TRIBHUVAN | સાચો સાધુ થયો ત્રિભુવન BY DEVARDHI SAHEB

Музыка

ગીત
~
સાચો સાધુ થયો ત્રિભુવન
રચના
~
શ્રી દેવર્ધિ સાહેબ
સ્વર
~
પિયુષભાઈ શાહ, અમદાવાદ
મિક્ષિન્ગ
~
નીરવ વૈદ્ય
અક્ષર સ્વર સ્ટુડીઓ
ઓરિજિનલ ટ્રેક
~
તારે ઝમીન પર
ચિત્ર આભાર
~
ઋષિભાઈ, અમદાવાદ
ચલચિત્ર
~
પરમેશ્વર સ્ટુડિયો
પ્રસ્તુતિ
~
ધર્મધૂન પરિવાર
નિમિત્ત
~
સ્વનામધન્ય દિક્ષાયુગપ્રવર્તક પરમ પૂજ્ય
આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી
મહારાજાનું ૧૦૮મો દિક્ષા સ્મૃતિ દિવસ.
વિ.સં.૨૦૭૭ પોષ સુદ ૧૩.
શબ્દ
~
લક્ષ્યને યાદ રાખ્યું સદા
લક્ષ્યને ના ભૂલ્યો ત્રિભુવન
સાધના એને ગમતી હતી.
સાધના સંગ ઝૂલ્યો ત્રિભુવન
ભાવસાધુ થયો ત્રિભુવના
સાચો સાધુ થયો ત્રિભુવન
આંધીમાં દીપ બુઝાયો નહિ
વીરનો વેષ ધારે ત્રિભુવન
વય હતી એની સત્તર વરસ
સાધનાને સ્વીકારે ત્રિભુવન
ભાવ સાધુ થયો ત્રિભુવન
એકાંતમાં દીક્ષા લીધી
તે સમયે કોઈ જ ઉત્સવ ન થાય
પોષ સુદ તેરસનો એ દિવસ
શાસનમાં ઈતિહાસ રૂપે નોંધાય
રામ એ નામ પામ્યા પછી
લાખો લોકોને તારે ત્રિભુવન
સંકલ્પ જો સાચાં મને
ઊંચો કરો તો સિદ્ધિ ઊંચી મળે
સંકલ્પ જો મજબૂત થઈ
હૈયે ધરો તો ભાવનાઓ ફળે
ચિત્ર એક જ એનું જોવા મળે
કેવો રૂબાબ ધારે ત્રિભુવન
Follow us @
dharmdhoon?igsh...

Пікірлер: 14

  • @piyushshah4421
    @piyushshah4421 Жыл бұрын

    Namami nityam guru Ramchandrm

  • @arunavirvadiya5284
    @arunavirvadiya52844 ай бұрын

    Namami nityam guru ramchandram

  • @utsavishah1339
    @utsavishah1339 Жыл бұрын

    🙏🏻🙏🏻

  • @mukeshshah5891
    @mukeshshah5891Ай бұрын

    Anumaodana 🙏🙏

  • @arunajain7938
    @arunajain79383 жыл бұрын

    રતનબા નુ રતન, ત્રિભુવન

  • @paulashahshah617
    @paulashahshah6172 жыл бұрын

    Jay hojo Mangal hojo vijay hojo

  • @kuldeepjain2908
    @kuldeepjain29083 жыл бұрын

    || નમામી નિત્યમ ગુરુ રામચંદ્રમ ||

  • @ankitashah3453
    @ankitashah34533 жыл бұрын

    Nice

  • @yashpjain6701
    @yashpjain67013 жыл бұрын

    Namami Nityam SuriRamchandram🙏🙏

  • @DHARMDHOON

    @DHARMDHOON

    3 жыл бұрын

    🙏🏻

  • @kaivan_shah
    @kaivan_shah3 жыл бұрын

    Suparb....👌👌👌

  • @DHARMDHOON

    @DHARMDHOON

    3 жыл бұрын

    Thanks

  • @khushimaniar7736
    @khushimaniar77363 жыл бұрын

    Amazing

  • @DHARMDHOON

    @DHARMDHOON

    3 жыл бұрын

    😊

Келесі