શું કામ લોકો કોઈ પણ ભોગે વિદેશ જવા તૈયાર?|Gandhinagar પાસે Balva ગામમાં Jamawatનો ગ્રાઉન્ડ રિપોર્ટ

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 255

  • @govindbhaipatel8253
    @govindbhaipatel82537 ай бұрын

    સરસ જમાવટ બાલવા વાસી ને અભિનંદન

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w7 ай бұрын

    દરેક ગામડાની આવી જ પરિસ્થિતિ છે..!!

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w7 ай бұрын

    વાહ બા વાહ !! તમામ કોઠાસૂઝ વાળા ભાઈ બહેનોને બોલતા સાંભળી દુઃખ થાય છે.!!.

  • @kpgajjar4137
    @kpgajjar41377 ай бұрын

    જોરદાર જમાવટ ટીમ....... આ દરેક ઘરની વેદના છે....

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w7 ай бұрын

    કાકા ની વાતથી હૃદય દ્રવી ઉઠે છે..!!

  • @Truthsoul2152

    @Truthsoul2152

    7 ай бұрын

    darek samajni aa vedna chhe Bhai, modi e dash varshma deshma Bharat ma berojgari vadhari parantu videshna visa mate nu saral karyu lage chhe kadach

  • @maroonenterprise677

    @maroonenterprise677

    6 ай бұрын

    ​@@Truthsoul2152tane English lakhta nathi aavadtu ne waato berojgari ne rojgari ni kare

  • @Truthsoul2152

    @Truthsoul2152

    6 ай бұрын

    ​@@maroonenterprise677kem ? Dofa , shu lakhata nathi aavadtu? Chutiya

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav67167 ай бұрын

    બાપો જોરદાર છે હો

  • @rajeshsuthar1782
    @rajeshsuthar17827 ай бұрын

    એકદમ સાચું સે કિસાન ની મદદ ની જરૂર છે કિસાન પોતાની મહેનત નું મુલય બીજા લોકો કરે સે

  • @sureshbhaipatel8994
    @sureshbhaipatel89947 ай бұрын

    આ કાકાની વાત ૧૦૦% સાચી છે ને આ વાત સંસંદમા મોકલો

  • @shaileshprajapati1531
    @shaileshprajapati15317 ай бұрын

    ખુબજ સરસ... જમાવટ 😊

  • @anshuchaudhari8485
    @anshuchaudhari84857 ай бұрын

    100% sachi vat Che ❤

  • @lalorabari5158
    @lalorabari51587 ай бұрын

    ખુબ સરસ ઇન્ટરવ્યૂ આપ્યું વડીલો એ વડીલો ની કોઠાસુજ સરકારના કાન ખોલે એવું છે

  • @hardikparmar2804
    @hardikparmar28047 ай бұрын

    Absolutely Right...💯💯✅👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻

  • @lalorabari5158
    @lalorabari51587 ай бұрын

    હમણાં સરકારે કાઠિયાવાડ માં ડુંગળીના ભાવ બહુ સરસ ભરી અપિયા.

  • @jaydabhi364
    @jaydabhi3647 ай бұрын

    I am working in IT in bangalore... There is very serious recession going on in software market not only in india but entire world

  • @maroonenterprise677

    @maroonenterprise677

    2 ай бұрын

    I'm in US. Here also terrible recession. Killing competition

  • @ghanshyambaria6678
    @ghanshyambaria66787 ай бұрын

    સાચી વાત છે કાકા ની હું બી એ બી એડ છુ પણ લગ્ન સેટ ના થાય નોકરી જોયે નય તો વિદેશ જવું પડે મારા પપ્પા વિદેશ છે

  • @maroonenterprise677

    @maroonenterprise677

    2 ай бұрын

    Try toh karo bhai. Ahi Kai dollar nu tree nathi ke dollar todi levaay. Hu pote US chhu n atyare pachhtau chhu. Jo tya nokri karvane tame layak nathi so abroad toh bhikh j maagso

  • @prahladchaudhari8970
    @prahladchaudhari89707 ай бұрын

    વાહ ભરતભાઈ બહુ સુંદર

  • @harsh-jz4jy
    @harsh-jz4jy7 ай бұрын

    સરકારી નોકરી કરતા વિદેશ જવા મા ખર્ચો ઓછો થાય છે એટલે વિદેશ જવું હારુ લાગે છે

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    સરકારી નોકરી મા કેટલો ખર્ચ થાય અને વિદેશ જાવા મા કેટલો ખર્ચ થાય??

