Uncut Podcast|Aditya Gadhaviના મોંઢે સાંભળો ચારણ કન્યાથી લઈ ગોતી લો| લોકગાયકથી રોકીંગ કૉન્સર્ટની સફર

आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 150

  • @gohiljashwantsinh5163
    @gohiljashwantsinh516310 ай бұрын

    મારાં મન ગમતા ગાયક ને રજૂ કર્યા તે બદલ જમાવટ ને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ 🌹👏

  • @VijayParmar-jn2lf
    @VijayParmar-jn2lf9 ай бұрын

    જમાવટ ટીમ અને દેવાંશી બેન નો ખૂબ જ આભાર. અને ૨.૫ વર્ષના સંતાન સાથે આટલી જવાબદારી અને સુંદર કાર્ય સરાહનીય છે.

  • @denisadesara536
    @denisadesara5369 ай бұрын

    ઈન્ટરવ્યુ સરસ. વ્યક્તિ પસંદગી અને વિષય પણ સરસ. અમારા પુરા કુટુંબનો ગમતો તેજસ્વીતાભર્યો, ખુમારીભર્યો અવાજ. સ્વદેશ, સ્વધર્મ, સંસ્કૃતિ જીવંત રાખનારો વિષય. સરાહનીય કાર્ય. અભીનંદન.

  • @yuvrajrajput7864
    @yuvrajrajput786410 ай бұрын

    🇮🇳વિર શહિદ મહિપાલ સિંહ 🇮🇳

  • @abhaysinhrajputsstudy7715

    @abhaysinhrajputsstudy7715

    10 ай бұрын

    વંદન

  • @dineshparmar6481

    @dineshparmar6481

    10 ай бұрын

    Jay hind jay bharat

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial10689 ай бұрын

    આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍🏻 જય જય ગરવી ગુજરાત 🙏..

  • @ramjagdish9936
    @ramjagdish993610 ай бұрын

    ટાઈમ મળે તો ક્યારેક લાખનશી ગઢવી ને મળજો જૂનાગઢ

  • @RAMANANDISHA

    @RAMANANDISHA

    9 ай бұрын

    Sachi vat👍👍👍

  • @natvarvaghelaofficial1068

    @natvarvaghelaofficial1068

    9 ай бұрын

    ખરેખર લાખણશી ભાઈ આપણાં ગુજરાત નું સાહિત્ય નું અણમોલ ઘરેણું કહેવાય એમના પાસે અદભુત વાતો છે એમને લાવવા ખુબ જ જરૂરી છે... ધન્યવાદ 🙏

  • @ashwinjadavpareshbhai3073
    @ashwinjadavpareshbhai307310 ай бұрын

    જમાવટ નો ખૂબ આભાર કે તમે પણ ગુજરાતી ભાષા માં બ્રોડ કાસ્ટ ચાલુ કરિયું તેથી એમને પણ નવું કયક જાણવા મળે.

  • @vihitbhatt3813
    @vihitbhatt381310 ай бұрын

    ખૂબ ખૂબ આભાર આદિત્ય ગઢવી થી વધુ પરિચિત કરાવવા બદલ

  • @bhavnapathak7747
    @bhavnapathak774710 ай бұрын

    બહુ જ રસપ્રદ રહ્યો આખો વાર્તાલાપ, દેવાંશી બહેન આપનો ખૂબ આભાર 🙏 અને I always write for Aditya Gadhavi "Gem of Gujarat"👍

  • @rajbhajadeja2962
    @rajbhajadeja296210 ай бұрын

    નારાયણ સ્વામી પછી મને ગમતો અવાજ એટલે આદિત્ય ગઢવી... એક સંતવાણી ને અમર કરી ગયા અને બીજા એ લોકગીત ને અમર કરી નાખ્યું,

  • @ambalalpatel9840
    @ambalalpatel984010 ай бұрын

    જગદંબા દેવાંશી બેન ને ખુબ જ શક્તિ આપે.

