એલા છોકરા રે | Ela Chhokra Re | Kaushik Bharwad, Tejal Thakor | Gujarati New Love Song | HD Video

Музыка

Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of એલા છોકરા રે - Ela Chhokra Re Sung by Kaushik Bharwad, Tejal Thakor Penned by Jashwant Gangani & Music by Vishal Vagheshwari & Starring : Karan Rajveer, Chini Raval & Directed by Pranav Jethva JP
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
" એલા છોકરા રે " જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે...💝
▶️ 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 1099707777987699
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐖𝐲𝐧𝐤 : coming soon
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : coming soon
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : bitly.cx/vOI
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : bitly.cx/2gNhu
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : bitly.cx/Hu20
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : coming soon
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : bitly.cx/R2W
-----------------------------
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Ela Chokra Re, એલા છોકરા રે
♪ Singer : Kaushik Bharwad, Tejal Thakor
♪ Lyrics : Jashwant Gangani
♪ Music : Vishal Vagheshwari
♪ Recording : D.M Recording Studio, Vastal
------------------------------
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Mars Films
♪ Project By : Jagdish Goyani
♪ Star Cast : Karan Rajveer, Chini Raval
♪ Director : Pranav Jethva JP
♪ DOP : Chirag Kachariya
♪ Editor : Ravindra S. Rathod
♪ Choreographer : Dipak Turi
♪ Make Up- Hair : Rakesh Rathod
♪ Genre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music
------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
F - હે એલા છોકરા રે હે હે હે ( ૨ )
તુ છેટો રે છોગાળા
ના કર ખોટા અડપચાળા, હો માણારાજ
મારગ મેલ ને ઘેર જવાની, વેળા વીતી જાય રે.. ( ૨ )
M - હે એલી છોકરી રે, હે હે હે
તારો લાખેણો આ લટકો, જોતા દિલ ને લાગે ઝટકો માણારાજ
હે આંજણ ઘેરી આંખડીયું, મારુ કાળજ કોરી ખાય રે... ( ૨ )
F - હે એલા છોકરા રે હે હે હે..
M - એલી છોકરી રે હે હે હે...
F - હે સોળ વર્ષ ની નાજુક, મારો પાલવડો છોડ
આઘો જા અલબેલા, તુ હાથ ના મરોડ...
M - હે કામંગારા કમખે, શોભે ફુમતાની જોડ
જોબન કશુમ્બા કેરા, જાગ્યા રે કોડ...
F - હે ના કર આવી વાતુ, મારા દિલમાં કઈ કઈ થાય રે... ( ૨ )
M - હે એલી છોકરી રે હે હે હે...
F - હે એલા છોકરા રે હે હે હે...
F - હે કોયલ રાણી, કુકુ બોલે કમખાની કોર
હુ તારી ઢેંલડી ને, તુ મારો મોર...
M - હે મન ના તોડે કરતી, મીઠા ટહુકા ના શોર
પ્રિત કશુમ્બલ જોબનીયારી, ચિતડાની ચોર...
F - હે વાલમીયાની વાતો શુની, જોબનીયુ મલકાય રે... ( ૨ )
M - એલી છોકરી રે હે હે હે... ( 3 )
F - હે એલા છોકરા રે હે હે હે... ( 3 )
✍ ગીત લેખક : જશવંત ગાંગાણી
-----------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
F - Ela Chhokra Re He He He (2)
Tu Chheto Re Chogala
Na kar Khota Atap Chala Ho Manaraj
Marag Meli Ne Gher Javani Vela Viti Jai Re (2)
M - He Eli Chhokri Re He He
Taro Lakheno Aa Latko Jota Dil Ne Lage Zatko Manaraj
He Aanjan Gheri Aankhdiyu Ne Maru Kajal Kori Khay Re (2)
F - He Ela Chhokra Re He He He
M - He Eli Chhokri Re He He He
F - He Sol Vars Ni Najuk Maro Palvado Chhod
Aagho Ja Albela Tu Hath Na Marod
M - He Kamangara kamkhe Shobhe Fumtani Jod
Joban Kashumba Kera Jagya Re Kod
F - Na kar Aavi Vatyu Mara Dilma Kai Kai Thai Re (2)
M - He Eli Chhokri Re He He He
F - He Eli Chhokra Re He He He
F- He koyal Rani Kuku Bole Kamkhani kor
Hu Tari Dheldi Ne Tu Maro Mor
M - He Manna Tode Karti Mita Tahuka Na Shor
Prit Kashumbal Jobaniyari Chitdani Chor
F - He Valmiyani Vato Suni Jobaniyu Malkay Re (2)
M - He Eli Chhokri Re He He He (3)
F - He Eli Chhokra Re He He He (3)
✍ Lyrics_Writer : Jashwant Gangani
---------------------------
#elachhokrare #kaushikbharwad #tejalthakor #newgujaratisong #newgujarativideosong #jashwantgangani #vishalvagheshwari #pranavjethvajp #jhankarmusicvideosongs #jhankarmusicgujarati
--------------------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 ▶️
/ @jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 !
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !

Пікірлер: 56

  • @rajveerzalaofficial9212
    @rajveerzalaofficial9212Ай бұрын

    એલી રાધડી રે સોંગ યાદ આવી જ્યુ❤🎉હિતેન કુમાર ના ફિલ્મ નું

  • @himmatthakor1723

    @himmatthakor1723

    28 күн бұрын

    Hachu hachu ❤

  • @GK_EDIT_1087
    @GK_EDIT_1087Ай бұрын

    Kok to comment like karo yaar 😢

  • @Natkhatkano2181

    @Natkhatkano2181

    27 күн бұрын

    Super song kaushik bharvad

  • @shaileshdafda3467
    @shaileshdafda3467Ай бұрын

    Gujrati film nu song hoy avuj lage se bovaj mast banavu vah jordar

  • @rahulbamniya6857
    @rahulbamniya6857Ай бұрын

    એ હા કવશીક ભરવાડ હા બાપો બાપો👍👍👍 🤞🤞🤞🤞

  • @DevikaSarvaiya

    @DevikaSarvaiya

    12 күн бұрын

    I'm😅

  • @spthakor927
    @spthakor92724 күн бұрын

    Super ♥♥

  • @HarsadPadhariya-hb8ps
    @HarsadPadhariya-hb8psАй бұрын

    આ સમય દરમિયાન ગીત બહુ જ સરસ બનાવ્યું છે 👍👌

  • @user-db5wn6fe2c
    @user-db5wn6fe2cАй бұрын

    ઈલી રાધડી રે સોંગ છે ઈતૈન કુમાર નુ આ ગીત ગાવાનો ઢાળ ઈછે પણ ગાલી શબ્દ બીજા જોળાછે

  • @Bajrangmusic11
    @Bajrangmusic11Ай бұрын

    આ ગીત સાંભળીને કોને કોને હિતેન કુમાર ની ફિલ્મો ની યાદ આવી ગ‌ઈ

  • @kishorsinhkhodubha3878
    @kishorsinhkhodubha38785 күн бұрын

    Vah ! superb quality songs.....Tejal benba. Kishorsinh Vaghela Dalod

  • @c2lovestatus554
    @c2lovestatus554Ай бұрын

    First❤

  • @aaryanaaravstudio
    @aaryanaaravstudioАй бұрын

    Good work❤❤❤❤❤

  • @gopalbharwad1938
    @gopalbharwad1938Ай бұрын

    Lyrics superb che

  • @Lunki._.No._.Bharwad
    @Lunki._.No._.Bharwad26 күн бұрын

    વાહ.... 😍👌❤

  • @himmatthakor1723
    @himmatthakor172328 күн бұрын

    Nice song ❤❤❤

  • @thakorpremji6607
    @thakorpremji660728 күн бұрын

    Hitenkumar ની યાદ આવી ગઈ

  • @hardikparmar2804
    @hardikparmar280428 күн бұрын

    Superb Song...👌🏻👌🏻👌🏻🥰🥰🥰❤️👍🏻👍🏻👏🏻🙏🏻

  • @user-xz7rs5lb1i
    @user-xz7rs5lb1iАй бұрын

    Super song

  • @maashaktitigergroup2844
    @maashaktitigergroup2844Ай бұрын

    સુપર હિટ સોંગ તેજલ બેન

  • @mkbhrwad3119
    @mkbhrwad3119Ай бұрын

    super songs bhai🎉

  • @dhirajthakor175
    @dhirajthakor17529 күн бұрын

    Super

  • @jitendrathakor6905
    @jitendrathakor6905Ай бұрын

    Jordar song congratulations

  • @RajuMundhva-nt6fo
