સાત વર્ષથી કેદ ।Khajur Bhai VLOGS| Nitin Jani | Jigli and Khajur | New Vlog | Seva | Help

Пікірлер: 1 700

  • @20266
    @20266 Жыл бұрын

    તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન....પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...

  • @vishu1018
    @vishu1018 Жыл бұрын

    ધન્ય સે ભાઈ તમારા જીવનને બસ ખજૂર ભાઈ આવી જ રીતે જીવનમાં બધા ની સેવા અને એવા માણસો ની સાથે રેજો ભાઈ 🙏

  • @JPDIGITAL942
    @JPDIGITAL942 Жыл бұрын

    ખજૂર ભાઈ ને .. જય ઠાકર..... એમનો પરિવાર સદા હસતો રહે ..હેવી ભગવાનને... મારી પ્રાથના.........

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Жыл бұрын

    જય હો ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ❤️💐🕉️💐🙏🏼😊 તમારી જનની ને કોટી કોટી વંદન કરું છું 🙏🏼🌹❤️🙏🏼💪🇮🇳💪

  • @mojilogamdiyo
    @mojilogamdiyo Жыл бұрын

    ધન્ય છે તમને અને તમારા મા-બાપને જે આ કળિયુગમાં પણ શ્રવણ જેવો દીકરો‌ આ જગતને આપ્યો,🙏🙏🙏🙏🙏🙏

  • @vijayparmar6563

    @vijayparmar6563

    Жыл бұрын

    ધન્ય છે તમને અને તમારા મા બાપને જે આ કળિયુગ માં પણ શ્રવણ જેવો દિકરો આ જગત આપ્યો

  • @VIPULKUMARKHANIYA-pp3gp

    @VIPULKUMARKHANIYA-pp3gp

    Жыл бұрын

    સાવ.. સાચી વાત છે ભાઈ🇮🇳🇮🇳🇮🇳

  • @villagetrip4906
    @villagetrip4906 Жыл бұрын

    ખરેખર લોકોની પરિસ્થિતી જોઈને ખૂબ જ દુઃખ થાય છે, પણ ખજુરભાઈ ભગવાન સ્વરૂપે આવી ગયા છે. એટલે ગરીબ લોકોને સહારો મળી રહે છે. દ્વારકાધિશ આપની બધી ઈચ્છાઓ પૂરી કરે. જય દ્વારકાધિશ 🙏🙏

  • @seemakoyani9322

    @seemakoyani9322

    Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @nandanisolanki9160

    @nandanisolanki9160

    Жыл бұрын

    Jay dearakadish

  • @nandanisolanki9160

    @nandanisolanki9160

    Жыл бұрын

    Verysad bhagavvkoi ne evu na batave

  • @bhaveshrathod5519

    @bhaveshrathod5519

    11 ай бұрын

    Mane nabar moklo

  • @ramesh._.r._.vaghera
    @ramesh._.r._.vaghera Жыл бұрын

    ખરેખર લોકોની પરિસ્થિતિ જોઈને ખુબ જ દુ:ખ થાય છે, પણ ખજૂર ભાઇ ભગવાન સ્વરૂપે આવી ગયા છે. એટલે ગરીબ લોકોને સહારો મળી રહે છે. માં આશાપુરા આપની બધી ઈચ્છાઓ પૂરી કરે. jay ashapura maa🙏🏻

  • @pradipkumarthakkar8019
    @pradipkumarthakkar8019 Жыл бұрын

    ધન્યવાદ ખજૂર ભાઈ આવા ની મદદ કરવા માટે ધન્યવાદ માતાજી આપણે સુખી રાખે જય હિન્દ જય ભારત જય માતાજી

  • @JayHanumandada183
    @JayHanumandada183 Жыл бұрын

    , ખજૂર ભાઈ તમારી સદાય સેવા કરતા રહેજો સોમનાથ મહાદેવ તમારી સાથે છે જય શોમનાથ

  • @dipaksagarka
    @dipaksagarka Жыл бұрын

    ખૂબ જ દયનીય સ્થિતિ છે.. ખરેખર તમે આવા જરૂરિયાત અને ગરીબ લોકોની હર હંમેશા મદદ કરો છો.. માં જગદંબા હંમેશા તમને ખુશ રાખે..માતાજી તમને ઘણું આપે.. હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું રાખે.. એવી માતાજી પાસે પ્રાર્થના.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ..

