Aamba Gamna Devshi Luhar NI Vat | અમરેલી પાસેના આંબા ગામની સત્ય ઘટના | Swaminarayan Charitra

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... આપણા સ્વામિનારાયણ સંપ્રદાય મા ઘણા બધા પુરુષ રત્નો અને નારીરત્નો થયા છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પ્રકરણ ના આઠમા વચનામૃત મા એમ કહ્યું છે કે જેને ભગવાન નો સબંધ થયો છે તેના ભાગ્ય નો કોઇ પાર નથી અને ભગવાન નો સંબંધ થવો અથવા તો ભગવાન ઓળખાવા એ એક જન્મ ના પુણ્યે કરીને થતું નથી. શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામા કહ્યું છે અનેક જન્મ ના પુણ્ય ઉદય થાય ત્યારે જ પ્રત્યક્ષ ભગવાન ની પ્રાપ્તિ થાય છે.
✨️આંબા ગામના દેવશી ભગત લુહાર નું નામ તમે સાંભળ્યું જ હશે. એ દેવશી ભગતે પોતાના બધા ઘરેણાઓ વેચી અને આંબા ગામે પોતાના ખર્ચે સ્વામિનારાયણ મંદિર બંધાવડાવેલું. પછી પોતે ભાડાના મકાન મા રહેતા અને દીકરાના લગ્ન નો પ્રસંગ આવેલો અને વહુને ચડાવવા માટે ઘરેણા કે પૈસા કશુ જ નહોતું. પછી કેવી રીતે એ પ્રસંગ પાર પડ્યો એ સુંદર વાત આ વીડીઓ મા છે. ✨️
✨️આંબા ગામના આ દેવશી ભગત યોગસમાધી વાળા હતા, પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ ને દેખતા આનો ઉલ્લેખ અક્ષરાનંદ સ્વામી ની વાતો, વાત નંબર-૧૦૫૧, ૧૦૫૨, અને ૧૦૫૪ મા છે. આ ચરિત્ર બ્રહ્મનિષ્ઠ શ્રી આત્માનંદ બ્રહ્મચારી એ લખેલ "સહજાનંદ સ્વામી ચરિત્ર" મા છે.✨️
✨️તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.✨️
________________________________________________
#swaminarayansampraday #devshibhagat #amreli #amrelinews #amazingfacts #parcha #aamba #pithvajal #amrelisamachar #swaminarayanbhaktaratna #aambagamnadevshiluharnuakhyan #newkatha #new #swaminarayankatha #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayanaarti #swaminarayandhun #aavosatsangma #bhajan #kirtan #bageshwardhamsarkar #sanatandharma #krishnabhajan #dayro #kalupurmandir #vadtaldham #gadhpurdham #swaminarayanblog #sardharsabha #sardharkathalive #gurukul

Пікірлер: 57

  • @milanthakkar5779
    @milanthakkar57799 ай бұрын

    Jay Swaminàrayàn

  • @gautammehta4830
    @gautammehta48309 ай бұрын

    Jai shree Swami Narayan

  • @himanshukanani3718
    @himanshukanani37189 ай бұрын

    Jay Shri💖💖 swaminarayan

  • @jitendravora3784
    @jitendravora37849 ай бұрын

    Jay Swaminarayan

  • @darshankumarraval2256
    @darshankumarraval22569 ай бұрын

    Jay swaminarayan, bhaktaraj,good informative video

  • @bhadrikabenchaudhari5669
    @bhadrikabenchaudhari56699 ай бұрын

    જય શ્વામિનારાયણ🙏🙏💐

  • @jitendravora3784

    @jitendravora3784

    9 ай бұрын

    જય સ્વામિનારાયણ

  • @vipulpatel5854
    @vipulpatel58549 ай бұрын

    🙏 Jay Swaminarayan 🙏

  • @dilipbhavsar9253
    @dilipbhavsar92539 ай бұрын

    🕉️ 🌹જય શ્રી સ્વામિનારાયણ🙏...

  • @HarshSoni-fw9fy
    @HarshSoni-fw9fy9 ай бұрын

    🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏

  • @shankarbhaithakor-jp8zr
    @shankarbhaithakor-jp8zr6 ай бұрын

    Jay swaminarayan

  • @ilaodedara5246
    @ilaodedara52469 ай бұрын

    Jay swaminarayan ❤

  • @jyotibenbabariya4022
    @jyotibenbabariya40229 ай бұрын

    Jayotibaps

  • @LSR496vlog
    @LSR496vlog9 ай бұрын

    જયસામિનારાયણ

  • @manasukhbhaipokal5319
    @manasukhbhaipokal53199 ай бұрын

    જય સ્વામી નારાયણ

  • @poonam7288
    @poonam72889 ай бұрын

    Jai Swaminarayan

  • @HET_official1
    @HET_official19 ай бұрын

    Jay shree Swami Narayan

  • @sureshvaghasiya4044
    @sureshvaghasiya40449 ай бұрын

    જય શ્રી સ્વામીનારાયણ

  • @Ashokpatel-jf2ec
    @Ashokpatel-jf2ec9 ай бұрын

    Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @SheelaVyasSheela
    @SheelaVyasSheela9 ай бұрын

    Sarvopari Shree Swaminarayan Bhagwan ni jay ho.... Jay ho..... Jay ho....

