Uncut Podcast with Devanshi|Education System પર Motivational Speaker Sanjay Raval સાથે વાત!

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

Пікірлер: 449

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz10 ай бұрын

    ઘણા બધા વર્ષઅગાઉ થી સાંભળું છું સંજય ભાઈ ને મને તો ઘણું બધું જાણવા મળ્યું છે

  • @hhinsuranceinvestmentknowl3743
    @hhinsuranceinvestmentknowl3743 Жыл бұрын

    100% sachi vat chee sanjay raval saheb ni hu enginniring krto hato 2017 ma frist time emno viodes joya pachi mara life ma ek jordar truning point avyo & atyr hu 2017 k ma hu je munjvan ma hato e time e frist time saheb ne samblya pachii atyre hu mari life na ek best stage pr chuu thank you so much shaheb🦁🦁

  • @nileshkanzariya2117
    @nileshkanzariya2117 Жыл бұрын

    સંજય રાવલ ની વાતો 50-50 છે. સાંભળવામાં અને તાળીઓ પાડવામાં મજા આવે 🙏

  • @SunilPatel-qm9ng

    @SunilPatel-qm9ng

    Жыл бұрын

    Theory and Practically માં ફરક હોય

  • @Truthsoul2152

    @Truthsoul2152

    Жыл бұрын

    aani 5% vaat shathe shahmat chhu Baki 95% ma to aa fekuno Bhai chhe

  • @SunilPatel-qm9ng

    @SunilPatel-qm9ng

    Жыл бұрын

    @@Truthsoul2152 આમ judge ના કરાય..... personally એને મળ્યા વગર કે કાર્ય જોયા વગર

  • @meetprince9172

    @meetprince9172

    Жыл бұрын

    Sachi vat

  • @parekhnatwar5435

    @parekhnatwar5435

    Жыл бұрын

    @@Truthsoul2152 His talks are Imaginory one and trys to impress others and suffering from Egoism , It seems his talks are nothing but Bakvas only..

  • @solankibrother1413
    @solankibrother1413 Жыл бұрын

    સંજયભાઈ મજા આવી અને હું મારાં જીવન માં તમારી વાતો માંથી થોડું ઈમ્પ્લીમેન્ટ કરીશ.

  • @patelyash851
    @patelyash851 Жыл бұрын

    સંજયભાઈ તમે ખુબજ સરસ કામ કરી કહ્યા છો સ્કિલ યુનિવર્સિટી બનાવવાની .

  • @mathsman3053
    @mathsman3053 Жыл бұрын

    સાહેબની વાતો સાંભડીને વાત યાદ આવે છે કે જેને કરી બતાવવાનું હોય તે બોલે ઓછું !

  • @Jogubha111
    @Jogubha11127 күн бұрын

    ખુબજ સરસ.

  • @santro0809
    @santro0809 Жыл бұрын

    સારી વાતો થઈ.. ઘણી વાતો સાથે સહમત થઈ શકાય પણ બધી વાતો સાથે નહીં... સ્કિલ સાથે સાથે લોકોને માણસ બનતા પણ શીખવવું એટલું જ જરૂરી..

  • @SunilPatel-qm9ng

    @SunilPatel-qm9ng

    Жыл бұрын

    True

  • @Truthsoul2152

    @Truthsoul2152

    Жыл бұрын

    5% vaato Sachi chhe Baki to feku aapanne murkh banave chhe

  • @TheAdventuresofshivam

    @TheAdventuresofshivam

    Жыл бұрын

    આ બધી વાતો સાંભળવાની મજા આવે તેવી છે .. પણ વાસ્તવિક કરવા બેસો તો ખબર પડે સંજય રાવલ.. તમે આ સંજય ને પૂછો તો ખરા તમે પોતે શું પ્રયત્ન કરો છો હાલમાં બતાવો કેટલે પોહોચ્યું તમારો પ્રયત્ન .. તેની પાસે ખાલી ખોખલી વાતો હશે તેને પોતે આ બધું બદલવા માટે કંઈ નહિ કર્યુ હોય. ફેકુ છે સાવ ..

  • @shravanjoshi14
    @shravanjoshi14 Жыл бұрын

    એક શાનદાર, જોવાલાયક અને પ્રેરણાદાયી ઈન્ટરવ્યુ 👌👌

  • @Truthsoul2152

    @Truthsoul2152

    Жыл бұрын

    Ghanto

  • @gkm202
    @gkm2024 ай бұрын

    It's great interview. India desperately needs total overhauling of education system.