  • @bhavanabenpatel6557
    @bhavanabenpatel6557 Жыл бұрын

    અરેરે મંદિરો ના બાવાઓ ને આલ્વા કરતા આવા જરૂરિયાત વાળા ને આલો..ખજૂર ભાઈ લાખ લાખ વંદન 🙏🏿🙏🏿🙏🏿ભગવાન છો😭

  • @agrocare7248

    @agrocare7248

    Жыл бұрын

    કોના ઘરે કોને તકલીફ હોય એ કેવી રીતે ખબર પડે,...મદદ ના નામે ઢોંગી રોજ ઘરે આવે ને, રાતે બસ સ્ટેન્ડ માં potali પીને પડેલ હોય છે, ભાઈ મે રૂપિયા આપેલ એક ભાઈ ને અનાથ બાળકો માટે અને બીજા દિવસે બસ સ્ટેશન માં પીધે લો પડેલો બોલો આવું છે..

  • @vaghelahimatsinh6505
    @vaghelahimatsinh6505 Жыл бұрын

    ભાઈ ખુબ સરસ કામ કરો છો તમે શાળાઓના વેકેશન પુરા થયા તેથી. પુજા.ને મયુર જેવા બાળકોને નોટબુકની મદદ મળી રહે એ પ્રાર્થના કરું

  • @ratanthakor3987
    @ratanthakor3987 Жыл бұрын

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏🙏 જય શ્રી કિષ્ન 🙏

  • @misheetmaadam9616

    @misheetmaadam9616

    Жыл бұрын

    Devdoot kevay 🙏

  • @BharatPurohit-eo5yj

    @BharatPurohit-eo5yj

    Жыл бұрын

    Oll gujrat

  • @01kanan

    @01kanan

    Жыл бұрын

    Hu Manu chhu khazur Bhai dhanya chho

  • @VIPULKUMARKHANIYA-pp3gp

    @VIPULKUMARKHANIYA-pp3gp

    Жыл бұрын

    ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે.ખજૂર ભાઈ ભગવાન છે

  • @Tiger_Jogmaya_1819

    @Tiger_Jogmaya_1819

    Жыл бұрын

    હું પણ ભગવાન માનું છું

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 Жыл бұрын

    ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં જય હિન્દ જય ભારત 🇮🇳🇮🇳🇮🇳

  • @dhirajsosa3328
    @dhirajsosa3328 Жыл бұрын

    ખૂબ ખૂબ સરસ કામ કરો છો ભગવાન તમને વધુ સક્તિ આપે 👍🤗

  • @akkichauhan9046
    @akkichauhan9046 Жыл бұрын

    અમે ધન્ય છીએ કે આવો હીરલો નીતિન ભાઈ જાની જેવો માણસ ના રૂપ માં ભગવાન મળો .... ગુજરાત નો સુપર સ્ટાર ......ખજુરભાઈ

  • @Tiger_Jogmaya_1819
    @Tiger_Jogmaya_1819 Жыл бұрын

    માજી ના દુઃખ માં કોઈ નહતું આવતું ... ખજૂર ભાઈ આવ્યા ને એટલે સેલ્ફી પડાવવા આખું ગામ આવ્યું...જોયા જેવી વાત છે

  • @vajaparesh1891
    @vajaparesh1891 Жыл бұрын

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @hetalkariya3162
    @hetalkariya3162 Жыл бұрын

    જીઓ 🙌 ખજૂરભાઈ એક જ શબ્દ તમારા માટે અને એ ક્દાચ તમારા જેવા વિશાળ હદય વાળા લોકો માટે જ બનેલો છે જે શબ્દ છે "Angel " 😇🙏 ધન્ય

  • @bhaveshsolanki3410
    @bhaveshsolanki3410 Жыл бұрын

    હરહર મહાદેવ મહાદેવ સદેવ તમારી રક્ષા કરે નિતીનભાઈ જાની જીયો ૧૦૦૦૦૦૦૦૦૦૦👍🙏🙏🙏🙏🙏🙏

  • @nilaknthfashionacshowroom9911
    @nilaknthfashionacshowroom9911 Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ તમને બહુ સરસ કામ કરી રહ્યા છો ❤❤