  • @user-dj7rw4pg1w
    @user-dj7rw4pg1w9 ай бұрын

    🙏જય સ્વામિનારાયણ🌹

  • @tribhovanthakkar9184
    @tribhovanthakkar91849 ай бұрын

    Jay shree swaminarayan🌹🌹🌹🌹🌹🌹🌹

  • @geetapatel3450
    @geetapatel34509 ай бұрын

    Jay swminarayan 🙏🌹

  • @daxapatel6751
    @daxapatel67519 ай бұрын

    Jay shree Swaminarayan

  • @mrjayu4038
    @mrjayu40389 ай бұрын

    🙏 Jay shree Swami Narayan 🙏

  • @parmarmayur7004
    @parmarmayur70049 ай бұрын

    Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan

  • @hiteshnakarani2712
    @hiteshnakarani27129 ай бұрын

    Sarvopari ek sahjanand❤❤

  • @pushparabadia8814
    @pushparabadia88149 ай бұрын

    Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻👍👍👍👍

  • @mukeshbarot3372
    @mukeshbarot33729 ай бұрын

    🙏Jay shree swaminarayan 🙏

  • @karasangami9379
    @karasangami93799 ай бұрын

    જય સ્વામિનારાયણ

  • @ShaileshBhavsar-lh1sb
    @ShaileshBhavsar-lh1sb9 ай бұрын

    🙏jay shri swaminarayan

  • @girishpadshala9689
    @girishpadshala96899 ай бұрын

    "અતિ કારુણ્ય નયનાય નમઃ" જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @harikrushnamaharaj1124
    @harikrushnamaharaj11249 ай бұрын

    Jai swaminarayan 🙏 ✨️

  • @shilpapatel5698
    @shilpapatel56989 ай бұрын

    ❤❤❤❤❤Jay swaminarayan

  • @JsPatel-kk2cm
    @JsPatel-kk2cm9 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel35159 ай бұрын

    Jay shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar and komal and chirag from Melbourne Australia 🦘🌏🦘🦘🦘 🦘🦘🦘

  • @jayamin904
    @jayamin9049 ай бұрын

    Jay shree swaminarayan 🙏 ♥️

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar78359 ай бұрын

    Jay shree swaminarayan 🙏🙏🙏

  • @user-sy7bf1eh6p
    @user-sy7bf1eh6p3 ай бұрын

    Bahu ja saras

  • @chauhanlakhman3741
    @chauhanlakhman37419 ай бұрын

    3333

  • @nandlalmakwana7282
    @nandlalmakwana72829 ай бұрын

    ❤😂❤❤😂🎉😢😮😮😅😊

  • @prajeshpatel2832
    @prajeshpatel28329 ай бұрын

    Swaminarayan bhaghwan nahata

  • @himanshukanani3718

    @himanshukanani3718

    9 ай бұрын

    To su haaa ta

  • @bhupatbhaikansodariya9662
    @bhupatbhaikansodariya96629 ай бұрын

    ava khota prasar nahi karo ram or krashn je bhagava se

  • @kalpeshpatel5783
    @kalpeshpatel57839 ай бұрын

    Jay Swaminarayan🙏

  • @dilipdesai407
    @dilipdesai4079 ай бұрын

    Jay swaminarayan

  • @Meet_patel_029
    @Meet_patel_0296 ай бұрын

    Jay Swaminarayan

  • @user-mi7kt9iw8j
    @user-mi7kt9iw8j9 ай бұрын

    Jay shree swaminarayan

  • @savitavora8227
    @savitavora82279 ай бұрын

    Jay shree swaminarayan

  • @daxeshtalpada1344
    @daxeshtalpada13449 ай бұрын

    jay swaminarayan

  • @alpeshpatel4158
    @alpeshpatel41589 ай бұрын

    Jay Swaminarayan🙏

  • @DilipPatel-lg8vz
    @DilipPatel-lg8vz7 ай бұрын

    Jay swaminarayan

  • @hiteshbhaichhabhaya9392
    @hiteshbhaichhabhaya93928 ай бұрын

    Jay swaminarayan

  • @prakashpatel1076
    @prakashpatel10769 ай бұрын

    Jay swaminarayan

Келесі