પગમાં ઉંદર કરડયા । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Home | Help | Nitin Jani | Gujarat | Seva
Жүктеу.....
Пікірлер: 1 300
@aai_mogal_chhoru__9 ай бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
@manthanchauhan666
9 ай бұрын
Ho
@animalhorshloverchenal2867
9 ай бұрын
Ha hu Manu chu
@Jaybathwar-ey9iz
9 ай бұрын
હુ પણ માનું છું
@zankatsatyajit2643
9 ай бұрын
Yas
@parulatabhulapatel5992
9 ай бұрын
I ❤ Khajurbhai
@SKKIRANTHAKOR1439 ай бұрын
કોણ કોણ ખજુર ભાઇ ને ભગવાન માને છે ❤️🥰
@mihirvasava44639 ай бұрын
ધન્ય છે ખજુરભાઈ .....તમારું જોઈ ને અમને પણ બહુ હિમ્મત આવે છે. બીજા ની સેવા કરવાની ...... જય કષ્ટભંજન દાદા તમને હિમ્મત આપે ખુશી આપે તેવી પ્રાર્થના 🚩🙏🦁
@Dada_Digital9 ай бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@vajavijay35559 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@ishanthakorlovestatus82909 ай бұрын
ધન છે ખજૂર ભાઈ તમારી જનેતા ને I proud of you my brother God bless you jay mataji 🙏🙏🙏🙏🙏💐💐💐
@lalubhathakor79499 ай бұрын
ખરેખર ખજુર ભાઇ તમારી આટલી ઉંમરમાં તમારૂં જીવન ધન્ય કરી નાખ્યું & ગરીબો અને નિઃસહાય લોકો ની સેવા માં સમર્પિત કરી નાખ્યું છે... love you bro 🥰
સલામ છે માડી ને આટલી બધી ખરાબ હાલતમા પણ કેટલી હિંમત રાખે છે 🙏🏻
@dashrathrathod18799 ай бұрын
🙏🏻જય કષ્ટભંજન દેવ 🙏🏻 🙏🏻તમે હોય ત્યાં કઈ નહિ ઘટે નીતિનભાઈ 🥰
@dipaksagarka9 ай бұрын
ખૂબ જ દયનીય સ્થિતિમાં આ બેન જીવી રહ્યા છો.. તમે ખરેખર આ બેનના જીવનમાં ભગવાન બનીને આવ્યા છો.. બસ આવી જ રીતે તમે જરૂરિયાત મંદ અને ગરીબ લોકોની મદદ કરતા રહો માં ભવાની જગદંબા તમને અને તમારી ટીમ ને આવા કામ કરવાની શક્તિ આપે.. તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે.. તમે હંમેશા ખુશ રહો.. મહાદેવ તમને ઘણું બધું આપે.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ
@shailendrasinh-vaghela9 ай бұрын
જીવનમાં થોડુંઘણું અભિમાન છે એ આવા વિડિઓ જોઈ ઉતરી જાય છે
@anishvohra22689 ай бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
JAY SHREE RAM 👌👍🏻🙏🥰 JAY HANUMAN DADA 🙏🥰👌👍🏻 ખજૂર ભાઈ ને હંમેશા તંદુરસ્ત અને સલામત રાખો જેથી તેઓ આવા ને આવા કામ કરતા રહે...,👍🏻👌🥰🙏❤️
@s.j.bhudevvlogs11019 ай бұрын
નિતીન ભાઈ જય પરશુરામ હું શ્રીરામ રાવલ હું ભુદેવ ખુબ સરસ કામ કરો છો મારે મારા ગામ ના પટેલ પરિવાર છે ખુબ પરિસ્થિતિ વીકછે એ ભાઈને લકવાગ્રસ્ત છે એમને કમાવા વાળું કોઈ નથી તો એકવાર ટાઈમ મલેતો.મુલાકાત લેજો ગામનું નામ ઝઝામ તા સાંતલપુર જી પાટણ
