ગિરનારી સંન્યાસી ના આવા જવાબો તમે જીવનમાં ક્યારેય નહીં સાંભળ્યા હોય

ગિરનારની ગોદમાં મળેલા સન્યાસી ના આવા અદભુત જવાબો તમે તમારા જીવનમાં ક્યારેય નહીં સાંભળ્યા હોય
#girnar
#mojegujarat
#hansgiribapu
#danbhabapu
#girnari
#sanyasibapu
#religion
#sanatandharma
#giribapu
#satsang
#sadhu
#andhshraddha
ગિરનાર તળેટીમાં મળેલા સંન્યાસી હંસ ગીરી બાપુ ને આપણે સંસાર અને સમાજના નીચે મુજબના પ્રશ્નો પૂછ્યા. જેના બાપુએ અદભુત જવાબો આપ્યા.
1. ઇશ્વર છે કે નહિ?
2. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શું છે?
3. ગિરનાર પર્વત નો ઇતિહાસ?
4. સંન્યાસી જીવનના કાર્યો શું?
5. ઇશ્વર સુધી જવાનો શ્રેષ્ઠ માર્ગ કયો?
6. ગંગાજી ન્હાવા થી પાપ ધોવાઈ?
7. સંન્યાસીનું જીવન કેવું હોય?
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
============================
Bhavnath taleti, girnar parvat, girnar taleti bhavnath, junagadh girnar, moje gujarat, graduate bapu. sunilgiri bapu, giri bapu, shiv katha, surapura dham bhodad, danbha bapu
girnari bapu, sanyasi bapu, sociel discussion, samaj vyavstha, bapu nu interview, satsang, graduate bapu, sanyasi, girnar parvat, girnar taleti, bapu, sadhu, moje gujarat

Пікірлер: 294

  • @rakhdambakhdam5392
    @rakhdambakhdam5392Ай бұрын

    વાહ રે બાપુ,,, જીવનમાં પેલી વખત આવા સન્યાસી ને સાંભળ્યા.. એમાંય છેલ્લા 4 પ્રશ્નો ના જવાબમાં તો ભૂકા કાઢી નાખ્યાં😱

  • @user-wt6cq7ko3w

    @user-wt6cq7ko3w

    Ай бұрын

    રાધાકૃષ્ણ સિતારામ જયબાગેશવરધામ જયબાલાજી સરકાર જયશ્રી સિતારામ

  • @jerambhaimparmar5797

    @jerambhaimparmar5797

    Ай бұрын

    VAH BAPU JAI GIR NARI

  • @user-vp9lq3kq7j

    @user-vp9lq3kq7j

    Ай бұрын

    @@user-wt6cq7ko3w owo

  • @user-vp9lq3kq7j

    @user-vp9lq3kq7j

    Ай бұрын

    @@user-wt6cq7ko3w I o

  • @santilalchopda

    @santilalchopda

    16 күн бұрын

    🎉🎉🎉જય હો 🎉🎉🎉

  • @alpesh5599
    @alpesh559919 күн бұрын

    હંસગિરિ બાપુ ના ચરણોમાં કોટી કોટી પ્રણામ..... ખુબ જ સચોટ અને સરળ જ્ઞાન પીરસો છો બાપુ..... ધન્ય છે તમારા ગુરુદેવ ને.... પ્રણામ... જય ગિરનારી

  • @maheshdawda4494
    @maheshdawda4494Ай бұрын

    આવાને આવા સાધુ-સંતો ના ઇન્ટરવ્યૂ લઈ અમારા સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમને ઘણું જાણવા મળ્યું ફરીથી આપનો ખુબ ખુબ આભાર

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    Ай бұрын

    Thank you... મને ખુદ ને જ આવા માણસો ને મળવાની મજા આવે.. એટલે આવા ઇન્ટરવ્યૂ ચાલુ જ રહેશે

  • @mathurbhanushali6912
    @mathurbhanushali691228 күн бұрын

    ॐनमःशिवाय बापु ने दंडवत प्रणाम बापु पासे ज्ञान नो भंडार छे बापु पासे सनातन धर्म नु ज्ञान बहुज गणु ज छे बापु ने प्रणाम 🙏🙏🙏