  • @truefact180
    @truefact180 Жыл бұрын

    બાળ મંદિર થી લઈને કૉલેજ ડબલ ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ ફ્રી જ હોવું જોઈએ

  • @pranalimodha3595
    @pranalimodha35953 ай бұрын

    Admirable Exceptional Outstanding Remarkable Phenomenal Fantastic Brilliant....Uncut Podcast સંજય ભાઈ રાવલ અને દેવાંશી જોષીના આ સંવાદમાં સાચે જ આજે તો જમાવટ થઈ ગઈ હો....આવડત દરેકમાં હોય છે પણ સમયસર ઓળખી શકાતી નથી અને ઓળખી લઈએ ત્યાં સમય નીકળી ગયો હોય છે....આવું આવતી પેઢી સાથે ન થાય એ માટે આપણે Skill base Schools & Colleges ની ખાસ જરૂરીયાત છે હવે તો....હવે નહિ તો પછી ક્યારે???? દેવાંશી જોષી આપના દ્વારા ખૂબ જ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે...આ માર્ગે ખૂબ જ આગળ વધી શકો એ માટે ઈશ્વર આપને અથાગ શક્તિ,હિંમત અને સમૃદ્ધિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના🙌🏻🙌🏻🙏🙏 Marvellous.

  • @mefisto05s.20
    @mefisto05s.204 ай бұрын

    Thank you very much to both of you. I have ambition for improving education for our state and country as well. Respect to both of you.

  • @jigneshparmar7807
    @jigneshparmar7807 Жыл бұрын

    નિતીન જાની ભાઇ ની મુલાકાત કરો

  • @devasabhad1037
    @devasabhad1037 Жыл бұрын

    ખૂબ સરસ બહેન સંજયભાઈ પાસે થી ઘણું બધું નવીનતા જાણી આનંદ થયો અને તમારા પ્રશ્નોતરી પણ ખૂબ ગમી જે માટે તમે જાણીતા છો. આજે જમાવટ થય ગય

  • @parulvaghela5146
    @parulvaghela514611 ай бұрын

    સર તમે જે મુદ્દા ઉપર વાત કરી રહ્યા છો એના ઉપર તો મેં આજે ઘણા બધા વિદ્યાર્થીઓ છે 10 ફેલ પછી ફરે છે પણ મેં એમના માં ઘણું બધું ટેલેન્ટ જોયું છે પણ એમને એવું સ્ટેજ મળતું નથી

  • @feelthefreedom1682
    @feelthefreedom1682 Жыл бұрын

    Adbhut vernan ben great needed conversation

  • @sunilrathva587
    @sunilrathva587 Жыл бұрын

    જમાવટ ને ધન્યવાદ આપું છું સંજયભાઈ મેનાબેન રાવલ સાથે મળીને વિડીયો પ્રસિદ્ધ કરવા બદલ

  • @ankitpithva8318
    @ankitpithva8318 Жыл бұрын

    Uncut નથી કઈક તો કટ થયું છે. 11:35

  • @chudasmagovind5986
    @chudasmagovind5986 Жыл бұрын

    Sanjay sir work is best.

  • @bharatbaraiya2545
    @bharatbaraiya2545 Жыл бұрын

    સંજયભાઈ તમારો બેસ્ટ વિચાર છે.

  • @sarmabhai6190
    @sarmabhai619010 ай бұрын

    Good

  • @joshishilpajoshishilpa2027
    @joshishilpajoshishilpa202710 ай бұрын

    I like thish vidiyo

  • @kkjoshi66
    @kkjoshi66 Жыл бұрын

    Devanshi I am big fan of you. I started watching your debate on Sandesh news channel during covid lockdown. I liked your boldness and the way of arguing. First time I watched this nice interview on nice channel by nice reporter Devanshi Joshi.

  • @chetangadhvi1426

    @chetangadhvi1426

    Жыл бұрын

    મારી પણ ફિલિંગ તમારા જેવી છે. દેવાંશી બેન માટે

  • @bharatbhatu4206
    @bharatbhatu4206 Жыл бұрын

    નમસ્તે બેન 🙏 રાજસ્થાન ના રુમાદેવી ની મુલાકાત કરો🙏

  • @bhaveshpatel8086
    @bhaveshpatel8086 Жыл бұрын

    Note: sister, there is an issue with the podcast voice when I watch podcasts on my laptop. while hearing podcasts through headphones right side I get Sanjaybhai's voice and Left side DevanshiBen's voice. The podcast is too good. keep doing good work. 🤝

  • @midnightdigitalpvt.ltd.4987

    @midnightdigitalpvt.ltd.4987

    Жыл бұрын

    Same here.

