તબેલા ની શરૂઆત કેવી રીતે કરવી નવા પશુ માટે ખાસ કેટલો ખર્ચ આવે તબેલો બનાવવા માટે

તબેલા ની શરૂઆત કેવી રીતે કરવી નવા પશુ માટે ખાસ કેટલો ખર્ચ આવે તબેલો બનાવવા માટે
#ગામડું
#માલધારી
#ગુજરાત
#તબેલો

Пікірлер: 225

  • @jivraj_chaudhary
    @jivraj_chaudhary

    યૂટ્યુબ ચેનલ પર પહેલી વખત આવી સાચી માહિતી આવી છે જે હતુ એજ જાણવા મળ્યું મે એક ભેંસ થી શરૂ કર્યું હતું આજે મારી જોડે 22 છે 3 વર્ષ મા હજી પણ ભગવાન પાસે માંગણી છે 100 થાય મહેનત કરવી છે લાભ માતાજી આપશે

  • @UvMandera-ey8yc
    @UvMandera-ey8yc

    એક ભેંશ થી શરૂવાત કરી તી આજે ૨૩ ઢોર નાના મોટા સે ❤❕

  • @user-xv8qb8sk8b
    @user-xv8qb8sk8b

    જય માતાજી માલદેભાઈ આજે તબેલા નો વીડીયો બનાવો બોવ ગમો કાયમ આવા મૂકજો ભેસુના વીડીયા

  • @mehulvaja3638
    @mehulvaja3638Күн бұрын

    Bhai nambar tamara aapo vat karvi che

  • @vishalahir551
    @vishalahir551

    Tamare litar no shu bhav pade

  • @rajeshumbal4989
    @rajeshumbal4989

    જય દ્વારકાધીશ માલદે ભાઈ ને ભાભી ને કેમ છો બધા

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592

    જય મુરલીધર. માલદે ભાઈ જયદ્રારકાધીશ જય સોમનાથ

  • @ramchavda267
    @ramchavda267

    જય દ્વારકાધીશ. Ram & viju vlogs

  • @iamkamlesh8207
    @iamkamlesh8207

    જય મુરલીધર ભાઈ

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204

    જય દ્વારકાધીશ 🙏🇴🇲જય. મુરલીધર 😮

  • @daverishi2914
    @daverishi2914

    ખૂબ સારી માહિતી આપી। ધન્યવાદ

  • @pirabhaipatel884
    @pirabhaipatel884

    जय श्री कृष्ण राधे राधे श्याम सुंदर वीडियो भाई बेन ने खूब खूब राम राम

  • @maheshvarsinh
    @maheshvarsinh

    Jay Mataji Malde bhai khub saro video ane sari mahiti aapi.

  • @rajukaravadra
    @rajukaravadra

    જય દ્વારકાધીશ

  • @chetanhirapara90
    @chetanhirapara90

    ખુબજ સરસ માહિતી આપી ભાઈ

  • @ramvadher8516
    @ramvadher8516

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ

  • @jadejaravirajsinh6558
    @jadejaravirajsinh65582 сағат бұрын

    જય માતાજી ભાઈ

  • @mmgajjuvlog
    @mmgajjuvlog

    જય દ્વારકાધીશ મોટા ભાઈ

  • @BholabhaiNandaniya-et6oc
    @BholabhaiNandaniya-et6oc

    જયશ્રી કૃષ્ણ જય માતાજી

  • @SantikumarRathod
    @SantikumarRathod

    જય મહાદેવ

Келесі