    @RajuMundhva-nt6foАй бұрын

    વાહ કૌશિકભાઈ ભરવાડ જોરદાર સોંગ❤❤❤❤

  • @thakormukesh8010
    @thakormukesh8010Ай бұрын

    ❤❤❤

  • @user-wz9ix5yb3x
    @user-wz9ix5yb3x15 күн бұрын

    ❤❤

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6ioАй бұрын

    વાહ ભાઈ જોરદાર તેજલ બેન કૌશિક ભાઈ ની જોડી જોરદાર છે

  • @gamidashrath945
    @gamidashrath94514 күн бұрын

    SO beautiful😍💓😍💓

  • @user-bn1nu6pw2c
    @user-bn1nu6pw2cАй бұрын

    Nice song

  • @Uh8657Kr
    @Uh8657Kr26 күн бұрын

    ❤❤❤❤

  • @TravelWithVinod.
    @TravelWithVinod.2 күн бұрын

    1: 44 શુ ઝટકો છે 😂😂

  • @rajveerzalaofficial9212
    @rajveerzalaofficial9212Ай бұрын

    Majboot 🎉❤🎉❤🎉❤

  • @vijaythakor6575
    @vijaythakor6575Ай бұрын

    Nice

  • @rathodsureshji5854
    @rathodsureshji585426 күн бұрын

    Very nice song ❤❤❤❤

  • @solankimahesh5980
    @solankimahesh598027 күн бұрын

    ❤❤ I like this song

  • @user-ns5se9kl3m
    @user-ns5se9kl3mАй бұрын

    Nice work congratulations Dipak

  • @deepturi6436

    @deepturi6436

    Ай бұрын

    Thanks

  • @pdmukhi2443
    @pdmukhi2443Ай бұрын

    Avaj bau j mast che tejal ben

  • @AJJUEDITING109
    @AJJUEDITING10929 күн бұрын

    🎉

  • @dnvideo3627
    @dnvideo362729 күн бұрын

    Jordar song tejalben and kausik bharvad

  • @harkharava5032
    @harkharava5032Ай бұрын

    Ha moj ha

  • @dabhiradhe-pm6hi
    @dabhiradhe-pm6hiАй бұрын

    આવજે પાદરે મળવા

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612Ай бұрын

    જશવંતભાઈ ગંગાણી ના ભાઈ ના અભિનંદન 🙏🏿

  • @Lalu-je4dq
    @Lalu-je4dqАй бұрын

    વાહ જસવંતભાઈ વાહ

  • @user-bn1nu6pw2c
    @user-bn1nu6pw2cАй бұрын

    મયર નો માંડવો પ્રીત નું પાનેતર એ ટાઈપ નું સોંગ છે...👌

  • @gopalbharwad1938
    @gopalbharwad1938Ай бұрын

    Super se bi upar song he❤❤

  • @narumundhava9674
    @narumundhava9674Ай бұрын

    Ha kaushik ha❤❤❤

  • @kirandeyvlogs
    @kirandeyvlogsАй бұрын

    સુપર સોગ❤❤❤❤

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916Ай бұрын

    Mara sayba re Sara sayba re jevuj song

  • @kirandavipujak2974
    @kirandavipujak2974Ай бұрын

    ❤❤❤સુપરહિટ❤❤❤❤

  • @anilbhinda702
    @anilbhinda702Ай бұрын

    😀😀😀❤️❤️

  • @jsuresh3635
    @jsuresh3635Ай бұрын

    ❤❤❤

Келесі