  • @manishdesai4428

    @manishdesai4428

    Жыл бұрын

    Also if you’re on mobile, stereo channel goes off when you see the video in landscape (full screen).

  • @kalpitapokia

    @kalpitapokia

    11 ай бұрын

    Same

  • @riteshmistry8095
    @riteshmistry8095 Жыл бұрын

    Thank you for this video.

  • @HasmukPatel
    @HasmukPatel Жыл бұрын

    મક્કમ ઈરાદો હોયતો સંજયભાઈ ની વાતો હકીકત માં શક્ય બની શકે તેમ છે

  • @RC-hk5yl
    @RC-hk5yl Жыл бұрын

    પેપર ફુટ્યુ

  • @parvatrathvaparvat4204
    @parvatrathvaparvat4204 Жыл бұрын

    Best......sir and medam 👌👍👍👍

  • @kbs204
    @kbs2049 ай бұрын

    😂 સંજયભાઈ તમે જે વાત કરો છો એ વસ્તી ઓછી હોય તેવા દેશમાં ચાલે આપણા દેશમાં અઘરું છે.

  • @sanjayjoshi595
    @sanjayjoshi5959 ай бұрын

    Right Sanjay bhai Raval

  • @tusharpatel3984
    @tusharpatel398410 ай бұрын

    Jor dar Sanjay bhai.I like your spirit : NOT TO TAKE FREE

  • @kamleshbarot989
    @kamleshbarot989 Жыл бұрын

    My self Gayatri sansthan book good luck free of charge well Knowledge, Information, Suggestion and Advised.

  • @karanjogani846
    @karanjogani846 Жыл бұрын

    સંજયભાઈ રાવલ ની વાત સમજવા જેવી છે 👍

  • @renuseth28
    @renuseth28 Жыл бұрын

    It was so motivational to hear shri Sanjay Raval Sir . I am educationist myself .. Devanshi ma'am please let me know how can I meet him

  • @icandoitpravin2020
    @icandoitpravin2020 Жыл бұрын

    It's good idea for students realy I like it

  • @arajunsinhgohil3376
    @arajunsinhgohil3376 Жыл бұрын

    Mast vat kari sanjaybhai

  • @dharabharodiya9777
    @dharabharodiya977710 ай бұрын

    Thank you so much 👍❤

  • @satishsodha8227
    @satishsodha822721 күн бұрын

    Hu agree chu Sanjay bhai ....

  • @jayamalaraval3592
    @jayamalaraval359210 ай бұрын

    Supreme debate...

  • @kamleshbarot989
    @kamleshbarot989 Жыл бұрын

    Implementation, Modification, Difference Manners good luck future life Opportunity and Benefits in all fields.

  • @KevalVivo-iy1vf
    @KevalVivo-iy1vf9 ай бұрын

    Education is free for all

  • @ajaythakor9261
    @ajaythakor9261 Жыл бұрын

    Jks

  • @payalkhambhaliya4611
    @payalkhambhaliya461110 ай бұрын

    Thanks 🙏

  • @pratikdangar7216
    @pratikdangar7216 Жыл бұрын

    હવા મહેલ...!? સાહેબ, મેદાને પડયા પછી ખબર પડે..!! આવી વાતો 'આર્યભટ્ટ' કરે તો હજી પણ વિશ્વાસ આવે..

  • @Truthsoul2152

    @Truthsoul2152

    Жыл бұрын

    Feku chhe aa , eni skills ni vaat sathe j shahmat chhu , Baki to feku number two chhe.

  • @akaskpatel1741

    @akaskpatel1741

    Жыл бұрын

    Hamu padvaa hardik patel joiaaa bhaii baki koi na chala

  • @girishdavera778
    @girishdavera77818 күн бұрын

  • @dangarbharat5289
    @dangarbharat5289 Жыл бұрын

    Best episode

  • @user-hz3xm9ft2k
    @user-hz3xm9ft2k4 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @manish501
    @manish501 Жыл бұрын

    સીલેક્ટેડને ભણાવવા સહેલુ છે, દરેકને અને જેને નથી ભણવુ તેને પણ ભણાવવા અઘરુ છે.

  • @chhayacontractor1220
    @chhayacontractor1220 Жыл бұрын

    Nice episode

  • @kamleshbarot989
    @kamleshbarot989 Жыл бұрын

    Clear and Clean Mind, Honestly, Integrity, Satya, Dharma(Manvata), Unconditional Support, Praying and Work{Farmers 15 Crs, Reliance Petrolium 2Lac.Petrol pump 24lac created, Pvt Sector employees Pension Rs1000/- vs 7500/-.Lower class People's Toilet facility's availablity, Vasad to Tarapur Chokdi Sixlane Rd Last 10yrs stopped works Completed Person} Successfully in all fields without hesitation and dought after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs lot's Blessings multiple times growth our Indian People's.