  • @jnkatara9751
    @jnkatara9751Ай бұрын

    વાહ આપના જેવા સંતો હોય તો ખરેખર ભારત વળી વિશ્વ ગુરૂ બને એ નિશ્ચિત છે. હું પણ સત્યની ખોજમાં રહું છું, આપ જેવા સંતો ની વાણી એવા જવાબો આપી જાય છે કે હવે બસ કદાચ મારા મનમાં ઓછા સવાલો હશે આદેશ આદેશ આદેશ જય મહાકાલ નમો નારાયણ

  • @khumansinh.k.vaghela4788
    @khumansinh.k.vaghela47882 күн бұрын

    કોટી કોટી પ્રણામ સરજ માહિતી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન

  • @kanaiyabhaimori1000
    @kanaiyabhaimori1000Күн бұрын

    Jay Ho girnari Jay jogiram

  • @ranjitsinhchauhan2819
    @ranjitsinhchauhan2819Ай бұрын

    આજના આધુનિક યુગ પ્રમાણે આ યોગી મહા યોગ ગુરુ મહાત્મા તમારો સતસંગ ખૂબ યોગ્ય છે.અને આ વિજ્ઞાન યુગમાં તમારો આ સતસંગ ખૂબ યુવા જનરેશન ને ગમે છે.અને ભવિષ્યમાં પણ ગમશે તે નક્કી.

  • @rameshparmarrameshparmar6755
    @rameshparmarrameshparmar6755Ай бұрын

    સત્ય ના માર્ગે અનુભવના આધારે આગળ વધવુ એ જ શ્રધ્ધા છે. ભગવાનને અને આત્મા ને ઓરખવુ અને એ માર્ગ ઉપર આગળ વધવુ એ શ્રધ્ધા છે.

  • @prakashtrivedi8596
    @prakashtrivedi8596Ай бұрын

    ખૂબ જ આનંદ થયો બધા જ અનુભવ પછી ત્યાગ કર્યો આવા મહાત્મા ને કોટી કોટી🙏🙏🙏🙏🙏

  • @user-cy3xo9og4t
    @user-cy3xo9og4tАй бұрын

    આખું જીવન ભેગું કરવામાં અમે ખુદ ભેગાં થય જાયે ખુબ સરસ શબ્દ પ્રયોગ.

  • @MandipramniklalRuparel-df3vw
    @MandipramniklalRuparel-df3vw17 күн бұрын

    મહારાજ આપનુ જ્ઞાન આપ આજનિ યુવા પેઢી ને મળવુ ખૂબજ જરૂરિ છે🙏 પવિત્ર ભારતભુમિ નિ ધમૅ નિ વાતો સમજાવા નિ જરૂરછે આપ ખુબજ સરળ ભાષા મા વાત કરો છો🙏 જય ગીરનારી🙏

  • @maheshkanzariya4680
    @maheshkanzariya468027 күн бұрын

    જય હો ગિરનારી બાપુ અતિથી અતિ સુંદર માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર બાપુ

  • @karshangojiya6201
    @karshangojiya62012 күн бұрын

    Jay ho bhagvan shada shiv om namo narayan

  • @RameshPATEL-ez5cw
    @RameshPATEL-ez5cwАй бұрын

    જય હો હંસગીરી બાપુ આપને ખુબ ખુબ નમન કરૂછુ 🙏🙏🙏🙏🙏

  • @mr.nishitrajpal2954
    @mr.nishitrajpal2954Ай бұрын

    હંસ ગિરી બાપુ ના ચરણે કોટી કોટી વંદન આપના ગુરૂ ચરણે પણ કોટી કોટી વંદન ઓમ નમો નારાયણ

  • @user-hx7dz9mr5f
    @user-hx7dz9mr5fАй бұрын

    જય ગિરનારી🚩🚩🚩🙏🙏

  • @rknews9497
    @rknews949715 күн бұрын

    મહંત શ્રી ની રાષ્ટ્ર વિશે ની વાત નકારતો નથી પણ...વૈષ્ણવ ધર્મ કૃષ્ણ ભવણન ના અનુયાયીઓ છે માટે અમારા માટે એકાદશી સર્વોપરી, જય શ્રી કૃષ્ણ.

