Swagat Chhe Tamaru Amara Dilma | Gopal Bharwad | Gujarati Romentic Love Song | HD Video Song 2023

Музыка

Presenting Latest Romantic Love Video Song Of Swagat Chhe Tamaru Amara Dilma - સ્વાગત છે તમારુ અમારા દિલમાં Sung by Gopal Bharwad & Penned & Compose by Hitesh Sobhasan & Music by Shashi Kapadiya & Starring : Sushil Shah, Aarti Suthar & Directed by Sushil Shah
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
#swagatchhetamaruamaradilma #સ્વાગતછેતમારુઅમારાદિલમાં #gopalbharwad #aartisuthar #newgujaratilovesong #hiteshsobhasan #sushilshah #newgujarativideosong #newvideosong #gopalbharwadrvideosong #gujaratiromentic #jhankarmusicvideosongs #jhankarmusicgujarati
Audio & Video Credits :
Song : Swagat Chhe Tamaru Amara Dilma
Singer : Gopal Bharwad
Star Cast : Sushil Shah, Aarti Suthar
Lyrics & Compose : Hitesh Sobhasan
Music : Shashi Kapadiya
Recording : Varj Studio - kalol
Produce by : Mars Films
Director & Concept : Sushil Shah
Editing : Sem Films
DOP : Divyen Patel
Makeup : Rupal Vaghasiya
Poster Design : Raj Charoliya
Special Thanks : Indra Gamar
Genre : Gujarati Love Song
Music Label : Jhankar Music
-------------------------------------------
Exclusively on - Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓← / @jhankarmusicgujarati
For More Entertainment Like us On Fakebook ↓↓← / jhankarmusicgujarati
" સ્વાગત છે તમારુ અમારા દિલમાં " - ગોપાલ ભરવાડ
Lyrics : Gujarati
હો આવો આવો હો મોઘેરા મહેમાન
તમે રે ભલે રે પધાર્યા
હો ભલે રે પધાર્યા તમે દિલના આંગણા રે સજાવ્યા
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
થઇ ને આવ્યા સુખ દુઃખ ના ભાગીદાર
સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો હો સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....
હો ડગલે ને પગલે વાગશે દુઃખના રે કાંટા
લડી લયશુ દુઃખ હામે પડશુ ના રે પાછા
હો હો એક બીજ માટે બન્યા એક બીજથી છે આશા
હાચા થઈ જોડે રેશુ મળશે ના નિરાશા
હો મારી જીંદગી માં જીવ તમે છો યાર
એક બીજ માટે રહીશુ વફાદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....
હો મલે જેટલુ એમા આપણે ખુશ રહી જાશુ
જાવબદારી મારી તને નહી આવાદુ આંશુ
હો વચન છે મારુ બધી વાત તારી માનશુ
તારા ખિલાફ કોઇ વાત ના હાંભલશુ
હો તમે તકદીર છો અમારી રે યાર
મારી જીંદગીના તમે વફાદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
થઇ ને આવ્યા સુખ દુઃખ ના ભાગીદાર
સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં....
Lyrics : English
Ho Aavo Aavo Moghera Maheman
Tame Re Bhale Re Padhariya
Ho Bhale Re Padharya Tame Dilna Aagana Sajavya
Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya Tame
Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya Tame
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Thai Ne Aavya Sukh Dukh Na Bhagidar
Sathe Sato Janam Jivashu SathiDar
Swagat Chhe Tamaru Amara Dilma
Ho Ho Swagat Chhe Tamaru Amara Dilma
Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya Tame
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Ho Dagale Ne Pagale Vagashe Dukhna Kanta
Ladi laishu Dukh Hame Padashu Na Re Pacha
Ho Ho Ek Bija Mate Banya Ek Bijathi Chhe Aasha
Hacha Thai Jode Reshu Malshe Na Nirasha
Ho Mari Jindgi Ma Jiv Tame Chho Yar
Ek Bija Mate Rahishu Vafadar
Swagat Chhe Tamaru Amara Dilma
Swagat Chhe Tamaru Amara Dilma
Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya Tame
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Ho Male Jetlu Aema Aapane Khush Rahi Jashu
Javabdari Mari Tane Hani Aavadu Aanshu
Ho Vachan Chhe Maru Badhi Vat Tari Manshu
Tara Khilaf Koi Vat Na Hambhalshu
Ho Tame Takdir Chho Amari Re Yaar
Mari Jindgina Tame Vafadar
Swagat Chhe Tamaru Amara Dilma
Ho Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Thai Ne Aavya Sukh Dukh Na Bhagidar
Sathe Sato Janam Jivashu SathiDar
Ho Swagat Chhe Tamaru Amara Dilma
gopal bharwad new song
gopal bharwad song
swagatchhetamaruamaradilma gopalbharwad
gopal bharwad
gopal bharwad new song swagatchhetamaruamaradilma gopalbharwad
gopal bharwad gujarati song swagatchhetamaruamaradilma gopal bharwad
trending song swagatchhetamaruamaradilma gopal bharwad 2023
gopal bharwad gujarati song 2023
gopal bharwad new song 2023
gopal bharwad song 2023
gopal bharwad 2023
Thanks for watching !