@Gujaratimotivation079 ай бұрын
ખજૂર ભાઈ ના વિડીઓ જોવાથી તમારું પુણ્ય વધશે અને પાપ ગટસે ❤ જ્ય દ્વારકાધીશ દોસ્તો
@vijaymakwana18159 ай бұрын
ખજૂરભાઈના વલોગ હજારમાં નહિ, મિલિયનમાં જોવાવા જોઈએ, કોમેન્ટ કરતા બધા આપણે મહેનત કરીએ મેક્સિમમ શેર કરીએ અને વ્યુ વધારેમાં વધારે લાવીએ
@111759 ай бұрын
So proud of you khajur bhai🥰
@chandubhaipujabhaithakor28429 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ કાયમ ભાગ બનાવો તો સારું સાહેબ જયગુરૂમહરાજ ના આશીર્વાદ છે સાહેબ
@zarnasworld9 ай бұрын
Ame badhaj video joie che,tame great cho Nitinbhai 🙏🏻 Radhe Radhe ji
@jaymakhodal43109 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ની ટીમ ને 👌
@vijayjethava2939 ай бұрын
ખૂબ સારા કામ કરો છો ભાઈ તમે તમારા કામ ની પાછળ તમારી મેહનત રંગ લાવી છે ભાઈ અને તમે બોવ સંઘર્ષ કરો છે ભાઈ તમને ❤ ધન્યવાદ આપું છુ જય માતાજી 🙏🙏🙏 જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏 જય હનુમાન દાદા🙏🙏🙏 હર હર મહાદેવ 🙏🙏🙏
Tamne Vandan che khajurbhai. Really bov aghru che aatlu badhu karvu
@opvivejopvivek6639 ай бұрын
ખજૃરભાઈ તમારા વલોગ અમૅ આતુરતાથી રાહ જોવી છીએ
@AKASHTHAKOROFFiCiAL92769 ай бұрын
જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏
@vajavijay35559 ай бұрын
કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ 😍
@its_jd759 ай бұрын
Always Appreciated Khajur Bhai 🎉 ❤
@banaskanthaapdet43979 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન જ સે ભાઈઓ
@HNKREACTION9 ай бұрын
આ વીડિયો ની હું ક્યારની રાહ જોતો હતો ...❤❤❤❤❤
@user-wx1hh2gy8w9 ай бұрын
જય માતાજી,,, ખુબ ખુબ,સરસ
@jigarbarot17649 ай бұрын
જય હો ખજૂર ભાઈ અને તમારી ટીમ ની જય હો
@tishatarsariya88409 ай бұрын
Khajur Bhai you are best ❤
@vivekmakwana55629 ай бұрын
જય માતાજી 🙏જય ગઢપુર 🌹
@SURESH..ATRESHA..4909 ай бұрын
🙏👉કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે નીતિનભાઈ 🙏જય માતાજી નીતિન ભાઈ 🙏જય શ્રી રામ 👍
@dakshanayak18959 ай бұрын
ઇશ્વર તમારુ રક્ષણ કરે, શક્તિ આપે દુઃખી યા ના દુખ દુર કરો છો આંસુ લૂછી ચહેરા પર સ્મિત લાવો છો કલીયુગના મા જયાં પોતાના મોં ફેરવી લે છે ત્યાં તમે દીકરો બની, ભાઇ બની કપરી પરીક્ષા ઓ મા પસાર થઇ મદદ કરવા માટે દોડો છો તમારી સાથે જોડાયેલા તમામ સેવારત દરેક માટે દિલથી ખુબ ખુબ આભાર સહ શુદ્ધ ભાવના સાથે શુભેચ્છા ઓ🙏🙏🙏🙏🙏🙏
@vinapatel93999 ай бұрын
Jay shree krishn 🙏🙏bhai tamari ane tamari team ne selut chhe ❤❤tamara mate koe shabd j na hoy koti koti 🙏🙏🙏🙏🙏🙏🙏.....
