Simada chowki, Surat khate jagrut nagrikne kaydao virudh, khotirite heran krta Simada na P.I. Rathod

આજરોજ સીમાડા ચોકી, સુરત ખાતે એક જાગૃત નાગરિક પાસે તમામ ગાડીના ડોક્યુમેન્ટ હોઈ, પરંતુ ઘરે ભૂલી ગયેલ હોઈ તો CMVR Rules 139 મુજબ 500 દંડ લઈને એકનોવલેજમેન્ટ આપી 15 દિવસમાં ડોક્યુમેન્ટ મંગાવાને બદલે ગાડી જમા લેવાની વાત કરતા, જાગૃત નાગરિકનો મારા પર ફોન આવતા હું સીમાડા ચોકી ગયો ત્યારબાદની ઘટના...
ત્યાં જઈને આવું ગેરકાનૂની કામ કેમ કરો છો તેમ પૂછતાં પી.આઈ. રાઠોડ લાઈન પર આવીને માત્ર ડોક્યુમેન્ટ સાથે ના હોવા બદલ 500 દંડ પર આવ્યા, પરંતુ થોડું મનદુઃખ થયું હશે કે કેમ? જાગૃત નાગરિકનું વાત કરવામાં માસ્ક નાકની નીચે આવતા, તેનો પણ દંડ ભરવા જણાવેલ. જે તમામ દંડ અમે કાયદાઓને માન આપી ભરેલા.
પરંતુ હવે આપણે ચોક્કસ થી જોઇશુ કે પી.આઈ. રાઠોડના તાબા હેઠળની સીમાડાનાકા ટ્રાફિક સર્કલ ઓફિસમાં કેટલા પોલીસ અને અન્ય કર્મચારીઓ માસ્ક પેહરે છે. નાકની નીચે પણ ના આવે તે રીતે....
માસ્ક ના પહેરનાર એક પણ અધિકારીને હું છોડીશ નહીં અને ચોક્કસ થી દંડ ભરાવીશ જેની હું ખાતરી આપું છું.
#advmehulboghara
#Satyamevjayte
#fightforright
#corruptpolice
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulboghara
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (KZread):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps. app.goo.gl/UzfZL4RoJM7ttUYK7
મોબાઈલ નં. 9229296292

Пікірлер: 2 700

  • @vadhiyabhai
    @vadhiyabhai2 жыл бұрын

    ધીરે ધીરે તમારા જેવા બધા લોકો થાય એવી ભગવાન પાસે પ્રાથના

  • @a.r.j.b4714
    @a.r.j.b47142 жыл бұрын

    સાહેબ તમારૂ કામ બોવ સારૂ છે ગરીબ લોકો ની તમને દુઆ મળશે માલીક તમને સલામત રાખે

  • @chandrakantsolanki9554

    @chandrakantsolanki9554

    2 жыл бұрын

    Mehul Sahib kam karo chho Bahaduri Tumne Salam

  • @blogtool5421

    @blogtool5421

    2 жыл бұрын

    સાહેબ ની ગાંડ ચાટી લે વાઘરા

  • @MeetOfficial-2

    @MeetOfficial-2

    Жыл бұрын

    પોલીસ માદર ચોદ છે બાપુ

  • @govindnagawadiya8219

    @govindnagawadiya8219

    10 ай бұрын

    😊😢

  • @imranbhaidheka5988

    @imranbhaidheka5988

    6 ай бұрын

    👌👌👌👌🤲🏻🤲🏻

  • @maratgamingsk2570
    @maratgamingsk25702 жыл бұрын

    ધન્યવાદ મારા ગુજરાત ના સિંહ ને

  • @vishnumali2475
    @vishnumali2475 Жыл бұрын

    મેહુલ ભાઈ તમારા જેવા માણસની ખુબ જ જરુર છે આ ભ્રષ્ટાચાર દેશમાં

  • @hamojha6478
    @hamojha64782 жыл бұрын

    ધન્ય છે તમારી જનેતા ને મેહુલ ભાઈ તમારા જેવા 10 જન હશે ને તો ગુજરાત નું ભલું થશે 🙏🙏🙏

