સોળ શ્રાદ્ધ નો મહિમા વર્ણવતા કિર્તન||viral's kirtan||લખાણ સાથે છે

Музыка

‪@Viralskirtan‬
સોળ શ્રાદ્ધ નો મહિમા વર્ણવતા કિર્તન||viral's kirtan
#best gujrati geet
#most popular gujrati bhajan
#gujrati nava geet
#શ્રાદ્ધ ના ગીત
#gujrati bhajan
#viral's kirtan
#bhajan
#kirtan
શ્રાદ્ધ નો મહિમા કોઈ જાણજો રે
પિતૃ ને મોક્ષ મળી જાય મારા વાલા
પૂનમ નું શ્રાદ્ધ તમે નાખજો રે
મન ના મનોરથ પૂરા થાય મારા વાલા
એકમ ના. શ્રાદ્ધ તમે નાખજો રે
સાત પેઢી તરી જાય મારા વાલા
બીજ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ કરશે સહાય મારા વાલા
ત્રીજ નાશ્રાદ્ધ તમે નાખજો રે
માતા પિતા ના આશીર્વાદ મારા વાલા
ચોથ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પુરણ પામે સુખ મારા વાલા
પાંચમ નાશ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ પ્રસન્ન થઈ જાય મારા વાલા
છઠ્ઠ નાશ્રાદ્ધ તમે નાખજો રે
વંશ ની વૃધ્ધિ થાય મારા વાલા
સાતમ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પાપ બધા ઠેલી જાય મારા વાલા
આઠમ ના શ્રાદ્ધ તમે નાખજો રે
ચોર્યાશી ના ફેરા ટળી જાય મારા વાલા
નવમી ના શ્રાદ્ધ તમે નાખજો રે
નારાયણ રાજી થાય મારા વાલા
દશમ ના શ્રાદ્ધ તમે નાખજો રે
દશેય દ્વાર ખુલી જાય મારા વાલા
એકાદશી ના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ ની મુક્તિ થાય મારા વાલા
બારસ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ કદી ના પીડાઈ મારા વાલા
તેરસ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પૂરણ બ્રહ્મ મળી જાય મારા વાલા
ચોદસ ના શ્રાદ્ધ તમે નાખજો રે
અંધારિયા કામ પૂરા થાય મારા વાલા
અમાસ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ સવર્ગે જાય મારા વાલા
સોળ ના શ્રાદ્ધ તમે નાખજો રે
ભવ ફેરો ટળી જાય મારા વાલા
શ્રાદ્ધ નો મહિમા કોઈ જાણજો રે
પિતૃ ને મોક્ષ મળી જાય મારા વાલા

Пікірлер: 23

  • @arunabengohil5551
    @arunabengohil55519 ай бұрын

    ખુબ સરસ પિતૃ તર્પણ શ્રાદ્ધ નું સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ

  • @user-wo2rq1el2g
    @user-wo2rq1el2g9 ай бұрын

    Khub saras

  • @KundanbhaiPatel-xu3pn
    @KundanbhaiPatel-xu3pn9 ай бұрын

    Saras

  • @sejalpatel1818
    @sejalpatel18189 ай бұрын

    Jay pritu devo bhav

  • @user-vh3pg8mo1y
    @user-vh3pg8mo1y9 ай бұрын

    very nice Bhajan Jay shree Krishna 👏💅👏💅

  • @upalbarot4537
    @upalbarot45379 ай бұрын

    🙏🙏🙏

  • @rekhapatel997
    @rekhapatel9979 ай бұрын

    🕉️🕉️🕉️🕉️🕉️

  • @KalabenHaldaria-mq5ez
    @KalabenHaldaria-mq5ez9 ай бұрын

    Pitrydevobavrmatudevobavr🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🌹

  • @dharmistharaval6445
    @dharmistharaval64459 ай бұрын

    Bhajan khub saras che

  • @jayshribenbarot5433
    @jayshribenbarot54339 ай бұрын

    ખૂબ સરસ સ્વર માં પિતૃદેવો ના શ્રાધ્ધ નૂ કિર્તન રજૂ કર્યૂ...મને ખૂબ જ પસંદ આવ્યૂ 🙏જય શ્રીકૃષ્ણ...

  • @meenamahida6589
    @meenamahida65899 ай бұрын

    જય 🙏પિતૃદેવો ભવ.

  • @narnarayanbhagvan2788
    @narnarayanbhagvan27889 ай бұрын

    બહુ જ સરસ છે હો

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ9 ай бұрын

    ખુબ સરસ 👌

  • @jayshribenbarot5433
    @jayshribenbarot54339 ай бұрын

    વાહ...બેન...ખૂબ સ્વર માં...ખૂબ સરસ પિતૃદેવો નૂ શ્રાધ્ધ ના મહિમા નૂ કિર્તન રજૂ કર્યૂ...🙏પિતૃદેવો ભવ...માતૃદેવો ભવ...🙏જય શ્રીકૃષ્ણ 🙏

  • @ijubenchaudhari9716
    @ijubenchaudhari97169 ай бұрын

    જય પિતૃદેવભવ

  • @reetamalvi5655
    @reetamalvi56559 ай бұрын

    Pitru devay namah 🙏

  • @ashathakor3219
    @ashathakor32199 ай бұрын

    Jay Shri Krishna 🙏🙏👌👌👌

  • @jayashripandya6113
    @jayashripandya61139 ай бұрын

    Jay shree Krishna

  • @g.j.goswami7985
    @g.j.goswami79859 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ

  • @mayuriparabiya9956
    @mayuriparabiya99569 ай бұрын

    ખુબ સરસ ❤🙏🙏🙏🙏🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ9 ай бұрын

    ખુબ સરસ 👌

  • @badrivedani
    @badrivedani9 ай бұрын

    Jay shree Krishna

Келесі