Tu Maro Moraliyo Hu Tari Dheladi | Tejal Thakor, Kaushik Bharwad | Gujarati New Love Song | 4K Video

Музыка

Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of તુ મારો મોરલીયો હું તારી ઢેલડી - Tu Maro Moraliyo Hu Tari Dheladi Sung by Tejal Thakor, Kaushik Bharwad Penned by Jashwant Gangani & Music by Vishal Vagheshwari Starring : Neha Suthar, Karan Rajveer & Directed by Pranav Jethva JP
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
" તુ મારો મોરલીયો હું તારી ઢેલડી " જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે...💝
"તુ મારો મોરલીયો હું તારી ઢેલડી _તેજલ ઠાકોર_કૌશિક ભરવાડ"
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬: / 463173832916959
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬: surl.li/uokwh
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧: surl.li/uokwk
♪ 𝐖𝐲𝐧𝐤: wynk.in/u/FgQonE8Hq
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲: surl.li/uokwb
♪ 𝐆𝐚𝐚𝐧𝐚: surl.li/uokwn
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜: surl.li/uokvx
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: • Tu Maro Moraliyo Hu Ta...
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬: / 463173832916959
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: / tu-maro-moraliyo-hu-ta...
---------------------------
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Tu Maro Moraliyo Hu Tari Dheladi
♪ Singer : Tejal Thakor, Kaushik Bharwad
♪ Lyrics : Jashwant Gangani
♪ Music : Vishal Vagheshwari
♪ Recording : D.M Recording Studio, Vastal
-----------------------
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Maarss Movies And Music
♪ Project By : Jagdish Goyani
♪ Star Cast : Neha Suthar, Karan Rajveer
♪ Director : Pranav Jethva JP
♪ DOP : Chirag Kachariya
♪ Editor : Ravindra S. Rathod
♪ Choreographer : Dipak Turi
♪ Make Up- Hair : Panna
♪ Genre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music
-----------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
F: હું તારા ખેતરડા ના ખૂણે ટહુકા કરતી આવુ સાયબા ( ૨ )
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
M: હે તારા ટહુકે રૂપલડી ( ૨ )
હું સાવન થઈ ને આવુ સાજણા
હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
F: તું મારો મોરલીયો હું તારી ઢેંલડી...
M: હે મારા દિલ ની હર ધડકન માં ગોરી તારુ નામ છે
F: તું છે મારુ અડસઠ તીરથ તુ રૂદિયા નુ ધામ છે ( ૨ )
M: હે તારા સમણે જગમગતો ( ૨ )
હું ચાંદો થઈ ને આવુ સાજણા
હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
F: તું મારો મોરલીયો હું તારી ઢેંલડી...
F: હે પાલવડા ના ધાગે ધાગે પ્રીતમ તારા ગીત રે
M: તું મારા જીવતર નુ જરણું તું મારુ સંગીત રે ( ૨ )
M: હે તારા મારા પ્રેમ ના ગીતો ( ૨ )
લોકો રોજ ગાશે સાયબા
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
M: હો હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
F: તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
M: હો હું તારો મોરલીયો તુ મારી ઢેંલડી...
✍ ગીત લેખક : જશવંત ગાંગાણી
-----------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
F: Hu Tara Khetrada Na Khune Tahuka karti Aavu Sayba (2)
Tu Maro Moraliyo Hu Tari Dheldi
M: Ho Tara Tahuke Rupaldi (2)
Hu Savan Thai Ne Aavu Sajana
Hu Taro Morliyo Tu Mari Dheldi
F: Tu Maro Morliyo Hu Tari Dheldi
M: He Mara Dil Ni Har Dhadkan Ma Gori Taru Nam Chhe
F: Tu Chhe Maru Adasath Tirath Tu Rudiya Nu Dham Chhe (2)
M: Ho Tara Samne Jagmagto (2)
Hu Chando Thai Ne Aavu Sajana
Hu Taro Morliyo Tu Mari Dheldi
F: Tu Maro Morliyo Hu Tari Dheldi
F: He Palvada Na Dhage Dhage Pritam Tara Geet Re
M: Tu Mara Jivtar Nu Jaranu Tu Maru Sangeet Re (2)
M: He Tara Mara Prem Na Geeto (2)
Loko Roj Gashe Sayba
Tu Maro Morliyo Hu Tari Dheldi
M: Ho Hu Taro Morliyo Tu Mari Dheldi
F: Tu Maro Morliyo Hu Tari Dheldi
M: Ho Hu Taro Morliyo Tu Mari Dheldi
✍ Lyrics_Writer : Jashwant Gangani
---------------------------
#tumaromorliohutaridheladi #tejalthakor #kaushikbharwad #gujaratinewsong #karanrajveer #nehasuthar #newgujarativideosong #jashwantgangani #vishalvagheshwari #pranavjethvajp #jhankarmusicvideosongs #jhankarmusicgujarati
---------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬!
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !

Пікірлер: 57

  • @JaysukhSakariya-ce1hr
    @JaysukhSakariya-ce1hr16 күн бұрын

    ❤રાજા શક્તિવાળા સોખડા❤

  • @karamshigamara2853
    @karamshigamara285318 күн бұрын

    Kaushik bharwad ane Tejalben hoy tya Kai n ghate,,jay thakar

  • @Meladi_Sarkaar_1312
    @Meladi_Sarkaar_13124 күн бұрын

    જોરદાર સોન્ગ ભાઈ અને બેન આવા ને આવા સોન્ગ બનવતા રયો અને ખુબ આગળ વધો💔હા ઘાયલ હા💔

  • @RajakBlochvlog
    @RajakBlochvlog18 күн бұрын

    આવા સોંગ હોય તો જોવા અને સાંભળવા ની મજા આવે સુપર લોકેશન

  • @user-ue4gh6qg7i
    @user-ue4gh6qg7i15 күн бұрын

    જુના ગીત ખુબ સરસ છે ને તેજલ ઠાકોર ને કૌશિક ભરવાડ નો અવાજ પણ સુંદર છે ને ઢાળ પણ

  • @bharatbharvad9444
    @bharatbharvad944418 күн бұрын

    Jordar gayu 6e kaushikbhai moj aavi gai. Supar hit. Khub pragati karo.