  • @vipulkumarkhaniya7650
    @vipulkumarkhaniya76502 жыл бұрын

    ધન્ય વાદ સર આવા વકીલ ની જરૂર છે ગુજરાતમા તમારા કામને 💯 સલામ છે સર

  • @rathodbhavesh8659
    @rathodbhavesh8659 Жыл бұрын

    મેહૂલભાઈ તમને ખુબ ખુબ અભિનંદન તમારા જેવા 10 જણ હોયતો આ સરકારી કુતરા ઓને સીધા દોરી જેવા કરી દે

  • @chawdabharat9973
    @chawdabharat99736 ай бұрын

    વાહ સાહેબ વાહ તમારી જેમ બધાં એડવોકેટ અવાજ ઉઠાવે તોજ પોલીસ પ્રજાનું રક્ષણ કરતા શીખશે.

  • @srtd5480
    @srtd54802 жыл бұрын

    કુતરાઓ ની જાત સુધરે નહીં 🙏🙏🙏

  • @rathodkaransing5269

    @rathodkaransing5269

    2 жыл бұрын

    😂😂😂

  • @indiangujaraticomedyboys

    @indiangujaraticomedyboys

    2 жыл бұрын

    😂😂😂😂

  • @sunilgoswami3347

    @sunilgoswami3347

    2 жыл бұрын

    Right.

  • @bhavikpatel2931

    @bhavikpatel2931

    Жыл бұрын

    Bhai tame to kutraoo nu apman kari nakhiu

  • @kumarthakkar1859

    @kumarthakkar1859

    Жыл бұрын

    @@bhavikpatel2931 ekdam sachu😂

  • @kishorchauhankishorchauhan6790
    @kishorchauhankishorchauhan67902 жыл бұрын

    સારું કાર્ય કરી રહ્યા છો મેહુલ સાહેબ 🙏❤️❤️❤️❤️

  • @SanjayKumar-lq1zn

    @SanjayKumar-lq1zn

    2 жыл бұрын

    .

  • @user-po7dt5jc2r
    @user-po7dt5jc2r5 ай бұрын

    સાહેબ તમારા જેવા સિહ ની જરૂર છે

  • @deepjanideep
    @deepjanideep Жыл бұрын

    ધન્યવાદ છે સાહેબ તમારી હિ‌મત ને કરોડો વંદન

  • @jkprajapati1073
    @jkprajapati10732 жыл бұрын

    મેહુલ બોઘરા સાહેબ,તમારુ કામ જોઈ ને ગૌરવ થાય છે,તમારા જેવા વકીલ દરેક સીટી માં હોય તો લુખ્ખાગીરીને જરૂર માત આપી શકાય.સર,ખુબ‌ ખુબ આભાર.

  • @Kadiautosuresh27195

    @Kadiautosuresh27195

    6 ай бұрын

    ધન્ય છે મેહુલ ભાઈ

  • @veerambhairabari7133
    @veerambhairabari71332 жыл бұрын

    🙏🙏 खुब खुब धन्यवाद आपका मेहुल भाई वकिल साहब

  • @patalmahesh5666
    @patalmahesh5666 Жыл бұрын

    મેહુલ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ કામ કરતા રહો તમારી મનોકામના પુરી થાય એવી પ્રા્થના

  • @yashrestaurant8990
    @yashrestaurant8990 Жыл бұрын

    ધન્ય સે તમારી જન્મ દેનારી માતા ને. મેહુલ ભાઇ ખૂબ સરસ કામ ગિરિ સે ભાઇ તમારી

  • @sankhatvijay
    @sankhatvijay3 жыл бұрын

    વાહ સાહેબ વાહ, જબરું જ્ઞાન છે...સલામ છે તમને....