  • @imranrafai509
    @imranrafai509Ай бұрын

    bapu maja aavi gayi tamaro video joyine🙏 mara pranam svikar karo maharaj 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @Hanshgiri1990

    @Hanshgiri1990

    Ай бұрын

    Ha beta swikar

  • @shaileshkumarmaliwad8272

    @shaileshkumarmaliwad8272

    26 күн бұрын

    બાપુ ના ચરણોમાં કોટી કોટી પ્રણામ

  • @ashokbhaijoshi7678
    @ashokbhaijoshi7678Ай бұрын

    બાપુ નુ આશ્રમ ક્યાં આવેલું છે એમનો કોન્ટેક્ટ નમ્બર આપવા વિનંતી 🙏

  • @krgohel6000
    @krgohel6000Ай бұрын

    જેય ગીરનારી સંત સંત નમસ્કાર ગુરૂજી ને બાપુએ સાચી વાત છે કે સંસારમાં રહીને ભગવાન ને સમજી સકે તે વધુ ભગવાન પાસે છે જેય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સંભુ સદા શિવ શક્તિ

  • @bharatbhairajguru6835
    @bharatbhairajguru683524 күн бұрын

    જય ગિરનારી 🙏🌺🙏🌺

  • @milantravells6506
    @milantravells6506Ай бұрын

    સત્ય સનાતન વૈદિક ધર્મ સંસ્કૃતિ કી જય 🙏🚩⚔️ 🚩 ૐ નમો નારાયણ 🙏

  • @parmarmukeshbhaijalambhai1539
    @parmarmukeshbhaijalambhai1539Ай бұрын

    Om Namo narayan bapu Hansgiri maharaj amne pan aatma&ishvar; adhyatm & mukti no marag batavi Dharma &santkrupa; tatha santo &ma Bharti na charnoma rahiaapni... Mari sathe mulakat thay aevi prarthna sathe Jay girnari Namo Narayan guru Datt ❤

  • @goswamiharshadgiri671
    @goswamiharshadgiri671Ай бұрын

    ઓમ નમો નારાયણ

  • @maheshkevadiya2543
    @maheshkevadiya2543Ай бұрын

    વાહ બાપુ, સાદર વંદન, મેગ્નેટિક પર્સનાલીટી, ખુબજ આકર્ષી ગયા. ફરીને વંદન.આપનું સ્થાન જણાવવા નમ્ર વિનંતી.

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    Ай бұрын

    બગસરા

  • @Hanshgiri1990

    @Hanshgiri1990

    Ай бұрын

    બગસરા પૂતાડીયા મહાદેવ

  • @dharmashidanapatel8708
    @dharmashidanapatel8708Ай бұрын

    જય ગિરનારી બાપુ

  • @harjivanmajethiya5301
    @harjivanmajethiya5301Ай бұрын

    Om namo narayana dhany thyo avtar bapu na Pavan satsang thi

  • @zalamayursinh621
    @zalamayursinh621Ай бұрын

    વાહ બાપુ વાહ જય ગિરનારી

  • @dilipchavda9873
    @dilipchavda9873Ай бұрын

    આવા સંતો ની સમાજ ને જરૂર છે.સાચુ જીવન કઇ રીતે જીવાય એ આવા સંતો પાસેથી જ્ઞાન મળે.જય ગિરનારી 🙏

  • @jitendraapokar4365
    @jitendraapokar4365Ай бұрын

    બાપુ જય ગિરનારી બાપુ તમે વાત કરી મૂલાધાર ચક્ર પીરા કલર નો હોય છે પણમેશભરું કે એતો લાલ કલર નું હોય છે જા.ની.વા.લી.પી.ના.લા ઉપર થી નીચે કમર્શ

  • @kanusdabhi9566
    @kanusdabhi9566Ай бұрын

    જય ગિરનારી બાપુ...