Пікірлер: 107

  • @devrajkumarrawat368
    @devrajkumarrawat3689 ай бұрын

    Ekdam majbut Hitesh bhai

  • @rajeshmakwana5907
    @rajeshmakwana59079 ай бұрын

    વાહ સુશીલ ભાઈ ❤

  • @user-uz4lk1mu8p
    @user-uz4lk1mu8p9 ай бұрын

    Vahh su song che..... 😊 ..mne to khub ગમી gyu...... 😊 mst બાકી supar છે ......🥰🥰🥰🥰🥰......aava ગીત બનાવતા rejo.....😊😊😊😊

  • @naranbharvad4046
    @naranbharvad40469 ай бұрын

    Ha moj

  • @BharatKher-gl4yu
    @BharatKher-gl4yu9 ай бұрын

    Ha Bhai ha ❤

  • @rameshbhundiya322
    @rameshbhundiya3229 ай бұрын

    હા gopal bhai ha

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl14089 ай бұрын

    Super song super voice Gopal bharwad.

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io9 ай бұрын

    ❤ su song line bhai 1m paar kare evi prathna

  • @user-mk3pg4ml4z
    @user-mk3pg4ml4z9 ай бұрын

    Big fans of Hiteshbhai sobhasan..🎉

  • @shrvanjokhva5915
    @shrvanjokhva59159 ай бұрын

    Vah Gopal bhai Vah

  • @user-hv5lc4hg4t
    @user-hv5lc4hg4t7 ай бұрын

    જોરદાર ભાઈ ❤❤❤❤

  • @Ruhi-99-7
    @Ruhi-99-79 ай бұрын

    Gopalbhai hali Gaya have markit ma ho..

  • @bharatravat2923
    @bharatravat29239 ай бұрын

    ❤ Jabar Jast song ❤ lyrics compoj Hitesh shobhasan ❤best of lak Deyar🎉🎉

  • @rahulvaghari1534
    @rahulvaghari15349 ай бұрын

    જોરદાર ભાઈ

  • @sonofsolanki5461
    @sonofsolanki54619 ай бұрын

    Va

  • @bhavanjirajput3932
    @bhavanjirajput39329 ай бұрын

    સરસ

  • @rohitthakor7025
    @rohitthakor70258 ай бұрын

    ખુબ જ સરસ સોંગ લખ્યું છે હિતેષભાઈ Congratulations new song 🤩👌👌🔥🔥👍💯

  • @virjijasmoria2929
    @virjijasmoria29299 ай бұрын

    Jay shree Ram ✍️ bhai

  • @user-nu2ym6jq1t
    @user-nu2ym6jq1t9 ай бұрын

    Vah gopal bharvad vah

  • @shortvideoGujarati
    @shortvideoGujarati9 ай бұрын

    મોજ પડી ગઈ આ ગીત ગુજરાતમાં બૂમ પડાવ છ.