  • @Mukeshparmarmusic
    @Mukeshparmarmusic18 күн бұрын

    જુની યાદો તાજી

  • @DivyaPhotography1919
    @DivyaPhotography191918 күн бұрын

    Ha vishal vageswari Tamara music 🎶

  • @prakashdhoriya9593
    @prakashdhoriya959318 күн бұрын

    Wonderful voice of Tejal Thakor

  • @KaraKodiyatar-gb3gg
    @KaraKodiyatar-gb3gg10 күн бұрын

    Jorrdar song yar

  • @haribhaibharwad1037
    @haribhaibharwad103718 күн бұрын

    Dhamakedhar song

  • @gopalbharwad1938
    @gopalbharwad193818 күн бұрын

    Lyrics superb che

  • @makawanahasamukh
    @makawanahasamukh18 күн бұрын

    Nice song

  • @MayurDangar8182
    @MayurDangar818218 күн бұрын

    Super duper song world

  • @timlistarhp
    @timlistarhp7 күн бұрын

    Kis kis ko view nahi aa raha hai 😢

  • @thakormukesh8010
    @thakormukesh801018 күн бұрын

    ❤❤❤

  • @dhaval938
    @dhaval93823 сағат бұрын

    Super hit

  • @ashokodashok8252
    @ashokodashok825213 күн бұрын

    ખૂબ સરસ તેજલ બેન

  • @Parmarchelajibhalaji
    @Parmarchelajibhalaji13 күн бұрын

    સરસ સુપર

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata5545718 күн бұрын

    Super Nice ❤

  • @Parmarchelajibhalaji
    @Parmarchelajibhalaji13 күн бұрын

    સરસ સુપર❤

  • @harkharava5032
    @harkharava503217 күн бұрын

    Ha kavshik bharvad ha

  • @djremixdevanlakhanimk786
    @djremixdevanlakhanimk78617 күн бұрын

    Super hit Song ❤❤

  • @Hitesh421
    @Hitesh42117 күн бұрын

    Naice songs ❤❤

  • @RajuMundhva-nt6fo
    @RajuMundhva-nt6fo17 күн бұрын

    વાહ કૌશિકભાઈ ભરવાડ ની મોજ❤❤❤🎉

  • @bhavsingbarad3785
    @bhavsingbarad378518 күн бұрын

    Juna gito ni yado 👌👌👌

  • @lakhanbharvad21
    @lakhanbharvad2118 күн бұрын

    સુપર હીટ સોંગ છે કૌશિક ભાઈ ભરવાડ

  • @ThakorJigar-bt4pu
    @ThakorJigar-bt4pu18 күн бұрын

    જીગર,જાન,,ગીત,

  • @vkdamor9551
    @vkdamor955117 күн бұрын

    ❤❤❤❤❤

  • @dabhiradhe-pm6hi
    @dabhiradhe-pm6hi18 күн бұрын

    ❤❤❤❤

  • @vipul803
    @vipul80314 күн бұрын

    nice 👍 sog

  • @raghumir1852
    @raghumir185217 күн бұрын

    Ha જશવંત ભાઈ હા હા kaoshik હા જોરદાર

  • @shreerajaldigital9904
    @shreerajaldigital990418 күн бұрын

    સુપર સોંગ

  • @devendraparmar9777
    @devendraparmar977718 күн бұрын

    વાહ સરસ ગીત ગાયું અને બનાયું

  • @vipul803
    @vipul80314 күн бұрын

    jorthar

  • @komaldigitalpudgam
    @komaldigitalpudgam18 күн бұрын

    Ha mara Thakor nu Gaurav tejal ben

  • @user-ni8zq1qj3o
    @user-ni8zq1qj3o18 күн бұрын

    સુપર હીટ ગીત છે

  • @BakabhaiPopatbhai
    @BakabhaiPopatbhai18 күн бұрын

    સુપરહીટ

  • @mkghayal101
    @mkghayal10117 күн бұрын

    Aa song kavida das ne devutu

  • @gopalbharwad1938
    @gopalbharwad193818 күн бұрын

    Juna gito ni yado

  • @bhabeshvaghela3620
    @bhabeshvaghela362018 күн бұрын

    Jay ho

  • @sumitthakor1115
    @sumitthakor111518 күн бұрын

    Super song

  • @maashaktitigergroup2844
    @maashaktitigergroup284418 күн бұрын

    સુપર હિટ સોંગ તેજલ બેન

  • @kanabharwad8287
    @kanabharwad828718 күн бұрын

    સુપર

  • @bharwadkishan1045
    @bharwadkishan104518 күн бұрын

    🔥🔥

  • @gelotarjitendra143
    @gelotarjitendra14318 күн бұрын

    Super songs

  • @bharwadkishan1045
    @bharwadkishan104518 күн бұрын

    ❤❤

  • @judayidigitelstudio8027
    @judayidigitelstudio802716 күн бұрын

    આ ગીત હીતેન કુમારનૂછે ભાઈ કોપી કેમ મારેછે

  • @Jagdishgoyani

    @Jagdishgoyani

    13 күн бұрын

    Hitenkumar walu geet pan amaru j chhe.. ame copy kari sakiye chhiye bhai બંને ગીત ના રાઇટર જશવંત ગાંગાણી સાહેબ જ છે

  • @RakeshThakor1421
    @RakeshThakor142118 күн бұрын

    Super tejal ben

  • @gopalbharwad1938
    @gopalbharwad193818 күн бұрын

    ❤❤🎉🎉

  • @mohittoyta5751
    @mohittoyta575118 күн бұрын

    Nice song

  • @Parmarchelajibhalaji
    @Parmarchelajibhalaji13 күн бұрын

    સરસ સુપર

  • @Parmarchelajibhalaji
    @Parmarchelajibhalaji13 күн бұрын

    સરસ સુપર❤

  • @MahilBharwad-vg3jq
    @MahilBharwad-vg3jq12 күн бұрын

    ❤❤❤

  • @vrbannakhimat2219
    @vrbannakhimat221918 күн бұрын

    ❤❤❤

Келесі