બંગાળના આશ્રમના બે લાખના અધિપતિ "સ્વયંપ્રકાશાનંદ સ્વામી" નું આખ્યાન || Swayamprakashanand Swami Bio.

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને.... વચનામૃત મા વારે વારે આવે છે કે, પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પુછ્યો... સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પુછ્યું.... પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ ઉત્તર કર્યો.... આવું ઘણા વચનામૃતમા લખેલું છે. વળી આદરજ ગામે ભગવાન સ્વામિનારાયણે ચાર સંતોને સદગુરુની પદવી આપી. પછી ભગવાન સ્વામિનારાયણે બીજા આઠ સદગુરુ મળી કુલ બાર સદગુરુ કર્યા આમા પણ સ્વયંપ્રકાશાનંદ સ્વામી નું નામ છે. સ્વયંપ્રકાશાનંદ સ્વામી પુર્વજન્મમા કોણ હતા...? કેવી રીતે આટલા મોટા વિદ્વાન અને જ્ઞાની થયેલા...? તો હરિભક્તોને મનમા પ્રશ્ન થાય કે આ સ્વયંપ્રકાશાનંદ સ્વામી કોણ હશે....!
તો આ વીડીઓ મા અમે શક્ય હતુ તેટલું વિસ્તાર થી સ્વયંપ્રકાશાનંદ સ્વામી નું આખ્યાન સમજાવાની કોશિશ કરી છે. શ્રીહરિએ સ્વામીના અંગ વિષે વચનામૃત મા કહ્યું છે કે સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય નું અંગ છે. પોતે બંગાળના આશ્રમના રાધાકૃષ્ણ મંદિરના મહંત હતા, અને તે મંદિર ની આવક તે સમયમા બે લાખ રુપિયા હતી. પોતા પાસે ૫૦૦ સોનામહોર હતી છતાંય એ સુખ સગવડતા ની અવગણના કરી અને સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત થયેલા.
તમને આ વીડીઓ પસંદ આવે તો LIKE કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.
#swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #swayamprakashanandswami #nandsantonajivankavan

Пікірлер: 20

  • @rekhamistry6737
    @rekhamistry6737Ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🌷🙏🏻🙏🏻

  • @shreeharibhavik
    @shreeharibhavik2 ай бұрын

    આપ વિજ્ઞાનાનંદ સ્વામી નું ચરિત્ર પણ કહો ભગત...

  • @pushparabadia8814
    @pushparabadia88142 ай бұрын

    Jay swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

  • @ghanshyamdevaiya8065
    @ghanshyamdevaiya80652 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @shreeharibhavik
    @shreeharibhavik2 ай бұрын

    આ સ્વયંપ્રકાશાનંદ સ્વામી ના શિષ્ય વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ રહેલા હતાં. અને આ વિજ્ઞાનાનંદ સ્વામી ના શિષ્ય એટલે BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ. 🙏🇦🇹🌺 જય શ્રી સ્વામિનારાયણ 🌺🇦🇹🙏

  • @rishijethva-fy6gf
    @rishijethva-fy6gf2 ай бұрын

    Jay shree swaminarayan 🙏

  • @dushyantsinhdabhi4772
    @dushyantsinhdabhi47722 ай бұрын

    Jai Swaminarayan

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya15192 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏💐🌷

  • @praveenkarecha631
    @praveenkarecha6312 ай бұрын

    Jai shri swaminarayan🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karasangami9379
    @karasangami93792 ай бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏✔️✔️

  • @HET_official1
    @HET_official12 ай бұрын

    Jay shree Swami Narayan

  • @ashoksinhjadeja2455
    @ashoksinhjadeja24552 ай бұрын

    🙏🌹🌿🥀🌻🌸💐🐚☘️🌺🍀💐🌸🌻🥀🌿🌹🙏Jay Shree Swaminarayan 🙏🌹🌿🥀🌻🌸💐🐚☘️🌺🍀💐🌸🌻🥀🌿🌹🙏

  • @purnpurshotam
    @purnpurshotam2 ай бұрын

    Jay Swaminarayan 🙏

  • @smitpatel3852
    @smitpatel3852Ай бұрын

    આપ BAPS swaminarayan sanstha શું છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chetanaasodariya1418
    @chetanaasodariya14182 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @savitavora8227
    @savitavora82272 ай бұрын

    Jay shree swaminarayan

Келесі