@kp_DARBAR64339 ай бұрын
જય માતાજી ❤ ભાઈ માતાજી હંમેશા પ્રગતિશીલ રાખે
@user-up1gi9od8e9 ай бұрын
ખજૂર ભાઈ તમારું કામ ખૂબ ખૂબ સરસ ❤
@Pooja_9939 ай бұрын
Har har mahadev 🙏 jay hanumandada 🙏 jay kastbhanjndev 🙏
@pratapsumniya63939 ай бұрын
🇮🇳🙏🌹🚩જય શ્રી કૃષ્ણ 🚩🌹🙏🇮🇳
@Super_Bhajan_Santvani9 ай бұрын
ખૂબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ... જય શ્રી કૃષ્ણ.... જય હનુમાન દાદા...👍👌👌🙏🙏
@kamleshvanjaraofficial64139 ай бұрын
ખજૂરભાઇ ને જન્મ આપનાર માં ને મારા સો સો સલામ .ખુબ સરસ કામ કરે છે ભાઈ
@sanjaysolanki75799 ай бұрын
ધન્ય છો તમે અને તમારી ટીમ 🙏🙏
@TataTruckdrivarallindia9 ай бұрын
Sir ji aap ke jaisa koi nahi only bhagwan and garibi
@sunilchaudhari59159 ай бұрын
Khajurbhai tame khub dayadu cho. Atle Loko na Dil ma vaso cho.
જય માતાજી જય શ્રી કૃષ્ણ I love you khajur bhai ❤❤❤❤
@kevalgirvillage9 ай бұрын
જય માતાજી જયશ્રી કૃષ્ણ
@SKmafia1899 ай бұрын
ખજુરભાઈ ભાવનગર. મિટપ. રાખો ❤❤❤❤❤❤❤❤
@Aashish_Vlog1239 ай бұрын
Khajur bhai tame to bhagwan so. ❤❤❤❤🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
@Bhuro_gamdiyo_vlogs9 ай бұрын
કોણ કોણ ખજૂરભાઈ ને ભગવાન રામ માને છે 🙏❤❤
@syaleshrajput88469 ай бұрын
જય માતાજી
@dineshteli73269 ай бұрын
I was thinking why khajur bhai has left this house I was going to post but KHAJUR BHAI IS KHAJUR BHAI Thanks to your brother who is always with you as a back bone GOD BLESS
@bhavnabensojitra53129 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ મારા વાલા વિરલા હનુમાનજી મહારાજ તારી સાથે છે ને સદા સાથે રહેશે તમે ખુબ ખુબ સેવા કરો છો 🙏🙏❤️❤️
@balvantsinhmakwana95889 ай бұрын
16 મિનિટ માં 1.9 k લાઈક ધન્ય છે મારા ગુજરાત ની જનતા
@vajaparesh18919 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
@MaheshSaija9 ай бұрын
ખજુર ભાઈ તો ગુજરાત ના રાજા છે🤴🇮🇳♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Пікірлер: 1 300
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
@manthanchauhan666
9 ай бұрын
Ho
@animalhorshloverchenal2867
9 ай бұрын
Ha hu Manu chu
@Jaybathwar-ey9iz
9 ай бұрын
હુ પણ માનું છું
@zankatsatyajit2643
9 ай бұрын
Yas
@parulatabhulapatel5992
9 ай бұрын
I ❤ Khajurbhai
કોણ કોણ ખજુર ભાઇ ને ભગવાન માને છે ❤️🥰
ધન્ય છે ખજુરભાઈ .....તમારું જોઈ ને અમને પણ બહુ હિમ્મત આવે છે. બીજા ની સેવા કરવાની ...... જય કષ્ટભંજન દાદા તમને હિમ્મત આપે ખુશી આપે તેવી પ્રાર્થના 🚩🙏🦁
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
ધન છે ખજૂર ભાઈ તમારી જનેતા ને I proud of you my brother God bless you jay mataji 🙏🙏🙏🙏🙏💐💐💐
