No video

તમે આ નથી ખાતા તો તમે તમારી ઉમર ઓછી કરી રહ્યા છો

✅ Get Health Booster Gir Cow Ghrita Online:
bit.ly/HealthBoosterGhee
====
Join Our Gir Cow or Gau Palan Training Program
✅ Gau Palan Training:
bit.ly/3q3R65b
====
✅ Vedic Bilona Machine | Vedic Wooden Bilona Machine | Vedic Bilona Ghee Making Machine
bit.ly/VedicBilonaMachine
====
✅ Get Anaerobic Composting Bag
bit.ly/AnaerobicCompostingBag
====
✅ Vedic Gau Palan Viddhya Mobile App:
bit.ly/30WKLhH
====
#ghee #oldisgold #benfits #organic

Пікірлер: 74

  • @milantravells6506
    @milantravells6506Ай бұрын

    ગાય ના દૂધ , ઘી ખાય ને કરો ...હરિહર રમેશભાઈ ખુબ ખુબ આભાર 🙏 જય ગૌ માતા

  • @nariyaparadharmendra
    @nariyaparadharmendraАй бұрын

    એકદમ સાચી વાત કીઓ છો રમેશભાઈ ❤❤❤❤

  • @jiturabari3168
    @jiturabari3168Ай бұрын

    રબારી ઘી ખાય છે રબારી કેટલો મજબૂત બાંધો હોય છે કાસા ના તાહા માં પણ ખાય છે

  • @mhjadav6426

    @mhjadav6426

    14 күн бұрын

    રબારી આર્મી માં કેટલા છે ? આર્મી માં ગાય નું ઘી કેટલા જણા ખાય છે સર્વે કરાવો.એક પણ જવાન નહીં મળે.

  • @ritabenjoshi9355
    @ritabenjoshi935519 күн бұрын

    એકદમ સાચી વાત છે ❤❤

  • @ghodakiyapunabhai1779
    @ghodakiyapunabhai1779Ай бұрын

    ખુબ સરસ વાત કરી

  • @chhaganbhaicharamata8919
    @chhaganbhaicharamata891920 күн бұрын

    Good.suparab

  • @vandegovmataramvlogs
    @vandegovmataramvlogsАй бұрын

    ગાય ગામડું ને ખેતી ❤❤❤

  • @ghodakiyapunabhai1779
    @ghodakiyapunabhai1779Ай бұрын

    ઓમ

  • @jvjadeja3143
    @jvjadeja314319 күн бұрын

    સુંદર વાત કરી આપે.સમજાય જાય તો કાયા કંચન થઈ ગઈ સમજો.❤

  • @NareshBaria-sj9xg
    @NareshBaria-sj9xgАй бұрын

    મોજ હો રમેશ ભાઈ

  • @jagdishpatel5639
    @jagdishpatel5639Ай бұрын

    🎊💯🇮🇳❤️🕉❤️🌺🙏🚩JAI SHRI GAUMATA JI 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩❤️SHRI RAMESHBHAI JI 🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @Jigsh329
    @Jigsh32922 күн бұрын

    રોજ ને માટે ગાય નું ઘી દૂધ દહીં છાશ ખાયે એ પણ ઘરનુજ મોજ પડી જાય હો

  • @GhanshyamsinhRayjada-qo7zv
    @GhanshyamsinhRayjada-qo7zvАй бұрын

    Sav sachu kidhu rameshbhai

  • @rajnikantpatel4763
    @rajnikantpatel4763Ай бұрын

    Very nice 👌

  • @rameshbhairupareliyavlog

    @rameshbhairupareliyavlog

    Ай бұрын

    Thanks 😊

  • @ShivaramChaudhari
    @ShivaramChaudhariАй бұрын

    સાચી વાત છે રમેશભાઈ ગાયનું દૂધ ને હે

  • @kuchtohai.....3362
    @kuchtohai.....336220 күн бұрын

    ગાયનાં ઘી માં ટ્રયગ્લિઝરાઇડ તેમજ કોલેસ્ટ્રોલ વધારે હોય છે

  • @vihabhairabari8271
    @vihabhairabari827118 күн бұрын

    વાતો સાચી બધી પણ આનુ ઘી ના ખવાય પાછળ થી નીકળી જાય ભાઈ

  • @hirabhai1952
    @hirabhai19528 күн бұрын

    Amare joiye che to kiya malse

  • @kamleshpatel8068
    @kamleshpatel80688 күн бұрын

    Mare 1 kg jaiye che

  • @MukeshbhaiPrajapati-gu8rf
    @MukeshbhaiPrajapati-gu8rfАй бұрын

    પાટું મારે તો પાણો નો ભાગે પણ પગ તો અવશ્ય ભાગે

  • @sonal2921

    @sonal2921

    Ай бұрын

    Kevat kiye che pela sarkhu samjo. Jarshi gay nu dudh pive aene deshi gay na samjay😡😡😡😡😡😡😡

