સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો |Sakhi Bhudhar Bhukhyo Che Bhavno|| કિર્તન લખેલું છે

Музыка

@viralskirtan
સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો ||Sakhi Bhudhar Bhukhyo Che Bhavno
#kirtan
#swaminarayan kirtan
#swaminarayan bhajan
#shree Hari kirtan
#swaminarayan new kirtan
કિર્તન નીચે લખેલું છે
સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
અવિલોકી રે જુવે અંતર ની આશ કે....
ભૂધર ભૂખ્યો છે ભાવનો... સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી પછી કરે છે એ પ્રિતડી
પહેલી તાકી રે જ્યારે કાઢે તપાસ....
ભૂધર ભૂખ્યો છે ભાવનો... સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી ઉપર ને રંગે રાચે નહિ
દંભ દેખી રે રહે દયાળુ દૂર કે.....
ભૂધર ભૂખ્યો છે ભાવનો.... સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી પ્રપંચે પિયુ ન પામીએ
સાચે દિલે રે હરી રહે છે હજૂર....
ભૂધર ભૂખ્યો છે ભાવનો... સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી માનુની નું માન મોડવા
ટેવ પડી રે અલબેલા ને અંગ કે....
ભુધર ભૂખ્યો છે ભાવનો... સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી અંહકર ન રહ્યો એહનો
જેણે કીધો રે શામળિયા ની સંગ કે....
ભૂધર ભૂખ્યો છે ભાવનો....સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી ગર્વ ગંજન એનું નામ છે
એવી મોટપ રે એમાં અતિ અપાર કે...
ભૂધર ભૂખ્યો છે ભાવનો... સખી ભૂધર ભક્તો છે ભાવનો
સખી જેશું કરે હરિ પ્રિતડી
તેણે સ્વપ્ને રે રહેવા ન દઇએ સંસાર કે...
ભૂધર ભૂખ્યો છે ભાવનો... સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી નિર્માની ગમે છે નાથને
વિષય વાસના રે જેની પામી વિરામ કે...
ભૂધર ભૂખ્યો છે ભાવનો....સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી અધાધડી ન રહે અળગો
એવા જન થી રે સખી સુંદર શ્યામ કે...
ભૂધર ભૂખ્યો છે ભાવનો... સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી પ્રેમ ની દોરી યે પાતળો
બંધા નો રે સખી છે બળવંત કે....
ભૂધર ભૂખ્યો છે ભાવનો.. સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી નિષ્કુાનંદ ના નાથજી
લાડીલો રે મારો કોડીલો કંથ કે .....
ભૂધર ભૂખ્યો છે ભાવનો... સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો
આવિલોકી રે જુવે અંતર ની આશ કે....
ભૂધર ભૂખ્યો છે ભાવનો......

Пікірлер: 3

  • @docvips1911
    @docvips191110 ай бұрын

    ❤🎉

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal10 ай бұрын

    Jay Shree Krishna🙏🙏🙏🙏

  • @VipulKakadiya1911
    @VipulKakadiya191110 ай бұрын

    🎉🎉🎉

Келесі