ખરેખર ખજુર ભાઇ તમારી આટલી ઉંમરમાં તમારૂં જીવન ધન્ય કરી નાખ્યું & ગરીબો અને નિઃસહાય લોકો ની સેવા માં સમર્પિત કરી નાખ્યું છે... love you bro 🥰
🚩જય હો હનુમાન દાદા 🚩 સદાય કૃપા રાખજો ખજુર ભાઈ ઉપર ❤🙏🙏
સલામ છે માડી ને આટલી બધી ખરાબ હાલતમા પણ કેટલી હિંમત રાખે છે 🙏🏻
🙏🏻જય કષ્ટભંજન દેવ 🙏🏻 🙏🏻તમે હોય ત્યાં કઈ નહિ ઘટે નીતિનભાઈ 🥰
ખૂબ જ દયનીય સ્થિતિમાં આ બેન જીવી રહ્યા છો.. તમે ખરેખર આ બેનના જીવનમાં ભગવાન બનીને આવ્યા છો.. બસ આવી જ રીતે તમે જરૂરિયાત મંદ અને ગરીબ લોકોની મદદ કરતા રહો માં ભવાની જગદંબા તમને અને તમારી ટીમ ને આવા કામ કરવાની શક્તિ આપે.. તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે.. તમે હંમેશા ખુશ રહો.. મહાદેવ તમને ઘણું બધું આપે.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ
જીવનમાં થોડુંઘણું અભિમાન છે એ આવા વિડિઓ જોઈ ઉતરી જાય છે
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
@ashvindervadiya8270
9 ай бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
જય માતાજી ખજુર ભાઈ તમે ગરીબો માટે ખુબ મહેનત કરો છો માતાજી તમને ખુબ ખુબ આગલ વધાડે એવી હમારી સુભ કામના 🎉🎉
ધન્ય છે ખજુરભાઇ તમારી જનેતા ને ભગવાને તમને ગરીબો સેવા માટે જ મોકલાયા છે 💯🙏❤️
ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ખજૂર ભાઈ તેમજ તેમની ટીમ નો માં માંગલ ભગવાન દ્વારકધીશ રક્ષા કરે.. ❤❤❤❤
હરહર મહાદેવ બધા મિત્રોને ❤❤❤
શ્રી ક્રિષ્ણા નો બીજો અવતાર એટલે ખજૂર ભાઈ 🙏🙏
શબરી જેવાં માજી ને આજે રામ લક્ષ્મણ મળિગયા હવે આજીવન દુઃખ દુર થય ગયા ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને 🙏🚩🚩
જય હનુમાન દાદા આવી જ રીતે આગળ લાવે ખજૂર ભાઈ અને ટીમને સહી સલામત રાખે
ભગવાન નું રૂપ છે ખજૂર ભાઈ....💯❤️🙌
@jaysukhchauhan7942
9 ай бұрын
💯
એક વાર દર્શન થાય મારા ભગવાન ખજુરભાઈ ના એટલે બધું મલિ ગયુ
Jay Mataji.... Har har Mahadev Har ... May Mahadev Always protect you, help you & bless you Khajur Bhai...
Mara.khajurbhai.Jani.ne.khub.khub.અભિનદન.pathvusu.ધન્યવાદ.હર.હર.મહાદેવ. જય.હનુમાન.દાદા.Ⓜ️🌇Ⓜ️🌅🌄Ⓜ️🏜️Ⓜ️🌹Ⓜ️🌕Ⓜ️🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધૅ રાધૅ બધા મિત્રોને ❤❤
ખજૂર ભાઈ તમે જે ગર બનાવો એમાં પરમિશન લેવાની કાય જરૂરત પણ ના હોય તમને કોઈ ના જ ન પાડે તમારું કામ જ આવું છે વાલા 🙏🙏
महादेव नीतीन भाई तमने आटकोट नो विडियो मोकलुशू
મે આ બેન વાળો વીડિયો પેલા જોયો હતો અને હું આ બીજા part ની જ રાહ જોતો હતો😊 Superb khajur bhai🙏🔥 God bless you ♥️
ભગવાન છે મારા ખજુરભાઈ
ખજૂરભાઈ ભગવાન સમાન છે ❤
@viral_video_5112
9 ай бұрын
Yes
ખજૂરભાઈ તમે ખરેખર ભગવાન છો જય હો જાની દાદા
ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખુશ રાખે ❤🙏