  • @ashwinjadavpareshbhai3073

    @ashwinjadavpareshbhai3073

    10 ай бұрын

    બેન ના કર્મ સારા છે. બેન ને ભગવાન ઘણું આપે

  • @anandgadhavi7797
    @anandgadhavi779710 ай бұрын

    ખૂબ સરસ આદિત્ય! ખૂબ ખૂબ શુભેચ્છાઓ!🎉

  • @nileshjadav0508
    @nileshjadav050810 ай бұрын

    ખૂબ સરસ દેવાંશીબેન Next... ખજૂરભાઈ ને લાવો

  • @user-xz9vj6eu6q
    @user-xz9vj6eu6q8 күн бұрын

    Wah saras Bhai jay maa sonal jay maa mogal

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy771510 ай бұрын

    જમાવટ ટીમ અને બેન ખુબ ખુબ આભાર તમે લોક સાહિત્ય અને સંગીત ને પણ વાચા આપો છો... એ આગળની પેઢી માટે પ્રોત્સાહન મળશે

  • @sahishnukikani9109
    @sahishnukikani910910 ай бұрын

    Genuine personality..... First i used to love his voice but after this interview i also love him as a person. Keep this humbleness for lifetime bro.

  • @VijayParmar-jn2lf

    @VijayParmar-jn2lf

    9 ай бұрын

    True . Same here

  • @nanditasharma7666

    @nanditasharma7666

    3 ай бұрын

    Agree

  • @RajPatel-nx5xh
    @RajPatel-nx5xh10 ай бұрын

    ખૂબ મોજ પડી ગઈ હો આવા કલાકાર ને યુ ટ્યુબ પર લાવતા રહો અને જમાવટ આવી ને આવી રીતે આગળ વધે

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy771510 ай бұрын

    વાહ ચારણ

  • @jaydan7
    @jaydan710 ай бұрын

    Thank you team JAMAVAT! Mara કર્ણ પ્રિય અવાજ ને બોલાવા બદલ!

  • @RAMANANDISHA
    @RAMANANDISHA9 ай бұрын

    ખુબ સરસ આદિત્ય ભાઈ તમારી વાતો સાંભળવી અને tમારા ગીતો સાંભળવા ni મજા આવે છે

  • @chavdapankaj421
    @chavdapankaj4214 ай бұрын

    દેવાંશીબેન કાજલબેન મહેરિયા સ્ટુડિયો માં એક વાત બોલાવો Plzz 🙏🙏🙏📖

  • @Bjpatel
    @Bjpatel10 ай бұрын

    Ben ek var khajur bhai ne bolavo me Tamara show ma.....❤❤❤

  • @999poojisolanki
    @999poojisolanki9 ай бұрын

    Best moment shere with US thank you❤

  • @devalgadhavi4618
    @devalgadhavi461810 ай бұрын

    Devanshi ben tame j Kala premi ne Ema khas kari ne j gadhvi O ne khub prem ne respect sathe ne tame tamara studio maa maan aapiyu che❤

  • @krishnachauhan8407
    @krishnachauhan840710 ай бұрын

    Raah joi ne betha hata ame,jamavat ni andr aa avaj ni .. Mara mangmta aam to 2 avaj che. Aditya gadhvi Jigardan gadhvi Mane jyare pan mann shant krvu hoy tyare hu aa j aavaj sambhdu chu. Pls..pls.. pls.. Adityabhai,ekad kalak no koi garbo gaao .navratri najik che..☺ Mara phone ma be singer na song j availabl hoy. Adityabhai nd jigardanbhai 👏👏👏👏👏👏😇

  • @999poojisolanki
    @999poojisolanki9 ай бұрын

    સાચી વાત સ્પર્ધા ભયાનક છે. 🙂hmm sachu...

  • @Mahi00771
    @Mahi0077110 ай бұрын

    Ak dam pramanikta thi jawab apya Kharekhr khub j jordar vyaktitv

  • @ashaldilip3806
    @ashaldilip380610 ай бұрын

    Jamavat never disappoint ❤

  • @gadhavihitendra8264
    @gadhavihitendra826410 ай бұрын

    Devanshi always hard working journalists salute u

  • @Nirmalsinh92
    @Nirmalsinh9210 ай бұрын

    Always like to hear Aditya Gadhavi

  • @kanubhaivala4001
    @kanubhaivala400110 ай бұрын

    Vahh Aditya gadhvi tame je gav chho hartly gav chho ma jagdamba ni krupa kayam rahe avi shubhechha & devanshi ben no pan abhar 🙏🙏🙏

  • @ramjibaraiya8781
    @ramjibaraiya878129 күн бұрын

    ખુબ સરસ આદિત્યભાઇ અને દેવાંશીબેન

  • @Day_To_Day_News
    @Day_To_Day_News10 ай бұрын

    🙏

  • @nihargadhavi8736
    @nihargadhavi873610 ай бұрын

    Nice kaviraj...Jay mogal...veer sahid Mahipal Singh...amar raho....