  • @jindgijindabad176
    @jindgijindabad1762 жыл бұрын

    Sir ધન્યવાદ છે તમારા જેવા કાયદા ના જાણકાર ને . પણ આ સુધરે આવું લાગતું નથી પણ પબ્લિક સપોર્ટ તમને બોવ કરે છે . 👍

  • @ghanshyamdabhi3411

    @ghanshyamdabhi3411

    2 жыл бұрын

    Perfect che sir

  • @hirenpatel271

    @hirenpatel271

    2 жыл бұрын

    આવીજ જિંદાદિલી થી લડતાં રહો...❤️🙏

  • @riyanshidahayat8930

    @riyanshidahayat8930

    2 жыл бұрын

    Thanks bhai

  • @GIRISHSOLANKI-ri7pb

    @GIRISHSOLANKI-ri7pb

    2 жыл бұрын

    ધન્યવાદ

  • @jagajithakor2753

    @jagajithakor2753

    2 жыл бұрын

    Jordar Saheb Aap Jeva Ni Khub Jarur Se

  • @sanjaythakorsanjaythakor1659
    @sanjaythakorsanjaythakor16592 жыл бұрын

    vah mehulbhai vah congratulations good

  • @kumpavatpravinsinh3113
    @kumpavatpravinsinh31132 жыл бұрын

    Good work mehul bhai

  • @Navinbhati2061
    @Navinbhati20613 жыл бұрын

    વાહ મારો ગુજરાત નો સાવજ

  • @jnkatara9751
    @jnkatara97513 жыл бұрын

    આપને સલામ છે વકીલ સાહેબ

  • @anilpatel1563
    @anilpatel1563 Жыл бұрын

    Khub j saras work

  • @saileshthakor3769
    @saileshthakor37692 жыл бұрын

    First time joyine j maja aavi gy tamne

  • @ashvingobhali9661
    @ashvingobhali96613 жыл бұрын

    વાહ મેહુલભાઈ સરસ વિડિયો છે

  • @hareshvyas2298
    @hareshvyas22983 жыл бұрын

    ધન્યવાદ એડવોકેટ બોઘરા સાહેબ

  • @pravinravalshebhar
    @pravinravalshebhar4 ай бұрын

    મેહુલભાઈ સાહેબ 👍👍👍👍

  • @khenirashmin5213
    @khenirashmin52132 жыл бұрын

    Great work advocate Mehul sir...

  • @b.mjadeja82
    @b.mjadeja822 жыл бұрын

    વાહ મેહુલભાઈ ખુબ સરસ કામ કયું

  • @poyalaparesh137
    @poyalaparesh1372 жыл бұрын

    🙏🙏ભાઈ તારી જનેતાને. સંયુકત છે ભાઈ🙏🙏

  • @satishthakorsatishthakor5802
    @satishthakorsatishthakor58022 жыл бұрын

    Very nice mehul bhai jay Hind

  • @bhavnthakor7738
    @bhavnthakor77382 жыл бұрын

    ગરીબ જનતાની દુવા મળશે શાહેબ ભગવાન તમારું ખુબ સારું કરે અને ગરીબ જનતાનાં ભગવાન તમેછો‌ શાહેબ

  • @vivekkoladiya1817
    @vivekkoladiya18172 жыл бұрын

    કાયદાકીય કાર્યવાહી બોવ સરસ રીતે કરો છો મેહુલભાઈ બોઘરા ધન્ય છે તમને.... I'm proud 👏 of you

  • @wishesofmaxxofficial5722
    @wishesofmaxxofficial57222 жыл бұрын

    એડવોકેટ મેહુલભાઈ આપને મારા તરફથી ૧૦૦૦ સલામ...!

  • @kritisevag856
    @kritisevag8562 жыл бұрын

    Nice. Ay sy. Kam krty rho

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 Жыл бұрын

    Mehul mogara jindabad. Jago Gujarati Jago . Mehul bhai ne full sapot karo.

  • @vijyaavtarmanek2053
    @vijyaavtarmanek20532 жыл бұрын

    આ police એક ગુંડા રાજ છે.તમારા સારા કામ બદલ ધન્યવાદ 👍🙏

  • @divyeshganvitvlogs7101
    @divyeshganvitvlogs71012 жыл бұрын

    મેહુલભાઈ ને સેલ્યુટ....