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે❤ 🤩😍🥲
તમે માનવ મંદિર બનાવ્યા છે ખુબ સરસ કામ કરો છો ધન્યવાદ
ખજુર ભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો
ભગવાન નું રૂપ છે ખજૂર ભાઈ 💯♥️🙌
જય માતાજી સીતારામ 🙏
જય માતાજી બધા મિત્રો ને...🙏
You are The Great Human khajurbhai Jo Kam Uski Relatives Nahi Kar Sakti Wo Kaam Aap Kar Rahe Ho Salutes Sir🙏🙏
જય સોમનાથ મહાદેવ 🙏 ખજૂરભાઈ વંદનીય ❤
ખુબજ પ્રસંશનીય કામ. આવા કામો આગળ પણ કરતા રહો એવી ઇશ્વર તમને શક્તિ આપે એજ પ્રાર્થના.🙏👏
खजूर भाई हमारे राजस्थान में आप एकबार आ जाओ। हम भी भगवान मानते हैं
ભગવાન રૂબરૂ આવતો નથી પણ ભગવાન ખજૂર ભાઈ જેવા માણસ ને મોકલે છે..❤
ખુબસરસ ભગવાન તમને આવા કામ કરવાની શક્તિ આપે
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@chetanvyas5809
9 ай бұрын
બેન ને જામનગર ડો.શાહ(હાડકા ના ડો.) બતાવી શકાય
ભગવાન તમને ખુબ લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના આવા કામો કર્યા કરો
ખજૂર ભાઈ દાદા alwasy support કર છે..... જય શ્રી કષ્ટભંજન દાદા
ખજૂરભાઈ તમને ભગવાન 100 વર્ષની ઉંમર તમે ખરેખર હર હર મહાદેવ❤❤❤❤
JAY SHREE RAM 👌👍🏻🙏🥰 JAY HANUMAN DADA 🙏🥰👌👍🏻 ખજૂર ભાઈ ને હંમેશા તંદુરસ્ત અને સલામત રાખો જેથી તેઓ આવા ને આવા કામ કરતા રહે...,👍🏻👌🥰🙏❤️
નિતીન ભાઈ જય પરશુરામ હું શ્રીરામ રાવલ હું ભુદેવ ખુબ સરસ કામ કરો છો મારે મારા ગામ ના પટેલ પરિવાર છે ખુબ પરિસ્થિતિ વીકછે એ ભાઈને લકવાગ્રસ્ત છે એમને કમાવા વાળું કોઈ નથી તો એકવાર ટાઈમ મલેતો.મુલાકાત લેજો ગામનું નામ ઝઝામ તા સાંતલપુર જી પાટણ
ખજૂર ભાઈ ના વિડીઓ જોવાથી તમારું પુણ્ય વધશે અને પાપ ગટસે ❤ જ્ય દ્વારકાધીશ દોસ્તો
ખજૂરભાઈના વલોગ હજારમાં નહિ, મિલિયનમાં જોવાવા જોઈએ, કોમેન્ટ કરતા બધા આપણે મહેનત કરીએ મેક્સિમમ શેર કરીએ અને વ્યુ વધારેમાં વધારે લાવીએ
So proud of you khajur bhai🥰
ખુબ ખુબ અભિનંદન સાહેબ કાયમ ભાગ બનાવો તો સારું સાહેબ જયગુરૂમહરાજ ના આશીર્વાદ છે સાહેબ
Ame badhaj video joie che,tame great cho Nitinbhai 🙏🏻 Radhe Radhe ji
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ની ટીમ ને 👌
ખૂબ સારા કામ કરો છો ભાઈ તમે તમારા કામ ની પાછળ તમારી મેહનત રંગ લાવી છે ભાઈ અને તમે બોવ સંઘર્ષ કરો છે ભાઈ તમને ❤ ધન્યવાદ આપું છુ જય માતાજી 🙏🙏🙏 જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏 જય હનુમાન દાદા🙏🙏🙏 હર હર મહાદેવ 🙏🙏🙏
કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ 🙏 તમને કષ્ટભંજન દેવ સદાય ખુશ રાખે નિતીનભાઈ 🙏
જય માતાજી બધા મિત્રોને ❤❤
@thecreative3359
9 ай бұрын
🙏 Jay mataji
જય માતાજી જય ખોડીયાર માં 🎉❤
Tamne Vandan che khajurbhai. Really bov aghru che aatlu badhu karvu
ખજૃરભાઈ તમારા વલોગ અમૅ આતુરતાથી રાહ જોવી છીએ
જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏
કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ 😍
Always Appreciated Khajur Bhai 🎉 ❤
ખજૂર ભાઈ ભગવાન જ સે ભાઈઓ
આ વીડિયો ની હું ક્યારની રાહ જોતો હતો ...❤❤❤❤❤
જય માતાજી,,, ખુબ ખુબ,સરસ
જય હો ખજૂર ભાઈ અને તમારી ટીમ ની જય હો
Khajur Bhai you are best ❤
જય માતાજી 🙏જય ગઢપુર 🌹
🙏👉કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે નીતિનભાઈ 🙏જય માતાજી નીતિન ભાઈ 🙏જય શ્રી રામ 👍
ઇશ્વર તમારુ રક્ષણ કરે, શક્તિ આપે દુઃખી યા ના દુખ દુર કરો છો આંસુ લૂછી ચહેરા પર સ્મિત લાવો છો કલીયુગના મા જયાં પોતાના મોં ફેરવી લે છે ત્યાં તમે દીકરો બની, ભાઇ બની કપરી પરીક્ષા ઓ મા પસાર થઇ મદદ કરવા માટે દોડો છો તમારી સાથે જોડાયેલા તમામ સેવારત દરેક માટે દિલથી ખુબ ખુબ આભાર સહ શુદ્ધ ભાવના સાથે શુભેચ્છા ઓ🙏🙏🙏🙏🙏🙏
Jay shree krishn 🙏🙏bhai tamari ane tamari team ne selut chhe ❤❤tamara mate koe shabd j na hoy koti koti 🙏🙏🙏🙏🙏🙏🙏.....
જય માતાજી ❤ ભાઈ માતાજી હંમેશા પ્રગતિશીલ રાખે
ખજૂર ભાઈ તમારું કામ ખૂબ ખૂબ સરસ ❤
Har har mahadev 🙏 jay hanumandada 🙏 jay kastbhanjndev 🙏
🇮🇳🙏🌹🚩જય શ્રી કૃષ્ણ 🚩🌹🙏🇮🇳
ખૂબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ... જય શ્રી કૃષ્ણ.... જય હનુમાન દાદા...👍👌👌🙏🙏
ખજૂરભાઇ ને જન્મ આપનાર માં ને મારા સો સો સલામ .ખુબ સરસ કામ કરે છે ભાઈ
ધન્ય છો તમે અને તમારી ટીમ 🙏🙏
Sir ji aap ke jaisa koi nahi only bhagwan and garibi
Khajurbhai tame khub dayadu cho. Atle Loko na Dil ma vaso cho.
Jay shree krishna ❤
જય માતાજી ખજૂર ભાઈ
🙏જય શ્રી રામ 🙏ખુબ ખુબ આભાર આવજ કામ કરતારાહો
જય ખજૂરભાઈ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
જય માતાજી જય શ્રી કૃષ્ણ I love you khajur bhai ❤❤❤❤
જય માતાજી જયશ્રી કૃષ્ણ
ખજુરભાઈ ભાવનગર. મિટપ. રાખો ❤❤❤❤❤❤❤❤
Khajur bhai tame to bhagwan so. ❤❤❤❤🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
કોણ કોણ ખજૂરભાઈ ને ભગવાન રામ માને છે 🙏❤❤
જય માતાજી
I was thinking why khajur bhai has left this house I was going to post but KHAJUR BHAI IS KHAJUR BHAI Thanks to your brother who is always with you as a back bone GOD BLESS
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ મારા વાલા વિરલા હનુમાનજી મહારાજ તારી સાથે છે ને સદા સાથે રહેશે તમે ખુબ ખુબ સેવા કરો છો 🙏🙏❤️❤️
16 મિનિટ માં 1.9 k લાઈક ધન્ય છે મારા ગુજરાત ની જનતા
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
ખજુર ભાઈ તો ગુજરાત ના રાજા છે🤴🇮🇳♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
મહાદેવ 🙏🏻... જય પરશુરામ 🙏🏻... જય ભૂદેવ રાજ 🙏🏻...
સોમનાથ દાદા ખૂશ રાખે કાયમી તમને ખજુર ભાઈ