ગીર ગાયનું ઘી કઈ રીતે બને છે ક્યારેય જોયું છે ? | gir cow ghee making process | ગીર ગાયનું ઘી

ગીર ગાયનું ઘી કઈ રીતે બને છે ક્યારેય જોયું છે ? | gir cow ghee making process | ગીર ગાયનું ઘી
location :- રીબ ગામ , રાજકોટ જિલ્લો
ઘી મંગાવવા આપેલ નંબર ઉપર કોલ કરવો :-
☎️ 9328994488
video content :-
indian food
Gujarati food vlog
જોવો ગાયનું દેશી ઘી કઈ રીતે બને છે
How to make cow ghee
How to make desi ghee
Ghee recipe
Ghee
દેશી ઘી બનાવાની રીત
ગાયનું ઘી કેવી રીતે બને
Gondal
Jai gau mata
Original ghee hai wo kaise malum kare
gir cow ghee business
gir cow ghee
gir cow ghee gujarat
ગીર ગાયનું ઘી કંઈ રીતે બને ?
ગીર ગાય નું ઘી
રાજકોટ ગીર ગાયનું ઘી
ગીર ગાયનું ઘી બનાવવા ની રીત
making process of gir cow ghee
કોઇ પણ જાતના બિઝનેસ કે ધંધાની જાહેરાત આપવા માંગતા હોવ તો આપેલ નંબર ઉપર કોલ કરવો :- ☎️ 8849592680
#vlog
#onlineshopping
#viral
#farming
#cowghee
#cowgheebenefits
#cowfarm
#gircow
#trending
#trendingvideo
#farming
#gujarat
#rajkot

Пікірлер: 52

  • @prabhubhaiparmar4714
    @prabhubhaiparmar4714Ай бұрын

    🙏ચાલો આપણી જૂની સંસ્કૃતિને બચાવીએ, જેની આંખોમા થી સચ્ચાઈની સરવાણી વહીતી હોય એવી પોતાની ગાયોના ઉચ્છર થકી શુદ્ધ ઘી આપણી આંખો સામે તૈયાર .ગાય માતા ની પૂજા સમાન. સત્ સત્ પ્રણામ 🙏 જૂનું છે પ્રમાણિક છે. શ્રેષ્ઠ અદ્ભુત કાર્ય તમને અને તમારી ટીમના તમામ સભ્યો અને ગાય માતાઓને પ્રેમ.અદ્ભુત વિડિઓ લાવવા બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @yogeshpatel1751
    @yogeshpatel175119 күн бұрын

    Very good information... હું અમરેલી જિલ્લામાં થી ઘી મંગાવું છું.

  • @chandrikaparmar2620
    @chandrikaparmar2620Ай бұрын

    Really nice method to prepare the cow ghee

  • @shamjiahir3182
    @shamjiahir318219 күн бұрын

    જય માતાજી માં

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog29 күн бұрын

    ખૂબ સરસ વિડિયો

  • @indirapatel3492
    @indirapatel349222 күн бұрын

    ખુબ સરસ

  • @jiyaanjsk3661
    @jiyaanjsk3661Ай бұрын

    Ati sunder

  • @user-to7tf7ff9q
    @user-to7tf7ff9qАй бұрын

    સરસ

  • @milanahir269
    @milanahir269Ай бұрын

    જય દ્વારકાધીશ

  • @user-rv7ck2iv5z
    @user-rv7ck2iv5zАй бұрын

    Jay mataji ki Jai ho ❤❤

  • @kiritjadeja3069
    @kiritjadeja3069Ай бұрын

    ખૂબ સરસ ભાવ પણ વ્યાજબી છે અને પીયોર ખૂબ ખૂબ ધન્યવાદ

  • @pratikkumarpargi5186

    @pratikkumarpargi5186

    27 күн бұрын

    Su price che ??

  • @dujadeja6404

    @dujadeja6404

    24 күн бұрын

    ​​@@pratikkumarpargi5186video mujab 500gm na Rs.1050/.

  • @farmerboydabhi7998
    @farmerboydabhi799811 күн бұрын

    Super

  • @Rkbudhelvlogs
    @RkbudhelvlogsАй бұрын

    Jay dawarikadhis

  • @chaitalijasoliya4665
    @chaitalijasoliya466512 күн бұрын

    શુ ભાવ છે.

  • @kthakkar7640
    @kthakkar764016 күн бұрын

    Srs

  • @govindbhaiboricha8319
    @govindbhaiboricha8319Ай бұрын

    હમારી સંસ્કૃતિ હમારી વિરાસત આજે ગામડું પોતાન હૈયા માં લઇ બેઠુ છે

  • @girishbhai5238
    @girishbhai5238Ай бұрын

    Amaru gam panshda 1000 hajar ₹kilo gay nu ghi

  • @patelkamlesh5262
    @patelkamlesh5262Ай бұрын

    જય ગૌ માતા. જય શ્રી કૃષ્ણ. "પહેલું સુખ તે જાતે નર્યા" તે વાતને જો સાર્થક કરવી હોય તો દેશી ગૌમાતાનું ઘી ખાવું જરૂરી છે. ખરેખર સાસુ વહુ ને ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે ગૌ માતાનું પણ જતન થશે અને તેમના આશીર્વાદ પણ મળશે.