  • @haripadhiyar4307
    @haripadhiyar43072 жыл бұрын

    Good sir lage raho

  • @alpeshnayak-hv7vr
    @alpeshnayak-hv7vr3 ай бұрын

    Sir.tame.tamari.jagyae.barobar.cho.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandipjariwala4348
    @sandipjariwala43482 жыл бұрын

    ખૂબ જ બહાદૂરી નુ કામ છે ભાઈ ધન્યવાદ

  • @dineshsathiya2334
    @dineshsathiya23342 жыл бұрын

    વાહ ધન્ય છે તમને

  • @irshadvohra7266
    @irshadvohra72662 жыл бұрын

    khub saras

  • @afzalshekh6344
    @afzalshekh63442 жыл бұрын

    Pan salaam chhe bhai aap ne Jai hind jay bharat

  • @PROGamer-hu8xd
    @PROGamer-hu8xd2 жыл бұрын

    Super salute to u👍👍👍

  • @user-wg2ob3hh6s
    @user-wg2ob3hh6s2 жыл бұрын

    આતો પોલીસ ની લુખી દાદા ગીરી છે ભાઈ 🙏🏼

  • @umeshlakhnotra6592
    @umeshlakhnotra65922 жыл бұрын

    Aaj rite thavu joye mehulbhai

  • @bhavikpatel3061
    @bhavikpatel3061 Жыл бұрын

    Mehul sir .jordar 👏👏👏👏🙏🙏🙏

  • @mineshsangada3288
    @mineshsangada32882 жыл бұрын

    વાહ સાહેબ

  • @bharatprajapati1657
    @bharatprajapati16573 жыл бұрын

    Jigar Joie Bhai, salute

  • @nishatmirza6814
    @nishatmirza6814 Жыл бұрын

    Great Job Sir Ji Khub khub abhar video joi ne maja avi gai

  • @TB_News_Channel_0086
    @TB_News_Channel_00866 ай бұрын

    સેવા સુરક્ષા અને શાંતિ ગુજરાત પોલીસ

  • @aminjogiya6317
    @aminjogiya63173 жыл бұрын

    વાહ મારા ભાઈ વાહ 🙏

  • @akshaybaria5542
    @akshaybaria55422 жыл бұрын

    વાહ ભાઈ વાહ

  • @gkthakur5961
    @gkthakur5961 Жыл бұрын

    Wah re wah garvi Gujarat

  • @zerogravityvlogs2043
    @zerogravityvlogs2043 Жыл бұрын

    आप जैसे लोगो की जरूरत है देश को❤

  • @daimondgurup9859
    @daimondgurup98593 жыл бұрын

    Vah

  • @patelkalpesh525
    @patelkalpesh5253 жыл бұрын

    I Always Support Mehulbhai

  • @daxabamori7512
    @daxabamori75127 ай бұрын

    Khub saru Kam chhe mehulbhai

  • @nikulpatel1148
    @nikulpatel1148 Жыл бұрын

    We are support you brother

  • @dixitbhrambhatt2082
    @dixitbhrambhatt20822 жыл бұрын

    Perfect sir continue public support u sir 👍👍👍👍👍👍👍👍👍

  • @JKFITNESS105
    @JKFITNESS1053 жыл бұрын

    સાહેબ ખરેખર બઉ મસ્ત કાર્ય કરો છો હો આવા આપણા રાજ્ય ના અને દેશના બધાજ વ્યક્તિઓના વિચારો હોય ને તો સાહેબ 90% ચાલતા ભ્રસ્ટાચાર અને ખોટા થતા કામો રોકાઈ જાય સાહેબ 👍👍👍👍👍

  • @sanjukataro.
    @sanjukataro.2 жыл бұрын

    Ha mara saheb...tme BV saru krirya chho sir

  • @charandashrathdan2003
    @charandashrathdan2003 Жыл бұрын

    ખુબ સરસ ભાઈ સુપર કામ કરો છો

  • @nileshgoraniya5289
    @nileshgoraniya52892 жыл бұрын

    #હલકી કક્ષા ની યોલીસ છે.....