  • @user-qd4tw5lj3d
    @user-qd4tw5lj3d21 күн бұрын

    જય ગિરનારી

  • @sureshjatakiya5567
    @sureshjatakiya5567Ай бұрын

    Jay girnari hanshagiribapu aapna shree charno koti koti vandan,,🙏

  • @user-mo8bb4hx1u
    @user-mo8bb4hx1uАй бұрын

    Jay ho mara bap koti koti vndan

  • @Sarvebhavntusukhinah1111
    @Sarvebhavntusukhinah1111Ай бұрын

    નવ દર્શન છે, જેમાં છ આસ્તિક અને ત્રણ નાસ્તિક છે.

  • @jethabhai5221
    @jethabhai5221Ай бұрын

    જય, શ્રી રામ

  • @user-zo4vz9mh9c
    @user-zo4vz9mh9cАй бұрын

    હં સ ગિરી બાપુ મારા હદય પૂર્વક આભાર

  • @RameshbhaiJadav-db5cx
    @RameshbhaiJadav-db5cxАй бұрын

    गीता ज्ञान दाता परमपिता परमात्मा शिव निराकार राजस्थान में आया है भारत को स्वर्ग बनाने आया है

  • @sortvideos5919
    @sortvideos591920 күн бұрын

    Supar dupar mara badha prasno na answer Mali gya ho 🎉

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872Ай бұрын

    🙏 ખુબ સરસ 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏 વંદન 🙏

  • @user-oy6gz7ur3x
    @user-oy6gz7ur3xАй бұрын

    ॐ नमो नारायण

  • @user-gl3mo8gg3q
    @user-gl3mo8gg3qАй бұрын

    પ્રણામ જી પ્રણામ જી

  • @dineshmskwanamakwana7863
    @dineshmskwanamakwana786317 күн бұрын

    જય ગુરુ ગોરખ નાથ ❤

  • @vivekraval4727
    @vivekraval4727Ай бұрын

    સનાતન સત્ય ના અદભુત ઉદાહરણો સાથે નો સત્સંગ ખુબજ ઉત્તમ અદભૂત દ્રશ્ય અદભુત સ્ત

  • @ghanshyamsinhrana1408
    @ghanshyamsinhrana1408Ай бұрын

    જય ગિરનારી જય હો બાપુ જય હો જય હો

  • @jaydwarikadhis1144
    @jaydwarikadhis114421 күн бұрын

    જય દ્વારકાધીશ 🙏 જય સીતારામ 🙏 જય મહાદેવ 🙏 જય ગીરનારી❤

  • @labhubhaipipaliya2284
    @labhubhaipipaliya228421 күн бұрын

    Jay girnari

  • @rathwasureshkumar232
    @rathwasureshkumar232Ай бұрын

    Vah bapu jay girnari

  • @kailashbazala1732
    @kailashbazala1732Ай бұрын

    જય ઞિરનારી

  • @parmarajitsinh7477
    @parmarajitsinh747725 күн бұрын

    ❤❤❤har har Mahadev om namah shivay Jay shree Krishna thankyou so much Ajitsinh parmar 23:13 23:13

  • @shaileshgandhi7230
    @shaileshgandhi7230Ай бұрын

    अद्भुत अवर्णनीय जय हिंद जय गीरनारी जय नेमीनाथ, जय हो, बापु

  • @drposhakpatel7993
    @drposhakpatel799322 күн бұрын

    ❤❤મોજ મસ્તી જય ગિરનાર. ગયા ઉનાળે મેં ગિરનાર દેવની સ્વંય અનુભૂતિ કરી..જય ગુરુદેવ..સાથે મળી ને સ્વંય સે સ્વંયની યાત્રા કરતા રહીશું

