ધન્ય ધન્ય સારંગપુર ધામ રે ||viral's kirtan ||લખાણ સાથે છે

Музыка

‪@Viralskirtan‬
ધન્ય ધન્ય સારંગપુર ધામ રે ||viral's kirtan #ગુજરાતી ભજન
#sarngpurhanuman
#gujratikirtan
#gujratisong
#hanumanjibhajan
#gujrati
#ગુજરાતી કિર્તન
#ગુજરાતી ભજન
#સારંગપુરહનુમાન ભજન
કિર્તન નીચે છે
ધન્ય ધન્ય સારંગપુર ધામ ને રે
ગોપાળ સ્વામી યે પધરાવ્યા હનુમાન
ડંકો વાગ્યો સારંગપુર ધામ માં રે
કષ્ટભંજન નામ ધરાવ્યા રે
દાદા ખાચર દીધા ઘણા માન .... વાગ્યો ડંકો..
જેને સુરપતી નરપતિ નમતા રે
નમે હરિ ભક્તો ને નર નાર... વાગ્યો ડંકો
જેને રાજા નમે ને પ્રજા નમતી રે
નમે સુબો ને મોટા સરદાર.... વાગ્યો ડંકો
જેને જોઈને ભાગે બ્રહ્મ રાક્ષસ રે
ભાગે ભૂત પ્રેત ને ભીરવ ... વાગ્યો ડંકો
જેને દેખી ને ડરે દેત દાનવો રે
ડરે ડાકણ શાકાન ને સવ... વાગ્યો ડંકો
મોંઘા મૂલની તે મંદિર ચાનાવ્યા રે
બંધાવ્યો નારાયણ કુંડ..... વાગ્યો ડંકો
ત્યાં તો મુનિ મંડળ નિત્ય ગાય છે રે
હરિ ભકત સર્વે અંખંડ.... વાગ્યો ડંકો
વળી કામ થાય મન ધાર્યા રે
આવે જાત્રા યે લોક હજાર.... વાગ્યો ડંકો
ભક્ત જનોના કષ્ટો કાપતા રે
તે વીર વિશેષ વખણાય ... વાગ્યો ડંકો
એવી લીલા સારંગપુર ગામ ની રે
એતો ગોપાળાનંદ સ્વામી ના કામ... વાગ્યો ડંકો
કર જોડી પ્રેમાનંદ ગાય છે રે
મારા રૂદિયા માં રેજો મહારાજ....વાગ્યો ડંકો
#hanumanchalisa
#hanuman bhajan
#hanumanstatus
#Hanumanji
#hanumanbhajan
#hanumantemple
#hanumanstatus
#gujratisong
#gujratibhajan
#most popular gujrati bhajan kirtan#best gujrati bhajan

Пікірлер: 1

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal9 ай бұрын

    Shree Krishna satsang mandal na Jay shree Krishna 🙏🏻🖕🏻🙏🏻❤❤❤🎉🎉🎉

Келесі