  • @vkgujaratinews
    @vkgujaratinews Жыл бұрын

    ભગવાન ને તો મેં નથી જોયા પણ ખજૂરભાઈ માં મને સાક્ષાત ભગવાન દેખાય છે

  • @chavdaffgaming1860
    @chavdaffgaming186011 ай бұрын

    ખજૂર ભાઈ તમે માણસ નહીં ભગવાન છો😊😊❤

  • @ComadianAsvin
    @ComadianAsvin Жыл бұрын

    ધન્ય છે તમારી જનેતાને ❤

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 Жыл бұрын

    ગરીબી ના કેદ માંથી છોડાવે એ મારા વીર ને દિલ થી કહું મારા વીર ને મારી ઉંમર લાગી જાય જય શ્રી કૃષ્ણ

  • @meldichoru852
    @meldichoru852 Жыл бұрын

    આવીજ રીતે ગરીબો માટે કામ કરતા રયો અને માં મેલડી એટલી પ્રાથના કરું કે તમે જેટલું ગરીબો માટે કામ કરો છો એના કરતા ડબલ આપે love you નિતિન ભાઈ જાની ❤😊

  • @creatordinesh777
    @creatordinesh777 Жыл бұрын

    જય માતાજી ખજૂર ભાઇ ખુબ ખુબ આભાર આવા વક્તી ને મદત કરવી જોઇએ ભગવા તમારી ઉમર 1000000 સાલ લાંબી કરે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @jaydamor3439
    @jaydamor3439 Жыл бұрын

    શ્રાવણ. તો. ખાલી. પોતાનાં. જ. માં. બાપ ને સાચવતો. હતો. પણ. આ. મારો. ભાઈ. તો. આખા. જગત ની. જવાબદારી. લઈ ને. બેઠયા. છે. વાહ. ખજૂર. ભાઈ. ધન. છે. તમારી. માં. ને. 👍🙏🙏🙏

  • @thakorchetan6357
    @thakorchetan6357 Жыл бұрын

    વાહ ખજુરભાઈ ધન્ય છે તમને ખરેખર તમે ભગવાન છો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 Жыл бұрын

    અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની ભગવાન શિવ હંમેશા આવી સેવાઓ કરવાની શક્તિ આપે હંમેશા રક્ષા કરે🙏🙏🙏🙏🙏

  • @vimbaria5768
    @vimbaria5768 Жыл бұрын

    જય આશાપુરા માઁ ખજુરભાઈ ગરીબોના ભગવાન છો ભાઈ તમે

  • @pacepackersgzb
    @pacepackersgzb Жыл бұрын

    प्रिय खजूर भाई, नमस्कार। आपकी सेवाभावना देखकर बहुत अच्छा लगता है। धन्य हैं वो माता पिता जिन्होंने ऐसे अच्छे संस्कार दीये।

  • @brahmanigerej7923
    @brahmanigerej7923 Жыл бұрын

    ધન્ય છે ખજુર ભાઈ તમને માં ભગવતી માં અંબે તમારી હર હંમેશ તમારી સહાય કરે

  • @user-mr5ox8fe7v
    @user-mr5ox8fe7v Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખજૂર ભાઈ મારા મમ્મી બોવ બીમાર રે છે તમને મળવા વાંગે છે પલીજ મળી જાવ ને મારા મમ્મી ને 😔🙏પલિજ ખજૂર ભાઈ રિકવેટ છે તમને🙏

  • @bhishmanarayan6942
    @bhishmanarayan6942 Жыл бұрын

    Aap bahut nek insaan ho bhai bahut khush hui aapka video dekh kar aap hamesa khush rahe bhagwaan aapko or tarkki de❤❤❤

  • @SureshRaval-il2ui
    @SureshRaval-il2ui Жыл бұрын

    વા ખજૂર ભાઈ કેવી રીતે તમારા વખાણ કરવા જેટલા વખાણ કરી એટલા ઓછા પડે ભાઈ સરસ કામ કરો છો ધન્ય વાદ તમારી જનેતા ને કે તમારા જેવા સુરવીર ને જન્મ આપ્યો હું સાહેબ એક રાવળ દેવ નો દીકરો છું સાહેબ માં મેલડી ને પ્રાથના હર પલ માતાજી તમને ખુશ રાખે ભાઈ love you brother