  • @kateshiyakartik1973
    @kateshiyakartik19732 жыл бұрын

    Kariyug Na Bhagat Singh 🙏🙏🙏🙏... Jay hind ... Jay Bharat..🇮🇳🇮🇳🇮🇳

  • @hiteshasari4691
    @hiteshasari4691 Жыл бұрын

    Great varok mahulbhia

  • @ashokbharvad9466
    @ashokbharvad94662 жыл бұрын

    વાહ મેહુલભાઈ આવા ને આવા કામ કરતા રહો

  • @alkeshdamor2976
    @alkeshdamor29762 жыл бұрын

    વાહ સર આપ જેવા માણસોની જરૂરત સે આવા harami પોલીસ વાળા ને શિખામણ સબક સિખડાવા માટે 🙏🙏 જય હિન્દ sir

  • @meetsavla7571
    @meetsavla75713 жыл бұрын

    Good job brother. Proud of you❤️

  • @viramsapra1331
    @viramsapra133111 ай бұрын

    વાહ મેહુલ મોગરા ભાઈ વાહ મેહુલભાઈ મોગરા મેહુલભાઈ મોકરા ભાઈ તમારો ખુબ ખુબ ધન્યવાદ વિરમભાઈ સાપરા તમને

  • @user-mc7dz4sr7w
    @user-mc7dz4sr7w5 ай бұрын

    Mehul sir super ❤❤

  • @dhavalaanand987
    @dhavalaanand9872 жыл бұрын

    ધન્ય છો સાહેબ તમે 🌹🙏🙏.. સત સત નમન

  • @Rangangirgaushala
    @Rangangirgaushala3 жыл бұрын

    ભાઈ બવ સરસ અને જીગર વાળું કામ કરો સો ભાઈ

  • @rajeshninama6354

    @rajeshninama6354

    2 жыл бұрын

    આવાં ભાઈ જેવા હોય તો ગુજરાત માં ઘણું બધું બદલાઈ જાય

  • @chauhankirit5002
    @chauhankirit50022 жыл бұрын

    ખુબ ખુબ અભિનંદન

  • @Hareshbarotbarot-yj1vf
    @Hareshbarotbarot-yj1vf5 ай бұрын

    વાહ ભાઈ વાહ ભાઇ ...ખુબ સરસ ...જનતા ને તો આ લોકો સુ સમજે છે ???? હવે બાકી ઘૂસખોરો.ની ખેર નથી જય હો 👏👏👏

  • @ajudiyabhavesh52
    @ajudiyabhavesh523 жыл бұрын

    Good work sir 👌👌

  • @goldenhairsalon3040
    @goldenhairsalon30402 жыл бұрын

    ખુબ સરસ ભાઇ પોલીસ માસ્ક નો પેરે તો ચાલે કોરોના આમ જનતા નેજ થાઈ છે 🙏🙏

  • @freekalyanmatkaotc4664
    @freekalyanmatkaotc46642 жыл бұрын

    Vah Mara Gujarat ma savaj

  • @dalpatthakor1546
    @dalpatthakor15464 ай бұрын

    મેહુલ ભાઈ ખૂબ સરસ

  • @harshadvyas345
    @harshadvyas3453 жыл бұрын

    વાહ સાહેબ ધન્યવાદ પોલીસ ને કેમ સેવા કરવી તમે શીખવી દેશો 🙏

  • @Gauravpatel1928
    @Gauravpatel19283 жыл бұрын

    One Big Salute from Australia. We really appreciate this Man work against corruption and illegal activity. Khabar nathi aa Desh kya jai ne ubho rese. And its looks like English people were good than these people. Mehulbhai honestly big fan of your work.

  • @lalurtwlalurtw4788

    @lalurtwlalurtw4788

    2 жыл бұрын

    H the f0 thebestway

  • @pratik....thealphatrader2189

    @pratik....thealphatrader2189

    Жыл бұрын

    Australia ma pan corrupted officers ghana badha che....tenu kai karo pehla tya rahine...😂😂

  • @Gauravpatel1928

    @Gauravpatel1928

    Жыл бұрын

    @@pratik....thealphatrader2189 Aapoo Ekadu Proof? Bhai curruption is DNA of Human Being, but when you have comparisons between countries, its easy to see. Etle to loko bhaage chhe Desh chhodi ne. Kem koi ne revu nathi? Tamara aas paas pan tamne joova malta hase. India maaro desh j chhe ane Mehulbhai jeva loko kaink kare chhe etle proud feel thay chhe.