  • @jeshalrabari8729
    @jeshalrabari87299 ай бұрын

    Super

  • @karanbhaikhoda5692
    @karanbhaikhoda56929 ай бұрын

    ગોપાલભાઈ ભરવાડ

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl14089 ай бұрын

    Congratulations sushil bhai & all teem. Good work

  • @user-pg7lg2by9s
    @user-pg7lg2by9s9 ай бұрын

    મસ્ત❤❤

  • @kanabharwad8287
    @kanabharwad82879 ай бұрын

    Very nice song

  • @user-pk5xh8go8s
    @user-pk5xh8go8s9 ай бұрын

    સુપર નાઈસ સોન્ગ 👌👌👌

  • @kamleshgamara3228
    @kamleshgamara32289 ай бұрын

    સુપર સોંગ છે ભાઈ

  • @nayannimeldima3924
    @nayannimeldima39249 ай бұрын

    જબરદસ્ત સોંગ

  • @kdmeer1744
    @kdmeer17449 ай бұрын

    Very nice 👍👍👍👍🎉

  • @user-hz2ct6ok1m
    @user-hz2ct6ok1m9 ай бұрын

    ભા. ઈ. ભા. ઈ

  • @user-hz2ct6ok1m

    @user-hz2ct6ok1m

    9 ай бұрын

    ❤❤❤❤❤

  • @sonofsolanki5461
    @sonofsolanki54619 ай бұрын

    Ha mj

  • @niyambarotofficial3042
    @niyambarotofficial30429 ай бұрын

    moj bai❤❤❤❤

  • @gamigksman
    @gamigksman7 ай бұрын

    Va bhai va su song se dil kus thayi gayu

  • @SharvanThakor-ut6fz
    @SharvanThakor-ut6fz9 ай бұрын

    Vha nice 🎉🎉🎉

  • @kumbhabharvad390
    @kumbhabharvad3909 ай бұрын

    હા મોજ હા ❤️👌

  • @hareshvahiniya570
    @hareshvahiniya5709 ай бұрын

    Vah su tamaru song se Swagat tamaru am se

  • @user-vw8ez4tj3d
    @user-vw8ez4tj3d6 ай бұрын

    Va gopal bhai a song super ho mane pan gamyu

  • @RataChavdiya
    @RataChavdiya9 ай бұрын

    હા ગોપાલ ભરવાડ મોજ હા

  • @NayanSinh-eq3zw
    @NayanSinh-eq3zw8 ай бұрын

    Mast time me mast song sambhadava malyu Mari duaa evi che ke tame amaj agad vadho...🎉🎉🎉❤❤❤❤❤

