શું પુનર્જન્મ હોય છે? તંત્ર, મંત્ર અને મેલી વિદ્યા શું છે👹? સાંભળો સંન્યાસી નાં જવાબો

શું પુનર્જન્મ હોય છે ? તંત્ર, મંત્ર અને મેલી વિદ્યા શું છે? સાંભળો સંન્યાસી નાં જવાબો
આ વીડિયોમાં ગિરનારના જંગલોમાં એક સન્યાસીએ તંત્ર મંત્ર મેલી વિદ્યા જાદુ ટોણા અને પુનર્જન્મ વિશે અદભુત શાસ્ત્રો દ્વારા સમાધાન આપ્યું છે. તો સમગ્ર વીડિયોમાં આપો પુનર્જન્મ અને બીજા બધા પ્રશ્નોના સમાધાન મેળવી શકશો.
#પુનર્જન્મ
#mantra
#punarjanma
#girnari
#aghori
#ghost
#tantra
#bhut
#melividhya
#mojegujarat
#punarjanam
#hansgiribapu
આ વીડિયોમાં તમને નીચેના પ્રશ્નોના જવાબ મળશે
1. શું પુનર્જન્મ જન્મ હોય છે?
2. મેલી વિદ્યા શું છે?
3. તંત્ર મંત્ર વિદ્યા શું છે?
4. કર્મ આધારિત જન્મ કઈ રીતે મળે છે?
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
============================
Bhavnath taleti, girnar parvat, girnar taleti bhavnath, junagadh girnar, moje gujarat, graduate bapu. sunilgiri bapu, giri bapu, shiv katha
GIRNAR TALETI
What is girnar famous for
how to reach girnar
girnari bapu, sanyasi bapu, sociel discussion, samaj vyavstha, bapu nu interview, satsang, graduate bapu, sanyasi, girnar parvat, girnar taleti, bapu, sadhu, moje gujarat, punar janam, meli vidhya, bhut, palit, bijo avtar

Пікірлер: 98

  • @raziarathore4536
    @raziarathore45363 ай бұрын

    Hindu Dharm .....🤔🤔🤔 Saat Jamo na bandhan ..... 😜😜😜

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    દરેક વાત અલગ અલગ મુદ્દા ને સમજૂતી માટે અલગ રીતે રજૂ થતી હોય... સૌથી મોટો ધર્મ માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ છે... તમારો અને મારો ધર્મ અલગ હોય શકે પણ દેશ એક છે એ ન ભૂલવું જોઈએ... અને અન્ય ધર્મો નું સન્માન ન કરી શકો તો અપમાન ન કરવું એ પણ એક ધર્મ છે... આશા રાખું છું કે તમને ગમતી હોય એવી વાત સાંભળો અન્યથા વિડિયો જોવા નું ટાળી શકો... મને મારો ધર્મ અન્ય નું સન્માન કરતા શીખવે છે.. જય હિન્દ🙏

  • @vijubhai3561

    @vijubhai3561

    3 ай бұрын

    @@MojeGujaratOfficial ભાઇ 👏👏👏🙏

  • @kishan-ayar

    @kishan-ayar

    2 ай бұрын

    100% right 👍

  • @bhaktiandshivmahapuran
    @bhaktiandshivmahapuran3 ай бұрын

    ૐનમો નારાયણ પરમ પૂજ્ય હંસગીરી બાપુ દંડવત્ પ્રણામ 🙏🏻🙏🏻

  • @kundanpujara1202
    @kundanpujara12023 ай бұрын

    આજનો મોજે ગુજરાતનો એપિસોડ ખરેખર ખૂબ જ સમજવા જેવો છે ઘણા બધા ડાઉટસ ક્લિયર થઈ ગયા હંસરાજ ગીરી બાપુ ને નમસ્કારઆવું સરસ જ્ઞાન આપવા બદલ તમારો ખુબ આભાર

  • @Hanshgiri1990

    @Hanshgiri1990

    3 ай бұрын

    ખૂબ સરસ

  • @Suresh-jp3qo

    @Suresh-jp3qo

    3 ай бұрын

    Address please, એક મુમુક્ષુ ​મળવા માંગે છે.@@Hanshgiri1990

  • @bhagajithakorbhagaji3991
    @bhagajithakorbhagaji39913 ай бұрын

    ખૂબ ખૂબ આભાર હંસ ગીરી બાપુ મજા આવી આગળ પણ આવી રીતે સમજાવતા રહે જો

  • @ParmarAmruta
    @ParmarAmruta3 ай бұрын

    ખૂબ ખૂબ આભાર બાપુ સાથે નો વીડિયો માટે એમને મળવાનુ મન થઇ આવ્યુ.

