Gopal Bharwad-દિલ માંથી નામ મારુ કાઢી નાખજે-Dil Mathi Name Maru Kadhi Nakhaje, New Gujarati Sad Song

Музыка

Jhankar Music Gujarati Presenting Latest Sad Video Song Of Dil Mathi Name Maru Kadhi Nakhaje - દિલ માંથી નામ મારુ કાઢી નાખજે Sung by Gopal Bharwad & Penned by Ramesh Vanchiya & Music by Shashi Kapadiya & Starring : Sushil Shah, Rekha Rabari & Directed by Sushil Shah
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
#dilmathinameghathinakhaje #દિલમાંથીનામમારુકાઢીનાખજે #gopalbharwad #newgujaratisadsong #newgujarativideosong #newvideosong #hdvideo #gopalbharwadrvideosong #rameshvanchiya #sushilshah #rekharabari #shashikapadiya #jhankarmusicvideosongs #jhankarmusicgujarati
Audio Credits :
Song : Dil Mathi Name Maru Kadhi Nakhaje, દિલ માંથી નામ મારુ કાઢી નાખજે
Singer : Gopal Bharwad
Lyrics : Ramesh Vanchiya
Music : Shashi Kapadiya
Recording : Varj Studio - kalol
Music Label : Jhankar Music
Video Credits :
Produce by : Mars Films
Director & Concept : Sushil Shah
Star Cast : Sushil Shah, Rekha Rabari
Editing : Sem Films
DOP : Divyen Patel
Makeup : Pinna Solanki
Special Thanks : Indra Gamar
Genre : Gujarati Sad Song
------------------------------------
Lyrics : English
Ho Dim Ma Chhe Yado Vali Bhulavi Nakhajo
Ho Ho Dil Ma Chhe Yado Vali Bhulavi Nakhajo
Dil Ma Chhe Yado Vali Bhulavi Nakhajo
Tamar Dil Mathi Name Amaru Kadhi Nakhajo
Ho Ho Malya Chhe Je Tamne Bhagvan Manajo
Malya Chhe Je Tamne Bhagvan Manajo
Tamar Dil Mathi Name Amaru Kadhi Nakhajo
Ho Tame Bhuli Re Jajo Aapde Malya Re Hata
Malya To Hata Pan Ajana Re Hata
Tame Bhuli Re Jajo Aapde Malya Re Hata
Malya To Hata Pan Ajana Re Hata
Ho Tamara Piyuji No Tame Sath Aapjo
Tamara Piyuji No Tame Sath Aapjo
Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo
Ho Hu Ek Janu Ne Jane Upar Valo
Tara Vagar Kadhi Nakhshu Aa Dado
Ho Raho Re Khus Kayam Duva Chhe Amarai
Khushiyo Thi Bhari Rahe Jindgi Tamari
Ho Tane Dukh Na Aave Ae Dukh Hu Vari Lavu
Tari Khushiyo Kaje Bhagvan Thi Ladi Lavu
Tane Dukh Na Aave Ae Dukh Hu Vari Lavu
Tari Khushiyo Kaje Bhagvan Thi Ladi Lavu
Ho Tame Parka Na Chho Parnetar Ye Aad Rakhajo
Tame Parka Na Chho Parnetar Ae Aad Rakhjo
Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo
Ha Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo
Ho Yad Kari Mane Dil Ne Manavaje
Tane Ham Ram Na Tu Aankho Na Bhinjavje
Ho Jena Thaya Chho Aena Thai Ne Tame Rejo
Man Ma Ho Mujvan To Amane Puchhi Lejo
Ha Tari Khushiyo Mate Ame Tane Re Bhulya
Tame Na Samajata ke Tam Thi Ruthi Gaya