  • @anintellectualguy6001

    @anintellectualguy6001

    Жыл бұрын

    @@Gauravpatel1928 परसो सुबह मैं रास्ते से जा रहा था अपनी सोसाइटी के बाहर से और तभी हर दिन की तरह मैने मवेशियों के झुंड को मेन रोड पे बैठे हुए देखा,वहा जगह इतनी भी नही थी की एक कार भी निकल सके और दुर्घटना होने की आशंका बनी हुई थी इसलिए मैंने सूरत महानगर पालिका के एप्लीकेशन की मदद से एक शिकायत दर्ज कराई और आज सुबह नगरपालिका के लोग आएं और मुझसे जानकारी के रहे थे,तभी वहा उनके पीछे पीछे एक तबेले वाला जिसकी गायों के खिलाफ मैने शिकायत की थी वो भी आ गया और मुझे धमकाया की "ये पुलिसवाले कुछ नही कर पाएंगे और लगता है तुझ मैं ज्यादा चर्बी आ गई है तू फालतू मै मार खा जाएगा".... कुछ दिन पहले पुलिसवाले नगरपालिका के लोग आए थे इन आवारा पशुओं को रोड से उठाने पर इन गुंडे गाय चराने वालो ने उन पे जानलेवा हमला करके उनसे गाय छीन ली। भैया अब आप ही बताए जनता की समस्या सुलझाने का ये परिणाम मिलना चाइयें मुझे?

  • @afjanullakhan8864

    @afjanullakhan8864

    Жыл бұрын

    @@pratik....thealphatrader2189 k m Bhai tame police mitrchho k Su ?????

  • @dilipsolanki7611
    @dilipsolanki7611 Жыл бұрын

    વકીલ સાહેબ નમસ્કાર છે

  • @RrtataYt
    @RrtataYt Жыл бұрын

    ખુબ જ સરસ કામ..

  • @amitjaganvala8670
    @amitjaganvala86703 жыл бұрын

    Mehul Bhai superb work I'm always with you.....

  • @saiyadakram2776
    @saiyadakram27763 жыл бұрын

    Vah mehul bhai vah

  • @nareshmakwana3345
    @nareshmakwana3345 Жыл бұрын

    Khub J saras bhai

  • @gagiyapiyush1040
    @gagiyapiyush1040 Жыл бұрын

    Adv.mehul boghara great

  • @pravinzinzuvadiya2992
    @pravinzinzuvadiya29922 жыл бұрын

    હૂ તમને સલામ કરું છું નમસ્તે જય ભારત

  • @mitulindian5940
    @mitulindian59403 жыл бұрын

    Mehul sir, you are doing 🎯👌👌👌

  • @jodhramofficel9877
    @jodhramofficel98772 жыл бұрын

    ખૂબ સરસ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @jodhramofficel9877
    @jodhramofficel98772 жыл бұрын

    ખૂબ સરસ ભાઈ 👍👍👍

  • @laxmangohil8717
    @laxmangohil87172 жыл бұрын

    Sir ધન્યવાદ છે સાહેબ આપને 🙏🙏🙏⚘♥️⚘

  • @dineshparmardinesh1322
    @dineshparmardinesh13222 жыл бұрын

    ધન્યવાદ વકિલ ભાઇ ને

  • @koliprakash7430
    @koliprakash7430 Жыл бұрын

    Tamara Jeva Bhagavan pan nathi love you brother

  • @kidsboy901
    @kidsboy9013 ай бұрын

    Vere nise bhi

  • @baraiyavipul7630
    @baraiyavipul76302 жыл бұрын

    વાહ મેહુલ ભાઈ વાહ ,,, તમારું કામ પણ,,,, one number,,,હો

  • @Jerry_Gamit
    @Jerry_Gamit3 жыл бұрын

    salute sirr 👏

  • @udayzala2685
    @udayzala26852 жыл бұрын

    સુપર સર

  • @meniyabhai3
    @meniyabhai32 жыл бұрын

    ખુબ સરસ બોઘરા સાહેબ

Келесі