  • @RameshChavda-un1ej

    @RameshChavda-un1ej

    3 ай бұрын

    A badhi anubhv vgr ni vatu che jene apne fkt yaad skti kevai anathi vdharre kai ny

  • @rajubhaisolanki-nf9ey
    @rajubhaisolanki-nf9ey23 күн бұрын

    નમસ્કાર બાપુ જય હો બાપુ ચેતન અવિનાશી જીવ ઉપર કોઈ છે જો હોય તો તે કયા રહે છે તેજણાવશો બીજી વાત ચાર ખાણી છે તે કેવી રીતે પ્રગટ થઈ તે જણાવશો પશુ ખામી અને માનવ ખાણી મા શુ તફાવત છે જણાવશો સાચી સત્ય વાત બતાવો

  • @hpandya7132
    @hpandya71323 ай бұрын

    જય ગીરનારી બાપુ ❤❤❤❤❤

  • @vipulpbhai8352
    @vipulpbhai83523 ай бұрын

    બોવ સરસ સમજાવયા

  • @kasisodiya
    @kasisodiya3 ай бұрын

    બહુ સરસ સમજાય એવું સ્પષ્ટ બોલે છે હો બાપુ

  • @sanjayvaghela7698
    @sanjayvaghela76983 ай бұрын

    વાહ ખુબ સરસ વિડિયો.

  • @pravinsavaliya5112
    @pravinsavaliya51123 ай бұрын

    અદભુત જ્ઞાન

  • @kanokalathiya9118
    @kanokalathiya91183 ай бұрын

    ૐ નમો નારાયણ ખૂબ સરસ વાત કરી બાપુ યે ગિરનાર માં જયે ત્યારે આવા સંતો ને જરૂર મળવું જોય

  • @patrekalpana4546
    @patrekalpana45463 ай бұрын

    Namo narayana app nu satsang raday ma vasi jai che ane khubaj anand ne santi male che app no khub khub abhar

  • @hetalayar8153
    @hetalayar81533 ай бұрын

    Bahu saras...bapu ne vinanti k ishwar prapti ane sadhna ma agad vadhva mate su karvu ..kripa kari aa vishe jankari aapjo amne

  • @ripalvala7095
    @ripalvala70953 ай бұрын

    આશ્રમ કાય છે

  • @krishnalathiya9539
    @krishnalathiya95393 ай бұрын

    Khub saras samjaviyu to sani Ane magal jap je Loko karave 6 te krtlu sachu 6 su jap krava thi koi nirakaran aave

  • @sunilvala2590
    @sunilvala259020 күн бұрын

    જય ગિરનારી મહારાજ

  • @zalamayursinh621
    @zalamayursinh6213 ай бұрын

    વાહ બાપુ વાહ ઘણું બધું જાણવા મળ્યું છે અમને

  • @dhuvitgoswami5052
    @dhuvitgoswami50523 ай бұрын

    Mahadev har

  • @user-hs6rc9ln4y
    @user-hs6rc9ln4y3 ай бұрын

    જુનૂ

  • @jayeshbhai7967
    @jayeshbhai7967Ай бұрын

    અમર શાંત સર્વવ્યાપી પરમાત્મા 🙏🙏🌹🌹🌹🌹

  • @KhushiUsdad
    @KhushiUsdad23 күн бұрын

    Om

  • @lvpatel5478
    @lvpatel5478Ай бұрын

    ખૂબ ખૂબ આભાર બાપુ

  • @namratasoni7910
    @namratasoni79103 ай бұрын

    Very very nice video sir ji guruji bahu saru samjave che ane next time bija topic par aap guruji sathe video banavo evi amari ichha che 🙏🙏

  • @WordMobileSolution
    @WordMobileSolution3 ай бұрын

    ખુબજ સરસ

  • @sunilvala2590
    @sunilvala259020 күн бұрын

    ઓમ નમો નારાયણ બાપુ

  • @RAVISINH051
    @RAVISINH0513 ай бұрын

    સત સત કોટી કોટી નમન સંત શ્રી પરમ હંસ જી બાપુ .