Tari Khushiyo Mate Ame Tane Re Bhulya
Tame Na Samajata ke Tam Thi Ruthi Gaya
Ho Koi Aad Apave Toy Yado Bhulavi Nakhajo
Koi Aad Apave Toy Yado Bhulavi Nakhjo
Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo
Ha Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo
Lyrics :Gujarati - દિલ માંથી નામ મારુ કાઢી નાખજે - ગોપાલ ભરવાડ
હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
હો હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો
હો હો મલ્યા છે જે તમને ભગવાન માનજો
મલ્યા છે જે તમને ભગવાન માનજો
તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો
હો તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા
મલ્યા તો હતા પણ અજાણા રે હતા
તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા
મલ્યા તો હતા પણ અજાણા રે હતા
હો તમારા પિયુજી નો તમે સાથ આપજો
તમારા પિયુજી નો તમે સાથ આપજો
તમારા દીલ માંથી નામ અમારુ કઢી નાખજો...
હો હુ એક જાણું ને જાણે ઉપર વાળો
તારા વગર કાઢી નાખશુ આ દાડો
હો રહો રે ખુશ કાયમ દુવા છે અમારી
ખુશીયો થી ભરી રહે જીંદગી તારી
હો તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લવુ
તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લવુ
તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લવુ
તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લવુ
હો તમે પારકા ના છો પરનેતર એ યાદ રાખજો
તમે પારકા ના છો પરનેતર એ યાદ રાખજો
તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો
હા તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો....
હો યાદ કરી મને દિલ ને મનાવજે
તને હમ રામ ના તુ આંખો ના ભીંજાવજે
હો જેના થયા છો એના થઈ ને તમે રેજો
મન માં હો મુજવણ તો અમને પૂછી લેજો
હા તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા
તમે ના સમજતા કે તમ થી રૂથી ગયા
તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા
તમે ના સમજતા કે તમ થી રૂથી ગયા
હો કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો
કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો
તમારા દીલ માંથીનામ અમારુ કાઢી નાખજો
હા તમારા દિલ માંથી નામ અમારુ કાઢી નાખજો...
-------------------------------------------
@Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓←
/ @jhankarmusicgujarati
For More Entertainment Like us On Fakebook ↓↓← jhankarmusicgujarati
dil mathi name maru kadhi nakhaje
gopal bharwad new song
gopal bharwad song
gopal bharwad
gopal bharwad new song dil mathi name maru kadhi nakhaje
gopal bharwad gujarati song dil mathi name maru kadhi nakhaje gopal bharwad
trending song dil mathi name maru kadhi nakhaje gopal bharwad 2024
gopal bharwad gujarati song 2024
gopal bharwad new song 2024
gopal bharwad song 2024
gopal bharwad 2024