  • @user-dv2zu3qw2y
    @user-dv2zu3qw2y7 ай бұрын

    Sachi vat 6e badha ni

  • @user-wb8xq5vj3i
    @user-wb8xq5vj3i7 ай бұрын

    ખુબ સરસ જમાવટ ટીમે ગ્રાઉન્ડ લેવલ નું કવરેજ કર્યું 👍🏻

  • @patelpragnesh7919
    @patelpragnesh79197 ай бұрын

    જીવન સ્તર સુધારવા અને સામાજિક મોભો વધે તે માટે ફોરેન જાય છે અને જે વર્ગ પૈસા વારો છે તે પણ મદદ કરતા નથી

  • @rachnachaudhary4706

    @rachnachaudhary4706

    7 ай бұрын

    Right

  • @jaiminzala833

    @jaiminzala833

    7 ай бұрын

    Jivan star sudharva mate tax bi evo lye che Country

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    શું ઘંટ જીવન સ્તર સુધારવા રોજ નું ૧૫ કલાક ગધેડા ની મજૂરી કરે છે હોટેલ માં કે મોલ મા અને અહીંયા પૈસા કમાઈ લ્યો તો અહીંયા પણ સામાજિક મોભો વધે જ છે

  • @patelpragnesh7919

    @patelpragnesh7919

    7 ай бұрын

    @@krunal_patel977 તો તમારૂં વિઝન બતાવી તેમનું જીવન સ્તર સુધારો, તમારે તેમનું પૂરું કરવાનું છે??? તેની લાઈફ માટે સલાહ સૂચન શા માટે???

  • @Truthsoul2152

    @Truthsoul2152

    7 ай бұрын

    ​@@krunal_patel977andhbhakt India ma suta suta paisha mare chhe ne fekuna rajma

  • @j.kamalani3741
    @j.kamalani37417 ай бұрын

    ઉધોગપતિઓ ની લોન માફી થાય પણ ખેડુતોની ના થાય , પાછી વાહ વાહી કરે

  • @gordhanbhaipatel5510
    @gordhanbhaipatel55107 ай бұрын

    ❤ Right

  • @indianarmydefence1661
    @indianarmydefence16616 ай бұрын

    Wah kaka saras sachi vat kidhi

  • @sanjayjoshi7210
    @sanjayjoshi72107 ай бұрын

    Jordar dardar👌👀👌🙍‍♂️

  • @dasarthzala453
    @dasarthzala4537 ай бұрын

    Jamavat chenal ne khub khub abhindan

  • @hiteshshukhwani2333
    @hiteshshukhwani23337 ай бұрын

    jamavat it's solid 🎉

  • @navnit62
    @navnit627 ай бұрын

    wah kaka ,, sachi vat kri ..s.c ke s.t vala. obc ne j jalsa che .

  • @UmeshPatel-oc8it
    @UmeshPatel-oc8it7 ай бұрын

    વાહ...

  • @j.kamalani3741
    @j.kamalani37417 ай бұрын

    B.A.BED RS 13000 માં નોકરી કરેછે વાહ શોષણ વાહ ..અને પોતાના બીનજરૂરી પેન્શન મુકવા નથી

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    સ્કીલ ડેવલોપમેન્ટ થાવું જોઈએ અને મગજ વાપરી સાચી દિશા માં મહેનત કરવી પડે તો બધું મળે

  • @ahirvishal9690
    @ahirvishal96907 ай бұрын

    મોદી હાઇ તો મુંકિંન હાઈ

  • @sohilsonani8376
    @sohilsonani83767 ай бұрын

    Jamavate jamavat kari 😂 chalu rakho 👊🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🌺🌸🌼