  • @sadam_gaming4677
    @sadam_gaming46777 ай бұрын

    Jordar bhai jaan❤

  • @bachurava3716
    @bachurava37167 ай бұрын

    Jordar ho❤

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl14089 ай бұрын

    Dk bapu actor Chhatral tarf thi full spot

  • @sunilthakor447
    @sunilthakor4478 ай бұрын

    Khub saras gopal bhai ❤

  • @GJmoviereview7
    @GJmoviereview79 ай бұрын

    ગોપાલ ભરવાડ નું સોંગ કોને ગમ્યું ❤

  • @Jyotiff571

    @Jyotiff571

    9 ай бұрын

    Bhag ne have😂

  • @DashrathKing-pf2sk

    @DashrathKing-pf2sk

    7 ай бұрын

    ઘધબફધ​@@Jyotiff571

  • @jeramsabhad782
    @jeramsabhad7829 ай бұрын

    🎉🎉🎉🎉ha gopal bhai ha

  • @BhaveshDodiya-no4cf
    @BhaveshDodiya-no4cf6 ай бұрын

    સુપર 😊😊😊😊

  • @user-te5mk6yn4b
    @user-te5mk6yn4b9 ай бұрын

    ❤❤❤❤❤

  • @shreerajaldigital9904
    @shreerajaldigital99049 ай бұрын

    સુપર સોંગ

  • @ramanpatel9178
    @ramanpatel91789 ай бұрын

    Super song

  • @parmarviralsinh1086
    @parmarviralsinh10869 ай бұрын

  • @ajavaghela8650
    @ajavaghela86509 ай бұрын

    Nice❤❤❤

  • @govagarsar21
    @govagarsar219 ай бұрын

    હાલીગયુ તમારૂં ભાઈ

  • @amarsohala6208
    @amarsohala62089 ай бұрын

    Ha moj ha❤❤❤❤❤❤❤❤❤❤😅😅😅😅😅😅

  • @user-mr5gz3nn8m
    @user-mr5gz3nn8m9 ай бұрын

    Super ❤❤❤❤❤❤

  • @bharatbharat1940
    @bharatbharat19409 ай бұрын

    Hi

  • @dipakmali7878
    @dipakmali78783 ай бұрын

    વાહ વાહ મોજ પડી ગઈ ગીત સાંભળીને ❤

  • @pijgeon
    @pijgeon9 ай бұрын

    આ ગીત સાંભળીને તો મારું મન ખુશ થઈ ગયું યાર તમારો અવાજ અને તમારો વિડીયો કેવું

  • @user-qw5sd8vf7j
    @user-qw5sd8vf7j9 ай бұрын

    🎉❤❤❤

  • @vishalofficeal6066
    @vishalofficeal60669 ай бұрын

    Super 😊❤❤❤

  • @Raja_Meldi_Digital_750
    @Raja_Meldi_Digital_7509 ай бұрын

    જોરદાર સોન્ગ ગોપાલ ભાઇ ‌ભરવાડ

  • @vishalofficeal6066
    @vishalofficeal60669 ай бұрын

    Super lyrics hitesh Bhai ❤🎉

  • @ayardineshbhai2810
    @ayardineshbhai28109 ай бұрын

    Nice❤

  • @RajaDarbari3
    @RajaDarbari39 ай бұрын

    જય જોગણી માં❤

  • @MitalnitinGohil-hx4fs
    @MitalnitinGohil-hx4fs9 ай бұрын

    Nm love😻😻😻

  • @GopalBharvad-rx9pd
    @GopalBharvad-rx9pd9 ай бұрын

    બધાનેગમયૉ

  • @mahendrathakor7577
    @mahendrathakor75779 ай бұрын

    Nice song 👌

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda41139 ай бұрын

    અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏

  • @ThakorAnil-sa4sa
    @ThakorAnil-sa4sa9 ай бұрын

    So sweet. Beautiful ❤️😍 Very nice song 😍💗💗💗💗💗 nice song

  • @valmiyodigital7513
    @valmiyodigital75139 ай бұрын

    ❣️❣️❣️

  • @arvindbhuriya9601
    @arvindbhuriya96018 ай бұрын

    એક નંબર સોંગ છે પણ આમાં હિરો રાકેશભાઈ હીરો તરીકે હોત તો મજા આવત

  • @dhanabaraiya5650
    @dhanabaraiya56505 ай бұрын

    🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙

  • @ranabhaibharwad566
    @ranabhaibharwad5669 ай бұрын

    😮😮😮

  • @k.kthakor8107
    @k.kthakor81079 ай бұрын

    ❤️❤️❤️❤️

  • @surajthakorofficial994
    @surajthakorofficial9949 ай бұрын

    ગોપાલ ભાઈ મારી પાસે એક જોરદાર love સોન્ગ પડ્યું છે લખેલુ કોઈ કોન્ટેક્ટ કરાવો ભાઈ તો 🙏🙏🙏