  • @BhavikSolanki-nh9hb
    @BhavikSolanki-nh9hbАй бұрын

    Right ✅️

  • @jayeshbhai7967
    @jayeshbhai7967Ай бұрын

    મારો સવાલ એછે કે આત્મા અમર છે નિત્ય છે તો પછી જનમ મરણ ના ચક્ર મા કોણ બંધાયેલો છે

  • @neetarathod9243
    @neetarathod92433 ай бұрын

    Jay girnari ❤

  • @rathwasureshkumar232
    @rathwasureshkumar2323 ай бұрын

    Om namo narayan

  • @vijaysolanki6896
    @vijaysolanki68963 ай бұрын

    हर हर महादेव बापू 🙏🌹🙏

  • @mayurbajrangi9063
    @mayurbajrangi90633 ай бұрын

    Har har mahadev

  • @KanubhaiDesai-og3tq
    @KanubhaiDesai-og3tq3 ай бұрын

    Bapu ni ak channel banavo special to gyan prapt thay...

  • @rameshbhaipatel6817
    @rameshbhaipatel68173 ай бұрын

    જયગીરનારી

  • @lvpatel5478
    @lvpatel5478Ай бұрын

    નમઃ શિવાય

  • @user-gz9cg6dh1w
    @user-gz9cg6dh1w3 ай бұрын

    ૐ નમો નારાયણ બાપુ

  • @neetarathod9243
    @neetarathod92433 ай бұрын

    Har har Mahadev ❤

  • @satyamxerox
    @satyamxerox3 ай бұрын

    ૐ નામો નારાયણ

  • @lvpatel5478
    @lvpatel5478Ай бұрын

    ઓમ નમો નારાયણ

  • @vishalgoshai855
    @vishalgoshai8553 ай бұрын

    🕉 નમો: નારાયણ 🙏🙏❤❤

  • @kanubhaijayswal
    @kanubhaijayswal3 ай бұрын

    Jayguru.mharhal

  • @BhavikSolanki-nh9hb
    @BhavikSolanki-nh9hbАй бұрын

    Acharya prashant ne pan sabhado

  • @RAVISINH051
    @RAVISINH0513 ай бұрын

    ખરેખર અદ્દભૂધ નોલેજ સે આ સંત ને

  • @KevalKumar96
    @KevalKumar963 ай бұрын

    વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે

  • @daxrajsinhzala4928
    @daxrajsinhzala49283 ай бұрын

    Om nomo narayana

  • @jayeshbhai7967
    @jayeshbhai7967Ай бұрын

    મોક્ષ અને મુક્તિ છે શું

  • @demaGodha
    @demaGodha2 ай бұрын

    Jay mataji

  • @ravalvipul5250
    @ravalvipul52503 ай бұрын

    🙏

  • @user-he8eu6xt8h
    @user-he8eu6xt8h3 ай бұрын

    રામ રામ

  • @rajubhaisolanki-nf9ey
    @rajubhaisolanki-nf9ey23 күн бұрын

    नमस्कार जयगुरूदेव बापु पुनः जन्म नहीं है उसका प्रमाण कया चेतन तत्व ओर जड का भेद कया है ये शरीर कैसे उतपन्न हुवा ये बताये अघेरे मे जीते या प्रकाश में

  • @bhagatsoni8701
    @bhagatsoni87013 ай бұрын

    ઓમ નમો નારાયણ હંસગઈરઈબઆપઉ ના દર્શન કરવા માટે નું સરનામું મોકલવા વિનંતી

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    બગસરા

  • @jayeshbhai7967
    @jayeshbhai7967Ай бұрын

    જનમ મરણ કારણ છે શુ,?

