તિલક-ચાંદલો કેવી રીતે કરવો ? તિલક ચાંદલાનો સંપુર્ણ વિધી અને મહિમા || Tilak Chandlano Sampurna Vidhi

વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ.... આપણે સૌ પોતપોતાના ભાલમા ઉર્ધવપુંડ તિલક અને મધ્યમા ગોળ ચાંદલો કરીએ છીએ. ક્યાંક બહારગામ ગયા હોય અને તિલક ચાંદલાનો સામાન સાથે ન હોય તેવી પરિસ્થિતિ મા ભગવાન સ્વામિનારાયણ ની તિલક ચાંદલાની આજ્ઞા કેવી રીતે પાળવી...? એ સવાલનો જવાબ પણ આપીશ. આપણા નંદસંતોએ સૌપ્રથમ તિલક કર્યું એ કઇ માટીથી કર્યું હતું...? અત્યારે તિલક ચાંદલો કરવા માટે કયા ચંદનનો અને કુમકુમ નો ઉપયોગ કરવો જોઇએ....?
હું ખુદ કેવી રીતે તિલક ચાંદલો કરુ છું, હું કયું ચંદન અને કુમકુમ વાપરુ છું એ બધી માહીતી હું આપીશ. તમે ઘરેથી બહાર નીકળતા હોય અને તમને સામે કોઇ તીલક ચાંદલા વાળો સામો મળે અને એને જોઇને ભગવાન નું સ્મરણ થઈ જાય એના જેવા સુકન બીજા એકેય નહી. શતાનંદ સ્વામીએ તિલક ચાંદલા માટે કઇ માટી વખાણી છે...? તે પણ હું સમજાવીશ. સુતક મા તિલક ચાંદલો કરવો કે નહી...? તિલક ચાંદલા ની પરફેક્ટ સાઇઝ શું છે...? આ વીડીઓ જોયા પછી તમારો કરેલો તિલક ચાંદલો જે જોશે તે જરુર વખાણશે, મોટા સંતો, ભક્તો બધા રાજી થશે, બીજા ભક્તોને પણ પ્રેરણા મળશે એવી સીધી સાદી સરળ ભાષામા હું સમજાવીશ.
પણ આ વીડીઓ તમને પસંદ આવે તો લાઇક જરુર કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.
________________________________________________
Chapters
00:00 ઇન્ટ્રો
01:02 તિલક કરવા માટે સૌપ્રથમ ઝીણાભાઈએ સર્વ સંતોને અરીસા આપ્યા.
04:52 ભગવાન સ્વામિનારાયણની તિલક ચાંદલાની આજ્ઞા.
06:03 ભગવાન સ્વામિનારાયણે પંચાળા ગામે તિલક-ચાંદલાની શરુઆત કરાવી.
11:18 ચાર જગ્યાએ તિલક કરવા પાછળનું શું કારણ...? શતાનંદ સ્વામીની કલમે...
13:49 ઉર્ધ્વપુંડ્ર નો મહિમા સનાતન હિન્દુ ધર્મના કયા કયા ગ્રંથોમા કહેલો છે...
14:47 બહારગામ ગયા હોય ત્યાં તિલકનો સામાન સાથે ન હોય તો શું કરવું..?
15:39 ઉર્ધ્વપુંડ્ર તિલક કેવી રીતે કરવું...?
18:43 તિલક ચાંદલો ક્યારે કરાય અને ક્યારે નહી...?
19:47 તિલક- ચાંદલાનું ચોક્કસ માપ કેટલું હોવું જોઈએ...?
21:37 ચાંદલો કેવો કરવો..? હું તિલક-ચાંદલો કેવી રીતે કરું છું..?
25:43 પુરાણોમા કહેલો તિલકનો મહિમા.
28:13 તિલકના વિવિધ નામ અને ભારતીય પંરપરામા તિલકનું મહત્ત્વ.
________________________________________________
#swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #tilakchandlo #tilak #tilakkeviritekarvu #padmapuran #pratahpuja #nityapuja #sutakkaal

Пікірлер: 29

  • @user-te8cx9cd7m
    @user-te8cx9cd7mАй бұрын

    Jay swaminarayan

  • @HarshSoni-fw9fy
    @HarshSoni-fw9fyАй бұрын

    જય સ્વામિનારાયણ

  • @pritimasiyava3754
    @pritimasiyava3754Ай бұрын

    Jay Swaminarayan

  • @MaheshNPatel-jw8kf
    @MaheshNPatel-jw8kfАй бұрын

    🙏Jay Swaminarayan 🙏👍👍

  • @chetanaasodariya1418
    @chetanaasodariya1418Ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @dhirajmakwana6055
    @dhirajmakwana6055Ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏

  • @jayswaminarayan7089
    @jayswaminarayan7089Ай бұрын

    ખૂબ ખુબ આભાર

  • @girishpatel9681
    @girishpatel9681Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ishwargolakiya2180
    @ishwargolakiya2180Ай бұрын

    બોવ સરસ માહિતી આપી સ્વામી

  • @savitavora8227
    @savitavora8227Ай бұрын

    Jay shree swaminarayan

  • @jayswaminarayan7089
    @jayswaminarayan7089Ай бұрын

    શું સ્વામિનારાયણ ભગવાનની ચરણ રજથી તિલક ચાંદલો કરી શકાય ?