  • @jc.charan
    @jc.charan10 ай бұрын

    हमारे चारण समाज का गवरव

  • @ramidhruvit9879
    @ramidhruvit987910 ай бұрын

    👌👌👍👍

  • @sunnypanchal007
    @sunnypanchal00710 ай бұрын

    Great 💯

  • @gadhavidevandhvachhiyabhai3010
    @gadhavidevandhvachhiyabhai301010 ай бұрын

    Vah Charan (Gadhavi)

  • @user-iw9ul4cj7h
    @user-iw9ul4cj7h4 ай бұрын

    ખુબ જ સાચી વાત કરી ગુજરાતી એટલે ગરબો એ image માંથી બહાર નીકળવાની ખુબ જ જરૂર છે

  • @narhargadhavi3681
    @narhargadhavi368110 ай бұрын

  • @VijayParmar-jn2lf
    @VijayParmar-jn2lf9 ай бұрын

    અત્યંત નિખાલસ વાતો ❤

  • @vipulyogi4042
    @vipulyogi40428 ай бұрын

    Khajur bhai ne bolavo ❤❤

  • @harshvyas9900
    @harshvyas990010 ай бұрын

    Jordar adityabhai

  • @glvaghelagf9769
    @glvaghelagf976910 ай бұрын

    બેન આપનો દીકરો જે ગાય છે એનો એક વિડિયો આ ચેનલ મા મૂકો સાંભળવું છે...

  • @nikunjgadhavi2178
    @nikunjgadhavi217810 ай бұрын

    🎉🎉🎉

  • @mihirm8216
    @mihirm821610 ай бұрын

    Good job Jamavat and Aditya Gadhvi keep growing and shine like a sun 👍

  • @manojdeshani3601
    @manojdeshani36016 ай бұрын

    Jay mahadev

  • @indrajitsinhjadeja9208
    @indrajitsinhjadeja920810 ай бұрын

    ડહાપણનો ભાર !! ચારણ તો આવો જ હોય ને! ભારી મીઠો છે મારો વાલીડો ગઢવો.😊 ખુશ રહે આબાદ રહે🙏

  • @gadhavimanvir2170

    @gadhavimanvir2170

    9 ай бұрын

    Haa maro Jadejo haa❤️

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz9 ай бұрын

    Jay shree parsuram 🙌 બહેન શ્રી દેવાંશી જોષી

  • @JagadishAhir
    @JagadishAhir2 ай бұрын

    🎉

  • @devanshshah3799
    @devanshshah379910 ай бұрын

    Excellent ,awesome ❤

  • @sanjaysinhzala4911
    @sanjaysinhzala49119 ай бұрын

    Dhanyawad Dil se Naman Devi ji devanshiji madam ji cum dear sister 🙏

  • @aparnathikaran4708
    @aparnathikaran47082 күн бұрын

    He didn't want eeco or auto tune... Thsts what true singer called

  • @jaymataji8363
    @jaymataji836310 ай бұрын

    Devanshi Ben is great 👍

  • @maxxtv4484
    @maxxtv44849 ай бұрын

    Hello, I am Gujju from Australia, and travel 160km everyday and listening different Indian podcast on Apple, Spotify and Google podcasts. Can you please start your audio channel on one of those podcasts? Appreciate and thank you.

  • @shanibpatel
    @shanibpatel10 ай бұрын

    Just amazing podcast one can watch 👏👏 Great work

  • @user-ny9xn5hu9t
    @user-ny9xn5hu9t10 ай бұрын

    Good adi

  • @shortvideoGujarati
    @shortvideoGujarati10 ай бұрын

    સુપર હિટ 👍👍

  • @Nareshdangadhavi66
    @Nareshdangadhavi6610 ай бұрын

    Excellent 👌

  • @virbhanthakor
    @virbhanthakor3 ай бұрын

    Vaah Aditya sir

  • @ratanvaghela7666
    @ratanvaghela76663 ай бұрын

    Love you Aditya bhai ❤

  • @premprajapati7781
    @premprajapati778110 ай бұрын

    ❤️❤️❤️❤️

  • @Bjpatel
    @Bjpatel10 ай бұрын

    Unja ma avya tyare full moj karavi hati Aditya gathavi ne em na father e....first time me full dayaro joyo hato live ma....😊❤

  • @Sanju_B_Dabhi831
    @Sanju_B_Dabhi83110 ай бұрын

    Podcast માં દેવાંશી બેન ને આ ડ્રેસ વધુ સારો લાગે છે ....❤

  • @hareshranga8264
    @hareshranga82649 ай бұрын

    Vah AaditayDan Gadhavi su voice che

  • @i_am_officer7823
    @i_am_officer782310 ай бұрын

    Sachu ke aditya bhai huy aa video andhara Pradesh mathi jovu chu.