  • @rupalgandhi471
    @rupalgandhi4717 ай бұрын

    Har ek Jane Aaj ni reality vyakat kari che badha ni sav sachi vat che. Khub sachi vat che

  • @ramidhruvit9879
    @ramidhruvit98797 ай бұрын

    ✔️✔️💯💯

  • @AnkitPatel-yi9ij
    @AnkitPatel-yi9ij7 ай бұрын

    100%

  • @user-zv6xp2tr3o
    @user-zv6xp2tr3o7 ай бұрын

    💯💯💯

  • @salvimukesh4826
    @salvimukesh48267 ай бұрын

    વસતી વધારો અને સરકાર ધરમ ના નામે વોટ માગે.....😅😅😅

  • @nizambhai7507
    @nizambhai75077 ай бұрын

    Vah kaka

  • @upscfamily3606
    @upscfamily36067 ай бұрын

    BJP no kamal no vacancy

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w7 ай бұрын

    નર્યા વેપારી ની નજરથી વહીવટ ના થાય.

  • @user-qg7fc4pm3x
    @user-qg7fc4pm3x7 ай бұрын

    Sachivat dada

  • @patelrajubhai183
    @patelrajubhai1837 ай бұрын

    Jay javan jay kisan.

  • @sanjayjoshi7210
    @sanjayjoshi72107 ай бұрын

    Vicharo bhai vicharo....✔👌

  • @NileshPatel-hp9xl
    @NileshPatel-hp9xl7 ай бұрын

    Absulitly right 😢😢😢😢

  • @nalishchaudhari5719
    @nalishchaudhari57197 ай бұрын

    Bhai aa j gaam na loko boli rahya che te gaam ma thi 80% gaam crore pati che

  • @user-up4gs8hs3e
    @user-up4gs8hs3e7 ай бұрын

    આ લોકો પોતે દુઃખી નથી પણ બીજો તેમના કરતા સુખી છે એ વાત થી વધારે દુઃખી છે

  • @darsh8397

    @darsh8397

    7 ай бұрын

    Very true 👍

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    બરાબર

  • @manharbenrajput5691
    @manharbenrajput56917 ай бұрын

    All villages have good tempkes not good schools!!!

  • @marshalparmar7934
    @marshalparmar79347 ай бұрын

    Vote aapo for bjp then meet good job 25000 minimum salary good government bjp

  • @j.kamalani3741
    @j.kamalani37417 ай бұрын

    અતિ બેરોજગારી છે એટલે પણ જાય છે

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    બેરોજગારી જેવું ગુજરાત મા કાઈ છે જ નહિ પણ અહીંયા અમુક નીચું કામ કરવામાં શરમ આવે છે અને ત્યાં જઈ ને પોતા મારવામાં પણ કાઈ વાંધો નથી

  • @j.kamalani3741
    @j.kamalani37417 ай бұрын

    વડીલ નો મુદ્દો મહત્વનો છે કે ગ્રેજ્યુએટ ને 25000 ની નોકરી મળતી નથી એટલે જવું પડેછે. સરકાર વિકાસ અને રોજગારી માં નિષ્ફળ છે

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    7 ай бұрын

    Bharat ma pahele thi j aavu che.

  • @Truthsoul2152

    @Truthsoul2152

    7 ай бұрын

    ​@@Nature-Lover5788andhbhakto

  • @Truthsoul2152

    @Truthsoul2152

    6 ай бұрын

    ​@@Nature-Lover5788etle modi ne shu Kam lavya chhiye?

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    6 ай бұрын

    @@Truthsoul2152kaam kare...modi aavyo etle rojgari nathi madti evu nathi...congress na time e pan berojgari hati j.... Pan vasti vadhara par nahi bolso tame? Aaka naraj thay jay etle ke

  • @user-dm1lu7nw4e
    @user-dm1lu7nw4e7 ай бұрын

    saru che hu aai gayo Australia 🦘

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w7 ай бұрын

    હવે આ લોકો એ આ વખતે આરામ માં મોકલો જો ભાઈ..!!