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Ай бұрын

    ચરણરજ નો મહિમા તો ઘણો છે, પણ જો જન્મસ્થાન છપૈયા ની માટી હોય તો કરી શકાય. જય સ્વામિનારાયણ

  • @jashminparekh8441
    @jashminparekh8441Ай бұрын

    ભગતજી ! ચાર તિલક કરતી વખતે ક્યો મંત્ર બોલવો જોઈએ...🙏

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Ай бұрын

    ॐ શ્રી વાસુદેવાય નમ: (લલાટે) ॐ શ્રી સંકર્ષણાય નમ:(હ્રદયે) ॐ શ્રી પ્રધુમ્નાય નમ:(જમણા હાથે) ॐ શ્રી અનિરુદ્ધાય નમ: (ડાબા હાથે)

  • @pushparabadia8814
    @pushparabadia8814Ай бұрын

    Jay swaminarayan 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

  • @dharmeshgajera3721
    @dharmeshgajera3721Ай бұрын

    Jal swaminarayan

  • @RajatAdesara-ge4ko
    @RajatAdesara-ge4koАй бұрын

    Jay swaminarayan 🙏

  • @r_g3774
    @r_g3774Ай бұрын

    આપની પાસે જે જે પણ ગ્રંથો હોય તેની એક વીડિયો બનાવશો please

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Ай бұрын

    હા દયાળુ, આ કોમેન્ટ બહુ વધારે આવે છે, એટલે આ વિષય પર હું વીડિઓ શક્ય હશે તેટલો જલ્દી બનાવીશ. જય સ્વામિનારાયણ

  • @jayswaminarayan7089

    @jayswaminarayan7089

    Ай бұрын

    જય સ્વામિનારાયણ muktraj . જો શક્ય હોય તો granthraj હરિ ચરિત્રમૃત સાગરમાં વર્ણવેલ મહિમા ઊપર video બનાવો . એનાથી satsangnee bahu vadhare પુષ્ટી થશે . એ એક્ video થી એકાંતિક સંતો ભક્તોની લાઈન લાગી જશે . Aema tamane kundal dhamna સંતો મદદરૂપ થશે . જેટલાં વધારે મહિમાંવાળા મુકતો હશે તેટલો સત્સંગનો વ્યાપ વધશે . ​@@SwaminarayanCharitra

  • @hiteshnakarani2712
    @hiteshnakarani2712Ай бұрын

    Jay swaminarayan padmpuran 9/11 tilak ketla page par che jara janavshoji because me hindi ma vachyu but ema kai malyu nahi proof moklo mare tilak vagar koi kary bhagvan sudhi nahi pogtu e prasang sabhama kevo che so mane e detail moklshojo

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Ай бұрын

    તિલક વિના કોઇ કાર્ય ભગવાન સુધી નથી પંહોચતું આ વાત બૃહન્નારદીયપુરાણ, મત્સ્યપુરાણ, અને હારિતસમૃતિ ગ્રંથમા મા લખેલી છે.

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Ай бұрын

    धर्ये नित्यं चोरध्वपुण्ड्रं ललाटदौ द्विजातिभिहा - प्रतिदिन माथे और शरीर के अन्य भागों (दोनों भुजाओं और छाती) पर ऊर्ध्वपुण्ड्र तिलक (एक सीधा चिह्न) लगाना। शतानंद बताते हैं कि जो लोग इस तरह से अपने शरीर पर तिलक नहीं लगाते हैं, उन्हें अपने कर्मों के फल पर कोई अधिकार नहीं है। बृहन्नारदीय पुराण के निर्णयसिंधु बताते हैं, 'यज्ञ (बलिदान), दान (दान), जप (स्तुति), होम (अर्पण), स्वाध्याय (वैदिक अध्ययन) और श्राद्ध (मृत पूर्वजों को तर्पण) सभी ऊर्ध्वपुण्ड्र चिह्न के बिना किए जाने पर फल नहीं देते हैं।' पद्म पुराण में बताया गया है कि, 'जो लोग उर्वपुण्ड्र धारण करते हैं और श्राद्ध कर्म करते हैं, उन्हें लाखों वर्षों में किए गए एक करोड़ श्राद्ध कर्मों का फल प्राप्त होता है।' यहाँ शतानंद बताते हैं कि उर्ध्वपुण्ड्र को सर्वश्रेष्ठ माना जाता है। वे बताते हैं कि त्रिपुण्ड्र जैसे अन्य चिह्न कुछ हद तक भयावह हो सकते हैं। वृद्ध पाराशर लिखते हैं, 'उरध्व तो पहनना चाहिए, लेकिन त्रिपुण्ड्र नहीं क्योंकि इसे देखकर पूर्वज असहज हो जाते हैं।'

  • @hiteshnakarani2712

    @hiteshnakarani2712

    Ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤abhar Jay swaminaraayn

  • @pushparabadia8814
    @pushparabadia8814Ай бұрын

    Sakasran vasudev aniruad pradumn embolvanu jay swaminarayan. Bhul hoy to maf karjo bhakto

Келесі