ચાર ચાર પાંખડી નો સાથીયો ગુજરાતી કિર્તન|| viral's kirtan|| લખાણ સાથે છે

Музыка

‪@Viralskirtan‬
ચાર ચાર પાંખડી નો સાથીયો ગુજરાતી કિર્તન||viral's kirtan||ગુજરાતી ગીત
કીર્તન......
સાથીયો ગમે મને સાથીયો ગમે
ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
પેલી પાંખડી યે ગણપતિ નો વાસ છે
રિદ્ધિ સિદ્ધિ મારા ઘરમાં રમે.... ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
સાથીયો ગમે મને સાથીયો ગમે
ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
બીજી પાંખડી યે વિષ્ણુ જી નો વાસ છે
લક્ષ્મી જી મારા ઓરડે રમે.... ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
સાથીયો ગમે મને સાથીયો ગમે
ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
ત્રીજી પાંખડી યે અન્નપૂર્ણા નો વાસ છે
અન્નપૂર્ણા માં મારા રસોડે રમે..... ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
સાથીયો ગમે મને સાથીયો ગમે
ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
ચોથી પાંખડી યે સરસ્વતી નો વાસ છે
સરસ્વતી માં મારી જીભે રમે.... ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
સાથીયો ગમે મને સાથીયો ગમે
ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
વચલા બિંદુ માં મારી કુળદેવી નો વાસ છે
કુળદેવી મા મારી રક્ષા કરે... ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
સાથીયો ગમે મને સાથીયો ગમે
ચાર ચાર પાંખડી નો સાથીયો ગમે
#ગુજરાતી કીર્તન
#ગુજરાતી ગીત
#gujrati best kirtan
#gujrati bhajan
#most popular gujrati bhajan
#sathiyo game Mane
#ચાર ચાર પાંખડી નો સાથીયો
#gujrati
#gujrati bhajan kirtan
#gujrati geet
#viralskirtan
#viral's kirtan
#ગુજરાતી ભજન કીર્તન
#નવા નવા ગુજરાતી ગીત
#new gujrati bhajan
#કીર્તન
#bhajan
#kirtan
#satsang
pliz likes and shares and subscribe 👍

Пікірлер: 4

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ9 ай бұрын

    ખુબ સરસ 👌

  • @valibenchaudhary-nn2ob
    @valibenchaudhary-nn2ob9 ай бұрын

    Nice 🎉

  • @kanchanmamandal
    @kanchanmamandal9 ай бұрын

    ખુબજ સરસ ગાયું જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @lalitparmar1763
    @lalitparmar17639 ай бұрын

    🚩🌹🙏. Sree. Swastikay. Nmo. Nmh 🚩🌹🙏

Келесі