No video

ત્રણ ત્રણ વર્ષે મારું શ્રાદ્ધ નાખવાનું||શ્રાદ્ધ નું કીર્તન||લખાણ સાથે છે||viral's kirtan

‪@Viralskirtan‬
ત્રણ ત્રણ વર્ષે મારું શ્રાદ્ધ નાખવાનું ||શ્રાદ્ધ નું ગીત||viralskirtan
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
નવ નવ માસ મને ઉદર માં રાખ્યો
જનમ થયો ને ગોળ પાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
છ છ મહિને મારી છઠ્ઠી રે કરી
સૂતર ના તાંતણે બંધાયા પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
પાંચ મહિને મને બેસતાં શીખવાડ્યું
બેસતાં ને હું પછડાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
વરસ થતાં મને ચાલતાં શીખવાડ્યું
ચાલતાં હું પડી ગયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
પાંચ વર્ષે મને ભણવા બેસાડયો
ગુરુ ના વચને બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
વીસ વર્ષે મારા લગન લેવાયા
સંસાર ના તાંતણે બંધાયા પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
60 વર્ષે મારું ગઢપન આવ્યું
ખૂણામાં ખાટલો ઢાળયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
સીતેર વર્ષે મારું મરણ આવ્યું
વાસ ની ખાટલી યે બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
બાર દીસે મારી ક્રિયા ઉજવણી
જમવામાં મીઠાઈ જમા ડી પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
ત્રણ ત્રણ વર્ષે મારું શ્રાદ્ધ નખાનુ
નેવે બેસાડી જમાડ્યા પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
#bhajan
#ગુજરાતીભજન
#gujrati geet
#viralskirtan

Пікірлер: 4

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar31709 ай бұрын

    Sundaerbhajan❤

  • @ashishmakavana2682
    @ashishmakavana26829 ай бұрын

    ❤❤❤❤ખુબ સરસ કીર્તન

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal9 ай бұрын

    Shree Krishna satsang mandal🙏🙏🙏 na Jay Shree Krishna🙏🙏🙏🙏

  • @sudhatrivedi6296

    @sudhatrivedi6296

    9 ай бұрын

    jay shree krishna.

Келесі