  • @JaydipDabhi-bg4hk
    @JaydipDabhi-bg4hk Жыл бұрын

    જય માતાજી ખજુરભાઈ 🙏🏻

  • @sandipdhirajlalshah1988
    @sandipdhirajlalshah1988 Жыл бұрын

    શ્રી નીતિન ભાઈ આપ જે કામ કરો છો તેને માટે કોઈ શબ્દો નથી વંદન વંદન અને વંદન પણ આપ ની સેવા ની પ્રવૃત્તિ મા અમારે કઈ સાયોગ કરવો હોય તો કેવી રિતે આપના સુધી પોહચી શકાય 🙏🙏🙏

  • @ravianiyariya585
    @ravianiyariya58511 ай бұрын

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Жыл бұрын

    વાહ ખજુર ભાઈ વાહ ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન જય માતાજી જય શ્રીકૃષ્ણ 🙏🏻🙏🏻

  • @govindgagiya5480
    @govindgagiya5480 Жыл бұрын

    હું. માનું છુ કેમ મને લાગે ખજૂર ભાઈ માં ક્રિષ્ના ભગવાન દેખાય છે જય મુરલીધર

  • @natavarbhaiprajapati8184
    @natavarbhaiprajapati8184 Жыл бұрын

    ધન્ય છે ગરીબોના ભગવાન ને❤❤❤❤❤❤❤❤

  • @badduthakurpowar4035
    @badduthakurpowar4035 Жыл бұрын

    Vah khajur bhai aapke video dekhkar aur aapki bujurg logon ke prati help dekh car aankhon mein aansu aaye gaye yaar aap Insan nahin Bhagwan ka roop mere bhai best of luck mere bhai Jay Shri Ram agar aap yah comment ko padhoge to reply jarur Dena bhaiya

  • @JAYKAKADIYA-gw3lj
    @JAYKAKADIYA-gw3lj Жыл бұрын

    ખજૂરભાઈને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.

  • @JAYANTI_THAKOR508
    @JAYANTI_THAKOR508 Жыл бұрын

    ધન્ય છે ભાઈ તમારી જનેતા ને ભગવાન છો તમે ભાઈ🙏❤️

  • @Jagjitsingh10101
    @Jagjitsingh10101 Жыл бұрын

    ખરે ખર રોવું આવી ગયું 😢❤

  • @zarnasworld
    @zarnasworld Жыл бұрын

    😭😭😭😭😭🙏🙏🙏🙏 Koi pan pratadit dukhi no thay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Nitinbhai tame dev cho, thakorji tamne saday khush rakhe, jug jug jiyo Nitinbhai 🙏

  • @RudabhaiRabari-qy6ic
    @RudabhaiRabari-qy6ic11 ай бұрын

    આપણે‌ માનીએ‌ છીએ‌ ખજુર‌ ભગવાન‌ છૅ‌ વાહ ખજુર‌ ભાઇ ભગવાન તમને‌ સદાય‌ ખુશ‌ રાખે‌

  • @Happyjourneyja
    @Happyjourneyja Жыл бұрын

    ખજુર ભાઈ ને ભગવાન હજારો વર્ષ નુ આયુષ્ય આપે

  • @bharatmanguda
    @bharatmanguda Жыл бұрын

    ધન્ય છે તમારી જનેતાને ❤️🙏

  • @vvadodariya51

    @vvadodariya51

    Жыл бұрын

    Jay ho khajur bhai❤❤

  • @anilmakwana591
    @anilmakwana591 Жыл бұрын

    ખરે ખર ધન્ય સે ખજુર ભાઇ આવ લોકોની સેવા કરે છે 🙏 જય માતાજી 🙏

  • @agrocare7248
    @agrocare7248 Жыл бұрын

    લાલા ભાઇ,...તમને ખૂબ ખૂબ આભાર,...તમે તમારા ભાઈ સાથે જે રીતે સાથે રહો, તમને સુરક્ષા નું ધ્યાન રાખો, સુખ દુઃખ માં સાથ આપો એ મને ખૂબ જ ગમે છે. ખજૂરભાઈ (નિતીનભાઈ) ને ખૂબ ખૂબ આભાર, સેવાના કામ બદલ ❤🙏

