર્શન

જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને... તારીખ-૯-૧૨-૨૦૨૩ ના રોજ થનારી કાર્તિક વદ ઉત્પત્તિ એકાદશી ની દરેક ભક્તોને ખુબ ખુબ શુભકામનાઓ. આ જ દિવસે એકાદશી દેવી નો પ્રાદુર્ભાવ થયેલો. આ વીડિઓ મા અમે વિસ્તાર થી એકાદશી દેવીના પ્રાગટ્યની કથા કહી છે છતાંય સારાંશ કહી દઉ. નાડીજંધ અસુર નો પુત્ર મુરદાનવ નામે હતો. એને ઇન્દ્ર આદીક બધા દેવતાઓ ને પોતાના વશ મા કરી દીધેલા. એટલે દેવતાઓ ભયભીત થઈ અને નારાયણ પાસે મદદ માગવા ગયાં. અને નારાયણ ભગવાને મુરદાનવ સાથે દેવોના અસંખ્ય વર્ષો સુધી યુદ્ધ કર્યું. પણ મુરદાનવ મર્યો નહી. છેવટે નારાયણ થાકીને લોથપોથ થઈ અને બદરીનાથ ની હેમવતી ગુફામા ગયા. ત્યાં નારાયણ પોઢી ગયા અને એમના શરીર માથી એકાદશી દેવી ઉત્પન્ન થયા અને મુરદાનવ નો વધ કર્યો. આ હેમવતી ગુફાના દર્શન અને એકાદશી દેવીનું મંદિર છે તેના દર્શન આ વીડીઓ મા અમે કરાવ્યા છે. તો વીડિઓ છેલ્લે સુધી જુવો.
⭕️ તમને આ વીડીઓ પસંદ આવે તો Like કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો. ⭕️
________________________________________________
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
________________________________________________
title:- Utpatti Ekadashi Vratkatha, Hemvati Gufa Darshan || ઉત્પત્તિ એકાદશી વ્રતકથા, મહિમા હેમવતી ગુફા દર્શન.
#utpannaekadashi #utpannaekadashi2023 #utpannaekadashivratkatha #ekadashikikatha #ekadashistory #todayekadashi #swaminarayansampraday #aavosatsangma #astrologer #baps #ekadashi2023 #kalupurmandir #motivation #newkatha #spiritual #swaminarayancharitra #katha #jigneshdadaradheradhe #ekadashisignificance #ekadashiupay #swaminarayanbhagwan #swaminarayanaarti #swaminarayandhun #3danimation #swabhavikcheshta #swaminarayanstatus #badarinath #hemvatigufa #utpatti #utpattiekadashivratkatha #utpattiekadashimahima #bhajan

Пікірлер: 26

  • @priyansiprajapati727
    @priyansiprajapati7277 ай бұрын

    જય સ્વામીનારાયણ

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi84187 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay33487 ай бұрын

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @ushapadaya6200
    @ushapadaya62007 ай бұрын

    Jay Swaminarayan 🙏 Jay shree krishna 🙏

  • @meenakalal3120
    @meenakalal31207 ай бұрын

    જય સ્વામિનારાયણ 🙏

  • @dharmeshnanda4673
    @dharmeshnanda46737 ай бұрын

    Jai swaminarayan

  • @kanujithakor6976
    @kanujithakor69767 ай бұрын

    🙏🏻 jay shree swaminarayan maharaja baapji 🙏🏻

  • @user-kd6zb7iv1f
    @user-kd6zb7iv1f7 ай бұрын

    Jayswaminarayntq

  • @krishapatel572
    @krishapatel5727 ай бұрын

    Jay swaminarayan

  • @2444kishan
    @2444kishan7 ай бұрын

    Jay Swaminarayan 🙏🙏

  • @hareshbharvad
    @hareshbharvad7 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ🌹🚩 જય શ્રી કૃષ્ણ🙏🌹

  • @Gdbutiya
    @Gdbutiya7 ай бұрын

    🙏🙏Jay swaminarayan 🙏🙏

  • @savitavora8227
    @savitavora82277 ай бұрын

    Jay shree swaminarayan

  • @devangpatel8214
    @devangpatel82147 ай бұрын

    🦚🌻🙏ઉત્પત્તિ એકાદશી ના પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ 🙏🌹❤🌹🍎🍌🍈🥥

  • @pushparabadia8814
    @pushparabadia88147 ай бұрын

    Jay and swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍👍👍

  • @dilipbharodiya5237
    @dilipbharodiya52377 ай бұрын

    Jay Shree Swaminarayan

  • @dharajiyasunil1310
    @dharajiyasunil13107 ай бұрын

    Jay shree Swaminarayan 🙏🏻

  • @user-oj2id3bu8q
    @user-oj2id3bu8q7 ай бұрын

    🙏Jay swaminarayan🙏 Ekadasi kyare se aeni Jaan 2 diwas pahela karava vinnatti , hu regular ekadasi na divase tamara ekadasi na video jov chu. Aa vakhte 8 December ekadasi Kem n hati janavajo.

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    7 ай бұрын

    જય સ્વામિનારાયણ, અમે આગળના દિવસે સંપુર્ણ માહિતી આપી દઇએ છીએ. અને ક્યારેક બારસના દિવસે એકાદશી વ્રત કરવામા આવે છે એનું કારણ અમે એકાદશી વ્રત વિધી ભાગ-2 મા સમજાવ્યું છે. તે વીડીઓ તમે જુવો એવો ખાશ આગ્રહ છે. એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇 VDO LINK》kzread.info/dash/bejne/fa1srq2Gk8mwaLA.html

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf7 ай бұрын

    કાલે પારણા નો સમય કયો છે..કેટલા વાગે ??

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    7 ай бұрын

    ઉત્પત્તિ એકાદશી ના પારણાનો સમય 10મી ડિસેમ્બરે સવારે 07:03 થી 07:13 વચ્ચેનો રહેશે. આ દિવસે તમને પારણા માટે 10 મિનિટનો સમય મળશે. પારણાના દિવસે દ્વાદશી તિથિ સવારે 07.13 કલાકે સમાપ્ત થશે. તમે આ સમયે વ્રત તોડવામા અસમર્થ હોય તો ફક્ત જળ પીને આ સમયે વ્રત તોડવાનો સંકલ્પ કરી લેવો. જે વિધિ અમે એકાદશી વ્રત વિધી ભાગ-2 મા કહેલી છે.

  • @DilipPatel-lg8vz
    @DilipPatel-lg8vz7 ай бұрын

    Jay swaminarayan

  • @yogitazolapara4777
    @yogitazolapara47777 ай бұрын

    Jay shree Swami Narayan

  • @kailashsharma7700
    @kailashsharma77007 ай бұрын

    JAY swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @anilapancholi715
    @anilapancholi7157 ай бұрын

    Jay swaminarayan

  • @daxeshtalpada1344
    @daxeshtalpada13447 ай бұрын

    jay swaminarayan

Келесі