તમારી ભેંસ ગરમી બતાવે તો આ વૃક્ષ કામ લાગશે ઘરેલુ દેશી ઉપચાર કોઈ દિવસ ભેંસ પેટ નહિ કાઢે

તમારી ભેંસ ગરમી બતાવે તો આ વૃક્ષ કામ લાગશે ઘરેલુ દેશી ઉપચાર કોઈ દિવસ ભેંસ પેટ નહિ કાઢે
#ગામડું
#માલધારી
#ગુજરાત
#તબેલો

Пікірлер: 254

  • @user-rl7bt7fg8y
    @user-rl7bt7fg8y

    પેટી વાળી વાત અને વડલા વિશે સાચુ છે મારો પણ અનુભવ છે માલદેવ ભાઈ

  • @hematkarangiya7083
    @hematkarangiya7083

    અમે તો થાકી ગયા હજુ ગરમી બતાવે સુ કરવું

  • @jambuchabharat7223
    @jambuchabharat7223

    હે ભાઈ હું દૂધ ની જગ્યાએ અડદ નાં ભૂસા માં વડવાઈ ને ખવરાવું તો સાલે કે નઇ

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 Жыл бұрын

    જય દ્વારકાધીશ માલદે ભાઈ ને ભાભી ને કેમ છો બધા

  • @SisoNetwork
    @SisoNetwork

    સાત થી આઠ મહિના ગાભણ છે ખવરાવી રસુ

  • @miteshpatel8373
    @miteshpatel837314 сағат бұрын

    Bhai sari oladni jafri खडेलि su bhav ma male

  • @user-yj1bs6lc3o
    @user-yj1bs6lc3o

    માલદૅ ભાઈ માલ ચાવૅ ઈનૉ વિડિઓ બનાવૉ

  • @nareshprjapati7290
    @nareshprjapati7290

    માલદે ભાઈ આં બધિ કઈ ઓલાદ ની ભેશો છે

  • @user-nz5nr8zj4e
    @user-nz5nr8zj4e14 сағат бұрын

    Mahadevbhai.Bhes.Puthu.Batavti.Hoito.Su.Dava.Karvi.

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Жыл бұрын

    રામ રામ 🙏જય દ્વારકાધીશ 🇴🇲જય શ્રી ક્રિષ્ના 👠જય માતાજી

  • @ahirvinod1539
    @ahirvinod153920 сағат бұрын

    રામ રામ

  • @ramchavda267
    @ramchavda267 Жыл бұрын

    સરસ માહીતી ભાઈ. Ram & viju vlogs

  • @raghavbhaimakwana6859
    @raghavbhaimakwana6859 Жыл бұрын

    સરસ.ઉપાય.છે

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya9 сағат бұрын

    ખુબ સરસ માહિતી 👍

  • @karmatanaran2628
    @karmatanaran2628 Жыл бұрын

    જય દ્વારકાધીશ રામ રામ ભાઈ ખૂબ સરસ

  • @dadagaming1395
    @dadagaming1395 Жыл бұрын

    રામ રામ જય દ્વારકાધીશ❤❤

  • @crazynituvlog
    @crazynituvlog Жыл бұрын

    જય દ્વારકાધીશ માલદેભાઈ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Жыл бұрын

    ખૂબ ધન્યવાદ ભાઇ

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren Жыл бұрын

    જય દ્વારકાધીશ 🙏🙏

  • @sandipdevshi2487
    @sandipdevshi2487 Жыл бұрын

    જય દ્વારકાધીશ❤

Келесі