  • @chaudharisuresh868
    @chaudharisuresh86810 ай бұрын

    ખૂબ સરસ ❤

  • @user-vc4uu1yu4v
    @user-vc4uu1yu4v10 ай бұрын

    કાજલબેન ઓઝા ને બોલાવો

  • @ajajmemon6504
    @ajajmemon65049 ай бұрын

    Khub saras voice chhe Aaditya bhai..

  • @pdgadhvi007
    @pdgadhvi0079 ай бұрын

    Waah khub saras

  • @Kumar-fz9xf
    @Kumar-fz9xf5 ай бұрын

    Gadhvi Saab……RamRam from Rajasthan

  • @RahulGosai95
    @RahulGosai9510 ай бұрын

    કીર્તિદાન અને ઉમેશબારોટ નો ઇન્ટરવ્યૂ લેજો👍

  • @999poojisolanki
    @999poojisolanki9 ай бұрын

    બધા થી અલગ અને તેઓથી શીખવા જેવું🙏

  • @riyachauhan2563
    @riyachauhan256310 ай бұрын

    ❤❤❤❤

  • @NeelPatel_1003
    @NeelPatel_100310 ай бұрын

    ખૂબ સુંદર

  • @modisfollower3056
    @modisfollower305610 ай бұрын

    Khajurbhai ne bolavo ne aama ketla time thi hu kev chu🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bhamini76
    @bhamini767 ай бұрын

    Wah wah Bhaila !! ❤

  • @rajshikhuti6271
    @rajshikhuti627110 ай бұрын

    👌👌👌👌

  • @adyptl1
    @adyptl14 ай бұрын

    Very innocent personality.

  • @gadhavi7729
    @gadhavi77299 ай бұрын

    Vah!mara charan vah ..savaj vah....😘😍😍😍

  • @kartikjoshi099
    @kartikjoshi0995 ай бұрын

    Wahhhh.. Kaviraj..🔥🔥🔥🔥

  • @Sagarrabari2020
    @Sagarrabari202010 ай бұрын

    ખૂબ સરસ દેવાંશી જોશી❤🎉

  • @chauhan2628
    @chauhan262810 ай бұрын

    મારા પ્રિય કલાકાર 👌👌

  • @kevinsinhdodiya3420
    @kevinsinhdodiya342010 ай бұрын

    👌

  • @aemspatel7636
    @aemspatel763610 ай бұрын

    કવિરાજ એટલે મોજે મોજ અને જમાવટ ની સાથે મોજ ની જમાવટ.... હવે દર્શન રાવલ ને બોલાવો એટલે મજા આવે

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki774310 ай бұрын

    . 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @GADHVIABHAY
    @GADHVIABHAY10 ай бұрын

    Va Devanshi ben 👌🏻

  • @gautamdumadiya1140
    @gautamdumadiya11409 ай бұрын

    વાહ...

  • @JayeshPatel-do6jv
    @JayeshPatel-do6jv8 ай бұрын

    Heart tuch fill

  • @RAMANANDISHA
    @RAMANANDISHA9 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍

  • @KGDhadhal5266
    @KGDhadhal526610 ай бұрын

    Wah wah

  • @dhirendrapandya9105
    @dhirendrapandya910510 ай бұрын

    Name of 90 years old ex. MLA ?

  • @GADHVIABHAY
    @GADHVIABHAY10 ай бұрын

    Jay mataji

  • @shivamsuthar7790
    @shivamsuthar779010 ай бұрын

    🙌👍🌸😍🙏

  • @ajitchavda881
    @ajitchavda881Ай бұрын

    Sairam dave ne bolavo

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz9 ай бұрын

    જય માતાજી ની આદિત્ય ગઢવી

  • @sureshgadhvi9825
    @sureshgadhvi98259 ай бұрын

    Jordar aditay

  • @piyushdungariya894
    @piyushdungariya8948 ай бұрын

    ❤❤❤

  • @pankajbharvad6483
    @pankajbharvad64839 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @solankirohitkumar9423
    @solankirohitkumar942310 ай бұрын

    અંતે રુવાંટ ઊભા કરી દીધા ❤❤🎉🎉

Келесі