No video

સુરભી માટે એની મમ્મી શું બનાવે વેસ્ટમાંથી બેસ્ટ🤔 | આને બાવળીયા ભરત કહેવામાં આવે છે | bavaliya bhart

LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
live village life with surbhi and viren
live village life with surbhi & viren
live village life with surbhi viren
#LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
#LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
#LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
#LIVEVILLAGLIFEWITHSURBHI
#SURBHIVIRENVLOGS
#VILLAGLIFEWITHSURBHI
#SURBHIVIREN
#GAMDANUJIVAN
#livevillaglifewithsurbhiandviren
#livevillaglifewithsurbhi&viren
#livevillaglifewithsurbhiviren
#livevillaglifewithsurbhi
#surbhivirenvlogs
#livevillaglife
#gamdanujivan
#ahirfamilyvlogs
#surbhivirenvlogs
#surbhi
#surbhinavideos
#comedyvlogs
#comedyvideos
મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
Hallo everyone how_r_u_all
Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
We salute and respect farmers and army of india
Thank you🙏🏻🙏🏻

Пікірлер: 77

  • @ramvadher8516
    @ramvadher851625 күн бұрын

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @DolubhaiSisara
    @DolubhaiSisara27 күн бұрын

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

  • @kiranpabari9334
    @kiranpabari933428 күн бұрын

    RAM RAM where is my cup of tea Bhai Har Har Mahadev 🙏🙏🙏

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg28 күн бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv28 күн бұрын

    ❤ Ram Ram Ramesh Bhai ne Rajubhai ne ❤

  • @kanovarshdiya9399
    @kanovarshdiya939928 күн бұрын

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai879828 күн бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana447428 күн бұрын

    Jay dwarkadhis

  • @user-gk9oz7uw9d
    @user-gk9oz7uw9d28 күн бұрын

    Tmu ben Jay shree Krishna 😊😊😊😊

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    Jay shree krishna ben 🙏🙏

  • @uskm1874
    @uskm187428 күн бұрын

    બધા ને અષાઢી બીજ ની શુભકામના ને જય જગન્નાથજી! 🙏🙏

  • @meramankandoriya4236
    @meramankandoriya423628 күн бұрын

    મેરામણભાઇ કંડોરીયા સુરતથી રમેશભાઈ વરસાદમાં ભેસૂ કેમ દોવ નિણ કેમ ખાય સકે ઢારીયુ ચોથે નય આનો જવાબ મારુ નામ લઈને આપજો વિડિયો મા

  • @jayesh__ahir
    @jayesh__ahir28 күн бұрын

    અસાઢી બીજનાં રામ રામ બધાને 🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    અષાઢી બીજનાં રામ રામ ભાઈ

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv28 күн бұрын

    Rajubhai 1 nabar. Cha banave ho Ramesh Bhai

  • @rathavidilip4635
    @rathavidilip463528 күн бұрын

    🚩જય ભવાની 🚩

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya979928 күн бұрын

    જય રામાપીર અષાઢી બીજ ની શુભકામનાઓ રમેશભાઈ રાજુભાઈ

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar859228 күн бұрын

    જય મુરલીધર જયદ્રારકાધીશ સોમનાથ મહાદેવ

  • @hitengareja2882
    @hitengareja288228 күн бұрын

    જય માતાજી જય રામદેવપીર ભાઈ

  • @sureshbhairamani5204
    @sureshbhairamani520428 күн бұрын

    રામ રામ 😢જય શ્રી કૃષ્ણ 😢જય માતાજી 😮જય મુરલીધર

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja267328 күн бұрын

    Jay mataji bhai Ramesh bhai

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani128 күн бұрын

    Jay ramapir

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai399228 күн бұрын

    Jay murlidhar

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm28 күн бұрын

    જય રામાપીર મોટા ભાઈ

  • @S.R.BHARVADIYA
    @S.R.BHARVADIYA28 күн бұрын

    Jay dwarkadhish

  • @mayurodedraa
    @mayurodedraa28 күн бұрын

    Ram ram bhai jay mataji🙏🙏🙏

  • @RanchhodVarchand-me6nn
    @RanchhodVarchand-me6nn28 күн бұрын

    Jay dwarkadhis ram ram🙏

  • @malammahesh997
    @malammahesh99728 күн бұрын

    🙏રામ રામ🙏

  • @karaahir1206
    @karaahir120628 күн бұрын

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @user-yk3yc1nt6c
    @user-yk3yc1nt6c28 күн бұрын