  • @Archana-qf8bm
    @Archana-qf8bm3 ай бұрын

    બાપુ જુનાગઢ માં ક્યાં મળે છે,આશ્રમ ક્યો છે

  • @iswarbai173
    @iswarbai1733 ай бұрын

    नाख अेवु लखाइगीयुछे माटेसोरि100री

  • @Bhautikchauhan586
    @Bhautikchauhan5863 ай бұрын

    Junagadh ma aa bapu ne malavu hoy to kay jgay par mali shakay

  • @iswarbai173
    @iswarbai1733 ай бұрын

    हंसगीरीबापु ना विडीयो जो बीजाहोयतो नाखवी नंती🇮🇳🚩🌹💐👍🙋‍♂️👌😔🙏

  • @Entertainment_world_X
    @Entertainment_world_X3 ай бұрын

    Bapu jode sari frdship lage 😂 , 1 week ma 1 vidio hoi j 😂😂😂😂😂😂

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    દર વખતે આપણે વિચારીએ એવું હોતું નથી, બધા વિડિયો જ્યારે મળ્યો ત્યારે એક સાથે લીધેલા છે... પાર્ટ પ્રમાણે મૂકતા હોય.. પણ હા frendship જેવું થઈ ગયું છે... જ્યાં સુધી લોકો નિહાળતા રહેશે ત્યાં સુધી મૂકતા રહીશું

  • @user-gb5ci5lp5b
    @user-gb5ci5lp5b3 ай бұрын

    Akxidan thay ne MRI Jay a pn manv janm lese

  • @user-gb5ci5lp5b
    @user-gb5ci5lp5b3 ай бұрын

    Hve aapne bhgvan nu naam lai ne bhgvan madd kre a sachu se ke ny a tatkalik aave k ny

  • @punjabhaiprajapatibhikhabh5247
    @punjabhaiprajapatibhikhabh52473 ай бұрын

    Bapu maro rog matadse

  • @ShaileshPatel-le8cq
    @ShaileshPatel-le8cq3 ай бұрын

    Sanyasiji nu sthan kya 6. Amno ashram kya 6

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    ગિરનાર મા નથી... જુનાગઢ થી 60 km બગસરા મુકામે પૂટળીયા મહાદેવ

  • @pravinbhaijoshi11
    @pravinbhaijoshi113 ай бұрын

    પૂ. બાપનું સરનામું મોકલશો જેથી જુનાગઢ જવાનું થાય તો બાપુના ચરણોમાં વંદન કરી શકાય

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    +91 79908 56456

  • @jagdishahir2754
    @jagdishahir27543 ай бұрын

    आवत गारी ऐक है उलटत होय अनेक चोरासी नो फेरो फरवो ज पडशे पडशे पडशे

  • @vpvala9729
    @vpvala97293 ай бұрын

    Bapu no ashram nu address

  • @RakeshSatasiya-cr5js
    @RakeshSatasiya-cr5js3 ай бұрын

    પાકુ એડ્રેસ આપો ને

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    +91 79908 56456

  • @ghanshyamchauhan9263
    @ghanshyamchauhan92633 ай бұрын

    Aa bapu no number moklo ne mara jode hato pan mobile change karyo aetle nikdi gyo che Bhai aemno number moklo bhai

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    +91 79908 56456

  • @lakumhansraj5746
    @lakumhansraj57463 ай бұрын

    Bapu no asaram kaya se

  • @hehe9337
    @hehe9337Ай бұрын

    अरे भाई,, कुछ भी,,, बाबा रेण दे अपने मन गणंत तर्क,, अगर मनुष्य दुबारा मनुष्य ही बनता है तो फिर राजा भरत एक हिरण क्यों बना,,, न्याय वैशेषिकादी अभ्यास कर

  • @dhavalmer5430
    @dhavalmer54302 ай бұрын

    મારી બેન ને 20 વરસ થી મેલી વિદ્યા કરેલી કોઈ થી સારું થતું નથી એટલે તમારો અનુભવ કહેજો બાપુ

  • @UdayArya-fq8cu

    @UdayArya-fq8cu

    Ай бұрын

    Koy meli vidhya na hoy mansik disorder hoy che

  • @KJ._.Corner
    @KJ._.Corner3 ай бұрын

    bapu na number malse ?

