સહસ્ત્રફૂટતપારાધક આ. સંયમબોધિસૂરીશ્વરજી મહારાજાની સાતમી વખતની સૂરિમંત્રની પૂર્ણાહુતીનું અદભુત દ્રશ્ય

Ойын-сауық

સૂરિમંત્રનાં વધામણાં...✨
સૂરિરાજનાં વધામણાં...✨
સહસ્ત્રફૂટ તપારાધક, હૃદયસ્પર્શી પ્રવચનકાર
પ. પૂ. આચાર્ય સંયમબોધિસૂરીશ્વરજી મહારાજાની 🔅 સાતમી 🔅 વખતની સૂરિમંત્રની પાંચ પીઠીકાની પૂર્ણાહુતી બાદ નું અદભુત દ્રશ્ય..
🙌 સૂરિમંત્રની ૮૩ દિવસની સાધના પછી આચાર્ય મહારાજ સાહેબના હાથેથી sakal sangh ne વાસક્ષેપ અને માંગલિક ફરમાવીને ખૂબ આશીર્વાદ વરસાવ્યા🙌
🔥 નમો સૂરિ રાજા, સદા તત્વ તાજા 🔥

Пікірлер

    Келесі