    રામરામ રમેશભાઈ

  • @chimanchauhan8216
    @chimanchauhan821628 күн бұрын

    Jay shree chamunda ma badha ne

  • @shaileshram2790
    @shaileshram279028 күн бұрын

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ કહેવત છે કે આપે ખોબલે ને ઉતરે હૂડલેઇ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    હાં ભાઈ મજામાં હો અને હાં એ કહેવત સાચી છે

  • @RameshKandoriya-so8wu
    @RameshKandoriya-so8wu27 күн бұрын

    Chapal.mare.leva.che

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    27 күн бұрын

    આપવા માટે નથી ભાઈ આ મારી દીકરી સુરભી માટે તૈયાર કરે છે

  • @uskm1874
    @uskm187428 күн бұрын

    શશ્કશશ્ક. શશ

  • @jayamaa7408
    @jayamaa740828 күн бұрын

    Kamco Bhai. Na. Ben na surbi Ben na. Raju Bhai na bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Ok. Bay

  • @meramankandoriya4236
    @meramankandoriya423628 күн бұрын

    આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો તો ભેંસ ને કેમ દોવ નિણ કેમ ખાય સકે આ જણાવજો

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    વરસાદ નું ખાલુ આવે ત્યારે નીરણ કરીયે અને ધોવામાં જો વરસાદ ચાલુ હોય તો ઢાળીયામા|ઈને દોવાની થાય

  • @bharvadnitesh504
    @bharvadnitesh50428 күн бұрын

    Ketlani jaria mandvi vavi

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    20 ni jari chhe bhai

  • @user-of9mx5nq4r
    @user-of9mx5nq4r28 күн бұрын

    ખાધે કાંઈ નો થાય ખાવ

  • @Rambhaivlogs-zt2fd
    @Rambhaivlogs-zt2fd28 күн бұрын

    ક્યાં ખંભાળિયા મળી જય

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    શું ભાઈ?

  • @AMBALIYASUMIT7482
    @AMBALIYASUMIT748228 күн бұрын

    Ram Ram mot Bhai

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    Ram Ram Bhai

  • @manjulabenpatel3171
    @manjulabenpatel317128 күн бұрын

    જય શ્રી કૃષ્ણ બા ટમુ બેન સોનલબેન રાધુ બેન કેમ છો મજામાં ને અમારે સુરતમાં બાયુ ખંભે પર્શ નાખે તમે ખેતરમાં પર્સ રાખો

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    હાં એ વાત સાચી હો બેન 🤗

  • @manjulabenpatel3171

    @manjulabenpatel3171

    27 күн бұрын

    હા રમેશભાઈ તમારો પ્રેમ હસે તો આવસુ ક્યારેય પણ તમે ચા પીવા બેસો એટલે મારા ભાઈ યાદ આવે મારા ભાઈ ને ફુલ બંધાણ ચા નુ પહેલા ગામડે રહેતા હતા ભાભી ઓફ થય ગયા એટલે સુરત મા રહે છે એટલે ચા ઓછી મળે એટલે મજા નો આવે

  • @vadhiyamanshuk3943
    @vadhiyamanshuk394328 күн бұрын

    Tamareseavisagadileviamare

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    Ha. kai ertiga k bike?

  • @jayesh__ahir

    @jayesh__ahir

    28 күн бұрын

    ગાડી નહીં ભાઈ સગડી લેવા નું કહે છે લગભગ 😂😂😅 શબ્દો વચ્ચે જગ્યા નો મુકે એટલે ગોટા થાય વાંચવા માં

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    @jayesh__ahir હાં યાર આવું જ થાય 🤔🤣

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    સગડી નું જ કહે છે 👍🏻

  • @MukeshRavaliya-bh5rg
    @MukeshRavaliya-bh5rg28 күн бұрын

    Bhai તમારો નંબર મળસે રામ રામ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    28 күн бұрын

    ના ભાઈ નંબર ના આપી શકાય સોરી હો

  • @shaileshahir1117
    @shaileshahir111728 күн бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

Келесі