Пікірлер: 113

  • @BRANDEDVILOG
    @BRANDEDVILOG6 ай бұрын

    Hits of Gopal bharvad 💫

  • @ROHITTHAKOR-dp3xk
    @ROHITTHAKOR-dp3xk4 ай бұрын

    SU LAKHU RAMESH VACHIYA TAMARA MATE....💫💥❤❤❤💞💞

  • @mkjanu1981
    @mkjanu19813 ай бұрын

    Dil ma utri Jay ava song che bhai❤ mst che badha🎉🎉🎉

  • @pacreation5752
    @pacreation57526 ай бұрын

    Jordar gopal bhai

  • @dipakmali7878
    @dipakmali78783 ай бұрын

    હા ગોપાલભાઈ હા શું શબ્દો લખ્યાં છે રમેશસર વાહ તમારી એક્ટિંગ વાહ સુશીલસર જોરદાર જોરદાર બસ બનાવતાં રહો ગીત ❤

  • @BharatJoshi-jo2wr
    @BharatJoshi-jo2wr4 ай бұрын

    વાહ રે વાહ મારી જીદગી વીછે ગીત ગાયું છે તમે😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤

  • @user-qm4gx8rw9p
    @user-qm4gx8rw9p6 ай бұрын

    ❤❤❤❤હામોજ હા

  • @niyambarotofficial3042
    @niyambarotofficial30426 ай бұрын

    moj baiii❤

  • @user-cs7yp6um1c
    @user-cs7yp6um1c4 ай бұрын

    Super song

  • @HardikDesai-up7in
    @HardikDesai-up7in6 ай бұрын

    4:34 👌👌👌

  • @rvofficial3131
    @rvofficial31316 ай бұрын

    સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @DharmeshKhordha
    @DharmeshKhordha5 ай бұрын

    ❤❤❤❤👍👍

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io6 ай бұрын

    ❤ તારી ખુશી માટે હું કઈ પણ કરીશ પણ તારા દિલ માંથી મારુ નામ કાઢી નાખજે

  • @Sachin_8898
    @Sachin_88986 ай бұрын

    ❤❤❤ Nice song

  • @thakormukesh8010
    @thakormukesh80106 ай бұрын

    Nice ❤❤

  • @Nanusakhaparvlog6385
    @Nanusakhaparvlog63856 ай бұрын

    VA gopal bhai tamaru songs hu roj sambhalu shu

  • @VasimMiya-kw7en
    @VasimMiya-kw7en2 ай бұрын

    Nice Bhai Ha moj Ha

  • @user-ub7ed2qh7y
    @user-ub7ed2qh7y5 ай бұрын

    Supar. song ❤❤❤

  • @DharmeshSaniya
    @DharmeshSaniya6 ай бұрын

    Mast song se ho 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @NishaAghola
    @NishaAghola6 ай бұрын