  • @lalorabari5158
    @lalorabari51587 ай бұрын

    ગરવી ગુજરાત

  • @shreyapatel5024
    @shreyapatel50247 ай бұрын

    Gujarat ma Rajasthan.bihar.bangal jeva RAJYO mathi kamava ave che tya na Loko Gujarat na Loko ne Mafft nu joye che kamchor LOGO che Koyi nokri ape to Job par 11vage Job par ave Me pote Anubhav Karyo che Gana Apdaj Gujarati Loko ne Job par rakhya Pan Kamchor Loko Gujarati che Mafft nu gote che USA JAYI SU KARE CHE Sandas Dove che 18 kalak Ubha ubha Rahi Job karva Jay che Tej mehnat Gujarat ma kare to Mumkin che Gujarat bahar na Avi Kamay che

  • @rakeshbhainayi9169
    @rakeshbhainayi91697 ай бұрын

    સાચી વાત

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel89457 ай бұрын

    આ બધી માથા કુટ છે 30 વર્ષ થી જખ મારવા માટે ભાજપ મોદી ને વોટ આપો છો મોદી આવે ગુજરાત મા ત્યારે તો હરામી વો એની સભામાં જોડાઇ ને તાળીઓ પાડે છે મોદી સભામાં બોલે મારા ગુજરાત મા ખેડૂતો 4 વીલ અને 2 વીલ ગાડી લઈ ને ખેતરમાં કામ કરવા માટે જાયછે ત્યારે હરામી વો તમે ખુશ થાવો છો પણ જો 2024 મા ભાજપ મોદી ને હટાવી દો નહિતર આ ચોર ભાજપ મોદી લૂઘડાય કાઢી લેશે પરીવર્તન લાવો જાતિવાદ હિંદુ મુસ્લિમ રામ મંદિર આવા મુદાઓ થી દુર રહો ને ભાજપ મોદી ને મોંઘવારી બેરોજગારી કૌભાંડો ગુન્ડા ગીરી દાદાગીરી ના સવાલો ઉઠાવો તાળીઓ પાડવાની બંધ કરો મોદી એ દેશ ને વેચી ખાધો છે જનતા એ જાગૃત થવું પડશે ને 2024 મા મોદી ભાજપ ને હટાવવા શિવાય કોઈ પણ રસ્તો નથી

  • @jaiminzala833

    @jaiminzala833

    7 ай бұрын

    Absolutely right...but bhai e khbr nath padti ke aatla badha bjp thi dukji che to pachi salu aa kyathi avi jay che sarkar l😂😂😂😂😂😂😂

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    લબાડ આમા મોદી નો વાંક નથી આં બધા બીજા ની દેખા દેખી અને પૈસા ની ભૂખ છે એટલે વિદેશ ગાંડ મરાવવા જાય છે આમા મોદી ને શું લેવા દેવા

  • @Truthsoul2152

    @Truthsoul2152

    7 ай бұрын

    ​@@jaiminzala833e kaka e shu kidhu? Varsho thi loko jay chhe

  • @jaiminzala833

    @jaiminzala833

    7 ай бұрын

    @@Truthsoul2152 2020 thi 2023 na number jojo foreign jav mte khbr pdse

  • @Truthsoul2152

    @Truthsoul2152

    6 ай бұрын

    ​@@jaiminzala833aa atyare dhasharo vadhyo chhe

  • @rajubhaipatel3195
    @rajubhaipatel31957 ай бұрын

    💯%. Vat chachi 6

  • @Dinesbhai-dv6tp
    @Dinesbhai-dv6tp7 ай бұрын

    ખુબ સરસ વાત કરી નોકરી મળતી નથી

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    ગુજરાત મા બીજા રાજ્ય નાં લોકો આવી ને નોકરી ધંધો કરે છે

  • @jigs3910
    @jigs39107 ай бұрын

    Aa Gam to Nitinbhai na pasad padi gyu che😂😂😂

  • @NileshPatel-hp9xl
    @NileshPatel-hp9xl7 ай бұрын

    Farmer ni condition bov j kharab se aavo saurashtra ma etle tmne bataviye

  • @virajsolanki9369
    @virajsolanki93697 ай бұрын

    Haji ben sachi garibai jovi hoy to arvalli na gamo visit karo ane biji cast na interview lyo aa to khali garibai dekhade 6