  • @uttamsa7511
    @uttamsa7511 Жыл бұрын

    आपके वीडियो का इंतजार करता हूं मैं सभी वीडियो आपके मैं देखता हूं❤❤❤❤

  • @dipsinhmasani8866
    @dipsinhmasani8866 Жыл бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ આવા ને આવા સેવાના કાર્યો તમારા હાથે થતા રહે તેવી શુભકામનાઓ

  • @atulpatel3671
    @atulpatel3671 Жыл бұрын

    ખરે ખર લોકો ખૂબ દુખી છે પણ બધે જ તો ખજૂર ભાઈ પોહચી વળે નહીં પણ ધનિય છે ભાઈ ખજૂર ભાઈ. જય શ્રી કૃષ્ણ

  • @prarambha-1437
    @prarambha-14379 ай бұрын

    खजूरभाई खजूरभाई कहेनारा आ प्रत्येक युवानने आशाबेन जेवा Special Need Person , विशेष व्यक्ति माटे जागृत करी स्वयंसेवक संघ बनावी शकाय ।

  • @gopirajbaria1164
    @gopirajbaria1164 Жыл бұрын

    ખજુરભાઈ ને ખુબ ખુબ આભાર 🎉❤

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા મિત્રોને

  • @Nirullamihir1402
    @Nirullamihir140211 ай бұрын

    ખજૂર ભાઈ તમારા માટે જેટલું કહીએ તેટલું ઓછું છે તમરા વિડિયો જોઈ ને મને પણ થાય કે એવા લોકો માટે કંઈ કરું પણ જે દિવસે ભગવાન મને આ યોગ્ય બનાવે કે હું લોકો ની સેવા કરું તે દિવસ જરૂર જરૂર થી કરીશ જાય શ્રી ક્રિષ્ના જાય શ્રી કષ્ટભંજનદેવ ❤

  • @simplemaths6978
    @simplemaths6978 Жыл бұрын

    Kharekhar video joya bad khabar pade ke...loko ketla dukhi che...ne apde thoda dukh ma hari jaie ...dhanyvad che ben tamari himmat ne ..🙂

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @alienfrommars2038

    @alienfrommars2038

    Жыл бұрын

    Jay Hind sir ❤

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 Жыл бұрын

    ધન્ય છે ખજુર ભાઈ ને જય માતાજી 🙏🙏🙏

  • @poojasolanki4578
    @poojasolanki4578 Жыл бұрын

    વાહ વાહ ખજુરભાઈ તમે એક ઈશ્વર અવતાર છો મહાદેવ તમારું સ્વાસ્થ્ય સારું રાખે એવી પ્રાર્થના છે મહાદેવ ને

  • @kairavishah6178
    @kairavishah6178 Жыл бұрын

    Really Asha ben ni himmat ne salam chhe 😭aatli muskelii chhta hath banne sara chhe tem kahe che. Hats off khajur bhai 🙏

  • @h.b.kagadiyahbk2319
    @h.b.kagadiyahbk2319 Жыл бұрын

    ખજૂર ભાઈ ભગવાન તમને હમેશાં ખુશ રાખે❤❤❤❤❤❤

  • @nandinibenhirpara
    @nandinibenhirpara Жыл бұрын

    પરમ કૃપાળુ પરમાત્મા તમને હજુ વધુ સેવા કરવાની શક્તિ આપે ભાઈ. જય હિંદ 🇮🇳 જય શ્રી કૃષ્ણ🙏

  • @ranjanben5699
    @ranjanben5699 Жыл бұрын

    Lakh lakh.naman.se.khub.saras very nice day 🙏 jaymataji 🙏 jaysomanat 🙏👍👌 khajurbhai 🙏👍👌🙏⭐🙏👍🙏🙏

  • @sagarvatiyasagar6320
    @sagarvatiyasagar6320 Жыл бұрын

    ખજૂરભાઈ ખુબ જ દુઃખ ની વાત છે આ બેન ને કોઈ એ ન મદદ કરી. પણ તમે આવ્યા એટલે બેન ની બઘી જ ઈચ્છા પુરી થઈ જાય શે.ખરેખર જે વ્યકિત પથારીમાં છે તેવા લોકો નું દુઃખ ખુબ જ મોટું છે.આ બેન ઉપર હનુમાનજી દાદા ના આશીર્વાદ છે કે તે નું કામ જાતે જ કરે છે આ વાત ની ખુશી છે.આવા જ લોકો ની સેવા કરતાં .જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👏🌹🌹😀😀🏡🏡🏡