  • @himanshuradadiya1999
    @himanshuradadiya1999Ай бұрын

    Sat..shab

  • @kanjiprajapatiprajapati2334
    @kanjiprajapatiprajapati233416 күн бұрын

    Har har mahadev

  • @thakorramesh4129
    @thakorramesh4129Ай бұрын

    જય શ્રી રામ

  • @alpeshparmar6461
    @alpeshparmar6461Ай бұрын

    જય ગીરનારી🎉

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549Ай бұрын

    વા બાપુ ખુબ જ સરસ ભગવાને સમજાવ્યો બવ મોજ આવી ગઈ જય ગિરનારી 🙏🙏🙏

  • @dullabhjijobanputra9862
    @dullabhjijobanputra9862Ай бұрын

    Jai shree Krishna to all enjoying the program and thanks for all your help UK jobanputra parivar swindon morbi original

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    Ай бұрын

    So nice

  • @user-xe4kn3fs3e
    @user-xe4kn3fs3eАй бұрын

    વાહ બાપુ વાહ.....

  • @user-kt3ow1yy4l
    @user-kt3ow1yy4lАй бұрын

    બાપા સીતારામ જય ગુરુદેવ

  • @sukhdevprajapati3263
    @sukhdevprajapati3263Ай бұрын

    vah.bapu

  • @ShirishParmar-sy8cw
    @ShirishParmar-sy8cw20 күн бұрын

    Vahh Maharaj g khub sarsh ghan ni anubhiti karavi....ane kaik Navu janaviyu...ane shikhabviyu .....har har Mahadev Mahadev Mahadev😊🙏🏻🌞🙂 🌞🙏🏻

  • @ranjitsinhchauhan2819
    @ranjitsinhchauhan2819Ай бұрын

    મને ખુબ ગમ્યું છે.આપનો ખુબ ખુબ અભિનંદન. છે.

  • @saurashtrauniversity3088
    @saurashtrauniversity308818 күн бұрын

    જોરદાર❤❤

  • @karshanbharvad
    @karshanbharvadАй бұрын

    જય શ્રી કૃષ્ણ. બાપુ હું બકરા નો ગોવાળ છું અને એના બચા હું બલી પ્રથા કરતા. સમાજ માં અને વધે એ કશાઈ ને આપુ છુ અને નં આપીએ તો. બધા અમારા થી પાલન ના થઈ શકે અને વેચવા એ અમારી મજબૂરી છે કેમ કે. દૂધ માં પણ બકરી નું દૂધ અવસધી છે સતાય ભાવ મળતા નથી તો છું. અમારે. આ પાપ કર્મ થાય છે કે છું એ જણાવજો😢😢😢

  • @MojeGujaratOfficial

    @MojeGujaratOfficial

    Ай бұрын

    તમારો પ્રશ્ન ખરેખર યોગ્ય છે.. ફરી હું બાપુ ને મળીશ ત્યારે ચોક્કસ પૂછીશ

  • @bhashkardadvi3940
    @bhashkardadvi394018 күн бұрын

    જય ગિરનારી સનાતન આદી ધર્મ હૈ.

  • @mehulk4557
    @mehulk455726 күн бұрын

    Har har Mahadev 🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏🙏💐🙏🙏

  • @ketankakkad9352
    @ketankakkad93526 күн бұрын

    SAT SAT NAMAN BAPU 🙏

  • @savdasbhaipiprotar9279
    @savdasbhaipiprotar92799 күн бұрын

    જય હો ગીરનારી હંસગીરી બાપુ

  • @yadavdhaiwat02
    @yadavdhaiwat02Ай бұрын

    Jay Girnari 🙏🏻🚩

  • @bababhaivankar4529
    @bababhaivankar4529Ай бұрын

    બાપુ્આએસસારી.પણ.એક.સન્ન્યાસી.છે્

  • @mangalbhainadia6847
    @mangalbhainadia68477 күн бұрын

    No time no space situation never was, never is & never will be. Jai Gurudev.