  • @minatrivedi7475
    @minatrivedi74757 ай бұрын

    Yes ✅Phd ne pan 15000 ni nokere che, 11 months na contract per nokere che,. Marriage kem kerva? Badhajjj un marriade & un employe che chokerav gaam maa

  • @marshalparmar7934
    @marshalparmar79347 ай бұрын

    Nitin kaka khali election aavse tyare j bol se

  • @madhavjijakhra393
    @madhavjijakhra3937 ай бұрын

    milta hay job private may jav sarkari chiya taki kam karna n paday

  • @thakorpradhanjib1026
    @thakorpradhanjib10267 ай бұрын

    Bhajap bhagavo

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv7 ай бұрын

    करोड़ रुपिया ना मकानो होय छे ! फोर व्हील गाडी होय छे , उच्च शिक्षण होय छे ! नोकरी नथी मालती नु दुख छे !

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    નોકરી વગર કરોડો ના મકાન અને ફોર વ્હીલ કઈ રીતે લીધી?

  • @palanpurbkgroup2347
    @palanpurbkgroup23477 ай бұрын

    सारी रीते जीवन जीववु होय तो मजूरी करवी पड़े पावड़ा तगारा हाथमा लेवा पड़े

  • @manubhairathva4369
    @manubhairathva43697 ай бұрын

    હિન્દુ મુસ્લિમ ના નામે વોટ આપતા રહો એટલે ખૂબ મજા આવશે 😂😂😂😂

  • @ajajparasara6275

    @ajajparasara6275

    7 ай бұрын

    100% rait

  • @nalishchaudhari5719

    @nalishchaudhari5719

    7 ай бұрын

    Congress a su aapyu

  • @manubhairathva4369

    @manubhairathva4369

    7 ай бұрын

    @@nalishchaudhari5719 એ અંધ ભક્તોને નહીં દેખાય. મોટા મોટા ડેમ સરકારી શાળાઓ કોલેજો સરકારી હોસ્પિટલ મોટી મોટી કંપનીઓ કોણ મોદી સાહેબ લાવ્યા હતા? મોદી સાહેબ એક કામ કર્યું છે દેશનું દેવું વધારવાનું તે પણ વગર વિકાસ કર્યા વિના. તો બસ વોટ આપતા રહો ને બૂમો પાડતા રહો અને મજા લેતા રહો

  • @jaiminzala833

    @jaiminzala833

    7 ай бұрын

    ​@@nalishchaudhari5719aayi gyo gawar 😂😂😂😂😂😂 Congress e su aapyu 😂😂😂😂 alya badhi schemes...iit iim kone aapyu lya 😂😂😂😂.....ha Congress ma bovvv hullat ne danga thai gya... pan eni pachad bi karan hoy..joi le je hiren padya murder history.... dahod godhra incident....sala aa abhan politians be kodina lukhha o ne sarkar chalava aapo etl aaj thay....debt bi joi lyo gdp na 100% thai gyu 😂😂😂😂😂😂😂😂aa ne kevay abhan sarkar...

  • @Fantasycraker07

    @Fantasycraker07

    7 ай бұрын

    ​@@ajajparasara6275tane pela Right lakhta nhi avdatu pasi kya thi nokri male😂

  • @kheti102
    @kheti1027 ай бұрын

    આ બધી વાતો જ કરવાની 😢

  • @musafir123
    @musafir1237 ай бұрын

    Factory o ochi ane badho mal saman china thi ave nokri kyathi made

  • @devenshah1805
    @devenshah18057 ай бұрын

    પીડા પીડા ને પીડા😢.......

  • @OghubhaRamubha
    @OghubhaRamubha7 ай бұрын

    Sotka

  • @ahirkaushik6436
    @ahirkaushik64367 ай бұрын

    તમારી છોકરી હોય તો તમે કયાં પરણાવશો

  • @rameshchaudhari1957
    @rameshchaudhari19577 ай бұрын

    દર વર્ષે 6000 રુ.દરેક ખેડૂતને સરકાર પીએમ સમ્માન નિધિ મળે છે.