  • @j.j.kalarav1576
    @j.j.kalarav157629 күн бұрын

    Varsho thi banavye chhia. Navinta nthi Bhai.

  • @amitabhatt6342
    @amitabhatt634219 күн бұрын

    હા જોયુ છે તાલાલા ની બાજુમાં આંકોલવાડીમાં જોયું છે અને ખાધું છે.

  • @dujadeja6404
    @dujadeja640424 күн бұрын

    Chini's vlog, namastey. Bhai, ek vaar Gondal, dist. Rajkot sthit,Shree Ramesh rupareliya ji dwara nirmit/sanchalit 'Gir Go Krishi Jatan Sansthaan' k jene 'Goshala/Goseva, Prakratik Krishi- Talim kendra, Vidhyalay, Mahavidhyalay pachhi VishvVishyalay pan kahi shakaay- teni mulakat leva/video shoot karvaa jevu chhe. Tya, prachin, vaidik, prakritik paddhati/dhab thi utpadit/nirmit Gir Gay na viividh prakar na ghee, krishi utpadno vishe joi/jani ne aap 'nirash' nahi j thaso. Bhai, maaro kahevaa no aashay e jaraa pan nathi k didi Sumita ane temna sasuma Rekhaaben e banavel 'ghee saru nathi k ochhi gunvattavalu' chhe. Dhanyavaad.

  • @gaayamorganics

    @gaayamorganics

    18 күн бұрын

    Thank u bhai

  • @RameshOdedaraAadesh
    @RameshOdedaraAadeshАй бұрын

    Ketla liter dudh mathi 10 kilo makhan nikdyu

  • @hasmukhthakkar3964
    @hasmukhthakkar396412 күн бұрын

    નડિયાદ ફ્રી હોમ ડિલિવરી ના એક કિલોના શું ભાવ છે

  • @RajuBheda-io7wn
    @RajuBheda-io7wn23 күн бұрын

    ખોટિનિ છે

  • @nitinnaik4926
    @nitinnaik492619 күн бұрын

    ભાવ શું છે

  • @kamleshpatel1231
    @kamleshpatel1231Ай бұрын

    મારુ ગામ બગથરા 1500 રૂપિયા કિલો ગાયનું ઘી વેચાય છે

  • @vanibhoraniya1905

    @vanibhoraniya1905

    29 күн бұрын

    Kyu bagathra? Morbi

  • @Hare_Krishna_.7777
    @Hare_Krishna_.777719 күн бұрын

    ધી નો શું ભાવ છે

  • @chini1004

    @chini1004

    19 күн бұрын

    @@Hare_Krishna_.7777 આપેલ નંબર ઉપર કોલ કરવો

  • @manaharbhaipatel8647
    @manaharbhaipatel8647Ай бұрын

    80 ટકા ઘી બનવું જોઈએ

  • @sureshcharan1429
    @sureshcharan1429Ай бұрын

    1.kg na ketala

  • @chini1004

    @chini1004

    Ай бұрын

    વીડિયોમાં આપેલ નંબર ઉપર કોલ કરવો

  • @user-ln2zk2nc7r
    @user-ln2zk2nc7r12 күн бұрын

    Bagaru nahi aavatu

  • @mukeshpatel4142
    @mukeshpatel4142Ай бұрын

    Dudh karata makhan vadhare nikadyu baba ramdev jevu nathi ne

  • @shaileshlakum3876
    @shaileshlakum387616 күн бұрын

    Pure gir cow નું છે ama કઈ ભેળસેળ નહીં હોય ને

  • @gaayamorganics

    @gaayamorganics

    6 күн бұрын

    કોઈ ભેળસેળ નથી સાહેબ...... ચોખ્ખું એટલે ચોખ્ખું જ.....

  • @shubhpatel7689
    @shubhpatel768929 күн бұрын

    Ghee no bhav shu 6

  • @chini1004

    @chini1004

    29 күн бұрын

    વિડીયોમાં આપેલ નંબર ઉપર કોલ કરવો તમામ માહિતી મળી જશે આભાર

  • @user-lk7wr4ms6n
    @user-lk7wr4ms6nАй бұрын

    એલા ભાઈ ખોટી કૉમેન્ટ નો કરો આને સાચવો તો ખબર પડે ગાય ને

  • @hiteshdhedhi1875
    @hiteshdhedhi1875Ай бұрын

    બધી ગાયો ના અલગ અલગ નામ રાખ્યા છે ?

  • @chini1004

    @chini1004

    Ай бұрын

    હા જી

  • @HematVarvariya
    @HematVarvariya29 күн бұрын

    મારે 1000 મા વેચવુ

  • @vanibhoraniya1905

    @vanibhoraniya1905

    29 күн бұрын

    1000 ma k.g

  • @solankivijay0502

    @solankivijay0502

    27 күн бұрын

    Hello bhai ❤jarak tamro કોન્ટેક્ટ નંબર આપો ભાઈ

  • @manaharbhaipatel8647
    @manaharbhaipatel8647Ай бұрын

    ચૂલો આજેજ બનાવ્યો,વિડિયો માટે કે શું?

Келесі