  • @rameshrathod3267
    @rameshrathod3267 Жыл бұрын

    Jay shree Keisha

  • @hiteshnai9716
    @hiteshnai9716 Жыл бұрын

    આ વાતો સાચી છે....પણ આજ ના જનરેશન ને jio ના 1.5 gb સિવાય કોઈમાં પણ રસ નથી..

  • @pervingandhi8671
    @pervingandhi867110 ай бұрын

    Agreed, military training is must for polished child

  • @offlinegame...1234
    @offlinegame...1234 Жыл бұрын

    જોરદાર સવાલ જવાબ..♥️

  • @kamleshbarot989
    @kamleshbarot989 Жыл бұрын

    Necessarily our Indian People's State, Nationals People's Safety, Security and Developments necessarily good luck for future life Opportunity and Benefits in all fields our Indian People's.

  • @mukendrasinhb.vaghelavaghe8397
    @mukendrasinhb.vaghelavaghe83977 ай бұрын

    ખુબ ખુબ સુંદર વ્યાખ્યાન. 🙏🙏🙏

  • @ruchitpatel9799
    @ruchitpatel9799 Жыл бұрын

    જમાવટ માં નોકરી કરવા apply કેમ કરી શકાય.

  • @GVP.

    @GVP.

    Жыл бұрын

    ??

  • @nitavarangiya1839

    @nitavarangiya1839

    Жыл бұрын

    Sem questions please answer me

  • @YASH-oj7xs

    @YASH-oj7xs

    Жыл бұрын

    Sem question

  • @nathuchavdanathuchavda9248
    @nathuchavdanathuchavda9248 Жыл бұрын

    Jordar speech

  • @truefact180
    @truefact180 Жыл бұрын

    બંધારણ સંવિધાન પ્રમાણે શિક્ષણ ફ્રી જ હોવુ જોઈએ

  • @miteshtakodara4050
    @miteshtakodara4050 Жыл бұрын

    jamawat jamawat bas aavi jamawat karta rahoooo....❤❤❤

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb8 ай бұрын

    સરકારી અધિકારીઓ અને નેતાઓ ના છોકરાઓ ને ફરજીયાત સરકારી સ્કૂલો માં ભણાવો.અને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવડાવો.બધું બરાબર થઈ જશે

  • @Ronpeter1853
    @Ronpeter1853 Жыл бұрын

    I m from USA He is Real Hero 🦸‍♂️

  • @bhagtsinhrathva6867
    @bhagtsinhrathva6867 Жыл бұрын

    Hmm

  • @hiteshnai9716
    @hiteshnai9716 Жыл бұрын

    વાહ

  • @jagadishjagadish8786
    @jagadishjagadish8786 Жыл бұрын

    Very nice ✔️✔️

  • @hareshahir563
    @hareshahir563 Жыл бұрын

    Khajur bhai podcast

  • @ajaythakor9261
    @ajaythakor9261 Жыл бұрын

    Nice

  • @kamleshbarot989
    @kamleshbarot989 Жыл бұрын

    Sales Tax, Service Tax and Income Tax (Agriculture, Business, Industrialist, Politics and Many Professional fields Person) slabs changes Necessarily than after Very Good and Well Advantage Revenue necessarily

  • @damornavinbhai9363
    @damornavinbhai9363 Жыл бұрын

    Very Very good

  • @deepaktrivedi3648
    @deepaktrivedi36485 ай бұрын

    😊😊😊😊😊

  • @yogeshthakkar2470
    @yogeshthakkar24702 ай бұрын

    संजय भाई तमने 5वर्ष थी संबध छे स्किल डेवलपमेंट पर पोग्राम जरूरी छे आ maate तमारो प्रयत्न बहु saaro छे. जे स्कूल प्राइवेट छे तेमा ए स्कूल ने मोटीवेशन करो आने मालूमात करो. 2 6 स्किल चालू करो सिक्षण क्यारे फ्री nathi प्राइवेट स्कूल मां आ प्रयास जरूरी छे. संजय भाई प्राइवेट स्कूल मां कॉन्टैक्ट करी फ्रेंचाइजी आपो. प्राइवेट स्कूल लेस

  • @vinesh328
    @vinesh328 Жыл бұрын

    Love from Bhavnagar ❤️

  • @kamleshbarot989
    @kamleshbarot989 Жыл бұрын

    Each and every Taluka and District places Developments necessarily good luck for future life Opportunity and Benefits in all fields without hesitation and dought our Indian People's Successfully Easily.