  • @Truthsoul2152

    @Truthsoul2152

    7 ай бұрын

    Ha andhbhakt , 6000 thi puru karsho

  • @krishnasheferd5395

    @krishnasheferd5395

    7 ай бұрын

    12000 may puru na thay chatva ni revade sarkar ni

  • @SamsungA-nl1lx
    @SamsungA-nl1lx7 ай бұрын

    Pehla Africa gaye India pesy mokla ger jamin saga wala pachawipadi British citizen wara UK this America Gaya they time sarem key Daya na awi havey potana per vat Sarkar Ney

  • @Nilkanthvanra1901
    @Nilkanthvanra19017 ай бұрын

    બેન સૌરાષ્ટ્ર ના ગામડા સાવ તૂટી ગયા છે

  • @AnkitPatel-yi9ij

    @AnkitPatel-yi9ij

    7 ай бұрын

    Modi na raj ma badhu tuti jase wait karo

  • @Vivek-or8kb

    @Vivek-or8kb

    7 ай бұрын

    Jani joi ne aa vastu target karva ma aavi

  • @harsh-jz4jy

    @harsh-jz4jy

    7 ай бұрын

    સૌરાષ્ટ્ર ના લોકો ને ખોટું ખોટું રડવા ની આદત છે

  • @tirthgaming3307
    @tirthgaming33077 ай бұрын

    Badha ne badhi khbar j che

  • @kantibhaipatel2379
    @kantibhaipatel23797 ай бұрын

    એક ફાઈલ ત્રીસ વરસ ચાલી

  • @ashikdesai900
    @ashikdesai9007 ай бұрын

    Younger will definitely go abroad, because the literate youth facing lots of problems due to inspector raj and corruption corruption

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    😂😂kuch bhi

  • @Truthsoul2152

    @Truthsoul2152

    7 ай бұрын

    absulatly right

  • @sabaumed
    @sabaumed7 ай бұрын

    Repoter ben ne elti khabar nathi padti ke ahi mall ma job kare to 25000 male ane kharch ma jata rahei america moll ma kam kare to kharch niklta 2000 usd 1.60000 bache to kya saru

  • @virenjoshi99
    @virenjoshi997 ай бұрын

    Vasti vadaro e problem chhe. Vasti par control Karo. Automatic human value will increase

  • @devsuthar4329

    @devsuthar4329

    7 ай бұрын

    Doba tari buddhi nathi murkha

  • @Truthsoul2152

    @Truthsoul2152

    7 ай бұрын

    Tara bapa sattadhisho karodona kaubhand ane bhrashtachar Kari Jay chhe tenu shu?

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    7 ай бұрын

    @@Truthsoul2152 corruption to badhi j party kare che.

  • @Truthsoul2152

    @Truthsoul2152

    6 ай бұрын

    ​@@Nature-Lover5788atyare Kon kare chhe ?

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    6 ай бұрын

    @@Truthsoul2152 tamne khabar hase ne tamne khayal che ne sattadhiso kare te..

  • @sabaumed
    @sabaumed7 ай бұрын

    Ane kone puri life america ma kadhvi chhe 5.10 vars kam kari le to mavtar ane family ni life sudhri jay

  • @maroonenterprise677
    @maroonenterprise6777 ай бұрын

    Badhu government naa kare. Hu pote USA chhu. Ahi kamaani dollar ma chhe so kharcha pan dollar ma j chhe. Ahi 1 crore kharchi illegal javo so kyare vasool thaay? Common sense dodavo. India ma try toh karo tya kai karvu nathi n US ma toilet saaf karva chhe

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    અહીંયા ગુજરાત મા ખેતી કરવી નથી નાની નોકરી કરવી નથી અને વિદેશ મા જઈ ને સંડાસ સાફ કરવા છે અને પોતા મારવા છે

  • @nilamnayak791
    @nilamnayak7917 ай бұрын

    Vat shachi ce kaka ni

  • @faljibhaichaudhary8282
    @faljibhaichaudhary82827 ай бұрын

    ડોલર કમાવા માટે વિદેશમાં જાય છે

  • @Truthsoul2152

    @Truthsoul2152

    7 ай бұрын

    To , shu khotu chhe? Bhrashtachar ane kaubhand Karta mahenat na to paisha kamay chhe ne, tane irsha thati hoy tevu lage chhe

  • @netsurforganicwankaner5877
    @netsurforganicwankaner58777 ай бұрын

    A desh ma khedut nu Kai thavanu nthhi Deva ma janme chhe Deva maj mre chhe.