  • @SatanSindhav-gm6io

    @SatanSindhav-gm6io

    9 ай бұрын

    તમારો કોન્ટેક્ટ આપો તમારો કોન્ટેક્ટ ત્યાં કરવી દવ

  • @kaanjii10
    @kaanjii108 ай бұрын

    👌👌👌👌👌

  • @shaileshdafda3467
    @shaileshdafda34679 ай бұрын

    Nice song 😍😍😍

  • @vdofficial89
    @vdofficial899 ай бұрын

    Super Song ❤

  • @laxman_rabari
    @laxman_rabari9 ай бұрын

    💓👏👍👌💛

  • @user-mm1uh6jo3q
    @user-mm1uh6jo3q9 ай бұрын

    આહા સુ ગીત છે❤

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io9 ай бұрын

    ❤ l ❤o ❤v ❤e ❤s ❤o ❤n ❤g ❤

  • @HiteshKumar-nh3hf
    @HiteshKumar-nh3hf9 ай бұрын

    જીવનસાથી જીવવા માટે સોંગ એક નંબર છે આવું કંઈક સોંગ બનાવો તો બૈવ સારું છે બધા સિંગર બેવફા નાં સોંગ માં પડીયા છે તમે કંઈક નવા અંદાજમાં સોંગ બનાવ્યું છે આવા જીવન સાથે જીવવા માટેના ઘણા સોંગ બનાવજો ગોપાલ ભાઇ થેન્ક્યુ સો મચ 👍

  • @user-mc4qy7dg6j
    @user-mc4qy7dg6j9 ай бұрын

    Osᴍ ᴄʜᴇ ʙʜᴀɪ ᴀᴀᴠᴀᴊ ɢɪᴛ ʟᴀᴠᴏ ʙɪᴊᴀ

  • @user-zb9vc2lw7b
    @user-zb9vc2lw7b8 ай бұрын

    Jatin❤❤❤❤❤❤❤

  • @BhaveshRathva-xp5mq
    @BhaveshRathva-xp5mq9 ай бұрын

    Vav mast se My love t my laif lain t....❤❤❤

  • @Mahesh_48
    @Mahesh_489 ай бұрын

    Locating kya nu chhe☘️🌱☘️

  • @vipulbhairathod6861

    @vipulbhairathod6861

    8 ай бұрын

    State. Gujrat District. Dang Village. koshmal Famous place . koshmal waterfall

  • @prvinshinhvagheladarbar6420
    @prvinshinhvagheladarbar64209 ай бұрын

    Supar

  • @devrajkumarrawat368
    @devrajkumarrawat3689 ай бұрын

    Very nice lyrics and composition Hitesh shobhasan Congratulations bhai💐

  • @MdImtiaz-ui1cv
    @MdImtiaz-ui1cv9 ай бұрын

    Koi Googl ok thanks 🙏👍

  • @dipakmali7878
    @dipakmali78783 ай бұрын

    ❤❤

  • @MdImtiaz-ui1cv
    @MdImtiaz-ui1cv9 ай бұрын

    No comments links

  • @Shivangidigital
    @Shivangidigital9 ай бұрын

    Very very nice Hiteshbhai 🎉🎉 Nice lyrics and composition

  • @dipakmali7878
    @dipakmali78783 ай бұрын

    5:05❤❤❤

  • @kanabhabharavad5080
    @kanabhabharavad50805 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @rahulbharwad3085
    @rahulbharwad3085Ай бұрын

    ❤V R❤

  • @rvofficial3131
    @rvofficial31319 ай бұрын

    સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @viruofficial7409
    @viruofficial74099 ай бұрын

    Joradar che bhai hitesh bhai ni to vTj na thay ek nambr shong che

  • @Vijayarlia
    @Vijayarlia7 ай бұрын

    મુકૅશભાઈ❤❤

  • @dabhisatpalsinhdabhisatpal6817
    @dabhisatpalsinhdabhisatpal68179 ай бұрын

    ❤❤❤

  • @rameshbhundiya322
    @rameshbhundiya3229 ай бұрын

    Super

  • @KISHAN.RATHOD93
    @KISHAN.RATHOD939 ай бұрын

    ❤❤❤❤

Келесі