  • @gopalparmar8846
    @gopalparmar8846Ай бұрын

    મુમુક્ષુ વિના ગુરુજી નુ આવુ જ્ઞાન બહાર ન આવે. આપનો ખૂબ ખૂબ આભાર

  • @ManjuPoriya-zz1jr
    @ManjuPoriya-zz1jrАй бұрын

    જયગીરનારી 💯 👌👌👌સાસીવાત બાપુ જય હો જય હો 🙏🙇‍♀️🕉

  • @lrm177
    @lrm177Ай бұрын

    Jay shree satguru dev 🙏 🚩 ❤

  • @lalabhaiprajapati3379
    @lalabhaiprajapati3379Ай бұрын

    Om namo narayan

  • @dharmendrasolanki9567
    @dharmendrasolanki956712 күн бұрын

    જય ગિરનારી બાપુ 🙏🙏🙏🙏🙏🌹

  • @user-iz3qt9jh2v
    @user-iz3qt9jh2vАй бұрын

    Jay shree Krishna Radhe radhe

  • @rahulraval9534
    @rahulraval953422 күн бұрын

    બસ આવા સંત હોઈ એટલે મીજે મોજ

  • @ChandreshPatel-ei2im
    @ChandreshPatel-ei2im25 күн бұрын

    Jay girnari bapu Khub saras

  • @dalsukhmilane4124
    @dalsukhmilane412418 күн бұрын

    વાહ વાહ બાપુ જય ગિરનાર જય હો

  • @RakeshSatasiya-cr5js
    @RakeshSatasiya-cr5jsАй бұрын

    હર હર મહાદેવ

  • @patelrakesh12
    @patelrakesh12Ай бұрын

    Khub saras bapu....Enjoyed your talk....Jay Girnari

  • @ManjuPoriya-zz1jr
    @ManjuPoriya-zz1jrАй бұрын

    જય હો જય હો જય હો બાપુ સનાતન ધર્મની જય હો 💯 👌👌👌👌🙏🙏🙇‍♀️

  • @Sarvebhavntusukhinah1111
    @Sarvebhavntusukhinah1111Ай бұрын

    બાપુ!ખૂબ જ સરસ ચર્ચા થઈ.વંદન

  • @daxagandhi4803
    @daxagandhi4803Ай бұрын

    Very nice

  • @user-kq6of6je6q
    @user-kq6of6je6qАй бұрын

    જય ગિરનારી જય ખોડીયાર માં જય ગુરુદત્ત

  • @narayanchauhan2247
    @narayanchauhan224716 күн бұрын

    Jay Girnari Om namo Narayan bapu

  • @nathubharwad8185
    @nathubharwad818522 күн бұрын

    जय गिरनारी

  • @user-so3ww5tz3e
    @user-so3ww5tz3eАй бұрын

    Kundali nabhi mathi jagarat karavamate ni sadhana kevirite karavi guruji

  • @sunandaupadhyay3067
    @sunandaupadhyay3067Ай бұрын

    🙏

  • @Prosh49
    @Prosh49Ай бұрын

    🌹🌹🌹खूब सरस 🌹🌹🌹 सत्य,, प्रेम,,करुणा ❤...👌

  • @solankikanubhai6633
    @solankikanubhai6633Ай бұрын

    Namaskar bapu, jay giranar

  • @vipulbpatel6690
    @vipulbpatel669019 күн бұрын

    આવા સંતો ને સાભળી ને એવું લાગે છે કે ધર્મના પાયા હવે ચારે બાજુ થી ગળાઈ રહ્યા છે. નમસ્કાર બાપુ

  • @user-vz1fm2pm5n
    @user-vz1fm2pm5nАй бұрын

    જય ગિર નાર

  • @parimaldave3917
    @parimaldave3917Ай бұрын

    ખુબ સરસ જાણકારી આભાર જય ગીરનારી 🙏

  • @user-ki6tm3ft6r
    @user-ki6tm3ft6rАй бұрын

    જય સીતારામ બાપુ

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457Ай бұрын

    એ કપિલ નહિ પણ કદાચ ચાર્વાક હતા (નાસ્તિક વાદી)

  • @bhaveshsolanki3410
    @bhaveshsolanki3410Ай бұрын

    Harhar mahadev 🙏

Келесі