  • @rameshsuthar33
    @rameshsuthar33 Жыл бұрын

    જય માતાજી ❤

  • @pkhindustani1m
    @pkhindustani1m Жыл бұрын

    😢 Jai shree ram ji ❤️🙏 I love you khajur bhai ❤️🙏♥️♥️♥️♥️

  • @thesuperhero6361
    @thesuperhero6361 Жыл бұрын

    Khajur bhai dwarka dhish ane somnath mahadev tamne khub aape ne tane badhani madar karta raho ❤ we all support with you ❤

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ.ખજુર ભાઈ તમને ધન્ય છે. તમારી ટીમ ને પણ ખુબ ધન્ય છે ‌

  • @nagjithakor1867
    @nagjithakor1867 Жыл бұрын

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅

  • @rameshshah2234
    @rameshshah2234 Жыл бұрын

    Khajurbhai, please take her to Care Home. She has suffered a lot . God bless you and your work.

  • @neehapathak241
    @neehapathak241 Жыл бұрын

    Ap bohot ache insan ho brother ap jaisa ache insan hmne nhi dekha par brother agar ap hamare States me ake v aise hi logoko help krte to hm bohot khus hote

  • @rameshsalakhana2933
    @rameshsalakhana2933 Жыл бұрын

    Aa Vruddhashram na samay ma Jyare Bija loko ni seva karvi.... Aakhajur bhai na Rupe Bhagvan 6.

  • @bharatbharwad5577
    @bharatbharwad5577 Жыл бұрын

    જય ઠાકર ભાઈ ખુબ ખુબ અભિનંદન તમને અને તમારી ટીમને ભાઈ

  • @dhaarshichauhan7792
    @dhaarshichauhan7792 Жыл бұрын

    🙏જય માતાજી🙏 🙇‍♂️ જય શ્રી કૃષ્ણ 🙇‍♂️

  • @vaghelahimatsinh6505
    @vaghelahimatsinh6505 Жыл бұрын

    ખજુરભાઈ.ખુબ ખુબ.અભિનંદન.ભગવાન.તમારીદરેક. ઈચ્છા પૂરી

  • @GujaratiMarriageBureau
    @GujaratiMarriageBureau Жыл бұрын

    ખજૂર ભાઈ જેવા કોઈ નહીં. ભગવાન તમને કાયમ તંદુરસ્ત સમૃદ્ધ રાખે. 🙏💐

  • @Merichannelkesamacharhai15
    @Merichannelkesamacharhai15 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏 શ્રી રામજી કી જય 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 સરસ કામ ખજૂર ભાઈ નુ🙏 ખજૂર ભાઈ સારા કાર્ય કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Governmentjobaspirants
    @Governmentjobaspirants Жыл бұрын

    ખૂબ જ સરસ કામ કરો છો ભાઈ દિલથી સલામ 🤗💕💕

  • @debrecipe3125
    @debrecipe3125 Жыл бұрын

    Sir ap great ho .❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Sir chota muhu bada bat . Sir ap india ke logo ko madad karte ho ya sirf gujrati bhaye o ko. Bhagaban apko lambi umar de

  • @poojarathod7680
    @poojarathod7680 Жыл бұрын

    ભગવાન નું સ્વરૂપ જ છે ,માં ભવાની સદાય ખુશ રાખે એમને આવા જ વિરલા આપણી ભૂમિ પર જન્મ લેતા રે માં ભારતી ને પ્રાર્થના

  • @bharatsolanki4094
    @bharatsolanki4094 Жыл бұрын

    આ માનવ રૂપમાં ભગવાન ના સેવક છે જેમને આવી સેવા કરવા ગુજરાત ની ભુમી પર જન્મ લીધો વાહ.. ધન્ય છે તમને અને તમારી ટીમ ને

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 Жыл бұрын

    🙏લાખ લાખ વંદન 🙏🙏 ખજુર ભાઇ🙏 ભગવાન તમને જાજુ આપે મારા ભાઈ

  • @kantibhaimer1898
    @kantibhaimer1898 Жыл бұрын

    શું કહું ખજૂર ભાઈ તમારા વિશે તમને કહેવા માટે શબ્દ પણ ઘટે છે પણ ટૂંક માં કહું તો જીવતા જાગતા ભગવાન એટલે ખજૂર ભાઈ ધન્ય સે તમારી આખી ટીમ ના માતા પિતા ને જય માતાજી

  • @palak548
    @palak548 Жыл бұрын

    Bhai God bless you beta. Bhagavati tara badhay sapn apura kare ane ang sang sahay re

  • @punitlimbani3861
    @punitlimbani3861 Жыл бұрын

    ખૂબ સરસ કામ ખજૂર ભાઈ... જય શ્રી કૃષ્ણ....

