સોનલ ગરબો શિરે અંબે માં|| Sonal Garbo Shire Ambe Ma ||ગુજરાતી ગરબા ગીત ||gujrati||garba

Музыка

‪@Viralskirtan‬
સોનલ ગરબો શિરે અંબે માં ||Sonal Garbo Shire Ambe Ma ||ગુજરાતી ગરબા ગીત ||garba
#gujratisong
#gujrati garba
#gujratigarba
#gujratibhajan
#gujratigeet
#gujratimatajigarba
#matajigarba
#matajibhajan
#mataji
#bestgarba
#best gujrati bhajan
#trending gujrati bhajan
#gujrati letest bhajan
#bhajan
#matajibhajan
ગરબા ગીત :🥁🥁💃
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે..
રૂપ લા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે......
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
રૂપ લા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
લટકે ને મટ કે રાસ રમે છે
દક્ષિણા ને દિર... અંબે માં ચાલો ધીરે ધીરે..
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે ધીરે...
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
રૂપ લા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
સોળે શણગારી શોભા વધે છે
હાર હીરા હેમ હીરે... અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
રૂપ લા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
સખીઓ સંગાથે કેવા દીસે છે
ફર ર ફૂદડી ફરે....અંબે માં ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
રૂપ લા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
અષ્ટ સુગંધથી કેવડો મહેકે છે
મહેકે ગુલાબ ને હીરે... અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
રૂપ લા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
બંસરી વીણા ના સૂર ગુંજે છે
વાગે મૃદંગ ધીરે ધીરે.. અંબે માં ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
રૂપ લા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

Пікірлер: 1

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal9 ай бұрын

    Shree Krishna satsang mandal na Jay Shree Krishna🙏🙏🙏🙏

Келесі