  • @aryaarya9717

    @aryaarya9717

    Ай бұрын

    ગાયનુ દુધ ઘી નથી મળતુ એટલે બુદ્ધિ જાડી થઇ ગઇ છે😅

  • @dr.navnitbhaizalariyanatur4767
    @dr.navnitbhaizalariyanatur476720 күн бұрын

    બેકાર વાતો કરે છે ભાઈ

  • @javidmanjra7666
    @javidmanjra766619 күн бұрын

    Matan khavu pare to takat ave

  • @Taksh791
    @Taksh791Ай бұрын

    વાત સાચી પણ હાર્ટ એટેક વાળાને તો ધી ખાવાની મનાઇ ફરમાવે છે એનુ શું

  • @HBRaol-jx9lb

    @HBRaol-jx9lb

    20 күн бұрын

    Bhai pure valona nu desi ghee khav to Kai no thay bazaru ghee sachi vaidik rite nathi bnta

  • @naynashah6818
    @naynashah6818Ай бұрын

    મનેજોઈએછે

  • @rameshbhairupareliyavlog

    @rameshbhairupareliyavlog

    22 күн бұрын

    VISIT OUR WEBSITE WWW.GIRCOWCARE.ORG / CALL ON 9408140329

  • @hirshah1996
    @hirshah199619 күн бұрын

    Rupareliya etle keva luvana k?

  • @Funworld0020

    @Funworld0020

    16 күн бұрын

    Patel

  • @hirshah1996

    @hirshah1996

    16 күн бұрын

    @@Funworld0020 vaniya ane lohana ni surname e loko no vaishnav panth badhu copy kari ne nichi jat kanbi ni savaran ma ganava saru...but tame shankar jati kanabi ni shudra chho....

  • @user-vj3zs6qo7o
    @user-vj3zs6qo7o19 күн бұрын

    Kaka paisa apjo je na khridi sake a loko ne to tamn karm no faydo thase

  • @bhojumakvana2248
    @bhojumakvana224821 күн бұрын

    Saru koyne khavu nathi Ane sara ni vatu rayse

  • @sarmandivraniya2521
    @sarmandivraniya252120 күн бұрын

    તુ ખા ગાય નુ ઘી

  • @n.npatel4950
    @n.npatel49506 күн бұрын

    દાદા પેલા સાતમ આઠમ ના દિવસે મોહથાળ કે ખાંડ ના લાડુ જોવા જડતા હાલમાં જમાનો જીવવા જેવો છે ભાખરી મેમાન આવે તિયારે કરતા પાછુ મેમાન સાથે ઘરનો વડીલ જ જમવા બેસે વેલા ભાઈ વિગનાન ન હતુ હેરાન થ ઈ ગયા ભાઈ ગામમાં લગ્ન હોય તિયા જમવા જવાનું હોય તો સવારે સિરાવતા નહીં એમાં શુ વેલાનો સમય ખાવા પીવામાં પહેરવા ઓઢવા માં હરવા ફરવા મા સારો હતો ખાલી ગાય ની ઔષધિ થી જીંદગી સારી ના બને તમને સારા વિચારો શોખ પુરા કરવે એ ભગવાન ની મહેરબાની કહેવાય બાકી શરીર નો રોગ બિમારી નિર્માણ થ ઈ લી હોય છે બાકી વ્યસનથી દૂર રહેવું એ શો ટકા છે બાકી જમાનો હાલમાં જીવવા જેવો છે

  • @upendragoswami150
    @upendragoswami15019 күн бұрын

    તમે પાણાને પાટુ મારો ભાઈ ખબર પડે

  • @bharatchauhan535
    @bharatchauhan535Ай бұрын

    ગાયના ઘી ખાનારાએ કેટલાં ઓલિમ્પિક મેડલ અને નોબલ પ્રાઈઝ જીત્યા..!!??

  • @bhumitsuhagiya8040

    @bhumitsuhagiya8040

    Ай бұрын

    હરીયાણા જોય લો

  • @bharatchauhan535

    @bharatchauhan535

    Ай бұрын

    @@bhumitsuhagiya8040 ઓલિમ્પિકની શરુઆત થઈ ત્યારથી લઈ આજ સુધી ભારતે જેટલા સુવર્ણ ચંદ્રક જીત્યા છે તેટલા અમેરિકા ના સ્વીમર માઈકલ ફેલપ્સે એકલાએ જીત્યા છે અને ફેલપ્સે "ગાયનું ઘી" કે "બાજરાનો રોટલો" જોયો પણ નથી

  • @parthpatel-ke8jl

    @parthpatel-ke8jl

    Ай бұрын

    मनकी बात​@@bhumitsuhagiya8040

  • @sonal2921

    @sonal2921

    Ай бұрын

    Aa bhai jarshi nu khata hoy aevu lage😅😡😡

  • @harubhajadeja.4846

    @harubhajadeja.4846

    Ай бұрын

    Ato gay nu ghee ny maltu hoy atle ne 😂😂

  • @sohilsonani8376
    @sohilsonani8376Ай бұрын

    Modi. Nahi. Okay. Rode chadi jaso. Okay ✅

Келесі