    Super ❤

  • @Harikaahirvlog
    @Harikaahirvlog6 ай бұрын

    Nice 👌👌

  • @darbar95
    @darbar956 ай бұрын

    વાહ ખૂબજ સરસ ગીત બનાવ્યું છે ભાઈ ✌🏻✌🏻✌🏻

  • @bharatbharavawad923
    @bharatbharavawad9236 ай бұрын

    ❤ વાઘ ગોપાલ ભરવાડ વા❤હ❤

  • @shortvideoGujarati
    @shortvideoGujarati6 ай бұрын

    Gopal bharvad sad song are you say

  • @Bharavadbijalbhaiparbatb-qw4qj
    @Bharavadbijalbhaiparbatb-qw4qj6 ай бұрын

    JAY dwarkadhish thakar 🎉🎉🎉❤❤

  • @manojvansfodiya1531
    @manojvansfodiya15316 ай бұрын

    સુપરસોગ

  • @MahakaliRajOfficial
    @MahakaliRajOfficial6 ай бұрын

    Jordar 😮

  • @narankatara915
    @narankatara9156 ай бұрын

    Nice song

  • @kanaiyadigital
    @kanaiyadigital6 ай бұрын

    હા ગોપાલ ભાઈ હા ❤🎉

  • @ParvinBhaiParvinbBhai
    @ParvinBhaiParvinbBhai5 ай бұрын

    Ha

  • @user-mc5tg8hh6e
    @user-mc5tg8hh6e5 ай бұрын

    ❤❤

  • @malivadvanrajbhai8214
    @malivadvanrajbhai82143 ай бұрын

    Super song che bhai❤❤❤❤

  • @thakormukesh899
    @thakormukesh8994 ай бұрын

    Vha,Gopalbhai

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial6 ай бұрын

    Good Song Yaar... ❤

  • @G7hVubf
    @G7hVubfАй бұрын

    😮 વાહગોપાલભરવાડહામોહા

  • @maheshbharvad1414
    @maheshbharvad14146 ай бұрын

    nice bhai

  • @ThakorKiran-hd1um
    @ThakorKiran-hd1um21 күн бұрын

    બહુઆભારદીલથીગદાર😢😢😢😢😢

  • @NaynaChanpa
    @NaynaChanpa6 ай бұрын

    સોનાઈસ💔💔

  • @hirenkumarharijan1078
    @hirenkumarharijan10786 ай бұрын

    Nice Song ❤❤

  • @user-gr1hg7rv3p
    @user-gr1hg7rv3p5 ай бұрын

    Superb song❤❤❤❤❤❤❤

  • @user-qb2xx6qb6p
    @user-qb2xx6qb6p6 ай бұрын

    😢😢😭😭💔💔💔

  • @user-zf6lg2eu7p
    @user-zf6lg2eu7p5 ай бұрын

    Ha neja nu sutig6❤

  • @AnandGaliyel
    @AnandGaliyel3 ай бұрын

    ❤હાગોપાભડવારહા❤

  • @Rajaravechiofficial
    @Rajaravechiofficial6 ай бұрын

    Wha ભાઈ 🎉

  • @Singing357
    @Singing3576 ай бұрын

    3:51 😢

  • @SingerNarendraModi507
    @SingerNarendraModi5072 ай бұрын

    ખુબ જ સરસ ગીત છે❤❤

  • @d_thakor_224
    @d_thakor_2246 ай бұрын

    વાહ ગોપાલભાઈ ભરવાડ

  • @Bharavadbijalbhaiparbatb-qw4qj
    @Bharavadbijalbhaiparbatb-qw4qj6 ай бұрын

    Super 🎉🎉🎉🎉

  • @Mahesh.nagvadiya
    @Mahesh.nagvadiya6 ай бұрын

    ❤ કભી કભી હમે ભી સ્પોટ કિયા કરો ભાઈ

  • @user-lj9qh5vc1q
    @user-lj9qh5vc1q6 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤

  • @mahendrathakor7577
    @mahendrathakor75776 ай бұрын

    Nice song 👌👍

  • @Thakorrohitvlogs
    @Thakorrohitvlogs6 ай бұрын

    Super 😢😢

  • @GJmoviereview7
    @GJmoviereview76 ай бұрын

    ગોપાલ ભરવાડ નું સોંગ કોને ગમ્યું ❤

  • @user-zf6lg2eu7p
    @user-zf6lg2eu7p5 ай бұрын

    ખંભાત

  • @user-gu9ki2pl5x
    @user-gu9ki2pl5x6 ай бұрын

  • @KARISHMAGOVINDPURALIVE
    @KARISHMAGOVINDPURALIVE6 ай бұрын

    ❤nice Rekhaben ❤

  • @gopalparmar6524
    @gopalparmar65246 ай бұрын

    👌👌👌❤❤

  • @Kishor_padariya_555
    @Kishor_padariya_5555 ай бұрын

    Super song❤❤❤❤

  • @jayrabari9133
    @jayrabari91336 ай бұрын

    Congratulations all & Mehul Rabari

  • @HardikDesai-up7in
    @HardikDesai-up7in6 ай бұрын

    ❤👌👌👌👌👌

  • @Kartikchunara
    @Kartikchunara6 ай бұрын

    Superb Song..❤️❤️👌👌

  • @anilpatani2791
    @anilpatani27916 ай бұрын

    સુપર સોંગ ❤

  • @VishalZapda-zu6ue
    @VishalZapda-zu6ue6 ай бұрын

    Nam ❤ ma sachavjo vandho chu

  • @bharatrabari5155
    @bharatrabari51556 ай бұрын

    Nice 👍

  • @Jagdishk-ne6ct
    @Jagdishk-ne6ct6 ай бұрын

    સુપરહિટ ઓપન એક યૂટ્યુબ

  • @jayrabari9133
    @jayrabari91336 ай бұрын

    👌👌👌👌👌

  • @raoljaydipsinh2818
    @raoljaydipsinh2818Ай бұрын

    Nice location khambhat mor'n'rich ice cream parlour best ❤

  • @user-zc4fj6sn8e
    @user-zc4fj6sn8e4 ай бұрын

    I missing my love mayur

  • @user-lj9qh5vc1q
    @user-lj9qh5vc1q6 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-yl3iq8cv6b
    @user-yl3iq8cv6b6 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @HardikDesai-up7in
    @HardikDesai-up7in6 ай бұрын