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    +91 79908 56456

  • @bhaveshmakwana254

    @bhaveshmakwana254

    3 ай бұрын

    Khub khub abhar

  • @user-kl1dt6yy4d
    @user-kl1dt6yy4d3 ай бұрын

    ચોસઠ જોગણી નાં બધાં જ નામ જણાવો ને?

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    1. divyayoginī - दिव्ययोगिनी 2. mahāyoginī - महायोगिनी 3. siddhayoginī - सिद्धयोगिनी 4. gaṇeśvarī - गणेश्वरी 5. pretākṣī - प्रेताक्षी 6. ḍākinī - डाकिनी 7. kālī - काली 8. kālarātri - कालरात्रि 9. niśācarī - निशाचरी 10. jhaṃkārī - झंकारी 11. ūrdvavetālī - ऊर्द्ववेताली 12. kharparī - खर्परी 13. bhūtayāminī - भूतयामिनी 14. ūrdvakeśī - ऊर्द्वकेशी 15. virupākṣī - विरुपाक्षी 16. śuṣkaṃgī - शुष्कंगी 17. māṃsabhojanī - मांसभोजनी 18. phetkārī - फेत्कारी 19. vīrabhadrākṣī - वीरभद्राक्षी 20. dhūmrākṣī - धूम्राक्षी 21. kalahapriyā - कलहप्रिया 22. raktā - रक्ता 23. ghoraraktākṣī - घोररक्ताक्षी 24. piśacī - पिशची 25. bhayaṃkarī - भयंकरी 26. caurikā - चौरिका 27. mārikā - मारिका 28. caṇḍī - चण्डी 29. vārāhī - वाराही 30. muṇḍadhariṇī - मुण्डधरिणी 31. bhairavī - भैरवी 32. cakriṇī - चक्रिणी 33. krodhā - क्रोधा 34. durmukhī - दुर्मुखी 35. pretavāhinī - प्रेतवाहिनी 36. kaṇṭakī - कण्टकी 37. dīrghalaṃbauṣṭhī - दीर्घलंबौष्ठी 38. mālinī - मालिनी 39. mantrayoginī - मन्त्रयोगिनी 40. kālāgnī - कालाग्नी 41. mohinī - मोहिनी 42. cakrī - चक्री 43. kapālī - कपाली 44. bhuvaneśvarī - भुवनेश्वरी 45. kuṇḍalākṣī - कुण्डलाक्षी 46. juhī - जुही 47. lakṣmī - लक्ष्मी 48. yamadūtī - यमदूती 49. karālinī - करालिनी 50. kauśikī - कौशिकी 51. bhakṣiṇī - भक्षिणी 52. yakṣī - यक्षी 53. kaumārī - कौमारी 54. yantravahinī - यन्त्रवहिनी 55. viśālā - विशाला 56. kāmukī - कामुकी 57. vyāghrī - व्याघ्री 58. yākṣini - याक्षिनि 59. pretabhavanī - प्रेतभवनी 60. dhūrjaṭā - धूर्जटा 61. vikatā - विकता 62. ghorā - घोरा 63. kapālā - कपाला 64. laṅgalī - लङ्गली

  • @RameshChavda-un1ej
    @RameshChavda-un1ej3 ай бұрын

    Tmaro potano anubhv hoi e j kyo

  • @KJ._.Corner
    @KJ._.Corner3 ай бұрын

    saheb hansgiri mahraj no video banavo aava knowlage vada sadhu badhu ocha che gujrat ma kzread.info/dash/bejne/iYxmo66albiogqQ.htmlsi=jIa0oM9II7ZbqI4F kzread.info/dash/bejne/iYxmo66albiogqQ.htmlsi=jIa0oM9II7ZbqI4F

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    3 ай бұрын

    બનાવશું હજુ પણ

  • @luckypatel1372
    @luckypatel13723 ай бұрын

    Bapu Aapne Pranam aap nu knowledge and intelligence level is great it's does make absolutely sense ,

  • @sunandaupadhyay3067
    @sunandaupadhyay30673 ай бұрын

    🙏

Келесі