  • @hetalkava9496
    @hetalkava9496 Жыл бұрын

    You are the best hero khajur bhai 🥰 We love you bro ❤

  • @Dada_Digital
    @Dada_Digital Жыл бұрын

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપાને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @ronakmadhak
    @ronakmadhak Жыл бұрын

    આજ ના સમય મા ખોટા માણસો થય ગયા છે જેથી કરી ને કોઈ આવા સાચા અને જરૂરિયતમંદોને જોયતી મદદ નથી કરતા ખૂબ સરસ નીતિન ભાઈ અને તમારી ટીમ ❤

  • @Black_Gaming140
    @Black_Gaming140 Жыл бұрын

    Jay Mataji ❤

  • @vishalrao7754
    @vishalrao7754 Жыл бұрын

    Khajurbhai u r really a God srsly❤🌹

  • @rajputgaming4473
    @rajputgaming4473 Жыл бұрын

    Sab sukh lahe tumhari sarna, tum rakshak kahuko darna 🙏🏻🙏🏻

  • @hemlatagogri1182
    @hemlatagogri1182 Жыл бұрын

    ધન્યવાદ ખજુરભાઇ ખૂબજ સુંદર કામગીરી કરી રહ્યા છો આગડ લોકો રોગ ગ્રસ્ત બની જાય પછી સેવા કરો પોઝીટીવ છે એનાથી પોઝીટીવ બનવાની કોશિશ કરો માતા પિતા નિરોગી બાડકને જન્મ આપ્યો હતો જીભના સ્વાદ અનુસાર હોટલમાં રેકડી ના ખોરાક ખાવાથી રોગો સામે ઉભા રહી સાદગી ભર્યો જીવન જીવવાની કળા શીખવાડો થતાં ભયંકર રોગથી થી બચાવો અભિયાન શરૂ કરો વધારે ફાયદો થશે લાખો કરોડો રૂપિયા બચી શકાય છે

  • @rahulrathod925
    @rahulrathod925 Жыл бұрын

    જય મામાદેવ🙏🙏

  • @ucgarasiya4873

    @ucgarasiya4873

    Жыл бұрын

    જય માતાજી🌹🙏🌹

  • @familyrealvlogs
    @familyrealvlogs Жыл бұрын

    કોણ કોણ ગુજરાતથી છે ❤ ખુબ જ સરસ વર્ક ખજૂર ભાઈ દિલથી સેલ્યુટ

  • @GujaratiVangi

    @GujaratiVangi

    Жыл бұрын

    Very nice your vlogs

  • @mihirthakorvlogs

    @mihirthakorvlogs

    Жыл бұрын

    Nice your village vlogs keep more share

  • @LudokingHiral

    @LudokingHiral

    Жыл бұрын

    Very good share family real vlogs

  • @dhruvirock3615

    @dhruvirock3615

    Жыл бұрын

    Family vlogs keep it up🎉🎉❤❤❤❤😅😅😢😊😊😊😊😊😊😊😊😊

  • @GujaratiLoko

    @GujaratiLoko

    Жыл бұрын

    Subscribe your family vlogs

  • @parulpatel5699
    @parulpatel5699 Жыл бұрын

    જય માતાજી ધન્ય તમારી કામગીરી ને પરમ કૃપાળુ પરમાત્મા આ રીતે સેવા કરવા ની શક્તિ આપે તમારી ટીમ ને ધન્યવાદ સમાજ માટે સેવા કરવાનું જે કામ ઉપાડયુ છે તેમા સદા ને માટે તમને યશકીતી મળે એ આશા સહ

  • @akku__official__x9
    @akku__official__x9 Жыл бұрын

    ખજુર ભાઈ તમે ખુબજ સારૂ કામ કરો છો એડલ દીલ LOVE🙏❤️

Келесі