  • @maltithanki2151
    @maltithanki2151 Жыл бұрын

    બહુજ સરસ☝️

  • @truefact180
    @truefact180 Жыл бұрын

    સંજય ભાઈ ને ગાંજો અને ભાંગ ની જરુર છે

  • @AnilVasava-vm1xh

    @AnilVasava-vm1xh

    9 ай бұрын

    સાચી વાત

  • @kamleshbarot989
    @kamleshbarot989 Жыл бұрын

    Damaru and fluent in Special, Specific Successfully Easily, Without Clear and Clean Mind, Honestly, Integrity, Satya, Dharma (Manvata)Messages necessarily

  • @anilmakwana252
    @anilmakwana252 Жыл бұрын

    ખજૂરભાઈનું પોડકાસ્ટ કરો...please

  • @mrdindian
    @mrdindian Жыл бұрын

    બેન મે પણ મોકલ્યું હતું મારું resume પણ તમે મને નાં બોલાવ્યો ... interview માં....

  • @hareshahir563
    @hareshahir563 Жыл бұрын

    Khajur bhai

  • @mahipalgadhavi4545
    @mahipalgadhavi4545 Жыл бұрын

    #nitin jani

  • @himat.amehta217
    @himat.amehta21710 ай бұрын

    સરસ

  • @hardik_piplotar
    @hardik_piplotar Жыл бұрын

    Best episode for jamawat

  • @Truthsoul2152

    @Truthsoul2152

    Жыл бұрын

    Worsts episode of jamavat

  • @sunil_rathod_08
    @sunil_rathod_0810 ай бұрын

    Badhu mast che, bas viewing experience thodo improve karjo. Amuk time Sanjay bhai ni frame moti, amuk time madam ni frame moti. Ka to banne equal rakho je amuk jagya e aa video ma che. Ka to pachi Question pucho tyare madam ni rakho ane Answer vakhte ke koi statement vakhte Sanjay Sir ni frame rakho. Bas 👍. And bahu saras podcast che.

  • @starlineansgamer8976
    @starlineansgamer897610 ай бұрын

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઇ

  • @ketangohel3592
    @ketangohel3592 Жыл бұрын

    Jay Hind Sir 🇮🇳

  • @sakariyaparesh8495
    @sakariyaparesh8495 Жыл бұрын

    સંજય ભાઈ રાવળ આપના આ વિચારધારા સાથે હું સહમત છું

  • @Truthsoul2152

    @Truthsoul2152

    Жыл бұрын

    Ghanto shahmat chhe , aa dofo kahe chhe 80 crores lokone modi khavdave chhe , shu te vaat sathe shahmat chhe? aa chutiyo doba ane nalayak kahe chhe teni shathe shahmat chhe? Kahe chhe chhokra shu Kam peda Karo chho , shu te vaat shathe shahmat chhe? aa modino chamcho badhane murkh banave chhe.

  • @chandrakantpatel7945
    @chandrakantpatel7945 Жыл бұрын

    Education should be free for all.

  • @jitendravavadiya6634
    @jitendravavadiya66349 ай бұрын

    ❤❤❤❤❤❤ sanjay sir

  • @Anjaan_Ajab
    @Anjaan_Ajab Жыл бұрын

    Need more podcasts

  • @gohilpravinsinh4938
    @gohilpravinsinh4938 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @chetanprajapati5622
    @chetanprajapati5622 Жыл бұрын

    Sanjay Raval my fevorite nd Devanshi ma'am b🤗🤗

  • @neetabenpatel7251
    @neetabenpatel725110 ай бұрын

    👌👏

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 Жыл бұрын

    👍🙏

  • @urvishpatel8754
    @urvishpatel8754 Жыл бұрын

    Nice 👍👍👍 Canada

  • @rinkalindia1828
    @rinkalindia1828 Жыл бұрын

    આજે ફરીવખત ગુજરાત મોડલનો પરપોટો ફૂટી ગયો🤐

  • @bharatmsolankisolanki5796
    @bharatmsolankisolanki5796 Жыл бұрын

    સંજય ભાઈ ને સાભળી ને મજા આવી ગઈ. 👌👍🙏

  • @priyamvashi2187
    @priyamvashi2187 Жыл бұрын

    Audio per focus karjo next podcast ma please. Otherwise, It's good as always

  • @jaydeeppipariya2939
    @jaydeeppipariya2939 Жыл бұрын

    પોપટભાઈ ને લાવો

Келесі