  • @chaudhariramubhai9107
    @chaudhariramubhai91077 ай бұрын

    🤘🌺👌👏🙏🌷🌹🤟✌️🌸

  • @SuperBaba4u
    @SuperBaba4u7 ай бұрын

    Aa kaka na ketla chokra che....

  • @dr.rajnisadhu5128
    @dr.rajnisadhu51287 ай бұрын

    People intereste investing money in temple and religious activity not in education and research. Students are taught to get a job after study not creat employments for society. Jene pan pusho Kem bhane( study) se to ke nokari leva koi aevu nahi ketu ke nokari apava

  • @JagdishPatel-gz9jc
    @JagdishPatel-gz9jc7 ай бұрын

    B.A... PTC..bed.. MA....med...... Jagdish Patel....ph

  • @JaykumarKalariya
    @JaykumarKalariya7 ай бұрын

    Pacha videsh jai ne apde ne deshbhakti sikhvade

  • @ramilapatel7118
    @ramilapatel71187 ай бұрын

    अपाना पूर्वजों पाच सात सोकरा hova सता डुकड़ पड़ता काले सु खाईसु ते कोई दुखी नोता पन अत्यारे कोई ने काम करवु नथी अमेरिका मा काली मज़ूरी से कांग्रेस ना पैसा करोड़ो निकले से भगवान जेम राखे तैन रहवाणु होय

  • @virenjoshi99
    @virenjoshi997 ай бұрын

    China ne population ma oacchu padi didhu it's not great. Do not feel good for population bomb

  • @Truthsoul2152
    @Truthsoul21527 ай бұрын

    Payalben tamara ek varsh ni salary karta pan vadhu ek mahinani salary mare chhe

  • @fenilkapadia8933
    @fenilkapadia89337 ай бұрын

    This is why gujrat,maharastra is more developed than any others state Of india. Other state ma khali mandir ni maang kare che loko .jyre gujrat, Maharashtra ma education ,inemployment, inflation ni vaat thai ch. No doubt bjp ae gujrat ma development karyu ch pan baki Na bija state mato dharm na naame j vote lidha ch.

  • @hemanshuchudasama3535
    @hemanshuchudasama35357 ай бұрын

    5 minute no intro rakhe a pikinav 😂

  • @dipakchaudhari1232
    @dipakchaudhari12327 ай бұрын

    Bjp n vote aapo haju

  • @madhavjijakhra393
    @madhavjijakhra3937 ай бұрын

    mall ma Jadu potay kartay hay hotel may home delivery karta hay

  • @krunal_patel977

    @krunal_patel977

    7 ай бұрын

    😂😂😂

  • @JAYUAHIR.7
    @JAYUAHIR.77 ай бұрын

    Sarkare job opportunity,kheduto par middle class par dhyan devu joiye tena thaki j economy chale 6 n atyare na new law ma pan amuk law 6 jem k drivers nu have. Ky thay to driver bhagi j jay ne aa biji public no su bharoso .and saja pan vadhu . Vat sachi 6 bhani gani ne pan 15-20k ni job nathi madti . Ane nava nava scam halya rakhe h .baki ji Sarkar hoy e imandar no hoy and imandar hoy A sarkar no hoy ... Sarkar ji thoduk dhyan apjo 😢

  • @palanpurbkgroup2347
    @palanpurbkgroup23477 ай бұрын

    सरकार नौकरी आपवा मांगती नथी

  • @praveenhirani2424
    @praveenhirani24247 ай бұрын

    Aa kevi bhasa che Gujrati .

Келесі