    Congratulations all and my bro Mehul Rabari 🎉

  • @mehulrabari_khambhat

    @mehulrabari_khambhat

    6 ай бұрын

    Thanks bro 👍

  • @laxman_rabari
    @laxman_rabari6 ай бұрын

    💓💖👌💗👍

  • @user-vi7ze1ul7j
    @user-vi7ze1ul7j5 ай бұрын

    ❤❤😮😢

  • @MehulbhaiMehulbhai-tp4kc
    @MehulbhaiMehulbhai-tp4kc3 ай бұрын

    Mine gamiyu

  • @ShankarSinhShankarSinh-jt4me
    @ShankarSinhShankarSinh-jt4me6 ай бұрын

    Nick song

  • @maheshbavaliya7146
    @maheshbavaliya71463 ай бұрын

    😢😢😢😢

  • @user-pq1uf2gb4d
    @user-pq1uf2gb4d6 ай бұрын

    Supar, song❤❤❤❤❤

  • @jagdishrana7226
    @jagdishrana72265 ай бұрын

    કોને કોને ગોપાલ ભાઈ ભરવાડ નું સોંગ ગમે છે ❤️👍

  • @YogeshbariyaBesnes
    @YogeshbariyaBesnes4 ай бұрын

    Ok

  • @user-dy1pj9jb6f
    @user-dy1pj9jb6f6 ай бұрын

    Dil na tar tutaya

  • @user-wq7vx9so9n
    @user-wq7vx9so9n11 күн бұрын

    😮

  • @anilbhai6659
    @anilbhai66596 ай бұрын

    બજારમાં બુમ તો મારા ભાઈ ની છે

  • @YUVRAJ.876
    @YUVRAJ.8762 ай бұрын

    😢😢😢😢😢😢

  • @Singing357
    @Singing3576 ай бұрын

    5:48😢

  • @JogdiyaSidhu

    @JogdiyaSidhu

    5 ай бұрын

    😢😢

  • @BharatRaval-kh4wn
    @BharatRaval-kh4wn6 ай бұрын

    Hii

  • @SohilBavanka-ii2zb
    @SohilBavanka-ii2zb3 ай бұрын

    ❤man

  • @nileshraj1555
    @nileshraj1555Ай бұрын

    Ha😂moj😂ha

  • @rekharabari8880
    @rekharabari88806 ай бұрын

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @HardikDesai-up7in
    @HardikDesai-up7in6 ай бұрын

    👌👌👌👌👌👌👌

  • @KSGAMING341
    @KSGAMING3416 ай бұрын

    ❤❤❤❤

  • @user-lj9qh5vc1q
    @user-lj9qh5vc1q6 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @KiranBhaiRaval-et8nm
    @KiranBhaiRaval-et8nm5 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤,❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥🥰🥰

  • @vasantthakor-ud6dt
    @vasantthakor-ud6dt6 ай бұрын

    💔💔💔💔💔😢

  • @Kamlesh_2038
    @Kamlesh_20385 ай бұрын

    અમારી સાથે બેવફાઈ કોણ કરે સાહેબ અમારો તો પ્રેમ જ બેવફા હાતી

  • @ArvindSabliya
    @ArvindSabliya5 ай бұрын

    ❤❤❤❤❤❤😂😂😂😂😢

  • @DilipKumar-bx3bt
    @DilipKumar-bx3bt2 ай бұрын

    I laaikyu

  • @Splendor_lover_9740
    @Splendor_lover_97406 ай бұрын

    😢🥹

  • @JayeshBharavad
    @JayeshBharavad6 ай бұрын

    Ek pan actor gopal bharvad karta smart nahi dekhato 🤭😄

  • @InnocentDesertCreature-td1gj
    @InnocentDesertCreature-td1gj6 ай бұрын

    Ucch Ucch ga😢v😂yvv

  • @Harikaahirvlog
    @Harikaahirvlog5 ай бұрын

    Nice 👌👌👌

Келесі